સાંધા ના દુખાવા | સંધિવાત | RA Factor | માં રાહત માટે વ્યાયામ | Harish Vaidya

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 70

  • @mrudulasanghavi5921
    @mrudulasanghavi5921 Рік тому +2

    ખુબ જ સરસ વીડિયો છે
    ધન્યવાદ 🙏

  • @MaheshPatel-ez7ub
    @MaheshPatel-ez7ub Місяць тому +1

    જય શ્રી રામ.. ખૂબ જ ઉપયોગી સલાહ..

  • @vanarveda
    @vanarveda Рік тому +2

    जय हो प्रभु 🙏 आपके दर्शन मात्र से आधी बीमारिया भाग जाती है । आपके अमूल्य मार्गदर्शन के लिये कोटि कोटि वंदन , गुरुदेव !

  • @nishashah1903
    @nishashah1903 8 місяців тому

    ખુબ સરસ કસરત બતાવી. ભગવાન તમને આવા કાર્ય કરવાની પ્રેરણા હમેશા આપે. ખુબ ધન્યવાદ

  • @kokilarathod5429
    @kokilarathod5429 Рік тому +1

    Khub j sars

  • @dabhidbdabhi3564
    @dabhidbdabhi3564 28 днів тому

    મને આજે રિપોર્ટ કરાવ્યો ત્યા રે ખબર પડી શુ આ રોગ કસરત કરવાથી મટી શકે છે .હાલ મારી ગરદન મા ખુબજ દુઃખાવો થાય છે.

    • @avnikasundra6097
      @avnikasundra6097 11 днів тому

      Jamnagar dhanvantri aayurved hospital ma khub j Sars treatment thay che Mara mammy ne pn vaa che khub Rahat che

  • @laxmidaspaleja1597
    @laxmidaspaleja1597 Рік тому +2

    Very good jay shree Krishna

  • @pritidoshi1248
    @pritidoshi1248 Рік тому +1

    Thanku. Jai jinendra🙏

  • @RanaDandotiya
    @RanaDandotiya Рік тому +1

    Koti koti naman guru ji 🙏🙏

  • @jaiminitrivedi1329
    @jaiminitrivedi1329 Рік тому +1

    Grebtha ganga avi gya super

  • @sonalmodilalwani766
    @sonalmodilalwani766 Рік тому +1

    Koti koti naman 🙏

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 Рік тому +1

    Om shanti

  • @ushapujara4876
    @ushapujara4876 Рік тому +1

    Very nice exersise

  • @rijvanmeman5651
    @rijvanmeman5651 6 місяців тому +1

    Bauj saras kasrat che

  • @smitarupavatiya5538
    @smitarupavatiya5538 7 місяців тому +1

    Vande matram

  • @minaxipatel1064
    @minaxipatel1064 3 місяці тому

    Sir very nice Exercise ❤👌

  • @nilamb9428
    @nilamb9428 Рік тому +2

    Request to make a video on frozen shoulder 🙏

  • @mrudulasanghavi5921
    @mrudulasanghavi5921 Рік тому +2

    તમે સવાલ નાં જવાબ આપો તો વધારે સારું 🙏

  • @bipintogadiya5627
    @bipintogadiya5627 5 місяців тому +1

    Good

  • @meherbaker2662
    @meherbaker2662 Рік тому +1

    Is it helpful for ladies hv osteoarthritis

  • @asmitakadakia7926
    @asmitakadakia7926 Рік тому +1

    👌🌹🙏🌹

  • @upmabhavsar5064
    @upmabhavsar5064 4 місяці тому +1

    Nice

  • @falgunibhavsar7706
    @falgunibhavsar7706 7 місяців тому +1

    Very nice exercise

    • @falgunibhavsar7706
      @falgunibhavsar7706 7 місяців тому

      mane R a factor Che 17 sal thi

    • @HarishVaidya
      @HarishVaidya  7 місяців тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @bhanupuri2059
    @bhanupuri2059 Рік тому

    Om namah shivay 🙏dhanyavad 🙏
    Mane નાના આંતરડાની તકલીફ
    છે ઝાડો કઠણ ને ચીકાશ આવે છે
    તો શું કરું દવા બતાવવા કૃપા 🙏🙏🙏

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @kokilagandhi3658
    @kokilagandhi3658 Рік тому

    મને આર એ ફેકટર ૨૧૦ આવ્યુ છે સાંધા માં વા હાથ પગમાં ફર્યા કરે છે દવા બતાવવા વિનંતી આભાર.

  • @aparnasapre6697
    @aparnasapre6697 6 місяців тому +1

    Sir mara hath na aangla bahuj dukhe che

  • @hiteshsurve971
    @hiteshsurve971 Рік тому

    Saheb khil na khada puravama labh thay avi koi yogalayma madti product nu naam janavava vinanti

  • @sarojbajadeja6680
    @sarojbajadeja6680 Рік тому

    ,ketali capcul leva ni

  • @kokilarathod5429
    @kokilarathod5429 Рік тому

    Pails ma kray??

