સુરતી પાપડી મુઠીયા નું શાક, મુઠીયા બાફવા કે તળવા ની ઝંઝટ વગર Surti Papdi - Muthiya nu Shak

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • સુરતી પાપડી મુઠીયા નું શાક શિયાળા મા અચુક બનાવો આ રીતે. મુઠીયા બાફવા કે તળવા ની ઝંઝટ વગર. Surti Papdi - Muthiya nu Shak,
    INGREDIENTS
    250 gram Surti Papdi (green flat beans) / 250 gm સુરતી પાપડી
    Ingredients for Muthiya / મુઠીયા ની સામગ્રી
    • 1 Cup Gram flour (besan) / 1કપ ચણાનો લોટ
    • 1/2 cup fenugreek leaves / 1/2 કપ મેથીની ભાજી
    • 4 garlic buds & 1 green chilli / 4 કળી લસણ, 1 લીલું મરચું
    • 1/2 tsp turmeric powder / 1/2 ટી સ્પૂન હળદર
    • 1/2 tsp red chilli powder / 1/2 ટી સ્પૂન લાલ મરચું
    • 1/2 tsp coriander-cumin powder / 1/2 ટી સ્પૂન ધાણા-જીરું
    • 1 tbsp Sugar / 1 ટેબલ-સ્પૂન ખાંડ
    • 2 tbsp oil / 2 ટેબલ-સ્પૂન તેલ
    • 2 pinch soda bicarb / 2 ચપટી ખાવા નો સોડા
    • Pinch of asafetida / ચપટી હીંગ
    • Salt to taste / મીઠું સ્વાદ મુજબ
    Crushed masalo for Curry / શાકનો વાટવા નો મસાલો
    • 1/2 small bowl green garlic / 1/2 કટોરી લીલુ લસણ
    • 1/2 small bowl coriander leaves 1/2 કટોરી ધાણાભાજી
    • 3 green chillies / 3 લીલા મરચા
    • 4 buds of garlic / 4 કળી લસણ
    • Pulp of 2 tomato / 2 મીડીયમ ટમેટાનો પલ્પ
    Ingredients for vaghar (tadka) in cooker / કુકર ના વઘાર ની સામગ્રી
    • 1/2 tbsp oil / 1/2 ટેબલ સ્પૂન તેલ
    • 1/4 tsp turmeric powder / 1/4 ટીસ્પુન હળદર
    • Pinch of asafetida / ચપટી હીંગ
    • 2 small bow water / 2 કટોરી પાણી
    • Salt to taste / મીઠું સ્વાદ મુજબ
    Final Vaghar-2 (tadka) / વધાર- 2 (ફાઇનલ વઘાર)
    • 3 tbsp oil / 3 ટેબલ સ્પૂન તેલ
    • 1 tbsp cumin seeds /1 ટેબલ સ્પૂન જીરું
    • 1/4 tsp Mustard seeds / 1/4 ટી સ્પૂન રાઈ
    • Crushed green masalo / વાટેલ લીલો મસાલો
    • 1 tsp turmeric powder / 1 ટી સ્પૂન હળદર
    • Pulp of tomato / ટમેટાનો પલ્પ
    • 1 tbsp Kasoori methi / 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી
    • 1 tbsp coriander-cumin powder / 1 ટેબલ સ્પૂન ધાણાજીરું
    • 1 tbsp / red chilli powder / 1 ટેબલ સ્પૂન લાલ મરચું
    • 1 tbsp sugar / 1 ટેબલ સ્પૂન ખાંડ
    • 1 tbsp Undhiya masalo / 1 ટેબલ સ્પૂન ઊંધિયા મસાલો
    • ("Jalaram" brand Undhiya masalo used / જલારામ ઊંધિયા મસાલો વાપરેલ છે)
    • 1/2 tsp Sabji masala / 1/2 ટી સ્પૂન સબ્જી મસાલો
    • ("Jalaram" Sabji masala used / જલારામ સબ્જી મસાલો વાપરેલ છે)
    • Salt to taste / મીઠું સ્વાદ મુજબ
    • Water as required / પાણી જરૂર મુજબ.
    • Coriander and green garlic for garnishing / ધાણાભાજી-લીલુ લસણ ગાર્નિશિંગ માટે જરૂર મુજબ.
    Please subscribe to my channel
    / rakshaskitchenbasket
    #surtipapdi_muthiya_shak #surati_papdi_muthiya #surti_papdi_nu_shak #undhiyastyle #valol_muthiya #broad_bean #winter_delight #winter_sabzi #methimuthiya #methimuthiyapapdishak #howtomakepapdimuhiyashak

КОМЕНТАРІ • 178

  • @purnimarushi1329
    @purnimarushi1329 5 місяців тому +2

    Wow,what a tasty and delicious recipes you show us and looks very delicious.

