Hun to Bolish | હું તો બોલીશ | ખાતરની બોરી સાથે નેનોની બોટલ ફરજિયાત?

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Hun to Bolish | હું તો બોલીશ | ખાતરની બોરી સાથે નેનોની બોટલ ફરજિયાત?
    #Abpasmita #GujaratiNews #Huntobolish #AbpasmitaShow #LiveShow #Gujaratinews #Abpasmita #Gujaratinews #Ronakpatel #Politics
    For more videos Visit our UA-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    www.youtube.co....
    ABP Asmita Website: abpasmita.abpl...

КОМЕНТАРІ • 254

  • @fateshingvaghela2230
    @fateshingvaghela2230 25 днів тому +28

    નેનો જેને વાપરે છે એને આપો બીજાની શું કામ પત્તર ફાળો છો

  • @jhalajagdipsinh2754
    @jhalajagdipsinh2754 25 днів тому +11

    રોનક ભાઈ આ બધી વાતો છે અધીકારીઓ અને દુકાનદાર રોની મીલીભગતથી આ રીતે ખેડૂતો ને હેરાન ગતી કરે છે મારી આપ ને અપીલ છે કે સુરેન્દ્રનગર જીલ્લા નાં લીંબડી તાલુકા માં ખાનગી અને સહકારી ડેપો પર નેનો યુરીયા ફરજીયાત આપવામાં આવે છે આ વાત ની તપાસ તમે કોઈ ને ખેડૂત તરીકે ખાતર ની દૂકાન ઉપર જઈને મોકલો અને ચેકીંગ હાથ ધરવામાં આવે દુકાન વાળા ખેડૂતો ને ધમકાવે છે તારે જ્યાં અરજી કરવી હોય ત્યા કરજે કોય અમારૂં કાંઈ નથી તોડી લેવા નું.

  • @RasikP-xf2pm
    @RasikP-xf2pm 25 днів тому +23

    ભાજપ નૅ વૉટ આપૉ નૅ નૅનૉ બૉટલ નૉ લાભ લૉ........

  • @ठाकुरसा.प्रितेशसिंहजी

    અમારા એરિયામાં પણ આવુજ ચાલે છે...
    બોટલ લે તો જ ખાતર આપે છે.
    કમાવવા નો ધંધો કાઢ્યો છે.

    • @rameshvanpariya4926
      @rameshvanpariya4926 21 день тому +1

      Neno matra uriya nu panij hoy leta nay koy bhai ☕ vara ne aapo😁kay dyo 🙏

  • @fateshingvaghela2230
    @fateshingvaghela2230 25 днів тому +12

    નેનુ બોટલ બંધ કરવી જોઈએ

  • @bharatvikanibv3683
    @bharatvikanibv3683 25 днів тому +18

    રોનકભાઈ ઓર્ગેનિક કરવા જાય તો ઘરે પણ ન હાલે બજારમાં બધાયને સસ્તું જોઈશે

  • @bhavythumbar7254
    @bhavythumbar7254 25 днів тому +8

    નેનો નુ રીજટ નથીઅને મહેનત વધે છે
    કારણકે 10 વીઘા મા યુરીયા 2 થેલી જોયે
    નેનો 10 વીઘામા 3 - ૪ - બોટલ જોયે છે
    નેનો ની 3 બોટલ માથી 25-૩0- પંપ થાયછે
    25- પંપ છાટવામા એકમાણસ ને આખોદીવસ લાગે છે 2 થેલી યુરીયા આપવામા 2-3 કલક થાયછે

  • @RameshbhaiChaudhari-u7n
    @RameshbhaiChaudhari-u7n 21 день тому +4

    શ્રી રોનકભાઈ તમે આજના ઓપીસોડમાં નેનોયુરિયા મુદા ઉપર જે હકીકત જણાવેલ છે તે સાચી છે.

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 25 днів тому +4

    જય માતાજી રોનક ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન નેનો યુરિયા નુ રીઝલ્ટ નથી આવતું આ યુરિયા સાથે લેવું પોસાય એમ નથી બોટલ ફરજિયાત નથી

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 25 днів тому +5

    આતો ભાઈ સરમુખત્યારશાહી છે

  • @user-ln9jy2im7n
    @user-ln9jy2im7n 25 днів тому +4

    ખુબ ખુબ આભાર રોનકભાઈ

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 26 днів тому +6

    સરકારે ઉચ્ચ શિક્ષણ સાથે રોજગારી એટલે કે નોકરી ફરજીયાત આપવી જોઈએ, આવીરીતે જેમ યુરિયા અને dap સાથે નેનો યુરિયા ફરજીયાત છે 😂

