Meli Najar || મેલી નજર || Jitu Pandya, Guru Patel || Dhiren Randheja || Short film || 2023

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 672

  • @jayvatasihsolanki6307
    @jayvatasihsolanki6307 Рік тому +17

    ખુબ સરસ ટોફીક આવા સમજવા લાયક બનાવો જય ભવાની

  • @laljipandya6440
    @laljipandya6440 Рік тому +7

    જીતુ ભાઈ આવાજ઼ મુદ્દાઓ લાવવા માટે વિનંતિ. અને હા ગ્રીવાજી ને પણ
    યાદ કરું છું.

  • @pathansikandarkhan4632
    @pathansikandarkhan4632 Рік тому +23

    ખૂબ સરસ આજના સમયમાં આવીજ ભુલો લોકો કરતાં હોય છે એમના માટે આ આખો ખોલી નાખતો આ એપિસોડ બહુ બધું સમજાવી જાય છે

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому +3

      સર્વે મિત્રોને સ્વાતંત્ર દિવસ ની હાર્દિક શુભકામના વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Smart__राज__boy__13
      @Smart__राज__boy__13 6 місяців тому

      Good

    • @sanjayprajapat520
      @sanjayprajapat520 3 місяці тому +1

      😊

  • @AshokPatel-mk5cx
    @AshokPatel-mk5cx Рік тому +16

    જોરદાર વિડિયો સમાજ ના દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે મા બાપ બાળક તથા પત્ની વગેરે ને ધ્યાન માં રાખી આ વિડીયો જોરદાર સમજ આપી જાય છે
    ખુબ ખુબ અભિનંદન D R PRODUCTION

  • @tersingbaria8201
    @tersingbaria8201 5 місяців тому +1

    Jordar Jeetu jamavat આજના મનુષ્ય ના જીવન નું પારદર્શક સાચું પ્રદર્શન

  • @pravinbhuva9096
    @pravinbhuva9096 Рік тому +3

    સરસ કહાની છે, આવુ બને છે અને આજ કાલ વધતુ જાય છે. બધા કલાકારોનું કામ સારુ છે. જીતુ સુધરીજા નકર મંગુ હોકીવારી કરશે.....

  • @shamalbhaichaudhary9864
    @shamalbhaichaudhary9864 Рік тому +4

    વાહ જીતુભાઈ સરસ 👍😀

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому +2

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @narendravirwani8054
    @narendravirwani8054 Рік тому +17

    મોહિનીની માયામાં ભાન ભૂલેલા જીતુભાઈને
    સબક....રિયાબેનની મધુર વાણી તેમજ લાજવાબ
    અભિનય માટે ખૂબ ખૂબ અભિનંદન! ⚘⚘⚘🙏

  • @rohitsolanki5605
    @rohitsolanki5605 Рік тому +7

    જીતુ ભાઇ તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આ એપિસોડ સમજવા લાયક છે

  • @patelneela6947
    @patelneela6947 Рік тому +1

    Jitubhai ane tamari tim ne khub sarsh video banavyo se samjva layak👌👌👍 te badal dil thi thank you so much bhai 🙏🙏🙏

  • @iqbalpatel5729
    @iqbalpatel5729 Рік тому +5

    💐💐💐💐💐
    વાહ મોહિની વાહ, ખુબજ સરસ તમારો અભિનય તમારી અદા થી અમે મોહિત થઈ ગ્યા, સમાજને એક સારો સંદેશ આપતો આ વિડિયો છેં ઘણા પુરુશો ઘરની સ્ત્રીનેં છોડી બહારની લેડીસ પર નજર મારતા હોય છેં,,,, તમારો આ વીડિયો જોયનેં હાર્ટટચ ♥️ ફીલ થાય છેં..
    ઓલ ટીમનેં થૅન્ક યુ શો મચ
    ખુબજ આગળ વધો🙏
    God bless you
    💐💐💐💐💐

  • @bharat_bukna_
    @bharat_bukna_ Рік тому +3

    જીતુ ભાઈ વાહ તમે સારી સ્ટોરી વિડીયો બનાવ્યું ખૂબ ખૂબ અભિનંદન

  • @AmitPatel-A
    @AmitPatel-A Рік тому +4

    સમાજમો ખૂબ જ સારો સંદેશો આપ્યો છે આ વીડિયો દ્વારા. જય શ્રી કૃષ્ણ.

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому +3

    વાહ ભુરા ભાઈ જોરદાર તમારો મેસેજ જોરદાર...

