ગુજરાત ક્લબ એ એક ખાલી જગ્યા નથી . મારા જેવા લોકો માટે એક ઈમોશન છે . બહુ બધી યાદો જોડાયેલી છે . ધન્યવાદ જીગરભાઈ અમારા સુધી આ વિડિઓ પહોંચાડવા માટે . લવ ફ્રોમ ટોરોન્ટો ~પંકીલ
10 rupiah ni dish aaje 90 ni thai gai..most iconic dining halls of vvnagar Gujarat club, Narayan club, nutan club and gayatri dining hall. These 4 are the oldest in vvnagar which has catered millions of students throughout the years...much much respect to Bhaikaka and HMPatel, the pioneers of vvnagar👌👌👌👌
While studying in BVM from 78 to 82 , I used to eat here... Rush hour ma TRIJI (3rd) row ma pan ubha rahevu padtu! Sh. Arvind Bhai Dave.... Owner... Khubaj down to earth manas 6...Students ne fee bharvani koi vakhat sagvad na hoy to teva students ne madad karta ano hu saxshi 6u...best wishes... Nice video..
ખરેખર આટલી બધી જૂની જાણીતી અને સારી હોટલો ચરોતર માં આવેલી છે.એ અમને તમારી વિડિઓ મારફતે જાણ થાય છે.દરેક નવી વિડિઓ માં નવી જગ્યા જોવા અને જાણવા માટે આતુર હોઈએ છીએ...હા મોજ ચરોતર......
વાહ જીગરભાઈ જૂની યાદ તાજી કરાવી દીધી. પાછળ ઉભા રહી વેટીગ કરવાની મજા જ કંઈ ઓર હતી. 12 વર્ષે પણ હજી આવો સ્વાદ મળ્યો નથી. ખૂબ ખૂબ આભાર.શુક્રવારની ડ્રાય ફ્રુટ ખીચડીની બહુ યાદ આવે છે.
Jigar Bhai v.v.nagar ma mota bazar R.P.T.P. school ni saame "Dave dining hall" avelo che.tya tame visit lejo.bahuj hijenic jamvanu hoy che ekdam standard quality nu ghar jevo j test Ave che.
Jigar Bhai tamya video bavnavo so aatalya saravis fata fat aapya anya sari ritay vat pan karya baki kastambar samya to koi dhyan pan na aapya.athana pan gotava padya
Mane Just A na Saru Lagu Khali Ke Pachad Waiting Ma Ubhu Revanu kem K Loko ne Khata Jova Ma Same Khava Vada Ne Problem jagya khali thay to andar bolavo other wise customer ne wait karavo bahar
વાહ...ખૂબ સરસ. મજા આવી જીગર ભાઈ નવી હોટલો કરતા આવા જૂની અને જાણીતી જગ્યા બતાવો એમાં વધારે મજા આવે છે અને આમાં લોકો ની લાગણી જોડાયેલી હોય છે.
ગુજરાત ક્લબ એ એક ખાલી જગ્યા નથી . મારા જેવા લોકો માટે એક ઈમોશન છે . બહુ બધી યાદો જોડાયેલી છે . ધન્યવાદ જીગરભાઈ અમારા સુધી આ વિડિઓ પહોંચાડવા માટે . લવ ફ્રોમ ટોરોન્ટો
~પંકીલ
10 rupiah ni dish aaje 90 ni thai gai..most iconic dining halls of vvnagar Gujarat club, Narayan club, nutan club and gayatri dining hall. These 4 are the oldest in vvnagar which has catered millions of students throughout the years...much much respect to Bhaikaka and HMPatel, the pioneers of vvnagar👌👌👌👌
રાત્રે પિકચર જોવા જવું હોય તો કહીને જવાનું, રાત્રે 11 વાગ્યા સુધી પિરસેલી થાળી ઢાંકીને તૈયાર રાખતા... બહુ.... જુનો.... ભૂતકાળ યાદ કરાવી દીધો.
🙏🏼😊
While studying in BVM from 78 to 82 , I used to eat here... Rush hour ma TRIJI (3rd) row ma pan ubha rahevu padtu! Sh. Arvind Bhai Dave.... Owner... Khubaj down to earth manas 6...Students ne fee bharvani koi vakhat sagvad na hoy to teva students ne madad karta ano hu saxshi 6u...best wishes... Nice video..
હું 2021/2022 માં અહીંયા જમતો હતો....મને સારી રીતે યાદ છે..
Thanks bhai me tamne kidhu hatu ke gujarat club ni visit lejo and thanks a lot for visiting this place love from london
Nice video , very reasonable & clean food
1980,81,82 સુધી અહી જમ્યો છું. 300 થી 400 રૂ.મહિનો ફૂડબિલ હતું. જૂની યાદ તાજી થઈ.
