Life Partner- લાઈફ પાર્ટનર | HD | Watch Full Gujarati Natak | Muni Jha, Ami Trivedi, Hemant Shah

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 29

  • @gujaraticomedy5787
    @gujaraticomedy5787  Рік тому +3

    For More Such Videos Subscribe to our channels -
    www.youtube.com/@shemaroogujarati
    www.youtube.com/@shemaroogujaratimusic1004
    www.youtube.com/@gujaraticomedy5787
    www.youtube.com/@shemaroogujaratimanoranjan2663
    Follow us on

    Facebook - facebook.com/shemaroogujarati/
    Twitter - twitter.com/ShemarooGuj
    Instagram - instagram.com/shemarooguj/?hl=en

    • @jignapravin8608
      @jignapravin8608 Рік тому

      નમસ્તે લંડન

    • @pushpendratrivedi7294
      @pushpendratrivedi7294 7 місяців тому

      Ver nice. Applicable.i like it most thank you for such type of emotional drama

  • @kalpanakulkarni6292
    @kalpanakulkarni6292 4 місяці тому +1

    વાહ ભાઈ વાહ શું નાટક છે! ખુબજ સરસ વિષય અને પ્રસ્તુતી પણ એટલી જ સુંદર. અમી ત્રિવેદી નો ઉત્કૃષ્ટ અભિનય, અન્ય કલાકારો પણ પોત પોતાની રીતે ઉત્તમ અભિનય આપી ગયા.
    છેલ્લા અડધા કલાકનુ નાટક જોતા જોતા આંખોમાં આંસુ આવી ગયા.ખુબજ હ્રદય સ્પર્શી નાટક. નાટક નો પ્રવાહ પણ પટકથા અનુરુપ. ક્યાં ય વેવલા પણું નહી, ફારસ રમુજ પણ નહી.
    આવા નાટકો થીયેટરમાં જોવા લાયક.👌👌👌❤❤❤

  • @Parmarkaransinh-vk8rv
    @Parmarkaransinh-vk8rv 3 місяці тому

    ખુબજ સરસ. એકવાર જોવું. અમી ત્રિવેદી no લાજવાબ અભિનય. રદયસ્પર્શિ નાટક 🌹

  • @J_808
    @J_808 Рік тому +1

    8:47 9:36 10:22 11:08 11:23 13:16 18:05 25:55 28:18 (54:13) 59:22 1:00:07 1:07:25 1:21:32 1:22:21 (1:35:49) 1:36:52 1:39:14 1:48:08 1:52:14 1:54:39 (1:56:23) 1:59:00 2:02:09

  • @kalpanakulkarni6292
    @kalpanakulkarni6292 4 місяці тому

    નાટક માં ગીત પણ ખુબજ સુંદર છે. કર્ણ પ્રિય અવાજ.

  • @Kaushal557
    @Kaushal557 Рік тому +2

    Awesome, Natak. Great acting. Was waiting for this one. Must watch!!!

  • @surendravora6111
    @surendravora6111 Місяць тому

    Very good.

  • @heenagohil8369
    @heenagohil8369 8 місяців тому

    Khub j saras natak che ... Chelle chelle to bhawuk thay gayi

  • @rupashah1524
    @rupashah1524 Рік тому +1

    Khub j khub saras
    Awsm acting
    Rdavi didha last ma to

  • @hetalhetal1168
    @hetalhetal1168 7 місяців тому

    👌🏻

  • @natvarlalbhalala3409
    @natvarlalbhalala3409 Рік тому

    સદાબહાર એવર ગ્રીન નાયકા એટલે અમી ત્રિવેદી તેમજ સૌ સાથી નાયક નાયકા , કસબીઓને ખુબખુબ અભીનંદન👌👍✍️

  • @kaushikajadav1344
    @kaushikajadav1344 Рік тому

    ખૂબ સરસ નાટક અમઈ ત્રિવેદી નો અભિનય ખૂબ જ સરસ

  • @AparnakSen
    @AparnakSen Рік тому

    Very good emotional drama.

  • @bhaveshbhavsar8545
    @bhaveshbhavsar8545 Рік тому

    જોરદાર
    જબરજસ્ત

  • @kalpanakulkarni6292
    @kalpanakulkarni6292 18 днів тому

    આ નાટક હિન્દી ફિલ્મ અનકહી વર્ષ 1985 માં અમોલ પાલેકર નીર્મીત અને અભિનીત નુ ગુજરાતી નાટ્ય રૂપાંતર છે. વિશ્વાસ ન હોય તો યુ ટ્યુબ પર હિન્દી ફિલ્મ અનકહી જોઈ લેવાં વિનંતી સમજાય જશે

  • @BhatiyaGovindbhai
    @BhatiyaGovindbhai Рік тому

    Vaah ketlu saras natak 6, manav dhare 6 kai ne nasib kare 6 kai😭😭

  • @vankaranil5100
    @vankaranil5100 Рік тому

    Saras natak 6 jindgi ni ramat ma Koi ni sathe ramat na ramay

  • @hitenmakwana9243
    @hitenmakwana9243 11 місяців тому

    Sarash

  • @BEROJGAAR_YUVA
    @BEROJGAAR_YUVA Рік тому +1

    Bhai gajab ho sonkiben , naj chhe gujarati bhasha mate

    • @BEROJGAAR_YUVA
      @BEROJGAAR_YUVA Рік тому

      ગીત પણ જોરદાર ગાયુ છે

  • @kaushikajadav1344
    @kaushikajadav1344 Рік тому +1

    3:25

  • @manojshah6948
    @manojshah6948 Рік тому

    Sonki..the great artist.. 1:49:50

  • @JagdishSharma-jp4nn
    @JagdishSharma-jp4nn 6 місяців тому +1

    Bhukarunpogram

  • @JagdishSharma-jp4nn
    @JagdishSharma-jp4nn 6 місяців тому

    Bhufin

  • @falgunibenpatel2955
    @falgunibenpatel2955 Рік тому

    Naseeb ne koi padkari saktu nathi ene jene bachava mate gandi chokri sathe lagan karya e toi bachi na saki karan ke man thi to e j eni pehli patni bani hati

  • @bhupendrathakkar4127
    @bhupendrathakkar4127 Рік тому

    Aa natak aagau bija name upload thayee chukyu chhe
    Me te vakhate Puru natak joyu chhe. Parantu naam yaad nathi aavtu.

  • @kaushikajadav1344
    @kaushikajadav1344 Рік тому

    ખૂબ સરસ નાટક અમઈ ત્રિવેદી નો અભિનય ખૂબ જ સરસ છે