કાનુડાની વાંસળી વાગી વનરાવનમાં(કિર્તન નીચે લખેલુ સે ) Radha na bhajan |Earnings of a life
Вставка
- Опубліковано 26 гру 2024
- કાનુડાની વાંસળી વાગી વનરાવનમાં | કાનુડાના ગુજરાતી કિર્તન | કનૈયાનો સત્સંગ | કાનુડાના ભજન | Earnings of a life
કાનુડા ની વાંસળી વાગી વનરાવનમાં કાનુડા ની વાંસળી વાગી રે લોલ
ગોપીઓ જબકીને જાગી ગોકુળમાં ગોપીઓ જબકીને જાગી રે લોલ
રાસ રમવાને હાલી વનરાવનમાં રાસ રમવાને હાલી રે લોલ
કૈલાસમાં સુર સંભળાયા વાંસલડી ના કૈલાશમાં સૂર સંભળાયા રે લોલ
પાર્વતી રમવાને હાલ્યા કૈલાશ માંથી પાર્વતી રમવાને હાલ્યા રે લોલ
સરખી સાહેલીઓની સંગ ઉમૈયા રાસ રમવાને હાલ્યા રે લોલ
સામા મળ્યા ભોળા મહાદેવજી ઘરનારી ક્યાં હાલ્યા રે લોલ
કાનુડાની વાંસળી વાગી વનરાવનમાં રાસ રમવાને હાલ્યા રે લોલ
અમારી ઉપાધિ નો કરશો મહાદેવજી ઘર સાચવીને રેજો રે લોલ
આવતા અમારે મોડું રે થશે સવાર પડી જાશે રે લોલ
તો પારવતી મને સાથે લઈ જાઓ રાસ જોવાની મારી મરજી રે લોલ
ઘેલા મહાદેવજી ઘેલું શું બોલો ત્યાં પુરુષ કોઈ નથી રે લોલ
બ્રહ્મા ને વિષ્ણુ વરૂણ દેવતા ત્યાં તો કોઈ નથી આવતા રે લોલ
બડ ભાગી છે ઓલો કૃષ્ણ કનૈયો 1600 ગોપીમાં રમે એકલો રે લોલ
તો પારવતી મને ગોપી બનાવો રાસ રમવાની મારી મરજી રે લોલ
પેલા માદેવજી સ્નાન કરી આવો અંગેથી ભભૂતિ ઉતારો રે લોલ
વાઘ ચમર ઉતારો મહાદેવજી ચણીયા ચોળી પેરો રે લોલ
જટા નો વાળો અંબોડો મહાદેવજી ફૂલડાની વેરણી નાખો રે લોલ
ડોકમાંથી સર્પો ઉતારો મહાદેવજી હીરાવાળા હારલા ભેરો રે લોલ
ભાલમાંથી ત્રિપુન્ડ ભુસો માદેવજી લેલાટે ટીલડી છોડો રે લોલ
કેડમાંથી ઘુઘરા છોડો માદેવજી ઝુલાવાળા કંદોરા પહેરો રે લોલ
હાલી ચાલી ને બતાવો મહાદેવજી રાસ રમી દેખાડો રે લોલ
ધીમે ધીમે તાળીઓ પાડો મા દેવજી ગોપી જેવા લટકા કરજો રે લોલ
હળવે હળવે રાસે રમજો માદેવજી તાંડવ રાસ નો ખેલતા રે લોલ
લાંબો તાણો ઘૂંઘટો માદેવજી અમારી વાહે વાહે આવો રે લોલ
નવી ગોપીની સાથે પાર્વતી રાસ રમવાને હાલ્યા રે લોલ
સોળસો ગોપીઓ રાસ રમે છે મા પાર્વતી સંગ ભોળો રે લોલ
મંદ મંદ પવન વાયો વનરાવનમાં મંદ મંદ પવન વાયો રે લોલ
માથેથી ચુંદડી ઉડી મહાદેવની જટા ગઈ દેખાય રે લોલ
શામળિયો સમજી ગયો કૈલાશ માંથી મહાદેવજી રમવાને આવ્યા રે લોલ
સામે ચાલીને કેમ મળીએ મહાદેવજીને ગોપી નો વેશ એને ધરિયો રે લોલ
ગોપી અને જાણ થઈ જાય વનરાવન માં મહાદેવની હાસી થાય રે લોલ
મોરલીના સુરે એવા સોડ્યા કાનુડા એ મોરલીના સૂર એવાં સોડયા રે લોલ
ગોપીયોને ભાન ભુલાવી વનરાવનમાં ગોપીયો ને ભાન ભૂલાવી રે લોલ
ભાન ભૂલીને રાસે સૌ રમતી શિવને શામળિયો મળ્યા રે લોલ
જય જય કાર વર્તાયા વનરાવનમાં પુષ્પની વૃષ્ટિ થાય રે લોલ
શિવને શામળિયાનો રાસ જે ગાય છે ગાશે એ કૈલાશ જાશે રે લોલ
satsang kirtan deoghar
satsang kirtan gujarati
satsang kirtan dhun
satsang kirtan mandali
satsang kirtan odia
सत्संग कीर्तन भजन
satsang kirtan kariye jinde meriye
satsang kirtan song
satsang kirtan geet
કાનુડાના કીર્તન નવા
કાનુડાના ભજન કીર્તન
કાનુડાના કીર્તન
કૃષ્ણ કાનુડાના કીર્તન
કાનુડા ના હિંડોળા ના કીર્તન
કાનુડાના ધૂન કીર્તન
કાનુડાના કીર્તન મોકલોસત્સંગ કીર્તન ભજન
સત્સંગ કીર્તન દેવઘર
સત્સંગ કીર્તન ગુજરાતી
સત્સંગ કીર્તન ધૂન
સત્સંગ કીર્તન મંડળી
સત્સંગ કીર્તન ઓડિયા
સત્સંગ કીર્તન ભજન
સત્સંગ કીર્તન કરીયે
સત્સંગ કીર્તન ગીત
સત્સંગ કીર્તન ગીત
satsang gujarati
satsang bhajan
satsang ke bhajan
satsang radha soami beas
satsang premanand ji maharaj
satsang evening prayer
satsang satsang
satsang morning prayer
satsang beas
satsang song
SDS shivmandal
#મહાદેવ
#kirtan
#gujratibhajankirtan
#satsang
#kanuda_bhajan
#dhun
#radhakrishnakirtan
#shiv_bhajan
🌹 Jay 🙏 shree 🌹 krishna 🙏. Super 🌹 duper 🌹 Krishna 🙏,bhole 🌹 no 🙏 Sundar 🌹 ras 🌹. Nava 🙏 vars 🌹 na 🙏 sarve 🌹 ki 🌹 hari 🙏 bhakta 🌹 ne 🙏 Ram 🌹 Ram 🌹🙏🌹🙏🌹
Wah bahu saras
સરસ ભજન છે
Thank you
લખીને મૂકો ભજન સુપર છે🎉❤
લખીને મૂકેલું જ છે
❤❤❤❤🎉🎉🎉🎉🎉👌👌👌👌👌
Very very nice ❤🎉❤🎉🎉🎉
Thanks 🤗
Rag mast se
લખીનેમુકો ગીત
લખીને મૂકેલુ સે
ઑ