Rakesh Barot | Vayara Viyog Na Vaya - Lyrical | વાયરા વિયોગ ના વાયા | Gujarati Sad Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • પ્રસ્તુત છે રાકેશ બારોટ નવું ગુજરાતી બેવફા ગીત "વાયરા વિયોગ ના વાયા" જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર 💜
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    • Rakesh Barot New Songs...
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot, Chhaya Thakor
    Producer: Red Velvet Cinema
    Director : Vishnu Thakor (Adalaj)
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Music: Ravi Nagar & Rahul Nadiya
    Lyrics: Naresh Thakor (Vayad)
    Co Artist: Hansamukh Meghval, Chhaya Shukla
    DOP: Dhruv Bhatiya
    Editing: Ravindra S Rathod
    Production: Kiratan Barot, Amar Panchal, Manthan Panchal
    Makeup & Hair: Hasmukh Limbachiya, Chirag
    Sport Boy: Mehul, Bittu
    Light: Jitubhai, Kiran
    Floor Music Arrange: Sunil Kachhiya
    Lyrics:
    સમય સંજોગે વાયરા વિયોગના વાયા
    આજે કાળ ના ચોઘડિયા...(2)
    હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
    યાદ કરું બેસી ને બાવળિયે
    હો મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યાં
    હૈયે હેત ચમ ફૂટ્યા આંખે ઓંહુઁડા ખૂટ્યા
    એ તારો અવાજ હૉમ્ભલ્વા કોલ રેકોર્ડિંગ મેં રાખ્યા
    ગોડી કોઈ ના આવ્યું હમજ રે
    એ તારા મારા ફોટા ફોન ના લોકર માં હંતાડ્યા
    ફોટા ભમે મારી નજરે
    હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
    યાદ કરું બેસી ને બાવળિયે
    નોને થી લઇ ગોંડી મારી હારે થયા મોટા
    યાદ આવે એ દાડે મારા હલી જાય રુવાડા
    કોલેજ માં મેં બર્થડે ઉજવ્યો પાડ્યા ભેળા મેં ફોટા
    જોવું છું એ ફોટા મારા આંસુ ના રોકાતા
    હો તારા કરેલા એ ફોન મારુ રાખતી બૌ ધ્યાન
    મને પડી ના કોઈ જોણ આજે ભૂલી ગઈ ઓળખાણ
    બનાસ વાળી બસમાં ભણવા ભેળા ભેળા જાતા ગોંડી ચમ કરી વિહારે
    એ ગોમ ના બસ સ્ટેડ ભેળ પકોડી રે ખાતા બકા ચમ કરી વિહારે
    તમે લમણો ના વાળ્યો થોડો મારા હોમું
    યાદ કરું બેસી ને બાવળિયે
    પ્રેમ ના એ પાઠ તમે પલભર માં વિહરાયા
    મન મૉન્યા બીજા હારે દલડાં બદલાયા
    કઠણ કરયા કાળજા ને પથ્થર ખડકાયા
    આવું સુ પાસી કઈ ને મુખ ના બતાયા
    હો મને મળવાનું ચુકી ગઈ તું અંધારા માં મૂકી
    નીકળી જીવની તું ટૂંકી થઇ ગઈ મારાથી વિખુટી
    હો 0156 તારા મારા પ્રેમ નો પાસવર્ડ
    ચમ કરી તને આ ભુલાયો
    હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
    યાદ કરું બેસી ને બાવળિયે
    સમય સંજોગે વાયરા વિયોગના વાયા
    આજે કાળ ના ચોઘડિયા
    યાદ કરું બેસી ને બાવળિયે...(2)
    #VayaraViyogNaVaya
    #rakeshbarot
    #gujaratisong
    #saregamagujarati
    #gujaratibewafasong
    #gujaratigeet
    #newgujaratisong
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 207