  • @parthchauhan8721
    @parthchauhan8721 Рік тому

    Types and Variety of hard (हरडे कितनी तरीके की होती है) in India in future?
    Benefits of hard

  • @jyotichouhan8196
    @jyotichouhan8196 2 місяці тому

    Mane knee no ghasaro che to kai kasrat karvani please teno vedeo banavso.

    • @HarishVaidya
      @HarishVaidya  2 місяці тому

      સાંધા નો ઘસારો કે ગાદી નો પ્રોબ્લેમ હોય તો કોઈ યોગ પ્રશિક્ષક ની સલાહ લઈ કસરત કરશો.

  • @bharatchotaliya9728
    @bharatchotaliya9728 Рік тому +1

    Jay Mahadev

  • @vanrajsindha8671
    @vanrajsindha8671 2 місяці тому

    Hii

  • @savanipravinbhai6480
    @savanipravinbhai6480 4 місяці тому +1

    Hi

  • @mansi6695
    @mansi6695 Рік тому

    ગોઠણ ના ઘસારા મા સોજો અને દુઃખાવો મટાડવા શું કરવું?

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      ua-cam.com/video/W2dTdH0iKeE/v-deo.html

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      ua-cam.com/video/5jfriqihUD0/v-deo.html

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      ua-cam.com/video/dOWOq-Mz73c/v-deo.html

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      ua-cam.com/video/17-DwFQHNpY/v-deo.html

  • @prernajariwala8853
    @prernajariwala8853 Рік тому

    Sir hu Tamara video follo karu chu
    Ma e Ghuman ni upper na bhag ma badtra bahu thsy che ubha rahewathi vadhare thay che vatt hervati lau chu be divesthi bhukh nathi lagti mane hu rasoi banavu chu a bhavtu nathi bija banave to Bhave che anu su Karan che plz? Janavjo

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @mayuriatulbhaidesai4375
    @mayuriatulbhaidesai4375 11 місяців тому

    Aa ni dva batavaso please

    • @HarishVaidya
      @HarishVaidya  11 місяців тому

      RA Factor ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)

  • @hinakabrawala9402
    @hinakabrawala9402 5 місяців тому

    Bhojan ma su levo & du nay levu

  • @kalpanajoshi8047
    @kalpanajoshi8047 4 місяці тому

    Mne Austin arthritis che evu Dr bole che knee ma sojo che pain che mari night shift ni 8 hours ni standing job che bolo solution btavo to Aapno Aabhar 🙏

    • @HarishVaidya
      @HarishVaidya  4 місяці тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

    • @sheelagandhi287
      @sheelagandhi287 4 місяці тому

      ​@@HarishVaidya12:03

  • @rajendragor3208
    @rajendragor3208 10 місяців тому

    સર, ઇસબગુલ ખાતા હોય તો દિવેલ લેવાની જરૂર ખરી?

  • @tej_102
    @tej_102 3 місяці тому

    મારે સંધિવા છે 25 વર્ષ થયા જૂનો દુખાવો છ હર કોઈ દવાખાને થી મેં દવા લીધી છે તો પણ મને કંઈ જગ્યાએ ફેર પડતો નથી

    • @avnikasundra6097
      @avnikasundra6097 11 днів тому

      Su tme પંચકર્મ karavyu che ?
      A try karo khub faydo thase

  • @hasmukhkhunt7191
    @hasmukhkhunt7191 Рік тому

    મનેકમરદુખેછેતોસુકરવાનુદાબીબાજુમપઙખામાપેનથાયછેપિલજમનેસહલાજોય

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому +1

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @jadejagajubha7785
    @jadejagajubha7785 Рік тому +6

    મને RA factor છે ૭ વષૅ થી અને મારી ઉમર હમના ૨૮ વષૅ છે મે ઘણી બધી દવાઓ લીધી છે ડોક્ટર કે છે કે આ ક્યારેય મુડમાં થી ના જાય આની દવા કાયમ ચાલુ રાખવી પડશે હું બહુ થાકી ગ ઈ છું મને દવા ના લીધે pregnancy મા પણ problem થાય છે શું મારી તકલીફ દૂર થશે આનો કોઈ ઉપાય છે મારો RA factor હમણાં 59 છે મારી તકલીફ દૂર થાય એવો ઉપાય બતાવો ને 🙏🙏

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому +2

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

    • @jadejagajubha7785
      @jadejagajubha7785 Рік тому +1

      હા
      જવાબ આપવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @kalpanamehta9411
    @kalpanamehta9411 Рік тому +2

    Slip disk vala pan Kari shake?

  • @alpapatel6747
    @alpapatel6747 Рік тому

    Full body swelling mate video banavo ne please

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @taranc3777
    @taranc3777 Рік тому

    RA ફેક્ટર એટલે શું? કેવી રીતે ખબર પડે કે કેટલું છે. મારી ઉંમર 70 છે, મને પગ મા, હાથ મા દુખે છે

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      આપ આપના નજીક ના ચિકિત્સક ની સલાહ લઈ રિપોર્ટ કરાવી શકો છો.

  • @DineshkumarKothari-dj2jv
    @DineshkumarKothari-dj2jv 5 місяців тому +1

    Good

  • @surekhashah1059
    @surekhashah1059 4 місяці тому +1

    Nice