રાકેશ બરોટ સુપર હિટ સોન્ગ ❤❤❤❤ પણ એક ઈચ્સા અમારા બધાની પુરી કરસોં ને ( વાયરા વિયોગ આ ગીત નો ભાગ બીજો બનાવો ને ) બધા મિત્રો આ વાત કોને ગમે સે મારી તે લાઈક કરો 🙏🙏
સાચા પ્રેમ માં હંમેશા મજબુરી નડી જાય છે એક છોકરી પોતાનાં સાચા પ્રેમને કયારેય પામી શકતી નથી એનું કારણ એકજ છે એ પણ પોતાનાં માં બાપ નિ ઈજ્જત માટે એ છોકરી પોતાનું જીવન બીજાં નિ સાથે જીવવા માટે મજબુર થઈ ને એની સાથે જીવે છે 🌹🙏🌹🙏🌹🙏🌹
મારા વિપુલ ભાઈ રાવળ ની કલમે (માં સધી )એમની કુળદેવી છે એટલે મારા વિપુલ ભાઈ ની કલમ કંઈક અલગ છે શુ કરવા વખાણ તમારી કલમ ને તમારા કમ્પોઝર ના. (❤❤❤❤❤)ગીતકાર પિન્ટુ ચાતરા તરફ થી દિલ થી દુવા મારા ભાઈ કે તારી કલમ ને મા સંધી કોઈ ની કાળી નજરો ના લાગવા દે..❤🎉
👍વાહ રાકેશભાઈ બારોટ તમારા સોંગ ની તો વાત જ ના થાય તમારા બધા સોંગ હિટજ હોય છે પણ હવે લગ્નન ની સીજન આવી રહી છે એટલે એક લગ્નન નુ સોંગ બનાવો કેટલા સાંભળવા માગે છે તો લાઈક કરો ❤❤
Bhai utar Gujarat nu gharenu se ❤ aavi ne aavi ne chadti kala rakhe jay dwarikadhis ❤😊❤
વા રાકેશ ભાઈ તમારી વાત ના થાય ૧ નંબર સોંગ સે ખુબ ચાલશે બધા લાઈક કરો રા કોની જોવો છો આવી જાઓ બધા મિત્રો 🎉🎉❤❤
કોક દિવસ અમારી પણ કૉમેન્ટ વાયરલ થશે...😂😂
કોણ કોણ આ ગીત ની વાટ જોવી ને બેઠુ તુ એ લાઇક કરો એમા થી એક મુ પણ
Vipul Bhai and Rakesh Bhai aaje Dil ne thandak malse ❤❤❤
આખુ બનાસ ગોડુ થયુ છે આ ગીતમો 💔💔💔💔💔💔
હે તને પરણનીયા પછી મોઢું જોયું નથી તારું એક તું મને સાચવતી આજ નથી કોઈ મારું❤ લાગે એ સોંગ આવી ગયું❤😊
લાયા લાયા મજબૂત સોંગ
માંરા રાકેશ બારોટ ભાઈ🥰🙏
મારા તરફ થી તમારી ટીમ ને 👑જય દ્વારકાધીશ👑
[Im Sanjay nani kadi]
બેકગ્રાઉન્ડ માં જે દૃશ્યો બતાવ્યા છે દેશી ગામડાના ઘરો અને ખેતરો ના ❤🥺❤️😊 heart touching
Ha mara banaskatha na morala 🦚🦚🦚... Tama jivo hazaro saal 🙌... Ha moj ha. 🥰🥰🥰💞💞💞💞💞💞💞
Bhai rakesh ji ka vidio hai bahut shandar 👌👌🏻
રાકેશ બારોટ ના સોંગ ની મારી જેમ રાહ કોણ કોણ જોઈને બેઠા હતા તે લાઈક કૉમેન્ટ કરે ❤😮
Ha
ythlhb
Vihay❤❤❤❤😊😊😊😊
0@@SujalSolankiSolanki-o8z
😮
રાકેશ બરોટ સુપર હિટ સોન્ગ ❤❤❤❤
પણ એક ઈચ્સા અમારા બધાની પુરી કરસોં ને ( વાયરા વિયોગ આ ગીત નો ભાગ બીજો બનાવો ને ) બધા મિત્રો આ વાત કોને ગમે સે મારી તે લાઈક કરો 🙏🙏
Ha moj
❣️કેમ કરીને એ પાગલ ને ભુલુ.... Miss you મારાં જીવ..... સુ કરતી હશે મારી જાન 💔એનું મુઢુ જોયાને 3 વર્ષ થઇ ગયા miss you mara jiv❣️
તને તો 3થયા સે મને તો 5થયા સે પણ શુ કરુ આપડે બંને ઓઠા ઓઠા
🤗મારી જાનું નો પ્રેમ સાચો હતો પણ તેની મજબૂરી હતી એટલે અમે જુદા થઈ ગયા miss you jann 😢
સાચા પ્રેમ માં હંમેશા મજબુરી નડી જાય છે એક છોકરી પોતાનાં સાચા પ્રેમને કયારેય પામી શકતી નથી એનું કારણ એકજ છે એ પણ પોતાનાં માં બાપ નિ ઈજ્જત માટે એ છોકરી પોતાનું જીવન બીજાં નિ સાથે જીવવા માટે મજબુર થઈ ને એની સાથે જીવે છે 🌹🙏🌹🙏🌹🙏🌹
વાહ સુ ગિત છે👌👌,,,,,,,,,,
તમારો અવાજ supper છે.......
