SDS shivmandal
SDS shivmandal
  • 82
  • 489 102
ડેલીએ બેઠા દાતણ કરતા(ગીત નીચે લખેલું છે) વર્દી ના લગ્ન ગીત
ડેલીએ બેઠા દાતણ કરતા(ગીત નીચે લખેલું છે) વર્દી ના લગ્ન ગીત
ડેલીએ બેઠા દાતણ કરતા દીવાની ના નો જાણ્યા નામ વિવાહ કોના ઘરે હશે રે
બવળી બજારે ઘોડા ખેલવતા અસવારીના નો જાણ્યા નામ વિવાહ કોના ઘરે હશે રે
તાંબા બેડે પાણી ભરતા પાણીયારીના નો જાણ્યા નામ વિવાહ કોના ઘરે હશે રે
હાથમાં દાંડી ઢોલ વગાડતા ઢોલીડાના નો જાયણા નામ વિવાહ કોના ઘરે હશે રે
હાથમાં સાટુ દરિયો દોડતા ખારવા ના નો જાણ્યા નામ વિવાહ કોના ઘરે હશે રે
ડેલીયે બેઠા દાતણ કરતા દીવાની ના નામ પ્રેમજીભાઈ વીવા એના ઘરે હશે રે
બાવળી બજાર ઘોડા ખેલવતા અસવારી ના નામ મિતુલભાઈ વિવાહ એના ઘરે હશે રે
ત્રાંબા બેડે પાણી ભરતા પાણીયારી ના નામ કાજલ વોવ વિવાહ એના ઘરે હશે રે
હાથમાં દાંડી ઢોલ વગાડતા ઢોલીડા ના નામ દિનેશ જમાઈ વિવાહ એના ઘરે હશે રે
હાથમાં સાટુ દરિયો ડોળતા ખારવા ના નામ વિપુલ જમાઈ વિવા એના ઘરે હશે
ડેલીયે બેઠા દાતણ કરતા દિવાળીના ન જાણ્યા નામ વિવાહ કોના ઘરે હશે રે
#લગન
#મહાદેવ
#kirtan
#shiv_bhajan
#shivashakti
#satsang
#dhun
#bhajan
#કીર્તન​
#Vasantben_Nimavat​
#Gujarati_Kirtan​
#Gujarati_Traditional_Kirtan​
#Gujarati_Bhakti_Geet​
#Satsang_Kirtan​
#Bhajan_Kirtan
#સત્સંગ​
#ગુજરાતી_કીર્તન​
Переглядів: 412

