પેટ અને આંતરડા ને રીપેર કરવા વાળું ફળ | વિટામિન સી, ગ્લુકોઝ, થી ભરપૂર | Harish Vaidya

Поділитися
Вставка

КОМЕНТАРІ • 181

  • @rajt.460
    @rajt.460 Рік тому +2

    વૈદરાજ તમે બહુ સરસ રીતે સમજાવ્યું છે
    ... તમારો ખુબ ખુબ આભાર ઈશ્વર પર શ્રદ્ધા રાખવા કહ્યું છે એ વાત પણ બહુ જ સરસ કરી છે...
    તમારો ખુબ ખુબ આભાર... તમારા વિડિયો વધારે જવાની કોશિશ કરવી જોઈએ એમ લાગે છે

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. જેથી લોકો સુધી યોગ,આહાર,આયુર્વેદ અને આધ્યાત્મ ની માહિતી નો પ્રચાર થાય. આભાર!!

  • @bhanupuri2059
    @bhanupuri2059 2 роки тому +1

    Jai shree krushn
    Tamari vani ma khubj
    Shhradhha chokhi
    C je sjdhi magajma
    Utari jaay c dhanyavad
    Bhai 🙏🙏🙏

  • @latapatel3234
    @latapatel3234 2 роки тому +2

    ખૂબ સરસ માહિતી આપી છે જય શ્રી કૃષ્ણ 🙏 વંદેમાતરમ્

  • @girishchandraupadhyay6287
    @girishchandraupadhyay6287 2 роки тому +3

    હ્રદયપૂર્વક ના અભિનંદન.. !! આટલી ઉપીયોગી માહિતી અનેક પીડિત લોકો ને નવું જીવન આપશે... આપને પ્રણામ

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. જેથી લોકો સુધી યોગ,આહાર,આયુર્વેદ અને આધ્યાત્મ ની માહિતી નો પ્રચાર થાય. આભાર!!

  • @vinodmehta1607
    @vinodmehta1607 18 днів тому +3

    હરીશભાઈ......લોકો ની સેવાકીય કૉમેન્ટ્સ માટે આપનો ખુબ ખુબ આભાર...

  • @jyotitrivedi9503
    @jyotitrivedi9503 2 роки тому +2

    Darek vakhte navu ne navu janva madeche. Khub khub aabhar.

  • @jelamrawal6499
    @jelamrawal6499 2 роки тому +1

    Pet ane antarda mate saras upchar janavyo thanks.

  • @pritipancholi8719
    @pritipancholi8719 2 роки тому +8

    Sir tame kedney patient na Creatine ma su khau joiea please tame jarur kaho please

  • @virendrapandya3717
    @virendrapandya3717 2 роки тому +1

    Wonderful article/video pertains natural gift to the world. Thanks🌹🙏 for sharing such a vital information🌺🌻🌹🌷 to the human being. We, Smt. & Shri Virendra Pandya, wish all the best and 🙏🙇🙌pray to Almighty for better Future of your Institute and yourself too🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍.

  • @parsotamsojitra9187
    @parsotamsojitra9187 Місяць тому

    પૂજ્ય. હરીશભાઈ. આપ શ્રી. ચેનલના માધ્યમથી. વિડિઓ. દ્વારા. લોકોના. સ્વાસ્થ્ય. માટે આયુર્વેદ. અને. પ્રકૃતિ. અનુસાર. ખોરાક. લેવાની. ખૂબ જ. સરસ. સલાહ. આપીને.દેશવાસીઓ ની. નિસ્વાર્થ. સેવા. કરો. છો. પ્રભુ. આપ શ્રી. ના. ચરણોમાં. મારા. સત. સત. નમન. વંદે માતરમ. 🙏🏻🙏🏻🙏🏻🌻🌻🌻

  • @munirakarim345
    @munirakarim345 2 роки тому +1

    પ્રણામ તમારી પાસેથી મદદની આશા રાખું છું મારી ઉંમર ૭૪ વંશ ની છે અને હું ડાઈબેટીક ૨ છું અને મને પગમાં હાડકાં ની બાજુમાં બહુજ ખરાબ રીતના વાગયુ છે હોસ્પીટલમાં ૫ ટાંકા આવ્યા અને દરરોજ પાટો બદલવાનો છે મને જોઈએ છે કે તમે મને દવા કે રસ્તો બતાવો કે જેથી મને પાકે નહીં અને હાડકાં સુધી પહોંચે નહીં મદદ કરવા તમારો બહુજ આભાર

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)

  • @meenashah6413
    @meenashah6413 2 роки тому

    Very helpful information. Sir tooth pain mate koy upay batavoji.