  • @bharatpatel3376
    @bharatpatel3376 2 роки тому +4

    બેન તમે અેક એવા છો જે વિસરાય લી
    જે આપણી અસલ ગુજરાતી વાનગીઓ નવી પેઢી ને રજૂઆત કરીને પરંપરાગત વાનગી બતાવી
    હજુ ખૂબ વિડીયો બનાવો। આભાર

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 роки тому

      તમારી આવી અમને પ્રોત્સાહિત કરતી કોમેન્ટ માટે ખૂબ ધન્યવાદ. આ પહેલા મારી એક ઘેંસ ની રેસીપી માં પણ તમે પ્રોત્સાહન આપેલ. ખુબ આભાર ભાઈ.🙏🏻

  • @chandrikapatel6038
    @chandrikapatel6038 Рік тому +3

    Khubaj fine recipe shikhwadi. ..Thanks

  • @hemacontractor2711
    @hemacontractor2711 2 місяці тому +1

    એકદમ સરસસાક બનાવીયુ છે ખાવાનું મન થયગયુ

  • @moremanjulaben4409
    @moremanjulaben4409 Рік тому +5

    Bhaj mast bnavu tme

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому +2

    એકદમ સરસ શાક બનાવી યુ છે 👌👌👌👍

  • @manjulalakhtariya8471
    @manjulalakhtariya8471 2 роки тому +3

    Mouth watering recipe....bajra roti sathe maja avi jay 😍🙌🏻👍🏻

  • @jituvyas
    @jituvyas 4 місяці тому +1

    Very nice recipe.Thank you.Regards from London 🙏

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  4 місяці тому

      Thank you Sir 🙏🏻 London 😊
      I am so happy 🙏🏻❤️

  • @vatsaljalpaparmar16
    @vatsaljalpaparmar16 Рік тому +2

    Khub Saras rite banavyu ane samjavyu pan👍🙏

  • @RakshasKitchenBasket
    @RakshasKitchenBasket  Рік тому +6

    "સુરતી પાપડી મુઠીયા "ના શાક ના ઇન્ગ્રીડીયન્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે.🙏🏻
    रेसिपी के इंग्रेडिएंट्स का लिस्ट डिस्क्रिप्शन बॉक्स में दे दिया है।

  • @tekosq_jam
    @tekosq_jam 2 роки тому +5

    Methi Muthiya with Surti Papdi is very good combination... Excellent recipe

  • @madhavigarud6279
    @madhavigarud6279 Рік тому +1

    Recp bhaji very nice waaaaa bahut badhiya 👌👌👍

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 Рік тому +2

    Khubj video gamyo thankyou medam 👍

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      ઇન્દુબેન🙏
      તમારો ખુબ ખુબ આભાર કારણકે જે પણ વિડીયો ગમે છે તે તમે કોમેન્ટ કરીને ચોક્કસ મને જણાવો છો અને મને પણ તમારી કોમેન્ટ વાંચી અને ખૂબ જ આનંદ થાય છે. તમારા સપોર્ટ બદલ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર.,❤️🙏

  • @cvshah9161
    @cvshah9161 Рік тому +2

    This is really great idea ji thanks for ur time and video

  • @ushanagrajiyer458
    @ushanagrajiyer458 Рік тому +2

    Bahu saras

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Рік тому +1

    બહુજ સરસ રેસિપી લઈને આવ્યા હું જરૂર થી ટ્રાય કરીશ.