Відео

ચાવડા અને સોલંકી નો રાહડો (કિર્તન નીચે લખેલું છે) ગુજરાતી કિર્તન ભજન
Переглядів 4,9 тис.21 день тому
ચાવડા અને સોલંકી નો રાહડો (કિર્તન નીચે લખેલું છે) ગુજરાતી કિર્તન ભજન પ્રથમ ગણપતિ લાગુ પાય કે સમરુ માતા શારદા રે લોલ ગરબો બહુચર નો ગાવા કે સૂઝબૂઝ આપજો રે લોલ કરવી મારે ચાવડા ને સોલંકી ની વાત કે સૌ તમે સાંભળો રે લોલ ચાવડા ને સોલંકી બાળપણના મિત્ર કે ભેગા બેસી રમે જમે રે લોલ મોટા થયા સંભાળ્યા ગામ ગ્રાસ કે સો સો ને સામો ગયા રે લોલ પાટણ સોલંકી નું રાજ કે ગાંગો રાજા રાજ કરે રે લોલ પાલડી ચાવડા નો છે ગા...
જોયુ જોયુ જોગીડા તારું જુપડું રે ( કિર્તન નિચે લખેલુ સે ) જલારામ બાપા ગુજરાતી સત્સંગ કિર્તન
Переглядів 19 тис.28 днів тому
જોયુ જોયુ જોગીડા તારું જુપડું રે ( કિર્તન નિચે લખેલુ સે )SDS shivmandal || ગુજરાતી સત્સંગ કિર્તન જોયું જોયું રે જોગીડા તારું ઝુંપડું રે તારા જૂપડે થી વૈકુંઠ ઢૂંકડુ રે જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે તારી ઝુપડીએ રીધી સીધી આવ્યા રે અન્નપૂર્ણા ને સાથે લાવ્યા રે જોયું જોયું રે જોગીડા તારું ઝુંપડું રે બાપા યાત્રાળુ આવે દૂર દેશથી રે તારા દર્શનથી ધન્ય બની જાય છે રે જોયું જોયું રે જોગીડા તારું ઝ...
રળી કમાણી ધન ભેગુરે કર્યું ( કીર્તન નીચે લખેલું છે ) ગુજરાતી સત્સંગ કિર્તન | SDS shivmandal
Переглядів 17 тис.Місяць тому
રળી કમાણી ધન ભેગુરે કર્યું || ગુજરાતી સત્સંગ કિર્તન રળી કામની ધન ભીગુરે કરીયુ નોલિધા રામના નામરે સંસાર માં ભૂલ પડી ભોળાનાથ આમરી આરે જગતમા માંબાપ અમારા નાથી કર્યા માં બાપના કયારે સંસાર માં ભુલ પડી ભોળાનાથ આમરી રળી કમાણી...... આરા જગતમા ગુરુદેવ અમારા ગુરુજીના વચનામા નો હાલ્યા રે સંસાર માં ભૂલ પડી ભોળાનાથ આમરી રળી કમાણી.... આરે જગતમા સાસુ સસરા અમારા નાથી કરી સાસુ સસરા ની સેવા રે સંસાર માં ભુલ પડી ...
ખોડિયારમા ના કિર્તન | khodiyarma na kirtan | Earnings of a life | SDS shivmandal
Переглядів 818Місяць тому
ખોડિયારમા ના કિર્તન | khodiyarma na kirtan | Earnings of a life | SDS shivmandal kirtan કીર્તન satsang bhajan સત્સંગ ભજન satsang mandal bhajan kirtan gujarati kirtan gujarati bhajan kirtan bhajan kirtan gujarati કીર્તન ગુજરાતી SDS shivmandal #મહાદેવ #kirtan #satsang #satsang_kirtan #gujratibhajankirtan #gujarat #gujarati_bhakti_geet #કીર્તન​ #SDS_shivmandal #Gujarati_Kirtan​ #Gujarati_Tradition...
ધન્ય ધન્ય આવડ ખોડલ માતને | ખોડલ માં નો ગરબો
Переглядів 1,7 тис.Місяць тому
ધન્ય ધન્ય આવડ ખોડલ માતને ગરબો | ખોડલ માં નો ગરબો ખોડલ માં ના ગરબા માતાજીના ગરબા ગરબા આરતી #મહાદેવ #ગરબા #આરતી #ગુજરાતી_કીર્તન #gujarati_bhakti_geet
ભવાની મા કાળક્યાં રે લોલ( ગરબો નિચે લખેલો સે ) ગુજરાતી ગરબા