  • @vaajsivadhiya3049
    @vaajsivadhiya3049 25 днів тому +3

    કિરીટ ભાઈ ખુબ ખુબ શુભેચ્છા

  • @jeetjilariya3301
    @jeetjilariya3301 24 дні тому +3

    હાલ માં નેનો યુરિયા ની બોટલ ફરજિયાત પણે આંપે છે 2024 માં તમે પૂછો કૃષિ મંત્રી ને કે તમે બોલો છો ઍ વાત કોઈ માને છે કે નથી માનતા

  • @sajanshing9171
    @sajanshing9171 25 днів тому +3

    વાહ વાહ વાહ પટેલ સાહેબ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 26 днів тому +3

    રોનકભાઈ અમે ગામડે ભેગા આખું ગામ ભેગા રહીને અધિકારી અને ભેગા રાખી સરકારને ભેગા રાખી અમે વાપરવા તૈયાર છીએ એને બધા વસ્તુ સામગ્રી તૈયાર કરી કાગળ બનાવી કમ્પ્લેટ બે અમે મારો હું પોતે મારો ખેતર નું ગવર્મેન્ટ ને 12 મહિનામાં મારા ખર્ચે આવી જાય છે એના ઉપર ખતરા કરવા માટે મારો ખાતર અધિકારીઓ મારા ભેગા જોડે તો રહેશે ને એમાં ફેરફાર છે કે નહીં એટલે હું રજૂઆત કરું છું આવા અધિકારીને પ્રશ્ન પૂછવાનું છે કે મારો ખેતર 10 એકર હું આવીશ મારા ખર્ચે ખાતર મારો અને મારા અધિકારી ઊભા કરે છે ને 12 મહિનામાં મને એનું રિઝલ્ટ આપી દેશે અને આખેઆખો આખેઆખો ડીઝલ મારા પેટ્રોલ પાણી મારું ખેતર મારુ અને હું ઘરમાં ઓપન કરું છું અમારા અધિકારી બાર મહિના ખેતરોમાં પાકો અને રીઝલ્ટ બતાવે પછી અમે વાપરવા તૈયાર છે કેટલો હશે એટલો

  • @user-bc4un7pz6j
    @user-bc4un7pz6j 25 днів тому +4

    બોટલ નો લેવી એટલે ખાતર નથી આપતા અથવા કીમત વધુ લેસે લીમડી જી સુરેદ્રનઞર

  • @user-lt8xs4yh4r
    @user-lt8xs4yh4r 20 днів тому

    धन्यवाद रोनक भाई आपको डर नही लगता निडरता को कोटि कोटि नमन

  • @parthradadiya6791
    @parthradadiya6791 21 день тому +1

    ઉદ્યોગો ને આપવુ હોય તો સરકાર ની તીજોરી પર ભાર નથી આવતો પણ ખેડૂતોને કાયપણ આપવાનું થાય તો સરકાર ની તીજોરી પર બોવવજ ભાર વધી જાય છે

  • @bharatchauhan5597
    @bharatchauhan5597 20 днів тому +1

    રોનક ભાઈ નેનો યુરિયા કામ કરતુનથી

  • @vasavaamrut5343
    @vasavaamrut5343 26 днів тому +3

    તો સાહેબ FFCO વાળા કેમ એગ્રો સેન્ટર નેં ફરજિયાત આપે છે.

  • @user-gq8fs3ul1m
    @user-gq8fs3ul1m 21 день тому +1

    Sir Amara songhad ma pan botal ke pavdar ke amuk be tran kg ni theli pan pkdave che.

  • @ghanshyamsheta1348
    @ghanshyamsheta1348 25 днів тому +2

    ખાતર શિવાય કાંઈ નો પાકે નેનો ખોટું છે

  • @anilforyogaandhealth
    @anilforyogaandhealth 26 днів тому +3

    ફરજીયાત લેવું જ પડે છે

  • @MukeshPatel-qi8ji
    @MukeshPatel-qi8ji 25 днів тому +1

    Kheduto ne vikreta pareshaan kare chhe, yuriya sathe botal farijyat na hovi joyiye, a. B. P. Asmita ne khub khub abhinandan.

