કપાસની 100 ટકા ઓર્ગેનિક ખેતી શક્ય છે, વિશ્વાસ ન હોય તો સાંભળો આ ખેડૂતની વાત | kapas | kapas na bhav

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 65

  • @bhagvanjibhaimalli7123
    @bhagvanjibhaimalli7123 Місяць тому +1

    Dhanyawad vinod Bhai Patel.🎉

  • @ddofficialgroup2185
    @ddofficialgroup2185 4 місяці тому +1

    જોરદાર ભાઇ

  • @jayrammakvana8182
    @jayrammakvana8182 6 місяців тому +1

    ખૂબ સારું કેવાય તમે જેઠા માં વૃક્ષ વાવ્યા છે❤

  • @gopimotka3957
    @gopimotka3957 Рік тому +4

    ખુબ ખુબ અભિનંદન પપ્પા 🎉

  • @motivationalvideo7213
    @motivationalvideo7213 5 місяців тому

    ખુબ સરસ

  • @amitbhaijebaliya1795
    @amitbhaijebaliya1795 Рік тому +2

    આપને અને ખેડૂતને બન્નેને ખુબ ખુબ ધન્યવાદ

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      આપનો ખુબ ખુબ આભાર...

  • @naranbhaipatel-vk5zi
    @naranbhaipatel-vk5zi Рік тому +2

    Bahu saras.

  • @gaganyadav4970
    @gaganyadav4970 Рік тому +2

    Bahu saras

    • @chhellijagir
      @chhellijagir  Рік тому +1

      થેન્ક યુ...જોતા રહો છેલ્લી જાગીર

  • @hareshvekariya2371
    @hareshvekariya2371 Рік тому +3

    વિનોદ ભાઈ ખરે ખર આધુનિક વૈજ્ઞાનિક તરીકે નું પ્રાકૃતિક ખેતી પર મહાન સંશોધન કાર્ય કરી રહ્યા છે..ખૂબ ખૂબ અભિનંદન 💐

  • @hareshvekariya2371
    @hareshvekariya2371 Рік тому +3

    very nice congratulations

  • @rameshgodara2583
    @rameshgodara2583 Рік тому +1

    धन्यवाद तेजाराम राणाराम गोदारा बाड़मेर राजस्थान से

  • @allgamer6629
    @allgamer6629 Рік тому +1

    Khub sars mahiti vinubhai

  • @rajendrasinhkumpavat4219
    @rajendrasinhkumpavat4219 Рік тому

    Very nice

  • @solankianilr9348
    @solankianilr9348 Рік тому +1

    Khoob sras

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      છેલ્લી જાગીર સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    સરસ માહિતી

  • @Gopifar_mingvlog
    @Gopifar_mingvlog Рік тому +1

    જય કિસાન

    • @chhellijagir
      @chhellijagir  Рік тому +1

      જય જવાન, જય કિસાન

  • @rafiksipai9340
    @rafiksipai9340 8 місяців тому +1

    એકરે કેટલા મણનું ઉત્પાદન થયું ?

  • @kiritbhaipatel9528
    @kiritbhaipatel9528 Рік тому +1

    વિનોદ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
    ભાઈ નો ફોન આપશો
    કિરીટભાઈ સુરત
    ૯૪૨૮૮૬૬૭૯૬ નો ફોન કરશો

  • @vinayakgreen
    @vinayakgreen Рік тому +2

    ખૂબ ખૂબ અભિનંદન

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Рік тому

    Very good

  • @patelsiddik2523
    @patelsiddik2523 Рік тому +1

    Niis

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      છેલ્લી જાગીર સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 Рік тому +1

    aama kai navu nathi amari baju varsho thi kheduto vave che matra chaniya khatar thi

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      તમારૂ સરનામું આપજો....અમારા વિસ્તારના ખેડૂતોને મોટી સમસ્યાઓ થાય છે..તો તમારાથી સીખી શકાય..

    • @chandujidabhi1472
      @chandujidabhi1472 Рік тому

      @@chhellijagir kalol taluko di gandhinagar aam utpadan thodu ochu aave che pan kayam mix kheti kariye chiye kapas - arrnda kapas mug aadad tuver gau rai ane rajko pan kapas ubho hoy to vavi daiye chye

  • @devabhaikumbharvadiya9736
    @devabhaikumbharvadiya9736 Рік тому

    સેઢા પર ક્યાં ક્યાં ઝાડ નું વાવેતર કરવું જોઈએ

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      શેઢા પાળાનો એક સ્પેશિયલ વીડિયો થોડા દિવસમાં છેલ્લી જાગીર પર આવી જશે.

  • @jadejabapu1993
    @jadejabapu1993 Рік тому +2

    😂ભાઈ ગમે તૅટલુ ઑગનીક કરી ભાવ બધા નૅ ઍક જ આપ સૅ.

    • @chhellijagir
      @chhellijagir  Рік тому +4

      સવાલ અહીં ભાવનો છે જ નહીં, સવાલ છે ખેતીને બચાવવાનો...જો ખેતી બચાવવી હશે તો ખાતર-દવાને બંધ કરવી જ પડશે

    • @jadejabapu1993
      @jadejabapu1993 Рік тому

      તૅ વાત સાચી

    • @jadejabapu1993
      @jadejabapu1993 Рік тому

      પાન ફાકી ની જૅમ. ઍગૉ, ખાતર દુકાનૉ છૅ. ...

  • @jentibhaizapadiya6409
    @jentibhaizapadiya6409 Рік тому

    હુ ચાર વર્ષ થી ઓર્ગેનિક ખેતી કરૂ છું
    મારી પાસે ગયા વર્ષનો ઓર્ગેનિક કપાસ છે તેની કોઈ અલગ માર્કેટ હોય તો
    કહેજો આ વર્ષે ચાર વિઘા માં કાકડી છે
    ગામ શિવરાજપુર તા જસદણ જી રાજકોટ મો ૮૧૨૮૨૨૯૭૩૮

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      આપનો પ્રયાસ સરાહનિય છે..ખેડૂતો માટે એ સ્થિતી ઉત્તમ છે કે તમે તમારા પોતાના નિયમિત ગ્રાહકો બાંધી લો..

    • @vachhanidinesh7971
      @vachhanidinesh7971 Рік тому

      Rajkot ma orgenic bajar bharay chhe ravivare sakbhaji mate tapas Karo bhai

  • @parsotambhaipatel8594
    @parsotambhaipatel8594 Рік тому

    Shedha upar kaya zad

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      આના માટેનો વીડિયો થોડા દિવસમાં આવી જશે

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 Рік тому

    બહુ સાચુ ન માનવુ.હરીપુર ગામના લોકોને પુછયાવો પછી કેજો.

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      છેલ્લી જાગીર સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      આ નંબર પર કોલ કરશો..9924751551

    • @shaileshbhatiya1732
      @shaileshbhatiya1732 Рік тому

      તમારું ક્યું ગામ.

  • @Vipulparmar2503
    @Vipulparmar2503 Рік тому +2

    નંબર મોકલો

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      વિનોદભાઈને તમે આ નંબર પર કોલ કરી શકો છો...
      મો.99094 58911

  • @manishladva4173
    @manishladva4173 Рік тому +1

    Vinodbhai no mobile number share karo to kheduto vadhare labh lai sake.
    Comment ma loko puchhe teni pahela tamare video ma mobile number aapi devo joye.

    • @chhellijagir
      @chhellijagir  Рік тому

      વિનોદભાઈને તમે આ નંબર પર કોલ કરી શકો છો...
      મો.99094 58911