🙏🏼😊
ખરેખર આટલી બધી જૂની જાણીતી અને સારી હોટલો ચરોતર માં આવેલી છે.એ અમને તમારી વિડિઓ મારફતે જાણ થાય છે.દરેક નવી વિડિઓ માં નવી જગ્યા જોવા અને જાણવા માટે આતુર હોઈએ છીએ...હા મોજ ચરોતર......
Ĺ
પુરોહિત રેસ્ટોરન્ટ ગુજરાતી થાળીમાં પણ ટેસ્ટ કરવા જાવ ખૂબજ સરસ છે
Thank You Jigarbhai for bringing back old memories ! Feeling Nostalgic
2006 batch Sardar Patel Univ.
thank u :)
ખરેખર જૂની યાદો તાજી થઈ ગઈ
My favorite subji was lasn vali batata ni suki bhaji. Old memories. Now I m in USA.. really miss those golden days
I have been there... This place serves best food at economical rate... Gujarati Daal must try
ગુજરાત ક્લબ એટલે એક વિદ્યાર્થી અને વિદ્યાનગર નો હદય નો નાતો miss yu vvn
ખુબ ખુબ સરસ.... ભોજન
i was eating here when i was studying in VV Nagar fm 1982 to 1985 - Rs 189 food bill for two time per month
So grateful to see this video. You refreshed our memories.
😋😋 juni yado taji Thai gayi...
Jyare pan vidhyanagar jau chu tyare Gujarat club ma jarur jamva jau chu...
Varso thi ek j taste che...
wah Jigarbhai, bau saras ane reasonable place batavyu tame....
thank you
ખૂબ સરસ જમવાનું...juni યાદ તાજી થઈ ગઈ....40 રૂપિયામાં ફુલ પેટ જમતા...
😊🙏🏼
વાહ જીગરભાઈ જૂની યાદ તાજી કરાવી દીધી.
પાછળ ઉભા રહી વેટીગ કરવાની મજા જ કંઈ ઓર હતી. 12 વર્ષે પણ હજી આવો સ્વાદ મળ્યો નથી. ખૂબ ખૂબ આભાર.શુક્રવારની ડ્રાય ફ્રુટ ખીચડીની બહુ યાદ આવે છે.
wah , thanks for comment
❤️ LOVE your videos ❤️
❤️ Jigarbhai ne amara CHAROTAR ma saro prem aapyo che 👍👌❤️
❤️ LOVE FROM 🇮🇳 GUJARAT 🇮🇳✈️🇲🇫 PARIS 🇲🇫❤️
Superb jamvanu che aa lokonu
જમતા માણસની પાછળ ઉભા રાખવાને બદલે ટોકન-કૂપન પદ્ધતિથી વ્યવસ્થા કરી આપવી જોઈએ.
Sachi vat kari...pachhad ubho manas ne joi ne saram aave ke jaldi jamvu pade😀😀😀
Agreed@@ishwarlalvaru8875
Old is gold saru ja hoy chhe badha ja labh le jo
Top place, 👍👌
હમણાં જ ભાવ વધ્યા લાગે છે, બાકી 70 rs હતો.
I am going to visit v v nagar after 50 years . Very excited to enjoy suki bhaji. I used to dine at Vishvakarma lodge. 78 batch BVM.
Jsk jigarbhai 🙏
yad avigaya a juna divaso.
My favourite place. V v nagar
Thank you bhai
🙏🏼😊
Super che video jigar bhai
Waah simple n sober
Awesome place
Khubj saras video banavo cho
90 ruppiya ma unlimited khavadave che khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay
Best place to eat. fantastic taste.
ઘેરથી મની ઓર્ડર મોડો આવે તોપણ ઉઘરાણી નોતા કરતા.
🙏🏼😊
Jigar bhae good job keep doing 🥰🥰 khare khar video Sara hoy che
🙏🏼😊
The Gujarat Club is the best
Sweet old memory...
Amul ma jajo bhai khub sars pani Puri Ane dhokala beast made che visit karjo
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
In 1976_1977 I have been a member of the Gujarat Club
VV Nagar
🙏🏼
હા જીગર ભાઈ
Gayatri mandir bhojanalya Mansa. dist. Gandihanagar, no video lejo bahu saras banave che jigar bhai
Khali waiting system badalwa jewi che
Koik var vrudh loko ane mahila o mate taklif pade aevu che
Sudharo kare to saru
agree!!
E system ne karan e kyarek girl ekla jamva nai jati .. Sudharva ni jarur chhe e system.