  • @VarshaThakor-g8k
    @VarshaThakor-g8k Місяць тому +14

    કેટલા એ ઈન્સ્ટાગ્રામ મા થી આવી ને સર્ચ કરી ને ગોતેલું છે❤🎉

  • @sravankjadav6579
    @sravankjadav6579 8 місяців тому +14

    Vah Naresh Thakor Vayad nu ✍️❤ Lakhelu song super Ho baki

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 8 місяців тому +11

    બધાથી સારી હું કોમેન્ટ કરું સુપર ગીત સંગીત જોરદાર માથે વાદળ વીજ🎉🎉🎉

  • @tejamalthakorofficial3154
    @tejamalthakorofficial3154 8 місяців тому +17

    સુપરહિટ ગીત છે રાકેશભાઈ તમારું આ ગીત

  • @vijaykumarkantibhaipagi
    @vijaykumarkantibhaipagi 3 місяці тому +4

    સમય સંજોગે વાયરા વિયોગ ના જેણે વેઠ્યા હોય એને ખબર પડે

  • @MD-pi1vf
    @MD-pi1vf 8 місяців тому +35

    ખરેખર રૂંવાટા હલી જાય એવું સોંગ લખ્યું છે નરેશ ભાઈ.. વાહ તમારી કલમ નિ કમાલ

  • @Maofficial9363
    @Maofficial9363 8 місяців тому +29

    ખુબ ખુબ અભિનંદન બહુ સરસ સોંગ છે સપોર્ટ કરજો ❤❤❤

  • @knowledgepower6450
    @knowledgepower6450 7 місяців тому +3

    આવા ગીતો ની જ કમી હતી.. ખરેખર અદભૂત અને નવીન સંગીત થી ભરપુર ગીત છે.
    મે આગળ પણ કીધું હતું અને ફરી એકવાર જણાવી દઉં કે આવા ગીતો ગાવા કઈ નાનો ખેલ નથી. અમુક j કલાકારો જે જે આવા ગીતો ગાઈ શકે .
    અને એમાં રાકેશ ભાઈ ની તો વાત જ ના થાય..❤

  • @RameshThakor-w5n
    @RameshThakor-w5n 17 днів тому +2

    શું સબ્દો સે સોંગ ના , રાકાભાઈ ❤❤❤

  • @Farmer.12384
    @Farmer.12384 8 місяців тому +17

    Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤. ........ Rakesh barot.........❤❤❤❤

  • @HiteshThakor-je6qg
    @HiteshThakor-je6qg 8 місяців тому +5

    કેમ બીજી વાર આ સોંગ અપલોડ કર્યું

  • @SingerAratPatelOfficial-cw8tk
    @SingerAratPatelOfficial-cw8tk 8 місяців тому +8

    Jordar,Rakesh,Bhai❤❤

  • @thakorrahulrahulthakor-il9rv
    @thakorrahulrahulthakor-il9rv 5 місяців тому +19

    આ ગીત મને બહુ ગમે છે

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 8 місяців тому +10

    Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌

  • @mathurjisolanki3511
    @mathurjisolanki3511 6 місяців тому +6

    ❤❤❤ વિરાટ કોહલી મુજહુ રાકેશ ભાઈ ❤❤

  • @jagdishthakorofficial6672
    @jagdishthakorofficial6672 8 місяців тому +23

    સરસ સબ્દો લખ્યાં છે મારા ખાસ મોટા ભાઈ નરેશભાઈ વાયડે તો મિત્રો સપોર્ટ કરવા વિનંતી ગાવામાં રાકેશભાઈ બારોટે કઈ કચાશ રાખી નથી હો❤🎉

  • @manajidarbar689
    @manajidarbar689 8 місяців тому +9

    Ha rakesbhai ha
    Dharati durjavi❤❤❤❤❤😂

  • @shaileshjoshi6777
    @shaileshjoshi6777 8 місяців тому +16

    Ak nomber song se naresh bhai nu 👍👍👌 khoti ak comets thi femas nai thai javay .....khoti komet vala....

