માહિતી અને અનુભવને આધારે વિડીયોમાં લેવામાં આવેલો શ્રમ આપને લાભકારી લાગ્યો હશે તો જ આપે કોમેન્ટ કરી હોય. આપનો આભાર. મિત્રો સાથે શેર કરવા અને Subscribe કરવા આપને વિનંતી. આવનારા સમયમાં બીજા વીડીયો આવી રહ્યા છે...
Sir , knowledge increasing session for employees of Government of Gujarat.it is really very useful for fresher as well as other employees of GOG. I have seen entire session and found very useful session. It will also help to improve writing methods in Government. Congratulations for your great and useful initiative.
આપના જેવા વર્ગ-૧ ની કક્ષાના અધિકારીઓ આ જોવા માટે સમય ફાળવે અને મૂલ્યાંકન કરે તે મારૂ સૌભાગ્ય છે. તાલીમ વિષયક બાબતો આપને આકર્ષે છે. તે જ ઉત્કૃષ્ટતા સાથેનો આપનો લગાવ છતો કરે છે. દિલથી આભાર.
Wah very nice and informative details video ..Thakkar bhai it is really good and useful application you have develop ..Very easy approach you have explained it ..Keep it your this type further task ..Best wishes 👍👍👌👌👌
સાહેબશ્રીના તાલીમાર્થી તરીકે રહેલી છું અને સાહેબ પાસેથી મળેલા જ્ઞાન અને શિક્ષણને કારણે સરકારી કામગીરી વધુ સારી રીતે કરી શકું છું. હવે આ વિડીયો મારફત બ હોળા ફલક ઉપર રાજ્ય સરકારના સમસ્ત કર્મચારીઓ આનો લાભ લઈ શકશે.. આભાર🙏🏼
આભાર. વિડિયો સાંભળવા અને કોમેન્ટ કરવા બદલ. પૂર્વ સેવા તાલીમાન્ત પરીક્ષા બધી કેડરોમાં હોય છે. ત્રણ પ્રશ્નપત્રો વિષે સમજાવવામાં આવે તેવી અપેેેેેક્ષા આપે રાખી છે. સ્પષ્ટતા સાથે જણાવો કે, કુલ ત્રણ પ્રશ્નપત્ર વિષે કે ત્રીજા પ્રશ્નપત્ર વિષે ? અને કઇ કેડરના ? કારકુન કેડરની વાત કરીએ (સંબંધિત કેડરના) તો ત્રણે પ્રશ્નનપત્રો વિષે સમજાવવા માટે રોજના પાંચ કલાકના લેક્ચર બે મહીનાના સમયગાળા માટે હોય છે. એટલે કે, અંદાજે (૫ કલાક X ૪૮ દિવસ ) 240 કલાક થાય. (બે માસના ૬૦ દિવસમાંથી આઠ રવીવાર અને ચાર શનિવાર એમ ૧૨ બાદ કર્યા છે.) રોજનો એક વિડિયો બનાવવામાં આવે (કારણ કે, અપલોડમાં સમય જાય છે.) લાઇટ સાઉન્ડ વગેરે ગોઠવવાનું - અને એ પણ કોઇ વિશેષ જાણકારી કે ટેકનીકલ જાણકારી ધરાવતા સપોર્ટીંગ સ્ટાફ વગર..તો પણ ૨૪૦ દિવસ આ કામ કરવું પડે. એક પણ દિવસ પાડ્યા વગર આ કામ થાય તો પણ આઠ માસ આ ચાલે. આમ છતાં આપનું દૃષ્ટિબંદુ સ્પષ્ટ કરી શકો છો.
@@GURUMASTERJi તમારી વાત સાચી છે. એ માટે બધા મારો સંપર્ક કરીને મારુ સાહિત્ય પ્રાપ્ત કરે છે અને ઓનલાઇન થઇને તેમની ક્વેરીઓ સોલ્વ પણ કરતાં હોય છે. એવા કેટલાક કર્મચારી ભાઇઓ અને બેનોની માંગણીને કારણે જ આ કરી રહ્યો છુ. બધાની એવી લાગણી રહી છે કે, આ વિષયમાં સાહેબ તમારા સાહિત્ય ઉપરથી અને ચેનલ ઉપરના વિડીયો ઉપરથી સમજણ પડે છે. આવાનારા સમયમાં વધુ વિડીયો મૂકવામાં આવશે. આપની પણ લાગણી એમાં ઉમેરાઇ છે. સાથે સાથે, વિડિયો સાંભળીને તેના કન્ટેન્ટ વિષે જણાવો. આપને જ્ઞાનવર્ધક લાગે તો, આ વિડિયો શેર અને સબ્સક્રાઇબ પણ કરો - કરાવો.