Переглядів 1,2 тис.Місяць тому
ભવાની મા કાળક્યાં રે લોલ | mahakali ma no garbo માડી તું પાવની પટરાણી ભવાની માં કાળક્યા રેલોલ માડી તારો કોયલા ડુંગર વાસ કે ચડાવુ દોયાલુ રેલોલ માડી તારો સુદાસ્યામલ કુંડ આપે પેડા કરીયો રેલોલ માડી એમા ભરિયા નિર્મળ નીર હેતે નાય હરસિધિ રેલોલ અવ્યા અવ્યા નોરતાનો નવ દિવસ કે રણીયો ગરબેરામે રેલોલ રાજાની રાનીયુ રમેસાત કે આઠમા આપ રામો રેલોલ રાજા મનમા કરેસે વિચાર કે આઠમુ કોન રમે રેલોલ માતાજી રમીને હાલ્યા ડ...
જોલિમેરી ભરદો હો આવડ માતા | નવા સત્સંગ કિર્તન ભજન | ગુજરાતી ગીત
Переглядів 903Місяць тому
જોલિમેરી ભરદો હો આવડ માતા | નવા સત્સંગ કિર્તન ભજન | ગુજરાતી ગીત Gujarati garba Gujarati aarti ગુજરાતી ગરબા #SDSshivmandal #ગરબા #gujratibhajankirtan #મહાદેવ #song #gujratigarbasong #આરતી #કીર્તન​ #વસંતબેન_નિમાવત #Gujarati_Kirtan​ #Gujarati_Traditional_Kirtan​ #Gujarati_Bhakti_Geet​ #Satsang_Kirtan​ #Bhajan_Kirtan​ #વસંતબેન​ #સત્સંગ​ #ગુજરાતી_કીર્તન​ #ભક્તિ_સંગીત​
અંબેમા ના ગરબા | માતાજીની આરતી | ambemana garba | SDS shivmandal
Переглядів 655Місяць тому
અંબેમા ના ગરબા | માતાજીની આરતી | ambemana garba | SDS shivmandal અંબેમા ના ગરબા Gujarati garba #garba #ambemaa #ambemaaaarti #મહાદેવ #mataji #kirtan #bhajan_kirtan #gujratigarbasong #satsang_kirtan
ચામુંડા માતાજીનો ગરબો | chamunda matajino garbo| મારેએક તમારો આધારરે ચામુંડા જોગમાયા
Переглядів 2,7 тис.Місяць тому
ચામુંડા માતાજીનો ગરબો ||ચામુંડા માતાજીનો ગરબો | chamunda matajino garbo | મારેએક તમારો આધારરે ચામુંડા જોગમાયામારે એક તમારો આધાર રે ચામુંડા જોગમાયા || SDS shivmandal નવરાત્રી ગરબા ગીતો નવરાત્રી ગરબા વિડીયો નવરાત્રી ગરબા તારી ગુજરાતી ગરબા નવરાત્રી ગરબા ફોટો #ગરબા #ચામુંડામાનાસ્ટેટસ #ચામુંડા #gujratigarbasong #નવરાત્રિ #નવરાત્રી2023 #નવરાત્રી2023 #મહાદેવ #કિર્તન
khodiyarmano garbo || નવરાત્રી પેશ્યલ ખોડિયારમાં નો ગરબો ( ગરબો નિચે લખેલો સે )
Переглядів 15 тис.Місяць тому
khodiyarmano garbo || નવરાત્રી પેશ્યલ ખોડિયારમાં નો ગરબો || SDS shivmandal જૂનાગઢ માં નવઘણ ના રાજ માતા ખોડિયાર જૂનાગઢમાં...રેલોલ.. જાહાલ ના લગન લિધા માતા ખોડિયાર જહલના... રેલોલ નવઘણે જવતલ હોમ્યા માતા ખોડીયાર નવઘણે.... રેલોલ જાહાલને સાસરે વલાવિય માતા ખોડિયાર જહલને....રેલો માંગોબેની કપડાની કસ જહાલ બેની....2 નાથી જોતિ કપડાની કસ વીરા નવઘન જોશોત્યારે માંગીલેષુ રેલોલ જાહાલ સાસરીયે અવ્યમાતા ખોડિયાર......
સપનામાં શીવજી દેખાય(કીર્તન નીચે લખેલું છે )મહાદેવ ગુજરાતી સત્સંગ કિર્તન | SDS shivmandal
Переглядів 515Місяць тому