  • @gamitvijay2547
    @gamitvijay2547 24 дні тому +1

    Sachi vatse amne pan jabarjasti pakdvama Ave se tapi jillama

  • @vanrajkhant9896
    @vanrajkhant9896 25 днів тому +2

    પંચમહાલ જિલ્લા મા મોરવા હડફ તાલુકા ના તમામ એગ્રો સેન્ટર પર નેનો ની બોટલ ના લો તો ૪૦૦ રૂપિયા રોકડા નો ભાવ છે ખેડૂત ને તો લેવું જ પડે છે

  • @S.A.PARMAR
    @S.A.PARMAR 21 день тому

    રોનક ભાઈ અમારા થરાદ વિસ્તારમાં સંઘમાં ફરજિયાત આપે છે

  • @JabarsinghRathod-l1w
    @JabarsinghRathod-l1w 25 днів тому +2

    બધાને ઓર્ગેનિક ખાવું છે મફત ના ભાવે ને બજારમાં જાય ને બધું કેમિકલ ચાટ્યા કરે😂😂😂

  • @limboladasrath4848
    @limboladasrath4848 26 днів тому +1

    હા સાચી વાત છે રોનકભાઈ

  • @patelbhrugesh80patelbhruge97
    @patelbhrugesh80patelbhruge97 25 днів тому +1

    ભાઈ નેનો DAP ને છંટકાવ કરવો પડશે નેનો DAP ની બોટલ ની કીમત કરતા મજૂર ખર્ચ વધી જાય છે

  • @KathechiyaNagajibhaj-li8ow
    @KathechiyaNagajibhaj-li8ow 24 дні тому +1

    સાહેબ અમારે ત્રણ થેલી સાથે એક બોટલ નેનો ની બોટલ આપેછે નાની કઠેચી લિંબડી સુરેન્દ્રનગર

  • @tnmonpara433
    @tnmonpara433 16 днів тому

    જ્યારથી નેનો યુરિયા બહાર પાડ્યું ત્યારથી અમારી સહકારી સંસ્થામાં આવો કોઈ નિયમ લાગુ કરેલ નથી અમારી સહકારી સંસ્થાના પ્રમુખ શ્રી ના આદેશ થી ગામ ચોગઠ તાલુકો ઉમરાળા જીલ્લો ભાવનગર

  • @meramannandaniya509
    @meramannandaniya509 21 день тому +1

    રાધવજી ભાઈ નેનો બંધ કરાવો

  • @dasanatha5715
    @dasanatha5715 18 днів тому +1

    નેનો નુ રીજટ નથી

  • @MansurbhaiKachhot
    @MansurbhaiKachhot 21 день тому

    સાચી વાત છે યુરીયા લેતો એક બોટલલેયતો ખાતરમલેઅમારે બોટલ ન જોઇએ

  • @sureshbhaithakkar3798
    @sureshbhaithakkar3798 25 днів тому +1

    કોઈ અધિકારી ફિલ્ડમાં જવા તૈયાર જ નથી. જેની ફરજ ફિલ્ડ છે તેમ છતાં ઓફિસમાં જ તે પણ શહેરમાં j રહેવુ હોય છે

  • @hiraprapankajpankaj7609
    @hiraprapankajpankaj7609 20 днів тому +1

    Uriya ma shthe neno aape pan d.a.p. ma pan 18.46. ni sathe 20 .20.0. farjiyat levu pade se .jruriyat hoy to khedut su kre.

  • @RajaKing-kc9iv
    @RajaKing-kc9iv 20 днів тому +1

    હજી ભાજપ ની ખોળે બેસી જાવ

  • @rajmakavana4774
    @rajmakavana4774 20 днів тому +1

    જુઠા બીજેપી વાળા સે બધે ફરજિયાત આપે સે ભાઈ

  • @pomegranatebaharmanagement1088
    @pomegranatebaharmanagement1088 26 днів тому +3