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Рік тому +4

    નમસ્કાર વૈધરાજ જી બોર ત્રણ પ્રકારના આવે છે એક ચણી બોર જે આપણે ગામડામાં બોરડી ઉપર લાલ કલર થાય એ બીજા ખટ મીઠા બોર આવે એક એનાથી મોટા પણ આવે મીઠા બોર તો આ ત્રણ માંથી કયા લેવા તે જણાવવા વિનંતી 🙏

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому +1

      મોટા મીઠા બોર

    • @govindbhaikchaudhari2208
      @govindbhaikchaudhari2208 4 години тому

      ,લગભગ દરેક બોર લ્ ઈ શકાય,મોટા બોર લેવા.

  • @madhusarola4029
    @madhusarola4029 2 роки тому +1

    Very nice and goods information given every one of us Guru Dev excellent your sharing that with loves each other company iam very glad to hearing your talking about ourselves life sir vah sir vah I don't hearing again that later fantastic magic advice given us sir 🙏🙏🙏👍💯👌👌 like it heartly sir

  • @harshdarji1586
    @harshdarji1586 2 роки тому +2

    Harish bhai Mayosities vishe kai upchar batavo

  • @BhavinKavaiya
    @BhavinKavaiya 2 роки тому

    Khub saras... pan atyare majority hybrid bor aave chhe ane have tema pan hybrid Apple bor ... to aavaa bor maa same gun - nutrition hoy?

  • @vinodgajiwala6940
    @vinodgajiwala6940 2 роки тому +1

    વંદે માતરમ ! જય જય શિવ શંકર !!!

  • @leenagandhi1411
    @leenagandhi1411 2 роки тому +16

    ડાયાબિટીસ ન આવે એવા માટે ઘરગથ્થુ ઉપચાર બતાવશો

  • @raunakruhaan308
    @raunakruhaan308 8 місяців тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ 🙏🙏🙏

  • @ashwingohel7645
    @ashwingohel7645 4 місяці тому

    ...**@ નમસ્કાર ગુરુદેવ...*
    *@ આભાર/જય માતાજી..*
    👍👍👍👍👌👌👌💐💐💐

    • @HarishVaidya
      @HarishVaidya  4 місяці тому

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો, જેથી વધુ માં વધુ લોકો સુધી યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ ની માહિતી નો પ્રચાર થાય. આભાર!!

  • @bharatitrivedi3105
    @bharatitrivedi3105 2 роки тому

    🙏🙏 Aa prayog ketla samay sudhi karvo joiye? Please janavo. Vande mataram.🙏🙏

  • @kirtinishar6319
    @kirtinishar6319 2 роки тому +2

    Diabitis wala bor khai sakay

  • @asharana5660
    @asharana5660 2 роки тому

    Bhai tamari pase water retention mate koi ilaj hoi to batavo please .

  • @shailashah9186
    @shailashah9186 2 роки тому +1

    Khoob khoob aabhar

  • @vinodgajjar2705
    @vinodgajjar2705 4 місяці тому

    🙏Namskar
    Khali pete pani pivathi nalbharary upay batavsho

  • @hkkharvahkkharva8876
    @hkkharvahkkharva8876 2 роки тому +3

    Vande માતરમ્

  • @dineshabhaimahida9433
    @dineshabhaimahida9433 11 годин тому

    Aabhar Guruji 🙏

  • @jyotigala7323
    @jyotigala7323 2 роки тому

    Please tell Bor bhadha j khai sake ? Small to elder market ma bor j male che te ketla khai sakay ? Koi problm hoy to pan khai sakay?

  • @himaniparikh1041
    @himaniparikh1041 2 роки тому

    Agar aap psorasis na upay mate koi video kari sako evi vinanti che

  • @missammerchant589
    @missammerchant589 2 роки тому +2

    Sir ek corhn's deases mate ek video apo ... Ema amare su karyu joye

  • @kalpanabenpadaria8215
    @kalpanabenpadaria8215 3 місяці тому +3

    સારું છે

  • @praveendalal8133
    @praveendalal8133 2 місяці тому +1

    Very informative Guruji..