  • @varshamehta3154
    @varshamehta3154 Рік тому +4

    વેરી નાઇસ જોક્સ બહુ સરસ બનાવ્યો છે

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому +10

    આ અત્યાર નાં સમય ની સૌથી મોટી સમસ્યા છે વાહ ધીરેન ભાઈ જોરદાર....😎

  • @anjali_patel_072
    @anjali_patel_072 Рік тому +6

    Wow ! Its amazing.

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому +2

      Thanks a lot 😊

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому +1

      Wow! Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational best👍 feedback🙏.

  • @rohitsolanki5605
    @rohitsolanki5605 Рік тому +3

    આ એપિસોડ વેરી નાઇસ 👌

  • @laljipandya6440
    @laljipandya6440 Рік тому +13

    તમામ કલાકારો ને અભિનંદન.
    આ વાત સાચી છે અને હ્રદય સ્પર્શી છે. .

  • @pateldharti3345
    @pateldharti3345 4 місяці тому +2

    સરસભુરાભાઈ🎉🎉વાહમોહિનીવાહ

  • @3215MANOJ
    @3215MANOJ Рік тому +2

    Khub j Saras❤❤❤❤❤

  • @harshaldivya
    @harshaldivya Рік тому +3

    હૃદય ને સ્પર્શી જાય એવી વાત અહી કરી છે. મોહિની અને એમના પતિ નું પાત્ર ખુબ જ સરસ છે.

  • @niranjanprajapati236
    @niranjanprajapati236 6 місяців тому

    વાહ અતિસુંદર સંદેશ . આપ સર્વે કલાકાર ને હજ્જારો વંદન 🙏

  • @rohitvagila693
    @rohitvagila693 Рік тому +4

    જીતુભાઇ તમારી કોમેડી વિડિઓ ની રાહ જોઈ બેઠા રઇ અમે ખુબ સારા છે

  • @mahendradave4562
    @mahendradave4562 Рік тому +5

    Excellent 👌 ❤

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks 🤗આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @samirchaudhary1550
    @samirchaudhary1550 Рік тому +4

    Best story and mohini ae sacho path padhavyo
    Good acting mohini and all tim

  • @vipatel-oy5cn
    @vipatel-oy5cn Рік тому +1

    મોહિની ની જાળ માં જીતુભાઇ ફસાયેલા.. પણ ભૂરાભાઇ એ સાચી સલાહ આપીને સાચે રસ્તે વાળ્યા... બહુજ સરસ મજાની વાત❤❤❤

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks so much ખુબ ખુબ આભાર વીડિયો જોયો એ બદલ હવે જો ગમ્યો હોય તો મિત્ર વર્તુળમાં શેર કરજો

  • @aafiyasurti04
    @aafiyasurti04 Рік тому +1

    Khub saras 👌👌👌

  • @AajamnShaikh
    @AajamnShaikh Рік тому +1

    Atyar sudhino Best video Jitu Bhai Superb

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks so much ખુબ ખુબ આભાર વીડિયો જોયો એ બદલ હવે જો ગમ્યો હોય તો મિત્ર વર્તુળમાં શેર કરજો

  • @nalimajmudar9892
    @nalimajmudar9892 Рік тому +5

    Dhirenbhai na episodema kayk navu jova mle che, jevi rite mohini ni entry ani bolvani speech dil ne saprshi jaay che, aa episode ne bovj enjoy kriyo aa episode ne me 4 thi 5 vkhat continue joyo...

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks for watching this video if you like this video please share in your circle and groups

  • @ibrahimkalkal8275
    @ibrahimkalkal8275 Рік тому +9

    સંસારમાં સુધારો કરવા આવા લોકોની જરૂર છે. બધા કલાકારો એ ખુબ સરસ અભિનય કર્યો છે

  • @daxeshdabgar676
    @daxeshdabgar676 Рік тому +2

    Supar hit message 🙏👍

  • @R.R.P.5559
    @R.R.P.5559 Рік тому +2

    ખુબ જ સુંદર વીડિયો... જિંદગીની વાસ્તવિકતા સમજાવી દીધી..તમારા વિડિયો સમાજનું દર્પણ છે.very nice 👍

  • @raypatel5707
    @raypatel5707 6 місяців тому +1

    Verygood and emotional vedios this kind vedios bring all time people will lern from thiskind of messages to people thing before doing wrong mr bhurabhai and iron boy when world very effective

  • @Ramesh.officell
    @Ramesh.officell Рік тому +5

    Ha Moj Jitu Bhai

  • @atulsuthar5753
    @atulsuthar5753 Рік тому +1

    Wah great Sara's udaharn. Aapyu6🙏

  • @khantdineshgujarataravalli4446

    Mari jindangi no sbse best video.....waah jitubhai waah ..Ane tamri team pan bestm best chhe🎉🎉🎉🎉