માહિતી અને અનુભવને આધારે વિડીયોમાં લેવામાં આવેલો શ્રમ આપને લાભકારી લાગ્યો હશે તો જ આપે કોમેન્ટ કરી હોય. આપનો આભાર. મિત્રો સાથે શેર કરવા અને Subscribe કરવા આપને વિનંતી. આવનારા સમયમાં બીજા વીડીયો આવી રહ્યા છે...
Super sir. Thanks.
ખૂબ સરસ સમજાવ્યું સાહેબશ્રી
આપનો આભાર
ખુ બજ સરસ
ટૂંક સમયમાં ઓનલાઇન ક્લાસનું આયોજન થઇ રહ્યું છે. plz. contact on whatsapp 9601660721
superb,Sir, informative and easy to digest
ટૂંક સમયમાં ઓનલાઇન ક્લાસનું આયોજન થઇ રહ્યું છે. plz. contact on whatsapp 9601660721
ખૂબ સરસ સમજાવ્યું સાહેબ ... Thanks
Parimal asodiya
Jr clerk
D.p.anand
@@Parimal_Asodiya : Thank you
very usefull video
ટૂંક સમયમાં ઓનલાઇન ક્લાસનું આયોજન થઇ રહ્યું છે. plz. contact on whatsapp 9601660721
ખુબ જ સરસ... સર...
માહિતી અને અનુભવને આધારે વિડીયોમાં લેવામાં આવેલો શ્રમ આપને લાભકારી લાગ્યો હશે તો જ આપે કોમેન્ટ કરી હોય. આપનો આભાર. મિત્રો સાથે શેર કરવા અને Subscribe કરવા આપને વિનંતી.
આવનારા સમયમાં બીજા વીડીયો આવી રહ્યા છે...
Nice👍
ટૂંક સમયમાં ઓનલાઇન ક્લાસનું આયોજન થઇ રહ્યું છે. plz. contact on whatsapp 9601660721
Sir , knowledge increasing session for employees of Government of Gujarat.it is really very useful for fresher as well as other employees of GOG. I have seen entire session and found very useful session. It will also help to improve writing methods in Government. Congratulations for your great and useful initiative.
આપના જેવા વર્ગ-૧ ની કક્ષાના અધિકારીઓ આ જોવા માટે સમય ફાળવે અને મૂલ્યાંકન કરે તે મારૂ સૌભાગ્ય છે. તાલીમ વિષયક બાબતો આપને આકર્ષે છે. તે જ ઉત્કૃષ્ટતા સાથેનો આપનો લગાવ છતો કરે છે. દિલથી આભાર.
વીડિયોના આરંભ માં ઉલ્લેખ કરેલા થીયરી પોર્શન ની વિડિયો લિંક description box માં આપેલી છે.
Wah very nice and informative details video ..Thakkar bhai it is really good and useful application you have develop ..Very easy approach you have explained it ..Keep it your this type further task ..Best wishes 👍👍👌👌👌
આપનો આભાર ત્રિવેદી સાહેબ... વિડીયો જોવાનો સમય કાઢ્યો - આ કાર્યને ચાલુ રાખવાની પ્રેરણા સમાન પ્રેમાળ શબ્દો બદલ દિલથી આભાર..
Thanks for inspiring words.
સાહેબશ્રીના તાલીમાર્થી તરીકે રહેલી છું અને સાહેબ પાસેથી મળેલા જ્ઞાન અને શિક્ષણને કારણે સરકારી કામગીરી વધુ સારી રીતે કરી શકું છું.
હવે આ વિડીયો મારફત બ હોળા ફલક ઉપર રાજ્ય સરકારના સમસ્ત કર્મચારીઓ આનો લાભ લઈ શકશે..