  • @falgunipatel326
    @falgunipatel326 Рік тому +2

    Undhiyano kayi brand no masalouse karo ho please mana kaheso Very nice receipi che 👌👌

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      ફાલ્ગુની બેન 🙏🏻
      ગરમ મસાલો "જલારામ" બ્રાન્ડ નો ઉપયોગ કર્યો છે. છતાં તમને ના સમજાય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી સામગ્રી અને માપ આપેલા છે .🙏🏻❣️

    • @falgunipatel326
      @falgunipatel326 Рік тому +1

      Ok Thanks

  • @jayabensumra-oc9ch
    @jayabensumra-oc9ch 9 місяців тому +1

    Fine 👍🙏 shortly simple tasty recipe Thanks you 🎉

  • @valbaidhal5215
    @valbaidhal5215 Рік тому +1

    જય માતાજી બહુ જ સરસ સાકર છે

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      જય માતાજી 🙏🏻 ખુબ ખુબ આભાર આપનો ❣️

  • @kashmiramodi5808
    @kashmiramodi5808 2 роки тому +6

    Recipi is nice pan papdi che etle ajmo pan vaghar ma nakhvo joiye terhi shak vaydu na pade. Hu to mythical ma pan thodo ajmo nakhu chu. Ne thodo jado lot wheat umeru muthiya ma.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 роки тому +1

      Kashmira ji you are right 👍🏻
      But hu deshi papafi ma j ajmo nakhu chhu kemke ye khub j vaydi pade chhe, pan aama pan nakhi Shakai ,me aerite lilu lasan vadhu nakhyu chhe.
      Karkari lot lai Shakai pan aama mudhiya ne kukar ma Karel chhe to te chchuta padi jai.
      Baki badhani method / test pramane ferfar kari Shakai.
      Thank you so much ,tamari comment thi Mane pan Khushi thai.
      Have a good day.🙏🏻👍🏻❣️

    • @bhadravyas9352
      @bhadravyas9352 Рік тому

      Yes your right

  • @meenashah6413
    @meenashah6413 Рік тому +2

    Ready undhiya no masalo kay brand no levo ?koy masala ma only suka dhana no powder aave chhe. Tme pls.masala na ingredients lakhso

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      મીનાબેન 🙏🏻
      રેસીપી ના ingredients description બોક્સમાં આપી દીધેલ છે તો જોઈ લેવા વિનંતી.
      હું સબ્જી મસાલો અને ઊંધિયા મસાલો "જલારામ "નો જ વાપરું છું રેગ્યુલર

  • @latamehta8124
    @latamehta8124 Рік тому +1

    Bahu j sundar👌👌looks testy

  • @ashakapadia6481
    @ashakapadia6481 Рік тому +1

    Rakhsaben your racype is very nice you explain very nicely God bless you,

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      Ashaji🙏🏻
      Thank you so much for your blessings. I am so happy 😇❤️

  • @jagdeeshpunathil4726
    @jagdeeshpunathil4726 2 роки тому +2

    Very nice tasty healthy recipe thanks for sharing

  • @minamehta7916
    @minamehta7916 Рік тому +1

    Nice recipe, thanks for sharing,

  • @AmitPatel-cl6ou
    @AmitPatel-cl6ou Рік тому +2

    Testy quick recipe

  • @shamlabenrajput2389
    @shamlabenrajput2389 Рік тому +2

    ખૂબ ખૂબ સરસ ધન્ય વાદ બેન

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      આપનો પણ ખૂબ ખૂબ આભાર.🙏❣️

    • @ket005
      @ket005 Рік тому

      Very nice 👍🏻

  • @chetnapatel4455
    @chetnapatel4455 Рік тому +2

    Very nice recipe

  • @poojapandya5153
    @poojapandya5153 Рік тому +1

    Bhuj mast recipe 6👌

  • @jyotibandhara7481
    @jyotibandhara7481 Рік тому +2

    બહુજ સરસ રેસપી હતી 👌👌👌

  • @suekumar1077
    @suekumar1077 Рік тому +1

    ABSOLUTELY SCRUMTIOUS.