  • @shahyogesh8991
    @shahyogesh8991 4 місяці тому

    શું આપણે લંચ કે ડિનર પછી તરત જ ચાલી શકીએ?

  • @entertainmentt8563
    @entertainmentt8563 2 роки тому

    Dibites wala ખાઈ શકે???

  • @ashamehta8587
    @ashamehta8587 2 роки тому +1

    T u dr pet ne mate khub saro upay batavyo

  • @chaudharigirish9945
    @chaudharigirish9945 2 місяці тому +1

    Khub saras

  • @ShabdaSurniSangatheશબ્દસૂરનીસં

    સર આંતરડા નબળા પડી ગયા છે તો શું કરવું જોઈએ

  • @ramabenn3013
    @ramabenn3013 2 місяці тому +1

    આપ નંબર વન માહિતી આપો છો જયશ્રી કૃષ્ણ 🙏🙏

  • @paragjoshi9543
    @paragjoshi9543 2 роки тому

    Sir aa prayog ketlo samay karwano ?

  • @monalisashah6005
    @monalisashah6005 2 роки тому

    Diabities hoy to khavay?

  • @sharmishthapatel5205
    @sharmishthapatel5205 2 місяці тому +1

    Khub સરસ

  • @Chhatrasinh
    @Chhatrasinh Місяць тому

    ટયૂમર (રસોળી) ઉપર વીડિયો બનાવવા વિનંતી છે.

  • @pervinumrigar7251
    @pervinumrigar7251 2 роки тому

    Where do you get bor leaves in big cities

  • @kundanbhatt4278
    @kundanbhatt4278 2 роки тому

    Saras. શરદી નહીં થાય?

  • @kishorbhai4203
    @kishorbhai4203 2 роки тому +1

    જય મહાદેવ

  • @janiparesh8418
    @janiparesh8418 2 роки тому

    Aankh ma rate lait jovati nathi lait jov to aankh dukhe che doctor ne batavyu nambar nathi bs 2 3 tipa aapya aano koi ilaj hoy to kaho

  • @PankajModi-zz5co
    @PankajModi-zz5co 2 місяці тому +1

    Saras Vat Kari Thank You Sir We Salute you

  • @sangitapathak3183
    @sangitapathak3183 Рік тому +1

    H I bp ni dava batav so

  • @poojakushwah142
    @poojakushwah142 2 роки тому

    Weight km krna h kuch btaye

  • @divyeshulava
    @divyeshulava 22 дні тому +1

    બોર નાના ને ઝીણા કે મોટા તે ?

  • @sanachasmawala7032
    @sanachasmawala7032 2 роки тому +1

    Thnx sir very useful info 🙏🙏👌👌

  • @jalpadesai6303
    @jalpadesai6303 2 роки тому +1

    Children ni hight kevi rite
    Vadhe tano video muko

  • @prabhakarrane2360
    @prabhakarrane2360 2 роки тому +2

    સર IBS માટે એક video આપવા વિનંતી🙏💐

    • @ShabdaSurniSangatheશબ્દસૂરનીસં
      @ShabdaSurniSangatheશબ્દસૂરનીસં 2 роки тому +1

      સર મને મળમાં ચીકાશ ખુબ જ આવે છે પરૂ જેવું લાગે ખુબ જ દવાઓ કરી છે હવે ખુબ જ ધ્યાન રાખું છું પણ કાંઈ કહેવું ઈલાજ બતાવજો આઈ.બી.એસ. તો છે જ પરંતુ સાથે સાથે આતંરડા નબળા થૈ ગયા છે

    • @josnamakwana2437
      @josnamakwana2437 2 роки тому

      મારે પણ આજ પ્રોબ્લમ છે સુ કરું

    • @rajeshadhaduk2863
      @rajeshadhaduk2863 2 роки тому

      Mane pan aaj problem chhe su karu joie

    • @pankajsolanki5833
      @pankajsolanki5833 2 роки тому

      I b.s mate video banavjo

  • @yagnadave
    @yagnadave 2 роки тому

    Hello Sir,
    Mara nana antarda na soja che. Crohn’s disease etle nana antarda ma ulcers che. 2 vakhat kapya che 2-3 inch jetla karan ke antarda ma obstruction ave tyare. Mate fiber valu navkhavay. To shu karvu?
    Yagna dave