સપનામાં શીવજી દેખાય(કીર્તન લખેલું છે નીચે )મહાદેવ ગુજરાતી સત્સંગ કિર્તન | SDS shivmandal સપનામાં શિવજી દેખાય નીંદરડી ઉડી ઉડી જાય શીવના મંદિરમાં પોઠીયો બિરાજે ઘંટડી ટનાટન થાય નીંદરડી ઉડી ઉડી જાય શિવના મંદિરમાં શેષનાગ બિરાજે બીલીપત્ર ફડફડ થાય નીંદરડી ઉડી ઉડી જાય શિવના મંદિરમાં કાચબો બિરાજે ડોક એની ડગમગ થાય નિંદરડી ઉડી ઉડી જાય શિવના મંદિરમાં પાર્વતી બિરાજે ચુંદડી જગ મગ થાય નીંદરડી ઉડી ઉડી જાય શિવન...
narsi mehta gujarati bhajan |નરસિંહ મહેતા ગુજરાતી કીર્તન ભજન | SDS shivmandal
Переглядів 2,1 тис.Місяць тому
narsi mehta gujarati bhajan |નરસિંહ મહેતા ગુજરાતી કીર્તન ભજન | SDS shivmandal નરસિંહ મહેતા ના કીર્તન ભજન નરસિંહ મહેતા નુ જીવન નરસિંહ મહેતા ના ફોટા નરસિંહ મહેતા ના પ્રભાતિયા નરસિંહ મહેતા ના પ્રભાતિયા લખેલા નરસિંહ મહેતા ના પ્રભાતિયા pdf નરસિંહ મહેતાના જ્ઞાન વૈરાગ્ય ના પદો # SDS shivmandal #કીર્તન​ #સત્સંગ​ #ગુજરાતી_કીર્તન​ #ભક્તિ_સંગીત​ #gujratibhajankirtan #gujarati_bhakti_geet #મહાદેવ #
બરસાનામાં રાધિકા મેવાડમાં મીરા હોય (કીર્તન નીચે લખેલું છે) ગુજરાતી સત્સંગ કીર્તન | SDS shivmandal
Переглядів 2,7 тис.Місяць тому
બરસાનામાં રાધિકા મેવાડમાં મીરા હોય (કીર્તન નીચે લખેલું છે) ગુજરાતી સત્સંગ કીર્તન | SDS shivmandal કાનુડાના કીર્તન નવા કાનુડાના ભજન કીર્તન કાનુડાના કીર્તન કૃષ્ણ કાનુડાના કીર્તન કાનુડા ના હિંડોળા ના કીર્તન કાનુડાના ધૂન કીર્તન સત્સંગ કીર્તન ધૂન સત્સંગ કીર્તન મંડળી સત્સંગ કીર્તન ગીત satsang gujarati satsang bhajan મીરાંબાઈ ના ભજન મીરાંબાઈ ના ભજન ગુજરાતી મીરાંબાઈ ના ભજન મારવાડી મીરાબાઈ નું ભજન મીરાં...
પીર ની સમાધિ ગળાઈ | રામદેવપીર ના કીર્તન ભજન | SDS shivmandal
Переглядів 1,4 тис.Місяць тому
પીર ની સમાધિ ગળાઈ | રામદેવપીર ના કીર્તન ભજન | SDS shivmandal
શિવજી ભોળા ભોળા || મહાદેવ ભજન || ભોલેનાથ કિર્તન || SDS shivmandal
Переглядів 2,3 тис.Місяць тому
શિવજી ભોળા ભોળા || મહાદેવ ભજન || ભોલેનાથ કિર્તન || SDS shivmandal
બગદાણા ની રામ રોટિ (કીર્તન નીચે લખેલું છે) બપાસિતરામ ના કીર્તન || બજરંગદાસ બાપા ના ભજન
Переглядів 3,3 тис.Місяць тому
બગદાણા ની રામ રોટિ (કીર્તન નીચે લખેલું છે) બપાસિતરામ ના કીર્તન || બજરંગદાસ બાપા ના ભજન
શિવજી શિધિરિતેજો સામેનય આવોતો | મહાદેવ ભજન | શિવ ગુજરાતી ભજન | ન્યુ ગુજરાતી કીર્તન | શિવકીર્તન
Переглядів 2,4 тис.Місяць тому
શિવજી શિધિરિતેજો સામેનય આવોતો | મહાદેવ ભજન | શિવ ગુજરાતી ભજન | ન્યુ ગુજરાતી કીર્તન | શિવકીર્તન
એવા સોણા આવે મને એવા સોણા આવે(કીર્તન નીચે લખેલું છે )earning of a life | મહાદેવ કિર્તન ભજન
Переглядів 8 тис.Місяць тому
એવા સોણા આવે મને એવા સોણા આવે(કીર્તન નીચે લખેલું છે )earning of a life | મહાદેવ કિર્તન ભજન
કાનુડાની વાંસળી વાગી વનરાવનમાં(કિર્તન નીચે લખેલુ સે ) Radha na bhajan |Earnings of a life