Gujarat I would say Maha Gujarat... 50 રુપિયા માં આખો દિવસ નીકળી જાય એટલું બધું ખાતા હતા. જોરદાર place
Hello bhai Jigar Nice Video banave 6 bhai tu ...hu pan aa club ma jamva jato hato regular from 2013 to 2016.....odhkhan padi ke nai😊
Thank u bhaliya bhavin , RMS na king 😄😄
@@jigarpatelvlogs 😁👍Saras video hoy 6 bhai Tara keep it up
હું તો આ જગ્યા નો ફેન છું, જીગર ભાઇ... 👌🏻👌🏻👌🏻
wah 🙏🏼😊
😊😊😊😊😊👍
બોવજ સરસ વિડીયો ભાઈ
thank u hiren bhai 🙏🏼😊
જૂના દિવસો યાદ આવી ગયા
All time favourite my lunch time
🙏🏼
Great job jigarbhai
1998,1999 ma Hu Gujarat club ma jamto hato, atyare UK ma chhu, owner ne joya.juni Yaad aavi gay
Juni yaado taazi thay gai...
જૂની યાદો તાજી થઈ ગઈ
Good
Ohh, my old memories.
Hostel ma hata vvngar tyare ahi j jata.. I love this food in cheapest rate...
🙏🏼😊
Very nice jamva nu hoi che
Ame week ma ek var to aviye j cheye
wah 🙏🏼😊
Moj moj laya new laya
2004-2007 અહીં જ જમ્યા એનો આનંદ છે
હું પણ અહી જમેલો છું,યાદો તાજી થઈ ગઈ...હવે ફરી જમવા જઈશ...જઈશ જ....
🙏🏼😊
Aree wahh
અમદાવાદના પરા વિસ્તાર માં ક્યાંક હોય તો બતાવો ને !
Keep it up
V. V.nagar nu jamvanu atle gujarat club ma pan 1985 ma jamyo hato
Phary juni yado taji thai
In Khambhat not only dabda but PRABHU na gota 3 darvaja . THAKKAR na khaman & sev khamni , R K tea
Tya agad j mahadev dining hall unlimited che aa pan saras che pan pela ma pan visit karo tya nu pan food first class che
👌👍
thank you kannu
Gujarat club ni ek negative vat e che ke Friday ni kadhi khichdi nu tiffin pan bandh kari didhu A1 kadhi khichadi boss Gujarat club ni
👍
અમે પણ ક્યારેક ક્યારેક જમવા માટે જતા હતા
Im fast boss
🙏🏼
Boss mare nani help joye che tamari
જીગર ભાઈ જય માતાજી
jay mataji 🙏🏼
I am at 1981-82 nine proud to day
5 years tya ja jamya 6 bav miss kariye jamvanu 😊😊😊
Jigar Bhai v.v.nagar ma mota bazar R.P.T.P. school ni saame "Dave dining hall" avelo che.tya tame visit lejo.bahuj hijenic jamvanu hoy che ekdam standard quality nu ghar jevo j test Ave che.
જમવા નું સરસ હોય છે અહીં નું
Bhai pachhad ubha rehvani sistam barober nathi
Jiga!!Hu 30 year thi jamu chu. Jordan video!!
thank u 🙏🏼😊
Tame Anand ma cho to nutan ma jajo Vidyanagar ma avel che
Very old place in nana bazar..
For hostel students specially very reasonable price..
yes 👍🏼😊
bija traney club na vdo banavo bhai
jigar bhai mane toh Malo hu anand ma j chu mare tamne malvu chu
🙏🏼😊
નારણ ક્લબ પણ નંબર 1.
Address
Jigar Bhai tamya video bavnavo so aatalya saravis fata fat aapya anya sari ritay vat pan karya baki kastambar samya to koi dhyan pan na aapya.athana pan gotava padya
ફકત ૨૦ રૂપિયા મા અનલિમિટ જમવા નુ અન્નપુણૉ ભોજનાલય મા મળે છે સરનામુ-ગેબનશાહ પીરની દરગાહ -અડાલજ -ની પાછળ પોર ગામ જવાના રસ્તા થી જમણી બાજુ જવાનુ
કેમ છો ભાઈ મોજમા ને હુ હાલ સાલ કેમ છો
Aa vidio ma j dekhy che aj food tamne pla b maltu ne aaje b aj che .khas student mate best che .
👍🏼😊
480 per month હતું. 1992માં. ત્યારે હું college students hato
5satr no club che
બેસ્ટ બેસ્ટ જગ્યા બતાવો છો thank you
thank you sanjay bhai...
I miss this place
ભાઈ સબ્જી ના બોલો શાક બોલો
Gamdivad shailesh ni pavbhaji no video banavo
અમારી વખતે 70 ભાવ હતો...
પાછળ કોઈ ઉભું હોય તો મારી તો ભૂખ જ મરી જાય, આનો ઉદ્દેશ્ય શુ છે એ પૂછવું પડશે,,,, 😂
Mane Just A na Saru Lagu Khali Ke Pachad Waiting Ma Ubhu Revanu kem K Loko ne Khata Jova Ma Same Khava Vada Ne Problem jagya khali thay to andar bolavo other wise customer ne wait karavo bahar
બેચરાજી આવો