રાજકોટની ભલભલી થાળીઓને ટક્કર દેતો થાળ | ટૂંક સમયમાજ ખૂબ ફેમસ | 2 ફરસાણ 2 મીઠાઈ 4 શાક અને અનોખા થેપલા

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2022
  • Balaji Thal
    1st Floor, Weat Gate
    Near Raiya circle, 150 Feet Ring Road,
    RAJKOT
    રાજકોટની ભલભલી થાળીઓને ટક્કર દેતો થાળ | ટૂંક સમયમાજ ખૂબ ફેમસ | 2 ફરસાણ 2 મીઠાઈ 4 શાક અને અનોખા થેપલા
  • Навчання та стиль

КОМЕНТАРІ • 79

  • @chandumistry8979
    @chandumistry8979 2 роки тому +2

    જય જય ગરવી ગુજરાત, આવતાં વષૅ મુલાકાતઃ લેવા ના છે જરૂ થી ત્યાં જમવા પથારસુ. જય શ્રી રામ.🙏🙏🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +3

    Wow joi ne khava nu man thi jay evu yummy yummy and delicious food ❤️😋

  • @Smartfriends1000
    @Smartfriends1000 Рік тому +1

    Samirbhai aaj no aa video khub gamyo tenu mukhya Karan che tamaro hetu je baa dada ne madad karwano hato hats off to you. Manavta ane karuna thi moti koi vastu nathi sansar ma. Ahmedabad jasu tyare aa baa ane dada ne malwa, madad karwa tatha puri Shak, dal pakwan manva jarur jaishu.
    Har Har Mahadev Har.

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 роки тому +2

    બેસ્ટ થાળી 👌🏻👌🏻👌🏻👍👍👍🙏🙏🙏

  • @hinaveryniceremedysoni3769
    @hinaveryniceremedysoni3769 Рік тому

    Finally mane puri mahiti mali Thanks👌👌🙏🙏

  • @ramjiramjimevada140
    @ramjiramjimevada140 Рік тому

    🚩જય દ્વારકાધીશ🚩

  • @hiteshahir10
    @hiteshahir10 2 роки тому

    Jay Dwarkadhish 🌺🌺🌺🌺🌺samirbhai kem 6o Maja ma gujrati thal joy ne moj avi gay boos 👌👍

  • @nikhilbadiyani336
    @nikhilbadiyani336 2 роки тому

    Thanks samirbhai
    Fine vedeo
    Fine food
    Fine location
    Fine explain from u
    Thank you so much
    Rajkot aavish tyare sure visit katish

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 2 роки тому

    Delicious Gujarati Thali😊👌👌👌🌹🌹🌹

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 2 роки тому

    સમીર ભાઈ
    સરસ વિડિયો છે
    Gujarati Bahu સરસ છે...

  • @jigneshvadoliya2149
    @jigneshvadoliya2149 2 роки тому +1

    Samir bhai aje j gyo tya
    Khub saras jamavanu Che 👌🏻

  • @aslamkhanpathan3592
    @aslamkhanpathan3592 2 роки тому

    ભાઇ ભાઇ જમાવટ વીડીયો જય જય ગરવી ગુજરાત

  • @mustafa.h.ghaniwala.4793
    @mustafa.h.ghaniwala.4793 2 роки тому +1

    👌🏻👍🏻
    🙌🏻

  • @rahulpithadia4266
    @rahulpithadia4266 2 роки тому

    The best Thali in the world
    Maaru Rajkot, Rangilu Rajkot 🌈

  • @hinaveryniceremedysoni3769
    @hinaveryniceremedysoni3769 Рік тому

    Nice information thanks

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 2 роки тому

    Wah bhai wah moj padi gay... 😃😃🙏🙏👍

  • @jigneshkarangiya2168
    @jigneshkarangiya2168 2 роки тому

    Wah superb.. 👌👌

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому

    Wah wah ❤️

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +3

    જય જય ગરવી ગુજરાત

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 Рік тому

    જય માતાજી સરશ
    જય જય ગરવી ગુજરાત

  • @user-ux4ys5dj1l
    @user-ux4ys5dj1l Рік тому

    ઉંઝા

  • @barbhayar
    @barbhayar 7 днів тому

    Balaji ma 270 ma no javay
    Thakar ma javay
    Tifin pan thakar nu j levay

  • @shaileshshah1653
    @shaileshshah1653 2 роки тому

    👌

  • @rashmivagadia9186
    @rashmivagadia9186 Рік тому

    Nice vlog 👌

  • @asvinkesharia8666
    @asvinkesharia8666 2 роки тому

    Very nice video.

