વેમીલા બૈરા નો ખતરનાખ વેમ | GUJARATI COMEDY VIDEO | વેમીલું બૈરું - ભાગ - 80

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 411

  • @mastdesiboys9142
    @mastdesiboys9142  10 місяців тому +122

    નમસ્કાર મિત્રો
    વેમીલા બૈરા ની સ્ટોરી ના આગળ ના ભાગ માટે જો તમારી જોડે કોઈ સજેસન હોય તો અમને લખી ને મોકલી શકો છો અથવા તમારો નંબર કોમેન્ટ માં આપશો જેથી અમે તમને કોન્ટેક્ટ કરી શકીએ.
    Email: vijay.metatagg@gmail.com
    Whatsapp Number: 9574314454

    • @AnandKumar-wq8gw
      @AnandKumar-wq8gw 10 місяців тому +7

    • @jadavrahulshinh9627
      @jadavrahulshinh9627 10 місяців тому +3

      વાઘુભા હવે પછી ના વિડિયો માં લાલિયા ને ના મારતા એવો વિડિયો બનાવજો અને હા આવા ને આવા વિડિયો બનાવતા રહેજો ❤❤

    • @surajithakor655
      @surajithakor655 9 місяців тому

      Mm
      0l0ll)lm) let

    • @DabhiManek
      @DabhiManek 8 місяців тому +1

      😂​@@jadavrahulshinh9627

    • @chetnapatel9573
      @chetnapatel9573 8 місяців тому

      0

  • @thakormaheshji8519
    @thakormaheshji8519 10 місяців тому +15

    બવ જોરદાર વિડિઓ કડવાભા વાગુભા મૈઠાભા બીનલબેન ટીનાભાઇ તમને બધાને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
    🙏 જય માતાજી 🙏

  • @SanjayNayak-l5d
    @SanjayNayak-l5d 10 місяців тому +5

    લાલીયા ન મારો બીનાબેન તમારા વિડીયો બહુ ફેમસછે આવાને આવા વિડીયો બનાવતા રહો એવી અમારી આશાછે જય માતાજી..સંજય નાયક બેચરાજી

  • @SanjayNayak-l5d
    @SanjayNayak-l5d 10 місяців тому +4

    સંજય નાયક ના જય મા મેલડી

  • @dineshthakor4689
    @dineshthakor4689 10 місяців тому +2

    સરસ કોમેડી હોય છે બધાં મિત્રો ને જય માતાજી જોરદાર વિડિયો બનાવો છો આગળ નો ભાગ જલ્દી બનાવજો સુપર હિટ કોમેડી હોય છે ❤❤❤❤❤❤

  • @ParavtDamor-d6k
    @ParavtDamor-d6k 3 місяці тому +2

    મને તો ટીકટ માથી બૈરુ પાકે છે લાલા ભાઈ એ વિડીયો સારો લાગે છે

  • @gopal2599
    @gopal2599 6 місяців тому +6

    કડવોભા બેરા અને વાગુભા ભૂલકાનીયા ના વિડિયો વધારે બનાઓ બવ મજા આવે છે માં હરસિદ્ધિ સદાય તમારી સહાય કરે જય માં હરસિદ્ધિ

  • @JayGogaMusicalGroup
    @JayGogaMusicalGroup 10 місяців тому +3

    81 મો ભાગ બનાવો ડાસ કરતો અમને તમારો ડાંસ બહુજ ગમે છે લાલુ ભાઈ ને ના મારો ના મારો 😂😂❤❤