Переглядів 33 тис.Місяць тому
કાનુડાની વાંસળી વાગી વનરાવનમાં(કિર્તન નીચે લખેલુ સે ) Radha na bhajan |Earnings of a life
ભાવથકી ભોળાને ભજીયેરે | મહાદેવ કીર્તન | શિવ ભજન | ભોળાનાથ સત્સંગ કીર્તન | SDS shivmandal
Переглядів 915Місяць тому
ભાવથકી ભોળાને ભજીયેરે | મહાદેવ કીર્તન | શિવ ભજન | ભોળાનાથ સત્સંગ કીર્તન | SDS shivmandal
રણુંજાના રામ મારું ભજન સાંભળજો( કીર્તન નીચે લખેલું છે) | ગુજરાતી ભજન | રામદેવપીર નો સત્સંગ કિર્તન
Переглядів 6 тис.2 місяці тому
રણુંજાના રામ મારું ભજન સાંભળજો( કીર્તન નીચે લખેલું છે) | ગુજરાતી ભજન | રામદેવપીર નો સત્સંગ કિર્તન
આવ્યો રાધા નો મીસ કોલ કાનુડો બોલે હાલો હાલો |કનૈયા નું સત્સંગ | Gujarati kirtan | Earnings of a life
Переглядів 2 тис.2 місяці тому
આવ્યો રાધા નો મીસ કોલ કાનુડો બોલે હાલો હાલો |કનૈયા નું સત્સંગ | Gujarati kirtan | Earnings of a life
રણુંજાના રાજા રામદેવ એનુ નામ | રામદેવ પીર બાપા ના કીર્તન | રામદેવ પીર નો સત્સંગ | હિંદવાપિર ના ભજન
Переглядів 2,4 тис.2 місяці тому
રણુંજાના રાજા રામદેવ એનુ નામ | રામદેવ પીર બાપા ના કીર્તન | રામદેવ પીર નો સત્સંગ | હિંદવાપિર ના ભજન
હાલહાલ રે કાનુડા મીઠા ગોરસ પીવા | મીઠા મીઠા ગોરસ પીવે કાનો | ગોકુળ ગામનો માખણ ચોર | SDS shivmandal
Переглядів 5562 місяці тому
હાલહાલ રે કાનુડા મીઠા ગોરસ પીવા | મીઠા મીઠા ગોરસ પીવે કાનો | ગોકુળ ગામનો માખણ ચોર | SDS shivmandal
મનુષ્ય અવતાર ફરી ફરી નહીં મળે રે (કીર્તન નીચે લખેલું છે) ગુજરાતી નવા કીર્તન | સત્સંગ મંડળ
Переглядів 5 тис.2 місяці тому
મનુષ્ય અવતાર ફરી ફરી નહીં મળે રે (કીર્તન નીચે લખેલું છે) ગુજરાતી નવા કીર્તન | સત્સંગ મંડળ
પ્રગટ થાયસે સદાશિવ | ભોળાહો દેવાની નોબત્યું વાગે | ભોળાનાથ ભજન | ભોળાનાથ નો સત્સંગ | મહાદેવ કીર્તન
Переглядів 2102 місяці тому
પ્રગટ થાયસે સદાશિવ | ભોળાહો દેવાની નોબત્યું વાગે | ભોળાનાથ ભજન | ભોળાનાથ નો સત્સંગ | મહાદેવ કીર્તન
સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે | રાય રણસોડજી | SDS shivmandal દ્વારિકા નો ઠાકોર રાજા રણસોડ જી
Переглядів 7202 місяці тому
સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે | રાય રણસોડજી | SDS shivmandal દ્વારિકા નો ઠાકોર રાજા રણસોડ જી
સાચુ તીરથ માવતર ઘરમાં |કીર્તન નીચે લખેલું છે| sachu thirath mavtar gharma || Mabap nu kirtan |
Переглядів 269 тис.2 місяці тому
સાચુ તીરથ માવતર ઘરમાં |કીર્તન નીચે લખેલું છે| sachu thirath mavtar gharma || Mabap nu kirtan |
રૂમઝુમ કરતા આવો ગજાનંદ ગણપતિ દેવા || Ganpatiji na kirtan
Переглядів 1,1 тис.2 місяці тому
રૂમઝુમ કરતા આવો ગજાનંદ ગણપતિ દેવા || Ganpatiji na kirtan