આભાર🙏🏼
આભાર પ્રિયંકાબેન....
પૂર્વ સેવા માં લેવામાં આવતા 3 પ્રશ્નપત્ર વિશે સમજાવો સર
ટોપિક વાઇઝ
આભાર. વિડિયો સાંભળવા અને કોમેન્ટ કરવા બદલ.
પૂર્વ સેવા તાલીમાન્ત પરીક્ષા બધી કેડરોમાં હોય છે. ત્રણ પ્રશ્નપત્રો વિષે સમજાવવામાં આવે તેવી અપેેેેેક્ષા આપે રાખી છે. સ્પષ્ટતા સાથે જણાવો કે, કુલ ત્રણ પ્રશ્નપત્ર વિષે કે ત્રીજા પ્રશ્નપત્ર વિષે ? અને કઇ કેડરના ?
કારકુન કેડરની વાત કરીએ (સંબંધિત કેડરના) તો ત્રણે પ્રશ્નનપત્રો વિષે સમજાવવા માટે રોજના પાંચ કલાકના લેક્ચર બે મહીનાના સમયગાળા માટે હોય છે. એટલે કે, અંદાજે (૫ કલાક X ૪૮ દિવસ ) 240 કલાક થાય. (બે માસના ૬૦ દિવસમાંથી આઠ રવીવાર અને ચાર શનિવાર એમ ૧૨ બાદ કર્યા છે.)
રોજનો એક વિડિયો બનાવવામાં આવે (કારણ કે, અપલોડમાં સમય જાય છે.) લાઇટ સાઉન્ડ વગેરે ગોઠવવાનું - અને એ પણ કોઇ વિશેષ જાણકારી કે ટેકનીકલ જાણકારી ધરાવતા સપોર્ટીંગ સ્ટાફ વગર..તો પણ ૨૪૦ દિવસ આ કામ કરવું પડે. એક પણ દિવસ પાડ્યા વગર આ કામ થાય તો પણ આઠ માસ આ ચાલે.
આમ છતાં આપનું દૃષ્ટિબંદુ સ્પષ્ટ કરી શકો છો.
@@governmentwritingnotingwit4411 આભાર સાહેબ
પ્રશ્નપત્ર 3 માં તમામ ને તકલીફ પડે છે
બિન સચિવાલય કેડર માં
@@GURUMASTERJi તમારી વાત સાચી છે. એ માટે બધા મારો સંપર્ક કરીને મારુ સાહિત્ય પ્રાપ્ત કરે છે અને ઓનલાઇન થઇને તેમની ક્વેરીઓ સોલ્વ પણ કરતાં હોય છે. એવા કેટલાક કર્મચારી ભાઇઓ અને બેનોની માંગણીને કારણે જ આ કરી રહ્યો છુ. બધાની એવી લાગણી રહી છે કે, આ વિષયમાં સાહેબ તમારા સાહિત્ય ઉપરથી અને ચેનલ ઉપરના વિડીયો ઉપરથી સમજણ પડે છે.
આવાનારા સમયમાં વધુ વિડીયો મૂકવામાં આવશે. આપની પણ લાગણી એમાં ઉમેરાઇ છે.
સાથે સાથે, વિડિયો સાંભળીને તેના કન્ટેન્ટ વિષે જણાવો. આપને જ્ઞાનવર્ધક લાગે તો, આ વિડિયો શેર અને સબ્સક્રાઇબ પણ કરો - કરાવો.
Junior clerk, panchayat vibhag na pan paper 3 nu karavo aema pan binsachivalay na paper 3 jevuj hoi chhe
@@shrutiahir7793 કેવું પુછાય પંચાયત માં
Excellent effort.Very useful to new generation.Congratulations.Keep it up.
આભાર પ્રિય શ્રી દેસાઇ સાહેબ... And, Yes !! will Keep it up with lovable support like yours !!
Dear Shri Desai Sir, Thanks for your complements.
Sir pdf file muko ne please jethi practice thai shake
ટૂંક સમયમાં ઓનલાઇન ક્લાસનું આયોજન થઇ રહ્યું છે. plz. contact on whatsapp 9601660721
ચોક્કસ