  • @mehulrathod1472
    @mehulrathod1472 6 місяців тому

    Nice jitu bhai and team ...bau સરસ..જય માતાજી

  • @satishchaudhari1196
    @satishchaudhari1196 Рік тому

    Superb video jitu bhai, labaad Loko na Gaal upar solid lafo, rang chhe❤

  • @arunjoshi9865
    @arunjoshi9865 Рік тому +2

    સરસ સમજવા જેવો વિડીયો જીતુભાઈ જોરદાર પહેલા પરીવાર પછી ધંધો
    જય હિદ🇮🇳 વંદેમાતરમ

  • @hastarahomitro5449
    @hastarahomitro5449 Рік тому +1

    અને હા જીતુભાઇ તમે જે શોટ વિડિઓ માં સમજાવ્યું એજ વિક્રમભાઈ ને ફુલ મૂવી બનાવી ને સમજાવ્યું. અને એ મૂવી નામ સે અવતાર ધરીને આવુંશું.

  • @fatmasidat1635
    @fatmasidat1635 Рік тому +1

    Aakash bhai and mohini Ben hats off to you very Weldon
    And little emotional

  • @neelujadeja6203
    @neelujadeja6203 Рік тому +1

    ખુબસરસવિડીયોછેજીતુભાઈ

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Raju Parmar Parmar thank you so much for watching this video if you like this video plz share in your circle and groups

  • @firojasaleh3523
    @firojasaleh3523 Рік тому +5

    vah bhai vah

  • @makwanashamrasinh8324
    @makwanashamrasinh8324 5 місяців тому

    ખુબ સરસ વિડીયો બનાવ્યો છે 💔💕❤️💓🧡💞💔💕❤️💓🧡💞💔💕❤️💓🧡💞💔💕❤️💓🧡💞💔💕❤️💓🧡💞💔💕❤️

  • @laljipandya6440
    @laljipandya6440 11 місяців тому

    રાંધેજા સાહેબ આ એપિસોડમાં તમે આજની વાસ્તવિકતા ઉજાગર કરી છે.👌

  • @singerkanaiyathakor7915
    @singerkanaiyathakor7915 Рік тому +2

    Saras ❤

  • @naranmakvana7563
    @naranmakvana7563 Рік тому +1

    Jordar stori

  • @jpdigital2275
    @jpdigital2275 Рік тому +3

    ખૂબ સરસ મોહિની

  • @dineshsolanki7201
    @dineshsolanki7201 Рік тому +3

    Very hart touching story....

  • @Falgunipanchal-u4s
    @Falgunipanchal-u4s 8 місяців тому +1

    ............ Good

  • @mukeshjani7388
    @mukeshjani7388 Рік тому

    Vah thought, writer,direction, kalakaro to mazbut j....only superb doing.

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks so much for your valuable comment if you like this video plz share in your circle and groups

  • @beldargaming9746
    @beldargaming9746 Рік тому +2

    Khare khar aa video ae Dil jiti lidhu. Dosto aa video vadhu ma vadhu share karo jethi aapna samaj ma parivartan aave. 🌹🙏Jay Ranchhod 🙏🌹

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks so much for watching this video and give us your best compliments if you like this video please share in your circle and groups

