ભરૂચ : પિતા દ્વારા ચાર ભેંસોથી શરૂ કરાયેલો વ્યવસાય પુત્રે 150 ભેંસો સુધી પહોંચાડ્યો

Поділитися
Вставка
  • Опубліковано 15 лют 2023
  • વર્ષો પહેલાં રાજસ્થાનથી ભરૂચ આવેલાં એક મુસ્લિમ પરિવારે પશુપાલનક્ષેત્રે મોટી સફળતા હાથ ધરી છે. મુબિનભાઈના બાપદાદાએ ભરૂચ આવી 4 દુધારી ભેંસો સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો, અને હાલ તેમની પાસે 150 ભેંસોનો તબેલો છે. મુબિનભાઈ બાદ તેમના પુત્રો એટલે કે પાંચમી પેઢી પણ હવે આ વ્યસાયમાં જોડાઈ ગઈ છે અને રોજનું 700 લીટરથી વધુના દૂધનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 5