બેલા ની બજાર ની જાહોજલાલી કિલ્લા થી જુની બજાર સુધી વિગત વાર માહીતી

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2023
  • બેલા ની બજાર ની જાહોજલાલી કિલ્લા થી જુની બજાર સુધી વિગત વાર માહીતી
    #બેલાનીબજાર
    #બેલાનોકિલ્લો
    #ગુજરાત
    #કચ્છ
    #ગામડું

КОМЕНТАРІ • 38

  • @raymalmasaliya
    @raymalmasaliya 4 місяці тому +3

    જય માતાજી બીજલભાઈ તમારા બધા વિડીયો મેં જોયા છે પણ એમાંથી ઉત્તમમાં ઉત્તમ આ વિડીયો મને લાગે છે હું આજ સુધી બેલા ગામ જોયું નથી વિડીયો જોયા પછી જાણે એમ થાય કે હું પણ બેલામાં ફરી આવ્યો ઘણા સમય પહેલા આ જાહો જલાલી હશે ત્યારનો દ્રશ્ય કેવું હશે એને પ્રીતિ કરાવતો આ સરસ મજાનો વિડીયો ખૂબ ખૂબ સારો લાગ્યો ક્ષેત્રફળ દાદા ના સાવર માં પણ બેલા ની બજાર નો ઉલ્લેખ મેં સાંભળ્યો છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  4 місяці тому +1

      ખુબ ખુબ આભાર ભાઈ 🙏👍

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 2 місяці тому +2

    ખૂબ ખૂબ સરસ જાણકારી બીજલ ભાઈ આપની મહેનત ને ધન્યવાદ છે... કે આપના વિડીયો દ્વારા અમને ઘેર બેઠા આટલી સરસ જાણકારી મળે છે 🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 місяці тому +1

      આભાર ભાઈ 🙏

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 2 місяці тому +1

      ફોન નંબર શક્ય હોય તો આપવા વિનંતી 🙏 જય માતાજી 🌹 અમદાવાદ થી નટવર 🙏

  • @Neeru1444
    @Neeru1444 9 місяців тому +2

    Ha maru vagad 😍😍😍

  • @yogicart2619
    @yogicart2619 9 місяців тому +1

    Khub saras video che...

  • @jaymayaji
    @jaymayaji Місяць тому +1

    Gedi maln mataji nu btavo

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 9 місяців тому +1

    વાહ વાહ ખુબ સરસ આભાર

  • @Ajanarupa
    @Ajanarupa 8 місяців тому +1

    Vah very good

  • @mr_vipul_sinh
    @mr_vipul_sinh 8 місяців тому +1

    Vaaa ❤❤❤❤

  • @mkrabarimkrabari4437
    @mkrabarimkrabari4437 9 місяців тому +1

    Vah Bijal Vah 🎉🎉🎉❤❤❤

  • @maheshpatel708
    @maheshpatel708 4 місяці тому +1

    Bijal bhai tamaro no aapone

  • @devjirabari5978
    @devjirabari5978 9 місяців тому +1

    Ha moj

  • @user-nm4vj4yc8m
    @user-nm4vj4yc8m 9 місяців тому +1

    👌👍🌹🌷🌷

  • @skvora78
    @skvora78 9 місяців тому

    Top mast wah

  • @NileshPatel-iz4cw
    @NileshPatel-iz4cw 2 місяці тому +1

    આપણો વારસો❤

  • @lalitbhaisomaiya3355
    @lalitbhaisomaiya3355 4 місяці тому +1

    Please tamro no apsho

  • @mahavirsinghvaghela3260
    @mahavirsinghvaghela3260 9 місяців тому +3

    બિજલભાઈ હવે બેલાના કુવા જુની વાવ અને પાળીયા ઓ વિશે માહિતી એકત્રિત કરજો

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 2 місяці тому +2

    વિડીયો જોતા દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બીજલ ભાઈ ના વિડીયો શેર કરો અને આપણને આપણી પુરાણી સંસ્કૃતિ નીઅવનવી જાણકારી મળતી રહે... ધન્યવાદ 🙏🌹 આપણી સંસ્કૃતિ આપણો ઈતિહાસ 🙏🌹

  • @parbatparmar31
    @parbatparmar31 9 місяців тому +2

    બિજલ ભાઈ રાપર તાલુકાનું લોદ્રાણી ગામ પણ એક ઐતિહાસિક ગામ છે ત્યાં જૂનું પુરાણું શિવ મંદિર તથા પાંડવો વખતના અવશેષો અને પાળિયા આવેલા છે તો ત્યાં પણ એક વીડિયો બનાવો અને લોકો સુધી ઇતિહાસને પહોંચાડો.

    • @bijalbhai5067
      @bijalbhai5067  8 місяців тому

      હા ભાઈ જરૂર 👍

  • @amrabhairabari9786
    @amrabhairabari9786 9 місяців тому +1

    ❤❤🎉🎉🎉🎉

  • @govagova7529
    @govagova7529 9 місяців тому +1

    Bela ni Juni yado taaji thai gai

  • @isubhadarbar1895
    @isubhadarbar1895 9 місяців тому +1

    1812.thi.1815.sudhi.varahi.na.jat.malek.ne.bela.na.darbaro.asaaro.aapiyo

  • @user-se1zn8wj4t
    @user-se1zn8wj4t 9 місяців тому +1

    Bela na paaliyaa vishe video banaavo

    • @bijalbhai5067
      @bijalbhai5067  9 місяців тому

      હા ભાઈ જરૂર 👌🙏

  • @pratapbhaivala1247
    @pratapbhaivala1247 9 місяців тому +1

    જય ઠાકર ગઢની અંન્દર નથીકાય બતાવ્યા જેવું બીજલભાઇ

    • @bijalbhai5067
      @bijalbhai5067  9 місяців тому

      હા ભાઈ ગઢ તેનો વિડિયો પેલા બનેલો છે તે તમે જોઈ લેજો

  • @kishubha.sangar72
    @kishubha.sangar72 9 місяців тому +1

    ચિનાઈ બેલા એટલે આ જ?

    • @bijalbhai5067
      @bijalbhai5067  9 місяців тому

      રાપર તાલુકા વાળુ છે કચ્છ માં