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)

  • @narendragirigoswami8547
    @narendragirigoswami8547 Рік тому

    વૈદ્યજી કાયમી નાકબંધ અને શરદી નો ઉપાય જણાવવા મહેરબાની કરશોજી

  • @shobhanapatel8820
    @shobhanapatel8820 2 роки тому

    Which kind of bor khata. Or kashi

  • @painterkavad5514
    @painterkavad5514 3 місяці тому

    ધન્યવાદ. ❤જયસિયારામ. ❤🙏❤🌻❤🌺🙏💐🙏

  • @harshalpatel4326
    @harshalpatel4326 Рік тому

    Mari girl 4 year ni che te bov masti kare che tene aa upay Kari shakay

  • @kamlabenshah8424
    @kamlabenshah8424 2 місяці тому

    Kai jaat na bor khavana 3 jaatna bor aave che

  • @mehasuthar6124
    @mehasuthar6124 2 роки тому +1

    Sir mane umbelical hernia chhe to koi upay batavso please me operation karavyu nathi🙏😊 ane mane high B P chhe ani tablet lau chu to please sir help me 🙏😊

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому +1

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

    • @mehasuthar6124
      @mehasuthar6124 2 роки тому

      Thank you sir

  • @rekhakapadia149
    @rekhakapadia149 2 роки тому +1

    Shu diabetic person aa fruit khay sake

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      ડોક્ટર ની સલાહ વગર ના લેશો

  • @onilparekh3961
    @onilparekh3961 2 роки тому +1

    Thanks a lot Gurudev.

  • @nilakaria3486
    @nilakaria3486 2 роки тому

    I am in canada, bor not available here, what options we have

  • @bhargavipatel1476
    @bhargavipatel1476 2 роки тому

    Can highdiabetic patient eat this fruit? Please reply

  • @khadijapatel9698
    @khadijapatel9698 2 роки тому

    ગૂરુજી ગ્રીન જુશ બતાવો ને સુગર માટે

  • @rajeshpatel-xy8fv
    @rajeshpatel-xy8fv 2 роки тому

    Ulcrative colitise mate aurvedic upchar chhe? Guruji pl upchar batavso

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @nitadave7204
    @nitadave7204 2 роки тому

    Hello Sir
    Can u give remedy for crohn disease
    Not colitis
    🙏🙏
    NY

  • @pannachampaneri4822
    @pannachampaneri4822 2 роки тому

    Hatah pag bhari ane jamjam thay peshab thay tyare akarhn tay koi gar gathu upay batavo me dava pan gani kari she pan pashu hatu aevu thyi jay merbani kari upay batavo

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @pinalkhunt614
    @pinalkhunt614 2 роки тому +1

    Nice video thank u

  • @RajeshValand-b8r
    @RajeshValand-b8r 11 годин тому

    Vilayti bor ke nana deshi bor

  • @ramaniklalsoni6184
    @ramaniklalsoni6184 2 роки тому +1

    My son suffer from nose high voice since fifteen years show me resipie pujya shee harishbhai he is 54 yearsold

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @kiranbhandari2032
    @kiranbhandari2032 2 роки тому +1

    Very nice

  • @foramjivani7031
    @foramjivani7031 8 місяців тому +1

    I am leaving in uk so can i get dry bor

    • @lilavatipatel2780
      @lilavatipatel2780 4 місяці тому

      I think you can get from Indian super market 🌺we can get it in America in Indian supermarket

  • @pritishah2424
    @pritishah2424 4 місяці тому

    Pranam guruji 🙏
    Khansi ghar kari gai che..jati j nathi to shu karvu ? Plz eno upachar batavshoji..lungs ma infection thai jaay che..doctor ni medicine ane pump chalu hoy tya sudhi saaru rahe che..pan thoda samay ma j paacchu vadhi jaay che..to aap koi upay janavshoji 🙏

    • @HarishVaidya
      @HarishVaidya  3 місяці тому

      ua-cam.com/video/wrz6eUUCQXs/v-deo.html

    • @HarishVaidya
      @HarishVaidya  3 місяці тому

      ua-cam.com/video/FzJnri_WGGQ/v-deo.html

  • @manishpatel23torr
    @manishpatel23torr 5 місяців тому +1

    અન્નનળી સંકોચાઈ ગઈ હોય તો તેને ખોલવાનો કોઈ ઉપાય છે

    • @HarishVaidya
      @HarishVaidya  5 місяців тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @pratimatrivedi7826
    @pratimatrivedi7826 2 роки тому +1