..,... જૂનો પ્રેમ યાદ આવી ગયો
❣️❣️❣️❣️❣️❣️❣️❣️
કોની સાથે આવું થયેલું છે ...❤
રાકેશ બારોટ નું સોંગ કોને ગમ્યું એક નંબર છે❤
રાકેશભાઈ ને ગીતો ગાવાની પીચ....અન્ય કલાકારો કરતા અલગ જ હોય છે....મને એમના દરેક ગીતો બહુ જ ગમે છે..
જોરદાર એક્શન સાથે ગામઠી ભાષામાં ગીત ગાયું છે.અભિનંદન.❤
મારા વિપુલ ભાઈ રાવળ ની કલમે (માં સધી )એમની કુળદેવી છે એટલે મારા વિપુલ ભાઈ ની કલમ કંઈક અલગ છે શુ કરવા વખાણ તમારી કલમ ને તમારા કમ્પોઝર ના. (❤❤❤❤❤)ગીતકાર પિન્ટુ ચાતરા તરફ થી દિલ થી દુવા મારા ભાઈ કે તારી કલમ ને મા સંધી કોઈ ની કાળી નજરો ના લાગવા દે..❤🎉
Super song Mara Wala Bhai Vipul Bhai raval ni kalame ❤❤❤❤❤ sapot karjo jay Mataji 🙏🙏🙏🙏🙏
વિપુલ ભાઇ નો નંબર આપો ને
રાકેશભાઈ નું ગીત કોને કોને ગમે છે
લાઈક કરો
ખુબજ યાદ આવે પહેલો પ્રેમ Miss You Pagal Jaan ❤
Ha mara bhai Rakesh Barot butiful song hu tmaro ખાશને ખાસ ચાહક કિરણ nagani વેડા🙏🙏🙏 ખૂબ આગળ વધો એવી મારી દુઆ
બહુ સરસ બનાવ્યું છે
સાથ નહી છોડુ એવો આપતી મને સહારો... 3:36 ❤❤❤
રાકેશ ભાઈ અને વિક્રમ ઠાકોર ને એક સાથે મુવી બનાવું જોઈએ 🙏🏻🙏🏻❤
હા,રાકેશ,બારોટ,હા,મોજ
❤❤
Vah su song che rakesh bhai❤❤
જેમની પાસે પ્રેમ હોય તો એકવાર-
❤ પસી જુદા પડસો ત્યારે એમનું--💔
દિલ થી નિભાવી લેજો સાહેબ__
દુઃખ વેઠવું બોવ મુશ્કેલ પડશે પસી.. Payal
Rakesh Bhai tamra gitna bol to mara dil par aar par vage ce
હા બનાસકાંઠોહા❤❤❤❤
સુપર હિટ છે આવા બીજા ગીતો બનાવો એવી મારી વિનંતી છે વિજય ઠાકોર
આ ગીત સૌથી વધારે કોને ગમે છે
કોણે કોણે આ સોંગ ગમ્યું એ લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો 😍
❤❤રાકેશ બારોટ ના ગીત આવે એટલે જૂની વાતો યાદ આવી જાય છે❤❤
मैं राजस्थान से हु लेकिन ये गीत सुनकर दिल खुश हुआ मैं आशा करता हूं कि ये गीत अधिक से अधिक सुने❤
આંખ🔔👈👍👌
Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌👌
Ha Rakeshbhai barot
મારો. લોક. પ્રીય. કલાકાર. રાકેશ. બારોટ ની. વાત. જ. ના. થાય 🥰🥰🥰💔💔🥺😈💚💙💙💙💙
જોરદાર. ભાઈ માર્કેટ માં બૂમ પડાવશે.
પ્રેમ તારો મારો આતો જેને પ્રેમ કર્યો અને ખબર ❤❤❤❤❤
બધાં મિત્રો ને જય મેલડી માં 💫
ખૂબ રાહ જોઈ આ ગીત ની હો...❤😢
❤❤❤from.rajasthan.saras.song❤❤❤❤
બનાસકાંઠા વાળા લાઈક કરો ❤
જય માતાજી સીતારામ
Aa song nu suting amara gamma thaiyelu se
કેટલા દિવસ થી ગીત ની રાહ જોઈ રહ્યો હતો હું ❤❤
રાકેશ ભાઈ ના સોંગ મને બહુ ગમે છે જેને બહુ ગમતા હોય એ લાઈક કમેન્ટ કરો
2024 માં hit song jase ❤
સુપર સોનગ🎉🎉
સુપર ડુપર સોંગ ❤ જય માતાજી 🙏બધાને
જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકુ...એ ભગવાન એ પાગલને...દુનિયાની બધી જ ખુશી આપજો... Always Miss You And Love You 🥺😭જય જોગણી માં...🙏
Miss you pagal 😢
❤❤❤
@@MAHILofficial08 ❤️
આ ગીત માં કોણ કોણ instagram માં મારી જેમ રીલ બનાવશે ❤
જોરદાર સોન્ગ હો બાકી 👍
વિપુલ રાવળ ગીતકાર ના સર્વ ચાહક મિત્રો ને જય જોગણી માં અને મારા લખેલા આ સોંગ ને બને એટલો સાથ સહકાર આપશો એવી આશા રાખું છું
જય જોગણી માં ❤❤❤
હા મારા ભાઈ....