КОМЕНТАРІ

  • @patelbhagvati1026
    @patelbhagvati1026 3 дні тому

    Jay khodiyar maa ki🙏🌹

  • @patelbhagvati1026
    @patelbhagvati1026 3 дні тому

    Jay khodiyar maa ki🙏🌹 ben tamara bhajan bahu Sara's chhe to tame lakhine muko to saru 🙏

  • @patelbhagvati1026
    @patelbhagvati1026 3 дні тому

    Jay maa rajpara vadi mane gani khamma 🙏🙏🌹🌹

  • @kailashbenPatel-y9k
    @kailashbenPatel-y9k 4 дні тому

    Lakhi ne muko please🙏

  • @SandhyabenHirpara
    @SandhyabenHirpara 6 днів тому

    અમુક કથાકારો... આપણે સ્ત્રીઓને.. કરુણ વાર્તાઓ સંભળાવીને... આંખોમાં આંસુ લાવી દે છે.... એ રીતે સ્ત્રીઓનું દિલ જીતવા પ્રયત્ન કરે છે... કરુણ વાતો થી સ્ત્રીઓને સારી રીતે ખંખેરી શકાય છે.....

  • @SandhyabenHirpara
    @SandhyabenHirpara 6 днів тому

    આપણા માતાજી આપણી સગી માં જ છે..... આપણે સગી મા જ કુળદેવી છે.... આપણે સગી માં જ કુળ રક્ષક છે.... કુટુંબના મુશ્કેલ સંજોગોમાં હિંમત આપીને.... પડખે ઊભી રહે છે....

  • @JigneshParmar-te3vg
    @JigneshParmar-te3vg 7 днів тому

    સરસભજનસે

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 10 днів тому

    🌹 Jay 🙏 shree 🌹 krishna 🙏. Super 🌹 duper 🌹 Krishna 🙏,bhole 🌹 no 🙏 Sundar 🌹 ras 🌹. Nava 🙏 vars 🌹 na 🙏 sarve 🌹 ki 🌹 hari 🙏 bhakta 🌹 ne 🙏 Ram 🌹 Ram 🌹🙏🌹🙏🌹

  • @kamuprajapati5862
    @kamuprajapati5862 13 днів тому

    લખીને મૂકો ભજન સુપર છે🎉❤

  • @charulattaraval163
    @charulattaraval163 22 дні тому

    બોલો માં બહુચર માતની જય જેવા ચાવડા સોલંકીને ફર્યા એવા સૌને ફરજોમાં

  • @charulattaraval163
    @charulattaraval163 22 дні тому

    વાહ બેન વાહ બહુ મસ્ત ગરબો ગાયો છે હો મને બહુ જ ગમે

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 23 дні тому

    બેન દુંદુબી એટલે સુ

    • @shivsakhimandal7159
      @shivsakhimandal7159 23 дні тому

      ઢોલ નગારા વાજિંત્ર

    • @hiralbenahirsurat5996
      @hiralbenahirsurat5996 23 дні тому

      ઓકે બેન એવું છે મને સમજાયું હતું એટલે પુછ્યું આભાર તમારો બેન

    • @shivsakhimandal7159
      @shivsakhimandal7159 23 дні тому

      ઓકે કાય વાંધોનય

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 23 дні тому

    જય જલારામ જય વીર બાઈ માં બહેન ખુબ સરસ કયું ગામ છે તમારૂ હું હીરલ બેન આયર સુરતથી મને પણ સપોર્ટ કરજો મારી ચેનલ નું નામ હીરલ બેન આહીર ના ભંજન સુરત એવું નામ છે બેન

  • @sonalbhimani
    @sonalbhimani 24 дні тому

    😮ભાવનગર નુ મંદીર છે ભાયા ણી ની વડી પાસે હનુમાજી નુ મંદીર છે

  • @JaguDada-w5s
    @JaguDada-w5s 25 днів тому

    ખુબસરસ

  • @SBPADASALI
    @SBPADASALI Місяць тому

    No One Identified / Supported For Their Great & Beautiful Singing Way Even At Their Such Condition