    થરાદ માં ફરજીયાત આપે છે

  • @savdaschudasama5147
    @savdaschudasama5147 25 днів тому +1

    બરોબર છે ભાઈ

  • @patelkirtanbhai8728
    @patelkirtanbhai8728 22 дні тому +1

    Neno urea is compalsory with urea bag--- one farmer

  • @anilrathwa8167
    @anilrathwa8167 25 днів тому +1

    કંપની આવું ખાતર બનાવે જ નહિ તો પસી બીજી વાત જ નથી આવતી

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 22 дні тому +1

    આમારે પણ ગયા વર્ષે આવુ જ બન્યુ હતુ

  • @naginrathvanaginrathva4272
    @naginrathvanaginrathva4272 24 дні тому +1

    Nay joytu hoy kem ape se jabar jashi

  • @sirajsaiyad7444
    @sirajsaiyad7444 25 днів тому +1

    Aabhai.boliya.bilkul.shachai.watchhe

  • @ghanshyamsheta1348
    @ghanshyamsheta1348 25 днів тому +1

    વિકરત ખોટું બોલે છે

  • @user-gc5qg4rr3u
    @user-gc5qg4rr3u 26 днів тому +2

    મહુવામાં ફરજીયાત.આપે.શે

  • @user-gc5qg4rr3u
    @user-gc5qg4rr3u 26 днів тому +2

    મહુવામાંપુરાવાસાથેવાતશે

  • @pravinbhaipatel3917
    @pravinbhaipatel3917 25 днів тому +1

    Nenoyuriya.ane.yuriyamarafamuprdemokri.rijl.btave.kyu.khatrkam.aapese

  • @B.darbar
    @B.darbar 20 днів тому

    એક વધારા નો વેપાર છે નેનો यूरिया

  • @chaudharisanjay1822
    @chaudharisanjay1822 19 днів тому

    Ok

  • @ParmarBhavin-mt2zk
    @ParmarBhavin-mt2zk 26 днів тому +1

    Ha

  • @sanjayrathwa9053
    @sanjayrathwa9053 25 днів тому +1

    કવાંટ માં પણ ફરજીયાત આપે છે
    કવાંટ પણ તપાસ કરો

  • @nileshrathva7782
    @nileshrathva7782 26 днів тому +1

    દબાણ કરીને લેવડાવે છે હું કાલે. બે થેલી લાવ્યો પણ બોટલ લે તો જ આપે છે આવું કેવું😡

  • @ManjiVaviya-y8m
    @ManjiVaviya-y8m 21 день тому +1

    ભજપનાગુડાતુક્રૂસીમંત્રીનેબનાવનહીસુનેનોયુરીયાવાપરીનેખેડુતનેભુખેમારાવોછે

  • @user-lb9lx9zs5b
    @user-lb9lx9zs5b 25 днів тому +1

    Jam khmbhaliya ma farjiyat se

  • @sumitkumarsumitkumarkathec3624
    @sumitkumarsumitkumarkathec3624 20 днів тому

    અમારે દોઢા ભાવ પણ લે છે

  • @RamabhaiMeghabhai-rs9cn
    @RamabhaiMeghabhai-rs9cn 20 днів тому

    રામ સતછ

  • @pravinbhaipatel3917
    @pravinbhaipatel3917 25 днів тому +1

    Ronkbhai..tar.fensig.ni.sbsidi.nthimli.tetatkalikmlvijoy

  • @virenpadhariya6219
    @virenpadhariya6219 20 днів тому

    કેનેડામાં મોકલી આપો ને ભાઇ

  • @gajendrazala1882
    @gajendrazala1882 22 дні тому

    Korona nirasi ma mitha nu pani to neno ma su aave,?

  • @akhetivadi
    @akhetivadi 16 днів тому

    રાપર,કિડીયાનગર ફરજીયાત આપે છે

  • @JaygiriGauswami-c8m
    @JaygiriGauswami-c8m 26 днів тому

    સો સો સલામ ભાઈ

  • @dineshbariaya8267
    @dineshbariaya8267 25 днів тому +1

    નેનો ઉરીયા કોય ફાયંદોનથી

  • @RONAK...THAKOR143
    @RONAK...THAKOR143 22 дні тому

    , મહીસાગર જિલ્લામોલુણાવાડા, તાલુકા મોનેનોયુરીયાઆપીનેછેતરેછે

  • @sanjaydamor6707
    @sanjaydamor6707 19 днів тому

    Santrampur na gothib ma pan 1 theli ni sathe 1botal apva ma ale che

  • @rameshbhaichauhan2212
    @rameshbhaichauhan2212 18 днів тому

    ઓગસ્ટ મહિનામાં 10બેગ સાથે 10kg સવરીકા આપેછે

  • @gajendrazala1882
    @gajendrazala1882 22 дні тому +1

    Su dron mapgat api sake sarkar

  • @ShaktivideoSaduthala
    @ShaktivideoSaduthala 18 днів тому +1

    Neno Bandh karo

  • @JivrajbhaigodhaniGhelabhai
    @JivrajbhaigodhaniGhelabhai 18 днів тому

    Ronk. Bhai. Farjiyat. Neno apechhe

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 18 днів тому

    નૅનૉ બૉટલૉ ગતકડાં જ છૅ

  • @gajendrazala1882
    @gajendrazala1882 22 дні тому

    Bhai jate kheti kari batavo

  • @prafulmori6238
    @prafulmori6238 20 днів тому

    Uriya dap ma bovj 2 no no vepar che sir ane ujagar karo

  • @JaygiriGauswami-c8m
    @JaygiriGauswami-c8m 26 днів тому

    સો ટકા સાચી વાત છે ભાઈ

  • @ADIWASIBEND
    @ADIWASIBEND 22 дні тому

    કોઈ દિવસ ખેતરમાં કામ કર્યું છે તમે

  • @JivramRathod-j5v
    @JivramRathod-j5v 18 днів тому

    Avnara 5 vhrs ma khber phdse ,utpaden ketlu che ,Ane hal ketluthu ,ana phr khber phde ,utpaden uper ,