Ha vipulbhai ha❤❤❤❤
સુપર Vipul bhai ❤❤
ભાઈ તમેતો બૂમ પડાઈ હો બાકી ❤ મારી જોગણી તમને ખૂબ આગળ લાવે
જોરદાર ગીત લખ્યું છે વિપુલ ભાઈ તમે જય જોગણી માં🙏
🌞🦢ૐહરિરામ🌞🦢 ૐહરિરામ 🌞🦢 ૐહરિરામ 🌞🦢 ૐહરિરામ 🌞🦢 ૐહરિરામ 🌞🦢 ૐહરિરામ 🌞🦢 ૐહરિરામ 🌞🦢
આ ગીત તો istagram બૂમ પાડવી રહીયુ છે...યાર❤
Instagram માં બૂમ પડાવીતી હો❤❤
શું ગીત છે રાકેશ ભાઈ વાહ
હા મારું બનાસ કઠા ❤
આવા ને આવા જ ગીતો બનાવો મને બહુ ગમે
ખુબ સરશ❤❤❤❤❤
Saras❤❤❤❤
વાહ રાકેશભાઈ બારોટ તમારા સોંગ બૂમ પાડી આખા ગુજરાતમાં
વિપુલ રાવળ નુ લખેલું ગીત છે થોડું જેમ તેમ હોય જોરદાર છે વિપુલ રાવળ તમારું ગીત
હા મારુ બનાસકાંઠા હા 😮😮😮 0:52
❤હા મોજ હા મોજ ❤
❤❤❤
આજે રાકેશ બારોટ નું સોંગ માટે કોણ કોણ લાઈક કરે છે તે કૉમેન્ટ કરે ❤
મને મારો જુનો પ્રેમ યાદ આવી જાય છે રાકેશભાઈ બારોટ ના સોંગ હોભડીને🎉
👍વાહ રાકેશભાઈ બારોટ તમારા સોંગ ની તો વાત જ ના થાય તમારા બધા સોંગ હિટજ હોય છે પણ હવે લગ્નન ની સીજન આવી રહી છે એટલે એક લગ્નન નુ સોંગ બનાવો કેટલા સાંભળવા માગે છે તો લાઈક કરો ❤❤
😢😢😢😢😢😢😢😢
❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
.આતો આઁત્રોલી ગામ સે
Dudharejiya aarti kaushik verry nice song Rakesh Bhai barot
💘💘🌺તમારા..ગીત..રાહ.. જોઈએ.સીયે..રાકેશભાઈ..બારોટ♥️♥️♥️
1નંબર સોંગ સે
બનાસકાંઠામાં તો બૂમ જ પડે😂😂
જોરદાર છે સોંગ રાકેશભાઈ🎉🎉🎉🎉
વાહ રાકેશ ભાઈ વાહ બાનાસકાંઠા બૂમ બૂમ પડશે👍❤️💯
હા મોજ હા બૂમ પડી ગઈ
❤❤SK.. પિયા❤❤
Vah tiger ❤❤❤vah rajashthan ma ❤ boom pade ❤❤
સુપર ડુપર સોંગ રાકેશ બારોટ દિલ ને રડાવી નાખે એવો અવાજ છે તમારો
વાહ રાકેશબારોટ
મારાં ખાસ મિત્ર એવા ગીતકાર વિપુલભાઈ રાવળ ની કલમે લખાયેલુ જોરદાર વિડિયો સોંગ વાહ વિપુલભાઈ વાહ બૂમ બુમ🙏👌💯
Vipul Bhai નો નંબર આપો ને
ભુક્કા ઘાઢે એવું સોન્ગ છે
સાથ તો પલ માં છૂટી જાય છે પણ સાથે વિતાવેલી એ યાદો ને ભૂલવા આખી જિંદગી ઓછી પડી જાય છે... Miss you mittu.... 😢💔😭
સાચીવાતછેભા,ઈ
આવા બીજા ગીતો બનાવો એવી મારી વિનંતી છે ઠાકોર વિજય
Jordar song 👍👍
રાકેશ બારોટ સરસ ગીત ગાયું
બીજો આવું ગીત બના વજો❤❤❤❤ હિમતનગર થી કોમેન્ટ લખી
Super video song ❤️❤️❤️
Ha Ramesh bhai joshi...😮❤❤❤❤ Jordar acting
હા મોજ હા
Rakesh Barot ❤
જે સોંગ ની હું વાટ જોતો હતો તે સોંગ આવી ગયું ❤
હા રાકેશભાઈ ની મોજ હા❤❤