ડેડીયાપાડા ના MLA ચૈતરભાઈ વસાવા નો DB live ghoghamba સાથે જબરજસ્ત ઈન્ટરવ્યુ જુઓ આ વીડિયોમાં
Вставка
- Опубліковано 28 жов 2024
- સમાજ માટે સતત લડતાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ના જીવન ની જાણી અજાણી વાતો જુઓ આ ઈન્ટરવ્યુ માં ડેડીયાપાડા ના ધારાસભ્યચૈતર વસાવા ને અચાનક શુ થઈ ગયું ? આમ આદમી પાર્ટી નો ચર્ચિત ચહેરો અને આદીવાસી યુવાનો ના દિલ નો ધબકાર એટલે " ચૈતર વસાવા "જુઓ DB live દિનેશ ભાટીયા એ લીધેલો એક અલગ ઇન્ટરવ્યુ જે જોયા પછી તમને કંઈક અંશે અલગ અનુભૂતિ થશે.. જુઓ આજે સાંજે 4 : 30 વાગ્યે dblive ghoghamba news ચેનલ ઉપર જોવાનું ચુકશો નહી ચૈતરભાઈ વસાવા કોણ છે ? સરકારી નોકરી છોડી ને કેમ રાજકારણ માં જંપલાવ્યું ? જુઓ એક એક જિજ્ઞાસા નો જવાબઆ ઇન્ટરવ્યુ માં દરેક સવાલો ના જવાબ ખુદ ચૈતર વસાવા આપશે જોતા રહો અને share કરતા રહો#chaitar વાસક
va#interview chaitar vasava darasabhya#dbliveghoghamba #dediyapada mlaઆમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઘોઘંબા માં આવ્યા ત્યારે ઇન્ટરવ્યુ માં જણાવી અંગત વાતો