  • @labhubhaichauhan9583
    @labhubhaichauhan9583 Місяць тому

    લખી ને મોકલો પ્લીઝ

  • @rahulmakvana0930
    @rahulmakvana0930 Місяць тому

    ખૂબ સુંદર

  • @YashPatel-mq7tb
    @YashPatel-mq7tb Місяць тому

    SRS👌👃

  • @JDG2210
    @JDG2210 Місяць тому

    Khub j saru gayu

  • @nmmachhi8775
    @nmmachhi8775 Місяць тому

    વાહ બે ન વાહ માતાપિતાનુ સરસ ભજન ગાયુ ધન્યવાદ

  • @sandipranipa4546
    @sandipranipa4546 Місяць тому

    Jay shree ram

  • @KoratKishan-nd4ol
    @KoratKishan-nd4ol Місяць тому

    ગીત લખીને મુકો

  • @KoratKishan-nd4ol
    @KoratKishan-nd4ol Місяць тому

    લખીનેમુકો ગીત

  • @JoshiAtulbhai
    @JoshiAtulbhai Місяць тому

    Ben bhajan Lakhi ne mokLo🙏🙏🙏

  • @shobhnadudhat1100
    @shobhnadudhat1100 Місяць тому

    Aap bhajan Lakshmi Padma award

  • @prashilgajera2313
    @prashilgajera2313 Місяць тому

    Ben lakhi ne moklo please

  • @JiyanUnagar
    @JiyanUnagar Місяць тому

    Srs gayu aakh ma aasu aavi gya

  • @priyanshihadiya7929
    @priyanshihadiya7929 2 місяці тому

    Bhu sars kritan ben

  • @ભરવાડ-મ8ભ
    @ભરવાડ-મ8ભ 2 місяці тому

    સારુ ઘેન છે

  • @HaradikThakor-l6c
    @HaradikThakor-l6c 2 місяці тому

    ઃઅઃઆઆઆાાઆાઅઃઆાઆઆ અ ને વાણી અને મારા દાદા અને મારા દાદા અને મારા દાદા અને મારા દાદા અને મારા દાદા અને મારા પતિ પત્ની જોક્સ 😊

  • @diptibenjadav4008
    @diptibenjadav4008 2 місяці тому

    Saras bhajan se

  • @frenypatel5656
    @frenypatel5656 2 місяці тому

    ખૂબ જ સુદર ભજન ગાયું છે.

  • @Heenaitalia
    @Heenaitalia 2 місяці тому

    🙏👌👌👌

    • @AjitAxay
      @AjitAxay День тому

      હરહરમહાદેવ🎉❤❤❤❤🎉🎉🎉

  • @jagdishchhatbar-bq7gz
    @jagdishchhatbar-bq7gz 2 місяці тому

    l🗻

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 2 місяці тому

    સરસ કિર્તન ગાયુ રાગ પણ સરસ છે હો બહેનો

  • @RekhaGajera-cf3jo
    @RekhaGajera-cf3jo 2 місяці тому

    એસ

  • @jagumakwana-sx1qf
    @jagumakwana-sx1qf 2 місяці тому

    noob

  • @jagdishkakdiya6756
    @jagdishkakdiya6756 2 місяці тому

    Jay shree krishna 1:06

  • @satsangkirtanbhajansadguru1197
    @satsangkirtanbhajansadguru1197 2 місяці тому

    સરસ કનૈયાનું ભજન

    • @shivsakhimandal7159
      @shivsakhimandal7159 2 місяці тому

      જૂનાગઢ નો ગીરના કીર્તન રણભળો ઈ સરસ સે

  • @bhanubenpatel5641
    @bhanubenpatel5641 2 місяці тому

    Lakhine Moklone To Khabar Pade Sambharatu Nathi

  • @kajalbenmakwana8600
    @kajalbenmakwana8600 2 місяці тому

    વા બા સરસ કીર્તન છે આવી ધુન કોઈ ને નથી આવડતી

  • @marvicpro173
    @marvicpro173 2 місяці тому

    Y bhajan laki Ne mokalo Jay Shri Krishna

  • @GauribenVaghasiya
    @GauribenVaghasiya 2 місяці тому

  • @ashakathait1671
    @ashakathait1671 2 місяці тому

    सुंदर😍💓

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 2 місяці тому

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય અલખ ધણી બાપા સીતારામ 🎉ખુબ પ્રગતિ થાય એવી પ્રાર્થના 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @geetakothari9281
    @geetakothari9281 2 місяці тому

    Lakhi Ne Moklo

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 2 місяці тому

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય રામાપીર બાપા જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻 ખુબ આગળ વધો એવી પ્રાર્થના 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 2 місяці тому

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય હનુમાનજી દાદા હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻 જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ જય અલખ ધણી બાપા સીતારામ 🎉ખુબ આગળ વધો એવી પ્રાર્થના 🎉🎉🎉🎉🎉🎉🎉