  • @RanjitThakor-kn1ls
    @RanjitThakor-kn1ls 10 місяців тому +13

    બૈવ મસ્ત વીડિયો છે કડવાભા વાઘુભા બીજો ભાગ બનાવો ભાઈ

  • @ZalaKrishnazala
    @ZalaKrishnazala 10 місяців тому +22

    કડવા ભા સરસ હો

  • @NayakPunabhai-zn3yn
    @NayakPunabhai-zn3yn 6 місяців тому +3

    અલા લાલિયાન ના મારો બાપડો નિર્દોષ છે જય માતાજી 😂😂😂😂

  • @karajithakor3817
    @karajithakor3817 10 місяців тому +8

    વાગુભા સુપર ને લાલાજી સુપર ફતેપુરા પેથાપુર વારા જય માતાજી

  • @payalsolanki5998
    @payalsolanki5998 4 місяці тому +2

    Bau. Mat video banvo hoo bau hasi aave joine 😂

  • @shivajithakor5776
    @shivajithakor5776 10 місяців тому +8

    જયમાતાજી❤❤❤❤❤

    • @ZalaKrishnazala
      @ZalaKrishnazala 10 місяців тому

      મેથી પાક મલ્યો

  • @sonuthakor1438
    @sonuthakor1438 10 місяців тому +4

    ખુબ સરસ 🎉❤😂😂😂😂😂😂😂😂😊😊

  • @rkgaming8213
    @rkgaming8213 10 місяців тому

    😂 jordar video che jay mataji puri teem ne🎉

  • @mahadev_k_bhakt_GJ2
    @mahadev_k_bhakt_GJ2 10 місяців тому +6

    અલ્યા મારા ભાઈ લાલિયા ને ના મારો

  • @dharmrajmrajparmar5894
    @dharmrajmrajparmar5894 6 місяців тому +3

    Ha moj😂

  • @rahulthakor3191
    @rahulthakor3191 10 місяців тому +2

    જયઃમાતાજી❤❤❤❤❤

  • @ShubhamDamaw
    @ShubhamDamaw 3 місяці тому +1

    સુપર આખું ગુજરાત ડોલે❤❤❤❤

  • @ranjitgohil8190
    @ranjitgohil8190 10 місяців тому +4

    Lalabhai ne na maraso vagubha

  • @shaileshshaileshthakor951
    @shaileshshaileshthakor951 9 місяців тому +2

    મજા આવી જઇ ❤

  • @JayThakor150
    @JayThakor150 10 місяців тому

    જય માતાજી
    વાગુભા હજુ લાલજી ને બુટ થી મારવાનુ ભુલી ગયા🤣😂❤

  • @DilipNinoma-rj2jw
    @DilipNinoma-rj2jw 2 місяці тому +1

    🎉🎉🎉🎉

  • @kalpeshvankar1432
    @kalpeshvankar1432 10 місяців тому +3

    Bav mast video banavyo che aall tem bhulkaniya vaghubha banavo

  • @Thakorkalpesh-vb4zf
    @Thakorkalpesh-vb4zf 8 місяців тому +3

    🙏🌹 જય દિપો રામ 🌹🙏

  • @Village-boy-11
    @Village-boy-11 5 місяців тому +3

    લાલા ભાઈ નેં મલવુ છે

  • @kamleshpanchal8653
    @kamleshpanchal8653 10 місяців тому +3

    Kadava bha❤😅😮😊😂❤ nais

  • @kajalnayak1760
    @kajalnayak1760 10 місяців тому +2

    ના મરાય મારા ભાઈને લાલાભાઇ ને

  • @MakawanVijaySinh
    @MakawanVijaySinh 10 місяців тому +3

    લાલાભાઇ નહિ માળો ❤

  • @dineshzala4925
    @dineshzala4925 10 місяців тому +4

    ઝાલા દિનેશ અડપોદરા ❤❤❤❤ જય ઝાલાબાવજી ..❤❤❤❤

  • @Ravjibhaichauhan-n5v
    @Ravjibhaichauhan-n5v 10 місяців тому +9

    જય માતાજી ❤❤😊😊

  • @GiriBapuofficial1
    @GiriBapuofficial1 10 місяців тому +31

    ભૂલકણીયા વાઘુભા વિડિઓ ના ભાગ બનાવજો મિત્ર