  • @chetnapatel4455
    @chetnapatel4455 Рік тому +2

    Sara's

  • @omkale1448
    @omkale1448 Рік тому +2

    Explanation 👌👌👌👌

  • @purvibhayani82
    @purvibhayani82 10 місяців тому +1

    BAV j saras ane sahelu thank you

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  10 місяців тому

      Thank you so much for your valuable response ❤️🙏🏻

  • @moremanjulaben4409
    @moremanjulaben4409 Рік тому +4

    Moda ma Pani avi jay tevu

  • @jatinrathod197
    @jatinrathod197 2 роки тому +2

    Surti item is always delicious 👌

  • @ashokbhainaliyapara7054
    @ashokbhainaliyapara7054 Рік тому +2

    એકદમ મસ્ત મસ્ત બેન સુપર

  • @jignarathod6984
    @jignarathod6984 Рік тому +2

    Nice recipe

  • @ket005
    @ket005 2 роки тому +2

    Its like mini Undhiyu... Very nice .. winter special

  • @surendravyas7163
    @surendravyas7163 Рік тому +2

    खूब ज सरस

  • @moremanjulaben4409
    @moremanjulaben4409 Рік тому +2

    Very nice 🤘

  • @aartirathod4159
    @aartirathod4159 2 роки тому +2

    ખરેખર જોતા જ શાક બનાવવાનું મન થઈ જાય તેવી રેસીપી છે 😋👍

  • @nileshboss150
    @nileshboss150 Рік тому +2

    Tame Kai Company No Undhiya No Masalo Use Karyo Che Please Janavjo 🙏 🙏 I Am Nilesh Shah From Vadodara.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      નીલેશભાઈ 🙏🏻
      ગુજરાતના છો તે જાણીને આનંદ થયો ને એ પણ વડોદરા.. ખુબ સરસ.
      મેં ઊંધિયાનો મસાલો" જલારામ" બ્રાન્ડનો "જલારામ ઊંધિયા મસાલો" વાપર્યો છે.
      *મારા પોતાના અનુભવ પ્રમાણે હું વર્ષોથી આ જ બ્રાન્ડનો શાકનો મસાલો પણ વાપરું છું . યોગ્ય લાગે તો એક વખત ચોક્કસથી સબ્જી મસાલો પણ ટ્રાય કરજો...
      ખુબ ખુબ આભાર આપનો.🙏🏻
      (આપની માત્ર જાણ માટે કે : મેં આ શાકના બધા ઇન્ગ્રિડિયન્ટ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે અને તેમાં આ બાબતનો પણ ઉલ્લેખ કરેલ છે 🙏🏻)

  • @jaydand2433
    @jaydand2433 Рік тому +2

    Tried it, turned out very delicious 😋.

  • @nareshs7170
    @nareshs7170 Рік тому +1

    👌👌 very nice recipe thanks

  • @leenashah2165
    @leenashah2165 2 роки тому +2

    Nice recipe Undhiu masala kai company nu che te janavso

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 роки тому

      Thank you Leenaji🙏🏻
      " Jalaram" company ( જલારામ ઊંધિયા મસાલા )
      Mast test chhe.

  • @artipatel7631
    @artipatel7631 2 роки тому +2

    Saras recipe che hamna tamari Navi recipe nathi avti

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 роки тому

      🙏🏻
      આ રેસીપી પછી તો ધણી બધી રેસીપી મુકાય ગઈ છે.અને અલગ પ્રકારની છે.ચેનલ પર મંગળવારે અને શનિવારે એમ રેગ્યુલર બે રેસીપી મૂકું છું
      કોમેન્ટ કરી તેનો આનંદ થયો આરતીબેન.❤️👍🏻
      Thank you.❣️

    • @artipatel7631
      @artipatel7631 2 роки тому +1

      @@RakshasKitchenBasket ok check Kari lais Thank you

  • @nirusolanki8344
    @nirusolanki8344 2 роки тому +2

    Wow

  • @varshaupadhyaya1848
    @varshaupadhyaya1848 2 роки тому +2

    Fantastic recipe. I will definitely try this👌👌👌

  • @Ansuscookbook
    @Ansuscookbook 2 роки тому +2

    Tasty recipe

  • @rekhamhatre9706
    @rekhamhatre9706 Рік тому +2

    Nice

  • @RUPABENBJOSHIRUPABENBJOSHI
    @RUPABENBJOSHIRUPABENBJOSHI 2 роки тому +2

    So yummy di 👌👌👍

  • @abigailgonsalves288
    @abigailgonsalves288 Рік тому +2

    Actually yu can put muthiyà in any sabji if yu r not veggi

  • @jashvantithanki6310
    @jashvantithanki6310 Рік тому +2

    Very nice

  • @kumishah6825
    @kumishah6825 7 місяців тому +1

    મને પણ લાગે છે કે આ બધા બી વાળા શાકમા અજમો જરૂર જોઈએ.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  7 місяців тому

      હા, મારી ભૂલ છે 🙏🏻 ભૂલ ને સરળતા થી લેવા બદલ આભાર 🙏🏻

  • @ratanrasoi1201
    @ratanrasoi1201 Рік тому +3

    Yummy🙏🥰😋

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 Рік тому +2

    Jotaj banav vanu man thi jay

  • @pinakinsoni6406
    @pinakinsoni6406 Рік тому +2

    Green masala use karvohaoi, to what changes karva.
    Please inform.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому +1