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому

    Vlog joi ne maza aavi gay

  • @gautamparamar2577
    @gautamparamar2577 2 роки тому

    હા મોજ હા ભાઈ સરસ છે હો ભાઈ 👌😊😊

  • @patelshailesh9688
    @patelshailesh9688 2 роки тому

    ❣️👍👍

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 роки тому

    Very Very Tasty. 👍👍👍👍👍

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 2 роки тому

    ભાવ

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 2 роки тому

    Rajkot Grand Thaker serves tasty food at 250....Balaji is to b tried..

  • @bhaviksinhchavda4448
    @bhaviksinhchavda4448 2 роки тому +2

    270 jaja kevay aama kai navu nthi

  • @gujjuvloger0322
    @gujjuvloger0322 2 роки тому +2

    સમીર ભાઈ વિડિયોગ્રાફર + વિડિયો એડિટર ની requirement હોઇ તો જણાવજો...

  • @ladhapatal8329
    @ladhapatal8329 2 роки тому

    जय श्री राधे कृष्णा
    सादर नमस्कार
    शुभ रात्रि

  • @dipakmakhecha4810
    @dipakmakhecha4810 2 роки тому

    જય જલારામ

  • @anilshah7411
    @anilshah7411 2 роки тому +1

    Nice video
    Excellent presentation
    If possible please quote owner’s name
    as and when you upload videos regarding hotels/restaurant

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 роки тому +1

    Very nice video Superb Video che boss video Rs.270 Per Person
    Samirbhai Thanks.

  • @atulmsurani5101
    @atulmsurani5101 Рік тому +1

    Visit also at TM kathiyawadi restaurant at rajkot
    There is super and taste food

  • @GeographyKnowledge
    @GeographyKnowledge 2 роки тому

    wah sir. nice video. Also, please start workout now (y)

  • @gauravd18
    @gauravd18 2 роки тому +1

    Kyare laage k promotional video che 😀😀🙏🙏🙏😜😜😜😜 aa badha marwadi kya thi gujarati rasoi banave che .......natural video maaj maja aave🙏🙏🙏🙏🙏🙏😜😜😜

  • @mamtaoddi6393
    @mamtaoddi6393 9 місяців тому

    Samir Bhai koy 100, rs ma jamade aene femas karo aava ne nahi

  • @paresh26
    @paresh26 Рік тому

    Samirbhai jamngar highway 10 ma avo video banavo

  • @JigneshPatel-me6ep
    @JigneshPatel-me6ep 2 роки тому

    Amare tya pooran poli ma coconut saathe anjir pan nakhe che

  • @vimalpatel7960
    @vimalpatel7960 2 роки тому

    Dinner ma pn pr Thali rate hoy ke

  • @abcrazy678
    @abcrazy678 2 роки тому

    Bhai best pan parcel ma shu ave e na batavyu,

  • @chetandikshit324
    @chetandikshit324 2 роки тому

    Thodu family introduction pan aapo

  • @dhavalsonavali6516
    @dhavalsonavali6516 2 роки тому +1

    Ana karta ghr nu saru

  • @cuteness8560
    @cuteness8560 2 роки тому

    Akha video ma parvad nu shak j dekhadyu

  • @rajendraraval4822
    @rajendraraval4822 2 роки тому

    સમીરભાઈ ઘણા દિવસે દેખાયા.

  • @chauhandilipbhai9744
    @chauhandilipbhai9744 2 роки тому

    Samir bhai kamlesh bhai sathe video banavo

  • @nileshpatel6983
    @nileshpatel6983 2 роки тому

    sameer bhai. dal mathi shu bahar kadhyu? marchu ke limdo?

  • @rajanpatel8007
    @rajanpatel8007 Рік тому

    એકચ્યુલી ગુજરાતી થાળી માં પંજાબી સબ્જી બોવ જામે નહી...લગભગ બધે જ આ problem હોઈ છે...અને સબ્જી પણ ચટાકેદાર મસાલા થી overloaded હોઇ છે...decent ટેસ્ટ બોવ ઓછી જગ્યા એ હોઈ છે