  • @MukeshsinhVaghela-v8t
    @MukeshsinhVaghela-v8t 7 місяців тому +2

    😂❤❤

  • @Kiran-hx1oy
    @Kiran-hx1oy 10 місяців тому +2

    ❤ જોરદાર વિડિયો ❤

  • @JaguThakor-v7u
    @JaguThakor-v7u 10 місяців тому +7

    લાલ્યા ને ના મારો 😢😢

  • @Jivalijivlanicomedy
    @Jivalijivlanicomedy 8 місяців тому +4

    લલિયને મત મારો બિચારાને 😂😂😂😂

  • @kiyaansinhzala3190
    @kiyaansinhzala3190 10 місяців тому +2

    18 mo bhag banavo Munna Don sarpanch vaghubha next

  • @shankarrathod587
    @shankarrathod587 10 місяців тому +3

    ❤❤ જય શ્રી ચામુંડા માતાજી શંકર બી રાઠોડ અમદાવાદ ❤❤❤❤

  • @kashrapintu3418
    @kashrapintu3418 5 місяців тому +6

    લાલજી ના મારો ભાઈ 😅😅😅😅😅😅

  • @dhulajizala0766
    @dhulajizala0766 10 місяців тому +11

    ઘના દિવસે ભાગ બનાવ્યો

    • @ChandrakantbhaiBarot
      @ChandrakantbhaiBarot 10 місяців тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @nareshthakor7829
    @nareshthakor7829 10 місяців тому +2

    Moje moj bhai

  • @Vishalshortcute6419
    @Vishalshortcute6419 17 днів тому

    Lala Bhai ne Maro atychar thay rhyo che aato😂❤

  • @dharmapatelpatel7018
    @dharmapatelpatel7018 10 місяців тому +8

    Super

  • @ParmarJitendra-b4y
    @ParmarJitendra-b4y 2 місяці тому

    અરે લાલા ને ના મારો લાલા ની ભૂલ નહીં 😅😊😂

  • @Samir_302-ff
    @Samir_302-ff 10 місяців тому

    Ha moj ha ❤🎉😊

  • @zalaajitsinh4792
    @zalaajitsinh4792 10 місяців тому

    લાલા ને ના મારો 😜બિચારા ને સમજો ❤બહુ મસ્ત કોમેડી ❤️

  • @ManuVaghri-c2b
    @ManuVaghri-c2b 10 місяців тому +4

    Vaghoba Kadva bhai ne Na Maro Meetha Pani Kaho Bina Bin Nahin Ek Waqt Na Mare

  • @ValjibhaiParmar-c9n
    @ValjibhaiParmar-c9n 10 місяців тому +8

    Vah.benaben,kadvabha.good,vidio.valji,virmgam😅

  • @vishnhuthakorvishnhuthakor5887
    @vishnhuthakorvishnhuthakor5887 10 місяців тому

    જોરદાર વિડિઓ છે મૉજ મૉજ આગળ બનાવજો ગામ નાપાડ થી વિષ્ણુભાઈ

  • @SankarThakor-xu8tc
    @SankarThakor-xu8tc 9 місяців тому

    Jay mataji ❤❤❤❤❤😂😂😂😂😂

  • @prakashthakor7419
    @prakashthakor7419 10 місяців тому +2

    લાયાને

  • @ThakorPrakash-bb8nj
    @ThakorPrakash-bb8nj 10 місяців тому +2

    Supar. વાગુભા

  • @VikrmVaghelaVikrmVaghela
    @VikrmVaghelaVikrmVaghela 10 місяців тому +1

    હજી વધારે મારો
    ❤❤❤❤

  • @VipulRathodRanjitNaviThu-ev4yg
    @VipulRathodRanjitNaviThu-ev4yg 10 місяців тому +1

    Nice Thanks may fevret bhag hoooo ❤❤❤❤Thanks

  • @mangalkhant116
    @mangalkhant116 10 місяців тому +1

    બહુ સરસ વિડીયો🎉❤

  • @kabaria
    @kabaria 10 місяців тому

    Have nathi maro laliya ne mane khub daya aave che..sem tu halat che aapdi laliya😅😅😅😅😢😢😢