  • @sachintalar3260
    @sachintalar3260 4 місяці тому +1

    My favorite song આંખો માં પાણી લાવી દીધું ર્યાર ગાયક રાકેશ બારોટ miss you love you my Sangita jaan❤❤❤❤

  • @vishuu194
    @vishuu194 5 місяців тому +6

    Khare khare aa song joi mane mare first love ni yaad avi gai rakedh bhai 😢💔🥺

  • @mayank.official5291
    @mayank.official5291 8 місяців тому +6

    Super ❤

  • @dasharathbajaniyaofficial9366
    @dasharathbajaniyaofficial9366 8 місяців тому +55

    સુપર ગીત છે ભાઈ રોજ કારમાં ફુલ વોઇસ માં સાંભળું છું સુપર🎉

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 8 місяців тому +4

    🌞🇬🇩 ૐહરિ 🌞🇬🇩 ૐહરિ 🌞🇬🇩 ૐહરિ 🌞🇬🇩 ૐહરિ 🌞🇬🇩 ૐહરિ 🌞🇬🇩

  • @Badarsinh_Rajput_001
    @Badarsinh_Rajput_001 8 місяців тому +5

    𝐍𝐢𝐜𝐬 ❤

  • @vinodbthakorbeda9670
    @vinodbthakorbeda9670 8 місяців тому +5

    સરસ સોંગ રિલીઝ કર્યું

  • @Rahulraval-gx2lg111
    @Rahulraval-gx2lg111 4 місяці тому +36

    મારુ ફેવરેટ સોંગ છે

  • @MaheshThakor-w7f
    @MaheshThakor-w7f 8 місяців тому +4

    Super

  • @sachinmevadasachinmevada5788
    @sachinmevadasachinmevada5788 8 місяців тому +4

    0:40

  • @pathuparmar3714
    @pathuparmar3714 4 місяці тому +2

    Super song no.1 ❤❤

  • @maheshraval6930
    @maheshraval6930 8 місяців тому +7

    My favourite singer Rakesh barot

  • @MansungjiKhomaji
    @MansungjiKhomaji 8 місяців тому +5

    મસ્ત હે સોંગ

  • @JivansalatJivansalat
    @JivansalatJivansalat 4 місяці тому +1

    ખુબ સરસ સોંગ છે રડવું આવી ગયું ભાઈ 😢😢😢😢

  • @vishalsinh_parmar_008
    @vishalsinh_parmar_008 8 місяців тому +3

    Tamara song mane bav game chhe pan aa song na gamyu yaar😂

  • @shaktidijitalstudio2114
    @shaktidijitalstudio2114 8 місяців тому +3

    Vah nareshbhi & Rakeshbhai ❤❤❤❤❤

  • @thakorpravin3601
    @thakorpravin3601 8 місяців тому +5

    Nice 🙂❤❤

  • @user-tt1tn9lf5g
    @user-tt1tn9lf5g 5 місяців тому +1

    ભાઈ જેને પ્રેમ કર્યો હોય એને આ સોંગ ની કદી બોવ મુશ્કિલ છે

  • @NK_DJ_REMIX_23
    @NK_DJ_REMIX_23 8 місяців тому +4

    સોંગ જોરદાર છે👍👍 પણ મુસિક 👎👎👎👎

  • @vikramdamor1411
    @vikramdamor1411 8 місяців тому +24

    ખૂબ સરસ ગીત છે. રાકેશ ભાઈ... 👍👍👍💖💖💞💞👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @Manish_officer
    @Manish_officer 8 місяців тому +8

    ❤❤❤

  • @NiteshThakor-ij1ok
    @NiteshThakor-ij1ok Місяць тому +1

    ❤❤❤❤

  • @AjayJalera-jy3wc
    @AjayJalera-jy3wc 3 місяці тому

    વાહ ગુજરાત નૉ ટહુક તો મોરલો 🥰

  • @nagrajthakor5007
    @nagrajthakor5007 7 місяців тому +4

    રાકેશ ભાઈ મસ્ત સોંગ છે ❤

  • @KharadiarvinKharadiarvin
    @KharadiarvinKharadiarvin 8 місяців тому +3

    Moj..🎉🎉🎉

  • @NarsiThakor-u7p
    @NarsiThakor-u7p 5 місяців тому +4

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @Ghostprank10
    @Ghostprank10 4 місяці тому