  • @mayurpatel2672
    @mayurpatel2672 21 день тому

    Aa badha khota se potpotana rotala seke che ronkbhai

  • @prafulmori6238
    @prafulmori6238 20 днів тому

    Bogash madili arovada bovj chalave che vot ne khatar mate ama bovoj rs kmay che khedut no dur upyog thay che to ane ujagar karo sir

  • @ashokbhaisolanki4908
    @ashokbhaisolanki4908 23 дні тому

    તલાજા, માં, ફરજીયાત છે, રોનક ભાઈ

  • @hariyaninaranverabhai6611
    @hariyaninaranverabhai6611 26 днів тому +1

    Ji sar neno uriya ni theli sathe 1 botal sathe farjiyat apese nahi tar uriyaj nahi aapis

  • @hareshbhaidabhiya8431
    @hareshbhaidabhiya8431 19 днів тому

    Rajula ma aape se

  • @fateshingvaghela2230
    @fateshingvaghela2230 25 днів тому

    નેનો ની સાથે એક પણ પંપ આપવો જોઈએ

  • @hiteshpatel1405
    @hiteshpatel1405 25 днів тому

    ઈકન બોલ્યા વગર ખેતર મા આવો આ અખતરો બેવષ થીવાપરીએ છીએ યુરિયા જ શારુ છે

  • @shaileshvanthala8535
    @shaileshvanthala8535 25 днів тому

    વિરમગામમાં પણ યુરિયા સાથે ફરજિયાત બોટલ આપે છે

  • @JayeshPatel-hz3ip
    @JayeshPatel-hz3ip 18 днів тому

    Jaymatage. Khater. Ma. Javano. Rasto. Natde

  • @thakorarvind2941
    @thakorarvind2941 24 дні тому

    Radhanpur ma fargiyat app sa sakari shngh maa

  • @prafulmori6238
    @prafulmori6238 20 днів тому

    Agro ne madli maj adhikari vepar karave chej uriyano mota setig ama chaleche

  • @JivramRathod-j5v
    @JivramRathod-j5v 18 днів тому

    Keduto ni 2 vhrs thi aa cha le che. Atiyare jagya. Bon toki nakhi

  • @kanubhaisangada5307
    @kanubhaisangada5307 25 днів тому +1

    Aa badh chore chhe kedut ne ullu banave chhe Amra santrampur
    Ma pan tamam aego center vala botel ferjiyat ape chhe beg lo tho 300 rupiya 1beg sathe neno botel na lo tho 400rupiya apva pede chhe serker 😂😂😂😂

  • @roshnidamor4157
    @roshnidamor4157 21 день тому

    Sasivat se

  • @MansihDodiya
    @MansihDodiya 26 днів тому

    કૃષિ મંત્રી ઢીલા નો સાલે ભાઇ

  • @rathvahitesh2681
    @rathvahitesh2681 21 день тому

    Saheb me navana sabu pn apta Joya ch

  • @MerJaydip-mh6cy
    @MerJaydip-mh6cy 21 день тому

    બાબરાતાલુકામાઆપેછેફરીજિયાત

  • @RahulSankodiya
    @RahulSankodiya 20 днів тому

    Limbadi....surendarenagarma..apey

  • @pravinbhaipatel3917
    @pravinbhaipatel3917 25 днів тому

    Nenothi.koy.faydonthi

  • @gamitvijay2547
    @gamitvijay2547 24 дні тому

    Gujratma ketli fektry se tya hava Pani jaminnu pradhu sanhi thatu k vijdi to 12kalak apisakta nathi

  • @kisanlife6700
    @kisanlife6700 25 днів тому

    Wankaner મા પણ નેનો આપેછે

  • @dhanjibhaikuvadiya4103
    @dhanjibhaikuvadiya4103 21 день тому

    આએકખેડુતોનેલુટવાનીવાતછે વેકસીનજેમમાણસનેપ્રાણેઆપીનેમાણસને એટેકનીઅસરથાવામાડીતેરીતેઆનવુગતકડુકાઢીયુછે મોદીથીમાડીનેબધાયભાજપનાનેતાલુટારાછે ભાજપભગાવોકીશાનબસાવો જયકીશાન