આત્મકથા | ચંદ્રકાંત બક્ષી | ચિનુ મોદી | Aatmakatha | Chandrakant Bakshi | Chinu Modi | PART:01

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 59

  • @parthbarot7848
    @parthbarot7848 3 роки тому +8

    મેડમ, તમારી વાણી માં એટલી તાકાત છે કે મને ફરી વાર આજે આ વ્યાખ્યાન જોવા પર મજબૂત કર્યો છે.🙏🙏

  • @parthbarot7848
    @parthbarot7848 3 роки тому +4

    વાહ મેડમ, વાહ શું વાણી છે તમારી . અદભુત અદભુત....
    પેહલા મે આખું નહિ જોવાનું નક્કી કર્યું હતું પણ તમારી જે સ્પીચ છે , જે ક્ષમતા થી તમે બોલ્યા છો મેડમ અદભુત.. અદભુત... વંદન તમને અંતર થી વંદન.🙏

  • @narendrashah3003
    @narendrashah3003 2 роки тому +1

    ખૂબ સુંદર પ્રવચન. અભિનંદન.

  • @parthjoshi163
    @parthjoshi163 3 роки тому +4

    બેન શ્રી આપની રજૂઆત ખૂબ સુંદર છે 🙏

  • @dhirenavashia2572
    @dhirenavashia2572 3 роки тому +3

    અભિનંદન...બક્ષીબાબુ સાક્ષાત થયા...તમે સુપેરે તેમને પોંખ્યા છે...તે દિવસે આવી શકયો નહોતો પણ આજે ચિનુભાઈની સ્મૃતિ સળવળી....મનિષ પાઠક અને યુ ટયુબનો આભાર તે આજે સાંભળી શકયો અચાનક...આશિર્વાદ સાથે શુભકામના...

  • @chiragchirag2425
    @chiragchirag2425 4 роки тому +5

    ચંન્દ્રકાન્ત બક્ષી ગુજરાતી સાહિત્ય ની ટોચ છે....

  • @dollyzaveri8751
    @dollyzaveri8751 Рік тому +2

    Ami Ben, very nicely talked about Bakshiji’ s personality

  • @jitendramakwana1742
    @jitendramakwana1742 4 роки тому +2

    જે લાગ્યું તેને સાચે સાચું કહી દેવું તેનું નામ ચંદ્રકાન્ત બક્ષી

  • @rkc6677
    @rkc6677 4 роки тому +3

    વાહ અમીબેન બહુ સરસ નિરૂપણ કર્યું

  • @navnitshah2982
    @navnitshah2982 3 роки тому +1

    Great. I was fortunate to meet him in USA.

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  3 роки тому

      વાહ...સરસ...આપને આ કાર્યક્રમ માણવાની મજા આવી હશે એવું અમારું માનવું છે.આભાર 🙏

  • @pratimakotdawala7625
    @pratimakotdawala7625 2 роки тому +1

    Just Wonderful
    I have listened this speech 1o times. Baxi was Not only Baxi But HEwas THE BAXI.

  • @rkc6677
    @rkc6677 4 роки тому +3

    મેઘાણી
    પન્નાલાલ
    ધૂમકેતુ
    ચંદ્રકાંત બક્ષી
    દેવશંકર મેહતા
    મારા પ્રિય લેખક છે એમને વાંચી ને
    ખૂબ જ મોજ માણી છે

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc 26 днів тому +1

    NICE PROGRAM AND TRIBUE TO GREAT GUJARATI LANGUAGE AUTHORS.🎉

  • @kumarJoshisastroworld
    @kumarJoshisastroworld 3 роки тому +3

    એક. જ શ્વાસે જાણે તમારી વાત સાંભળી
    નથી તમને જોયા કે નથી બક્ષી ને જોયા પણ મઝા પડી ગઈ ....વાતો માં તમારી ..

  • @dilipnmehta
    @dilipnmehta 5 років тому +7

    બક્ષી વિષે શું કહેવાનું ? એક વ્યક્તિ તરીકે મને બક્ષી ખૂબ સ્પર્શી ગયા છે. દીલથી બોલનારા , દીલથી જીવનારા એવા દિલોજાન માણસ ! તમે ખૂબ સરસ બોલ્યા . અભિનંદન !

  • @bhavinjoshi9514
    @bhavinjoshi9514 3 роки тому +1

    Good Night 💤🌙
    😊 Sweet Dream
    🌠🌠🌠🌠🌠🌠🌠

  • @PradumanKhachar
    @PradumanKhachar 4 роки тому +3

    આપનું હરેક વ્યાખ્યાન હ્દયથી જ હોય છે.

  • @trivedipublications6257
    @trivedipublications6257 4 роки тому +2

    Bakshi is great

  • @SunitaSharma-sc4ft
    @SunitaSharma-sc4ft 4 роки тому +1

    Me lagbhag badhaj lekho ne pustko nu vachan karu chhe emni bhasha khub dhaardaar chhe

  • @rahuldave4298
    @rahuldave4298 6 років тому +8

    i do agree, one should live like the 'baxi'

  • @parmardipakbhai1101
    @parmardipakbhai1101 3 роки тому +1

    आज चंद्रकांत बक्शी सामने ही खड़ा है ऐसा लगा

  • @dhruvprajapati7243
    @dhruvprajapati7243 6 років тому +1

    saras

  • @baldevhadiyel2533
    @baldevhadiyel2533 4 роки тому +1

    Baxi Respect and love Salam Salam July 2020

  • @sahityavimarshomcommunication
    @sahityavimarshomcommunication  6 років тому

    Thx

  • @rameshchandrasejpal8557
    @rameshchandrasejpal8557 3 роки тому +1

    Within stipulated period all the points have been covered including plus and minus points

  • @metromarutifoundation8360
    @metromarutifoundation8360 4 роки тому +1

    Maruti Foundation HINDUSTAN Canada wish you all Welcome Good day

  • @arjanpatel6081
    @arjanpatel6081 Рік тому +1

    You are right Amiben I am from rajkot and I know trusty of R.P. bhalodia collage I am sure he will be Kalidas jagani I know him very wel he is foolish man. He is father in law of Rajesh bhalodia who is main donater of this collage from Bombay.