  • @rameshjamod7794
    @rameshjamod7794 Рік тому +1

    દીલ થી ધન્યવાદ સરસ વિડીયો બનાવ્યો છે 👍👍

  • @jaygogamaharajofficial1137
    @jaygogamaharajofficial1137 11 місяців тому +1

    Sachhi vat chhe ❤

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  11 місяців тому

      Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો

  • @keshubhaimodhvadiya1873
    @keshubhaimodhvadiya1873 Рік тому +1

    Very good 👍

  • @mitulpatel8894
    @mitulpatel8894 Рік тому +1

    સૌથી બેસ્ટ વિડિઓ 🙏

  • @jashvantrathwa6613
    @jashvantrathwa6613 Рік тому +1

    Best show

  • @amitpandya5395
    @amitpandya5395 Рік тому

    વાહ મોહિની વાહ
    આજ ના સમય માં પુરુષો ની માનસિકતા છતી કરે તેવી વાર્તા ને કોમેડી સાથે રજૂ કરી તે માટે સમગ્ર ટીમ ને ખૂબખૂબ અભિનંદન
    આજ માં સમયે સ્ત્રી પણ સ્વાર્થી થઈ ગઈ છે પરંતુ મોહિની ની અદભુત અદાકારી થી પોતાના પર મેલી નજર રાખનાર ને સાચી સમજણ આપવા જે આયોજન કરાયું હતુ તે સરાહનીય છે
    મોહિની ની અદાકારી અને સાથે સાથે તેમના પહેરવેશ પણ મન ને મોહી લે છે
    લોકો ની દિલ થી આપ ના વિડિયો જોવે છે અને બીજા ને બતાવી રહ્યા છે
    આ ટીમ જે બની તે અદભુત છે માટે આગામી સમય આં ટીમ યથાવત રહે તેવી આશા
    છેલ્લે મોહિની ની અદાકારી ❤️ થી બિરદાવવા લાયક છે
    અમને આશા છે કે મોહિની ની અદાકારી અમો ને સતત જોવા મળશે

  • @jyotisolanki4330
    @jyotisolanki4330 Рік тому +22

    બહુજ સર ખરેખર આવુ ઘણા પુરુષો કરતા હોય છે આ વીડીયો એમની આખો ખોલી દેશે 👌👌👏👏

  • @dhruvbhatt0331
    @dhruvbhatt0331 Рік тому +2

    Super short film

  • @Patilshamrao2464
    @Patilshamrao2464 4 місяці тому

    .जितुभाऊ खुप च मस्त ऐपीसोड , आमारा मा कहाावत जे__घरना पोर्या उघडा आणि पाहुणी ने लुगडा... जय खान्देश

  • @varshavarsha5841
    @varshavarsha5841 Рік тому

    Aa video ae to dill jiti lidhu 😰🤔khubaj jivan upayogi 6e🙏😮❤️💖💯💯💯💯💯💯💯

  • @mukeshmakwana-ep1qz
    @mukeshmakwana-ep1qz 6 місяців тому

    Vaah khub khub sundar video chhe
    Aav video banavta rahejo
    Riya ji nu kam khub sundar chhe
    Great video

  • @malekgulamnabi9108
    @malekgulamnabi9108 6 місяців тому

    ખુબ સરસ મેસેજ આપ્યો છે આજના સમયમા

  • @999nb999
    @999nb999 Рік тому

    👌Bilkul sachi vaat chhe family ne j prem aapo

  • @MithunMavadiya-
    @MithunMavadiya- Рік тому +2

    Saras jitu bhai Van bhura bhai

  • @iqbalpatel5729
    @iqbalpatel5729 Рік тому

    Zabardast Dhiren sir very nice Riyalstori Riya mam ne bura bhai selut

  • @vahajibhuvajinisikotarma5727

    ખરેખર જીતુ ભાઈ એન્ડ ભુરાભાઈ બહુ અગત્યનો સંદેશ આપ્યો છે હો વૈરીવૈરી થેન્ક યુ

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому +1

      Thanks વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @sbsolanki5547
    @sbsolanki5547 Рік тому +3

    સરસ

  • @driconkiduniya
    @driconkiduniya Рік тому +5

    Excellent Performance 🙏🙏🙏🙏

  • @NatvarPrajapti
    @NatvarPrajapti Рік тому

    Khub khub aabhar mohini tme aek sari Shikh aapi savdhan Bhai o mohini kyay pn hoy sakeche😊😊😊😊😊😊

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  11 місяців тому

      Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો

  • @hastarahomitro5449
    @hastarahomitro5449 Рік тому

    બહુજ સાચા વિચારો તમે અમારી સમક્ષ રજુ કર્યા સે અને અભિનય તમારી ટિમ લોકો એ સારો ભજવ્યું સે. હું તો મારાં પરિવાર નું જ વિચારું સુ. પણ જે અજાણ સે એ લોકો આ વિડિઓ ના માધ્યમ થી શીખવું જોઈએ અને પોતાના પરિવાર માટેજ જીવન જીવવું જોઈએ 🚩🚩🚩જય શ્રી રામ 🚩🚩🚩જય સનાતન ધર્મ કી

  • @denishthakor6925
    @denishthakor6925 Рік тому +3

    ખુબ સરસ

  • @gcpadhiyarmaster6775
    @gcpadhiyarmaster6775 Рік тому +1

    જબરદસ્ત સામાજિક સંદેશ,thanks to all team members!