      आपको सब्जी ग्रीन बनानी हो तो रेड चिल्ली पाउडर नहीं डालना, और ग्रीन मसाला तैयार करना पड़ेगा
      धनियां, ग्रीन लहसुन, ग्रीन चिली, अदरक, एऐ सब की एक पेस्ट बनाकर तैयार करने के बाद वह टमाटर प्युरी के पहले ग्रीन मसाला सोते कर लेना । 🙏🏻❣️
      (अगर ज्यादा ग्रीन कलर चाहिए तो थोड़ा पालक भी मसाले में डाल सकते हो)
      (ग्रीन मसाले वाली सब्जी की रेसिपी में अपलोड करने की ट्राई करूंगी।)

    • @pinakinsoni6406
      @pinakinsoni6406 Рік тому +2

      Thank you sister.
      I am surti born and brought up in Mumbai. But blood mein Tapi river ka pani mix hai.
      My mother was a surti.
      Thank you for ur suggestion.
      I will make this and let u know.
      I make this dishes myself because my wife is no more and my daughter in law is sardarni.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому +1

      @@pinakinsoni6406 भैया 🙏🏻
      आपकी कमेंट पढ़ कर थोड़ी खुशी थोड़ा गम फिलिंग आई।
      लेकिन आप का जब मन हो तब रेसीपी बनानें की ट्राई करना।🙏🏻❣️

  • @rimabane1784
    @rimabane1784 Рік тому +2

    Muthiya का मसाला konsa brand ka hai

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      Rimaji 🙏🏻
      Jalaram" જલારામ " ब्रांड का गरम मसाला है।
      रेसिपी का इनग्रेडिएंट डिस्क्रिप्शन बॉक्स में भी दिया। इसमें मैंने इस बात का उल्लेख किया है।

  • @leenabheda8625
    @leenabheda8625 Рік тому +2

    very tasty and healthy food thanks

  • @yoginmehta6287
    @yoginmehta6287 Рік тому +2

    Nice..👌👌

  • @shahkomal8513
    @shahkomal8513 Рік тому +1

    Sabji masalo ane udhiyano masalo kai company nu che?

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому +1

      બન્ને "જલારામ "કંપની નો છે.
      કોમલબેન
      ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધા ઇન્ગ્રીડીયન્સ આપ્યા છે તેમાં પણ આ મસાલાનું બ્રાન્ડનું નામ આપેલું છે. માત્ર તમારી જાણ માટે.🙏🏻

  • @sukeshihirpara4739
    @sukeshihirpara4739 Рік тому +2

    Thank you🙏🏼

  • @neetathakkar7322
    @neetathakkar7322 Рік тому +1

    Undhya no masala ni receip moklavso pl

  • @gautammunjani7002
    @gautammunjani7002 2 роки тому +2

    👌👌👌👌👌👌👌

  • @memunapathan1274
    @memunapathan1274 Рік тому +2

    👍👌😋

  • @kamakshishukla8227
    @kamakshishukla8227 Рік тому +2

    Papdi digest કરવા....ajmo use karvano...not jiru. Even green garlic small cutting karie add karvu...if it is surati item

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому +1

      Kamakshi ji🙏🏻
      You are right ,it's my mistake 🙏🏻
      Thank you for your right information 🙏🏻👍🏻

    • @impressionshandmadehomemad4924
      @impressionshandmadehomemad4924 Рік тому +1

      Not only for Surti item but all heavy shaak , specifically where chana no lot is used , use ajmo to digest . Rai , jeera is used specially in other cultures not authentic Gujarati food . It’s an excellent mouth watering dish ,am trying today . Also pl try to post undhya masalo , we don’t get it here in my area .Thank u Ben .

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      @@impressionshandmadehomemad4924 Thank you 🙏
      I will try ❣️

    • @varshamehta2632
      @varshamehta2632 Рік тому

      @@impressionshandmadehomemad4924 o

  • @sushmadongare9951
    @sushmadongare9951 Рік тому +1

    Lilu lasan nathi hoy to sado lasan nakhi shkay che ke.