    Levr par sojo ch6 to tene made koya dva

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)

  • @VaghabhaiChaudhary-yj9kn
    @VaghabhaiChaudhary-yj9kn 8 місяців тому +1

    મારે જમ્યાં પસી તરત સંડાસજાવાનું થાય છે તેનો કોઈ ઈલાજ બતાવો

    • @HarishVaidya
      @HarishVaidya  8 місяців тому +1

      ua-cam.com/video/aaRyTPCVM0o/v-deo.html

    • @HarishVaidya
      @HarishVaidya  8 місяців тому +1

      ua-cam.com/video/ANQtZQbeieM/v-deo.html

  • @RajeshValand-b8r
    @RajeshValand-b8r 11 годин тому

    Borkut khavay

  • @Gitgurjari
    @Gitgurjari 2 роки тому

    After eating anything stomach feels uneasy..seems food is not going through..what should we do..thanks

    • @HarishVaidya
      @HarishVaidya  2 роки тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @bharatrathod1751
    @bharatrathod1751 2 місяці тому +3

    एक की फल है वो है आमला केवल दो ही काफी है पेट साफ करने के लिए बाकी सब बेकार की बाते है दुसरा है पपैया

  • @kamilnareja7632
    @kamilnareja7632 2 роки тому

    Helicobacter h.pylori per ek advice apo

  • @faizalvanzariya6075
    @faizalvanzariya6075 3 місяці тому

    Hytes hernia treatment batavo

  • @veenapatel14130
    @veenapatel14130 3 місяці тому

    🙏🏻 વંદે માતરમ્!

  • @jagdishraval2734
    @jagdishraval2734 3 місяці тому

    Jaihind namaste

  • @raxaparikh7669
    @raxaparikh7669 2 місяці тому +2

    Dhanyavad

  • @RamchandraMevada
    @RamchandraMevada 3 місяці тому

    Daunlod nathi su kamnu

  • @neetabaria8
    @neetabaria8 2 роки тому +1

    Nice sir🙏

  • @maheshthacker2122
    @maheshthacker2122 Рік тому

    સારણ ગાંઠ માટે શું કરવું?

    • @HarishVaidya
      @HarishVaidya  Рік тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @upadhyaylata5831
    @upadhyaylata5831 2 роки тому

    Thanks for information

  • @mansukhbhaidelvadiya6670
    @mansukhbhaidelvadiya6670 10 місяців тому +1

    બોરમાં ઈયળ થઈ જાય છે

  • @rajendrapatel8765
    @rajendrapatel8765 Місяць тому +2

    ગુરુજી ડાયાબીટીસ ના ઘરગથ્થુ ઉપાય બતાવવા વિનંતિ ૩૫૦ થી ૪૦૦ ડાયાબિટીસ રહે છે

  • @asitmetha1908
    @asitmetha1908 2 роки тому

    Nice 👍👌🙏

  • @chandrikapatel6038
    @chandrikapatel6038 2 роки тому +2

    Thank U V Much Sir

  • @purvipatel9716
    @purvipatel9716 Рік тому +2

    👌

  • @rakeshvasava5831
    @rakeshvasava5831 2 роки тому

    આભાર

  • @janidipak4728
    @janidipak4728 3 місяці тому

    કઈ ઓષધી ઓ લેવાય તેના નામ આપશો જઈ.

  • @smitajoshi6675
    @smitajoshi6675 2 роки тому +2

    Thanks 🙏

  • @rekhasonawane9932
    @rekhasonawane9932 4 місяці тому

    नमस्कार गुरुजी छोटे बच्चो को पेशाब करने में तकलीफ होती है दो तीन घंटे पेशाब नही करते है प्लीज हमे घरगुती इलाज बताईये

    • @HarishVaidya
      @HarishVaidya  3 місяці тому

      આપ આપની નજીક ના બાળ રોગ ચિકિત્સક ની સલાહ લેશો.

  • @mayurthakkar2840
    @mayurthakkar2840 2 роки тому +1

    Thanks Sir 🙏

  • @rajnikantpatel4763
    @rajnikantpatel4763 2 роки тому +1

    Takeu sir