  • @niteshtrivedi1109
    @niteshtrivedi1109 10 місяців тому

    હા લાલા ને ના મરો હવે બીચારા ને 😅😅😅😅

  • @niteshtrivedi1109
    @niteshtrivedi1109 10 місяців тому

    લાલા ને જોઇ ને મને તો લગ્ન કરવાની ઈચ્છા નઈ થતિ બોલો 😂😂😂😂

  • @dilipthakor-xf4ik
    @dilipthakor-xf4ik 3 місяці тому

    લાલ ના મારો😂❤❤❤😂😂😂❤❤

  • @kajalnayak1760
    @kajalnayak1760 10 місяців тому

    😅😅 વાઘુભા તમારા બાપ બન્યા પણ એ ઓળખતા નથી

  • @girishpatel7803
    @girishpatel7803 8 днів тому

    લાલજીભાઈ ને ના મારો વાગુભા તમારી ભૂલ છે વહુ કહે તેમ તમે બધું સાચું સમજો છો 😂😂

    • @user-Parabat
      @user-Parabat 8 днів тому

      ના.મારો.વાઘુભા

  • @Shambhu_thakor07
    @Shambhu_thakor07 7 місяців тому

    Jordar video 😂😢

  • @jadavrahulshinh9627
    @jadavrahulshinh9627 10 місяців тому

    વાઘુભા હવે પછી ના વિડિયો માં લાલિયા ને ના મારતા એવો વિડિયો બનાવજો અને હા આવા ને આવા વિડિયો બનાવતા રહેજો ❤❤

  • @ZalaKrishnazala
    @ZalaKrishnazala 10 місяців тому +13

    વાઘુભા સરસ સ્માઈલ આપી તમે 😊

  • @sanjayraval5868
    @sanjayraval5868 10 місяців тому +1

    તમે ભાગ બનાવામાં બહુ વાર કરોછો જલ્દી બનાવજો 81 અને લાલિયા બે વધારે મારજો મજા આવી ગઈ 😂😂😂😂

  • @prakashsinhzala2704
    @prakashsinhzala2704 10 місяців тому +2

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @SidhhrajThakor-jn9hx
    @SidhhrajThakor-jn9hx 10 місяців тому +3

    Ha kadhva bha ni moj ha

  • @saileshjithakor2023
    @saileshjithakor2023 10 місяців тому +2

    બહુજોરદારછે

  • @thakorrahul6035
    @thakorrahul6035 9 місяців тому

    પેલી ખેપટી ને કુટી નાખો એવો વિડીયો બનાવો😅😅😅😂😂

  • @munnagoswami3482
    @munnagoswami3482 10 місяців тому +1

    Jay mataji Puri teem ne super video 👍💯💯💯💯💯💯

  • @user-govindsinh_thakor
    @user-govindsinh_thakor 5 місяців тому

    ખૂબ સરસ 😂😊all team

  • @solankirakesh9367
    @solankirakesh9367 10 місяців тому

    Alya lalya ne na maro ......😅😅😅😅 . Jordar vidio kadva bhai vaghu bhai

  • @SampujiVaghela-rf9ff
    @SampujiVaghela-rf9ff 10 місяців тому

    લલાને મારવાનુ જોર રાખજો હરામી 😂😂😂😂

  • @KiransodhaSodha-y5q
    @KiransodhaSodha-y5q 2 місяці тому

    lalji bhai ni komedy best se

  • @nikulpanchal4651
    @nikulpanchal4651 10 місяців тому

    Khubj srs video bnavo vagubha kdvabha Mers bina Harshil PP Methabha Tinj Thakor 😂😂😂