  • @manglaparekh9466
    @manglaparekh9466 7 місяців тому +1

    Ben .tame.katori nabolo.vatki.bolo

  • @lpjagtap6377
    @lpjagtap6377 Рік тому +1

    Video banane ke lie hindi bhasha ka upyog kijiega

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      सरजी 🙏🏻
      मैं गुजरात से हूं और मेरी भाषा भी गुजराती है। पर वीडियो में मैंने अब से सबटाइटल भी डालना शुरू किया है। और डिस्क्रिप्शन में इस सभी रेसिपी की सामग्रियां भी डाली हुई है। पर आपका कहने का मतलब मैं समझ गई, ज्यादा लोगों तक पहुंचाने के लिए हिंदी भाषा जरूरी है। भविष्य में हिंदी में वीडियोस बनाने का भी मैं सोच रही हूं जिससे नई नई रेसिपी सब लोगों तक पहुंचे। आपके इस अच्छे सजेशन के लिए शुक्रिया। 🙏🏻

    • @lpjagtap6377
      @lpjagtap6377 Рік тому +1

      @@RakshasKitchenBasket ok mam

  • @karunaabdar6984
    @karunaabdar6984 Рік тому +3

    અજમો નાખવો જરૂરી છે.

  • @malvikaacharekar1543
    @malvikaacharekar1543 Рік тому +1

    Jalaram undhiyu masala and Jalaram sabji masala kaha pe milta hai. Please give the details

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      Malvikaji 🙏🏻
      Grocery shop me mil jata hai.

    • @malvikaacharekar1543
      @malvikaacharekar1543 Рік тому

      Mam mai Mumbai mein rahte hu. Wah grocery dukan Mai pucha unko ye malum hi nahi. Please mujhe bataye wo masala kaise mile

    • @mrsindianbarbie
      @mrsindianbarbie 5 днів тому

      @@malvikaacharekar1543 amazon se mangvaa lo or you can buy everest brand

  • @rajuprajapati2805
    @rajuprajapati2805 9 місяців тому

    Ben papdi nakhi a badhi foleli hati dana sivayni

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  9 місяців тому

      દાણા સીવાયની પાપડી ની બંને સાઈડથી નસ કાઢી, રગ કાઢી અને આખી જ રાખી છે કટકા નથી કર્યા કારણ કે પાપડી ની સાઈઝ નાની હોય એટલે આખી રાખી શકાય છે..🙏

  • @hetalvachhani4371
    @hetalvachhani4371 2 роки тому +2

    ઉંધીયું મસાલો ન હોય તો ચાલે

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 роки тому

      Hetalben
      ઉંધીયુ મસાલો ન હોય તો ચાલે પરંતુ કોઈ પણ સબ્જી મસાલો જરૂરથી એડ કરજો.
      🙏🏻❣️👍🏻

  • @lpjagtap6377
    @lpjagtap6377 Рік тому

    कृपया हिंदी भाषा में विडिओ बनाओ क्योंकी हिंदुस्थान में हिंदी भाषा सबको समज आती हैं आपके चॅनल को लाईक मिलेंगे ऐसा मुझे लगता हैं बाकी आपकी मर्जी

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      आपकी बात बिल्कुल सही है, फ्यूचर में हिंदी भाषा में वीडियोस बनाने का मैं सोच रही हूं पर अभी के लिए वीडियोस में मैंने सबटाइटल्स और डिस्क्रिप्शन में इन सभी रेसिपीज के लिए इस्तेमाल होने वाली सामग्री का लिस्ट डाल दिया है। इस वीडियो में इस्तेमाल होने वाली सामग्री का लिस्ट भी डिस्क्रिप्शन बॉक्स में दे दिया है। 🙏🏻

  • @sabinaghadiyali5868
    @sabinaghadiyali5868 Рік тому +1

    Khaand skip kari sakay..

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      Ha ,Kari shakai
      Tmara test ni rit thi banavo to maja aavshe.
      * Koi pan recipe hoi pan Tamara test mujab ferfer Kari ne banavo to gamshe j.🙏
      Thank you so much 🙏

  • @AnilaBabla
    @AnilaBabla 9 місяців тому +1

    Itni mirchi

  • @lpjagtap6377
    @lpjagtap6377 Рік тому +1

    दिदीजी आपके चॅनेल को सबस्क्राईब किया हैं

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому +1

      🙏🏻
      आप का बहोत बहोत धन्यवाद भैया।❣️

  • @bharatchandulalpatel6520
    @bharatchandulalpatel6520 10 місяців тому +1

    Nice