  • @k98255
    @k98255 Рік тому

    East or west. Riya jee is best ..❤❤❤

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks so much

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @rajeshnagar4931
    @rajeshnagar4931 Рік тому +1

    અત્યાર સુધી કરતાં વધારે સારો વીડિયો છે, આજ કાલ ની આ દરેક માણસ ની હકીકત છે , ઘર ના ઘટી ચાટે બહાર ની જલસા કરે,
    દિલ કહું બહુજ સરસ મજાની વાત કરી તમે આ વિડિયો માં ❤️🙏 વંદન કરૂં છું તમને અને તમારી આખીય ટીમ ને મારા ❤️🙏 વંદન છે❤️🌹🍫🙏👌👌👌👌

  • @zainulsaiyed24
    @zainulsaiyed24 5 місяців тому

    Excellent performance by Riya ji 👏
    I like her acting very much...💐💐👑

  • @arjunsinhchuhan3230
    @arjunsinhchuhan3230 Рік тому +1

    Supar

  • @HirenPatel-ee6td
    @HirenPatel-ee6td Рік тому

    Really heart touching video
    Samaj ne aava pan video ni jarur chhe.
    Dhanywad.

  • @AdhyaDiya
    @AdhyaDiya 11 місяців тому

    ખૂબ સરસ આવું જ બને છે આ સમાજ મા

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  11 місяців тому

      Thanks so much વીડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂર જરૂર શેર કરજો

  • @amitashah956
    @amitashah956 Рік тому +21

    ખૂબ સરસ સ્ટોરી હતી દરેક પુરુષ ને ભુરાભાઈ જેવું કોઈ મળી જાય તો બધાની જીંગી સુધારી જાય 😮😮🎉

  • @Rakeshdavdiya
    @Rakeshdavdiya Рік тому +1

    હમ સાથ સાથ હે i Love પરિવાર

  • @varshapatel3801
    @varshapatel3801 Рік тому +3

    Super

  • @kshitijmehta5743
    @kshitijmehta5743 Рік тому +11

    Very good to show responsibilities for the family👍🤞

  • @ibrahimkalkal8275
    @ibrahimkalkal8275 Рік тому +2

    મોહિની નું પાત્ર ખુબ સરસ 👌👌👌👌

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks

    • @thakormukesh8108
      @thakormukesh8108 Рік тому

      ખરેખર આવું ઘણા લોકો કરતાં હોયસે સારી સોકરી જોઈને બદલાઈ જાય સે ખુબ સરસ સમજવા લાયક સે મોભીને👍👍👍💯

    • @rameshwarichauhan7532
      @rameshwarichauhan7532 Рік тому

      @@thakormukesh8108 true

    • @Ghanshyamswami-bb9wc
      @Ghanshyamswami-bb9wc Рік тому

      L

  • @viradiyamahesh8162
    @viradiyamahesh8162 Рік тому

    bahut bahut fine jordar lajwab

  • @rayjadarajendrasinh7415
    @rayjadarajendrasinh7415 Рік тому +1

    ચાંદની અભિનય જોરદાર

  • @leenashukla6813
    @leenashukla6813 Рік тому

    Wah Saras Heart touching story 👌👌

  • @vipatel-oy5cn
    @vipatel-oy5cn 6 місяців тому

    મોહિની ભાન ભુલાવે તેવીજ સુંદર છે...

  • @narendrakumarchristian6254
    @narendrakumarchristian6254 Рік тому

    બહુ જ સરસ વાર્તા બનાવી છે.

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  Рік тому

      Thanks ખુબ ખુબ આભાર વીડિયો જોયો એ બદલ હવે જો ગમ્યો હોય તો મિત્ર વર્તુળમાં શેર કરજો

  • @ibrahimkalkal8275
    @ibrahimkalkal8275 Рік тому

    મોહિની નું પાત્ર ખુબ સરસ લાગ્યું.

  • @ajaychavdalocation
    @ajaychavdalocation Рік тому +1

    બોવ સરસ મેસેજ આપ્યો સર ❤

  • @gopishah5615
    @gopishah5615 Рік тому +3

    ❤❤❤❤❤❤❤

  • @kiritpalekar26
    @kiritpalekar26 Рік тому

    સરસ એન્ડ સારો આપ્યો. સારો વિડિયો છે પ્રેરણાદાયક વિડિયો છે. I really appreciate Thanks for your all team.

  • @SantoshbhaiJogarna-wb4up
    @SantoshbhaiJogarna-wb4up Рік тому +1

    Ha moj ha

  • @VasuDarbar
    @VasuDarbar Рік тому +1

    ❤❤❤ Hart tach video jitubhai thinks ❤❤❤❤❤❤❤

  • @bhavanachauhan741
    @bhavanachauhan741 Рік тому +1

    Wah very nice mohini and all team 😊
    Congratulation...

  • @dkshah-g7l
    @dkshah-g7l Місяць тому

    Bahuj sara very verygood

  • @devendrapatel9971
    @devendrapatel9971 Рік тому +1

    Wah Gurubhai wah. Good message