  • @RohitThakor-973
    @RohitThakor-973 10 місяців тому

    Jay mataji 🌹🎉

  • @bharatshinbhupatshinh
    @bharatshinbhupatshinh 10 місяців тому +5

    Jay. MATAJI

  • @KiranThakor-nv7yh
    @KiranThakor-nv7yh 10 місяців тому +2

    ભુલકનીયા વાઘુભા બનાવો

  • @vimalparmar5080
    @vimalparmar5080 10 місяців тому

    Alya laliyane naa Maro yarr 😅😅😅😅😅 Jay Ho vagubha 😂

  • @RDThakor-420
    @RDThakor-420 3 місяці тому

    હુંતો કવછુ કે વધારે મારો 😁😁😁🤛😝મારો

  • @ManuPatel-cn5cl
    @ManuPatel-cn5cl 10 місяців тому +1

    કડવા ભા ને બહૂ ના મારો વાઘુભા

  • @fuldipyogi-by4og
    @fuldipyogi-by4og 10 місяців тому

    લાલા ની માં કેછે વાગુભા😂😂😂😂😂😂

  • @ManjuYogiraj
    @ManjuYogiraj 4 місяці тому

    લાલા ભાઈ જયા સુધી તમને વાગુભા ના મારે તો જોવા મા મજા ન આવે😂હુ માર ખાવે કયારે એનીજ રાહ જોઉં😅😂i am sorry bhai😂❤❤nice comedi❤😮😅😂😂😂🎉🎉❤❤

  • @parsottambhaigovindbhairat9700
    @parsottambhaigovindbhairat9700 5 місяців тому

    વેમને બદલે કંઈ સંસ્કાર આવે તેવા
    વિડિઓની જરૂર..

  • @prakashparmar6456
    @prakashparmar6456 10 місяців тому

    લાલા ને ના મારસો❤❤❤❤❤

  • @gdzalaofficial9559
    @gdzalaofficial9559 10 місяців тому

    શુટ ડાયરેક્ટર.. વિડિયો ની અંદર ..અવેજી.. વોલ્યુમ આવી ગ્યો એટલે શુટ ચાલુ છે ને રોલ ..કરવાનુ સ્ટોપ થયું છે શુટ કટીંગ.થયુ નથી .. પણ વિડિયો બહુ સરસ બનાવ્યો છે..હો...

  • @GopaldumaniyaDumaniya
    @GopaldumaniyaDumaniya 10 місяців тому +2

    તમને મારે અએમાજ મજા આવે છે

  • @MakawanVijaySinh
    @MakawanVijaySinh 10 місяців тому +1

    જય માતાજી કડવો ભા

  • @RajuSolanki-n7l
    @RajuSolanki-n7l 10 місяців тому

    વાધુભા લાલજી ભાગ 81 જય માતાજી વાધુભા 🌹🌹🌹🌹🌹

  • @Funnyboy-y9t
    @Funnyboy-y9t 3 місяці тому

    લાલિયા ને બરોબરનો મારો ભાઈ 😂😂

  • @SanjaySinh-q3n
    @SanjaySinh-q3n 10 місяців тому

    . સરસ❤

  • @niteshtrivedi1109
    @niteshtrivedi1109 10 місяців тому

    બઉ માર ખાંધો સે બિચારો લાલો 😅😅😅😅😅

  • @JayBabari7468
    @JayBabari7468 10 місяців тому +3

    Alya lalya ne na marso 😂😂😂

  • @thakorLalji-il3cx
    @thakorLalji-il3cx 7 місяців тому

    લાલયન ના મારોસો રાજેશ ઠાકોર વાસજડા 🙏🙏

  • @GOGA-ROM-9094
    @GOGA-ROM-9094 10 місяців тому +1

    જય ગોગા મહારાજ ❤❤❤❤❤❤

  • @Ajitsinh-cn8vo
    @Ajitsinh-cn8vo 10 місяців тому +1

    Jaja divse maja karavi khub saras

  • @bharatprajapati9675
    @bharatprajapati9675 10 місяців тому +1

    લાલજી ને ના મારશો ❤

  • @SureshDevipujak-j5f
    @SureshDevipujak-j5f 10 місяців тому

    Vagu BHA laliyane barobar mara

  • @RahulMthakor-bn3gp
    @RahulMthakor-bn3gp 6 місяців тому

    Bhut no bijo dhag bhanavo pelu thamdala upar Chand upar kar tu tu te no bijo dhag bhanavo 😂😂😊😊