ધોરણ : 11 વિષય : સમાજશાસ્ત્ર ( એકમ : 1 સમાજશાસ્ત્ર : પરિચય )

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • વિદ્યાર્થીમિત્રો, આ ધોરણ : 11 વિષય : સમાજશાસ્ત્ર ( એકમ : 1 સમાજશાસ્ત્ર : પરિચય ) નો વિડિયો છે. આ વિડિયોમાં તમે આ એકમનાં પ્રશ્નોનાં જવાબ અને વિકલ્પો વિશે જાણકારી મેળવી શકો છો.
    આ પ્રશ્નો તમને તમારા એકમનાં રિવિઝનમાં અને પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ બનશે.
    ઉપરાંત સમાજશાસ્ત્રનાં શિક્ષક બનવાની TAT ( HS )ની પરીક્ષામાં અને Gset ની પરીક્ષામાં પણ આ પ્રશ્નો ખૂબ જ મદદરૂપ બનશે.
    Akshay's education યૂટ્યૂબ ચેનલને :
    Like ( લાઇક ) કરો.
    Share ( શેર ) કરો.
    Subscribe ( સબસ્ક્રાઇબ ) કરો.
    Comment ( કોમન્ટ ) કરો.

КОМЕНТАРІ • 3