  • @spsabouttravel
    @spsabouttravel 2 роки тому +3

    Badhu ghar jevu hoy to ghare j khao ne😂

  • @dilipbhaijani452
    @dilipbhaijani452 Рік тому

    Thali price

  • @alpeshzinzuvadiya2546
    @alpeshzinzuvadiya2546 2 роки тому

    Sameerbhai. Hotel. No. Nomber. Aapva nu. Khaas. Na bhulo

  • @jigneshvadoliya2149
    @jigneshvadoliya2149 2 роки тому

    Aje dudh pak hato

  • @bambhaniya.mohitmohit5501
    @bambhaniya.mohitmohit5501 2 роки тому

    Kem 6o samirbhai

    • @sunilmansata6567
      @sunilmansata6567 2 роки тому +1

      વાહ સમીર ભાઇ મોજેમોજ સરસ છે

  • @Disheep
    @Disheep 2 роки тому +1

    Not Hygienic way to pick the food. Waiter has used naked hand to pick the plaza ( snacks) on another hand they are serving with gloves. They need to use gloves on hand when they picking food in kitchen for serving. Sorry for me Hygien issue this place get zero marks.

  • @onlyOne-zh3rc
    @onlyOne-zh3rc Рік тому

    Unlimited 6 samir bhai???

  • @sonakbhaikishorbhaitrivedi512
    @sonakbhaikishorbhaitrivedi512 2 роки тому

    😬✌👌🙏😝😋😋😋😛😛

  • @bhadreshgandhi9980
    @bhadreshgandhi9980 2 роки тому +1

    ઠાકરની તોલે ન આવે

  • @rajeshparmar6000
    @rajeshparmar6000 2 роки тому +7

    ક્યારેક એવું પણ કહો કે આ બરાબર નથી બધું હા રે હા સારું સારું ના કરો extraordinary હોય તો વખાણ થાય બધા ના વખાણ દીધે જ રાખો છો

    • @Gujjubox
      @Gujjubox  2 роки тому +22

      મારુ સિમ્પલ માનવુ છે કે, જ્યાં સારું લાગ્યું હોય ત્યાનો વિડિયોજ અપલોડ કરવો, જ્યાં ફૂડ ના ગમ્યું હોય ત્યાં શૂટિંગ કર્યાં પછી પણ અપલોડ નથી કરતા..અને મહિનામાં એવા અનેક કેસ બનતા હોય છે. પણ કોઈનું નબળું બોલીને એના ધંધાની પાળ પીટવી યોગ્ય નથી.
      વાત ન સમજાઈ હોય તો 2 3 વખત વાંચવી નહિતો, પોતાને એ રેંકડીવાળા કે દૂકાન વાળાની જગ્યાએ રાખીને વીચારવુ.

    • @silveradoceramics6644
      @silveradoceramics6644 2 роки тому

      @@Gujjubox vah bhai🙏

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 2 роки тому

      @@Gujjubox wah to best રેંકડી વાળા ની વાત જ નથી એમના વિડિયો તો આખો બંધ કરી અપલોડ કરો વાત છે ફાઈ સ્ટાર હોટલોની કે જે ઓકે ક્વોલિટી હોય પૈસા ત્રણ ઘણા લે એની વાત છે બાકી તો તમારી ચેનલ છે મારા થી કંઈ થોડી કંઈ વધારે કહેવાય તમને જે ગમ્યું એ ખરું વિડિયો તો જોયે રાખશુ

    • @mahipalsinhchauhan4396
      @mahipalsinhchauhan4396 2 роки тому

      એકદમ સાચી વાત@@Gujjubox

  • @jitendrachavda30
    @jitendrachavda30 2 роки тому

    Perfect adress sent do you plz

  • @rasikkalola1444
    @rasikkalola1444 7 місяців тому

    દરેક વીડિયો માં કોઈપણ શોપ નું બોર્ડ તથા એડ્રેસ ખાસ બતાઓ..ફક્ત વાતો ન કરો.

  • @mustafa.h.ghaniwala.4793
    @mustafa.h.ghaniwala.4793 2 роки тому +1

    બાસુંદી કેવી લાગી

  • @danimanish12
    @danimanish12 Рік тому

    Paid video lagyo

    • @Gujjubox
      @Gujjubox  Рік тому +1

      તમને લાગ્યું એ તમારી તકલીફ છે... હજ્જારો લોકો વિડિયોની ક્રિએટિવ સાઇડ ને appreciate કરે છે...
      અમે તમારા મોઢે તાળાં ના મારી શકીએ.

  • @ashokbhaivyas2034
    @ashokbhaivyas2034 2 роки тому

    Balaji thal no contact number aapo

  • @cute_nancy-il6cw
    @cute_nancy-il6cw 2 роки тому

    👌