    Din me 50bar sunta hu bhai kya gajab song hai

  • @MD-pi1vf
    @MD-pi1vf 8 місяців тому +3

    Ha Naresh vayad tamari Kalam ❤️

  • @dhumdamadrupbhai5405
    @dhumdamadrupbhai5405 8 місяців тому +3

    Super ❤❤❤

  • @m2-digital751
    @m2-digital751 8 місяців тому +1

    આ ગિત તો 20 દિવસ પેલા નહોતું આવ્યું ? તો ફરી કઇ રીતે આવ્યું

  • @vikrampatani2648
    @vikrampatani2648 3 місяці тому

    બવ સુપર સોંગ બનાયું સે ❤❤❤❤

  • @bharavadsatish5560
    @bharavadsatish5560 8 місяців тому +2

    Jordar ho bhai❤

  • @VaishuLoveNilu
    @VaishuLoveNilu 6 місяців тому +2

    2:02 ha me pan coll recording rakhelu chhe 😢😢😢😢

  • @jm_studio_uuvarsad
    @jm_studio_uuvarsad 5 місяців тому +1

    આખો દિવસ રાત બાવડી વાટુ જોઇ તોઇ ના મળે ❤

  • @jankikhant
    @jankikhant 2 місяці тому

    Me to download pan karyu che etlu game che😂😂😂😊

  • @parsarampanchal8556
    @parsarampanchal8556 8 місяців тому +9

    🎉🎉🎉❤❤❤ Bahut hi shandar song 🎉🎉❤❤

  • @parshparmar4718
    @parshparmar4718 8 місяців тому +2

    परमार पारना राम। 😢😢

  • @JAYRAMAPIR-s3i
    @JAYRAMAPIR-s3i 8 місяців тому +4

    બવસરસગીતસેભાઈનાખુબસરશ

  • @3215MANOJ
    @3215MANOJ 8 місяців тому +3

    ❤nice🎉🎉

  • @parmarprakashbhai1042
    @parmarprakashbhai1042 4 місяці тому +1

    Best line.. 7:07 7:08 7:08

  • @jayeshraval8390
    @jayeshraval8390 8 місяців тому +2

    Bahu sars che

  • @ajitbaria8773
    @ajitbaria8773 3 місяці тому

    સુપર ભાઈ❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-sg8ou7pl5z
    @user-sg8ou7pl5z 4 місяці тому

    Aek number ❤

  • @GulabThakor-ye2ln
    @GulabThakor-ye2ln 4 місяці тому

    વાંહા રાકેશ કાકા વાંહા ❤❤❤🎉🎉🎉😂😂

  • @sorrybro4410
    @sorrybro4410 4 місяці тому +1

    😍⚡majbut bhai

  • @mafatjithakor116
    @mafatjithakor116 4 місяці тому

    Super song bhai aava nava song નાખો

  • @KetanSodha-yt2hm
    @KetanSodha-yt2hm 5 місяців тому +1

    Jordar song Rakesh bhai❤

  • @VarshaThakor-g8k
    @VarshaThakor-g8k Місяць тому

    કેટલા એ સર્ચ કરી ને ગોતેલું છે

  • @naransolanki9948
    @naransolanki9948 8 місяців тому +1

    i like may fevret song Rakesh ❤❤❤❤❤

  • @user-ep7dx6bf7c
    @user-ep7dx6bf7c 4 місяці тому

    Jay shree sadhi maa

  • @MsThakor-j5h
    @MsThakor-j5h 2 місяці тому

    Ha moj

  • @__Vishu_2211
    @__Vishu_2211 8 місяців тому +32

    😢 પ્રેમ પણ કેવો અજીબ છે જેને કદર નથી મારી એનાથી થઇ ગયો 😢

  • @MerabharavadMerabharavab
    @MerabharavadMerabharavab 4 місяці тому +1

    Congratulations 🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ R

  • @gokalsingchauhan9343
    @gokalsingchauhan9343 4 місяці тому

    I miss you you 2015😢😢😢😢.sad moments

  • @RajabahucharOfficial-yn7qx
    @RajabahucharOfficial-yn7qx 2 місяці тому

  • @VikramThakur50698
    @VikramThakur50698 4 місяці тому

    Miss you bewafa 😢😢

  • @KailashAngari-bo7zi
    @KailashAngari-bo7zi 4 місяці тому

    Man kre che sambhlya j kriye 😢aa song

  • @kakusigotardigital2620
    @kakusigotardigital2620 8 місяців тому +1

    😊😊😊

  • @radhebaraiya7278
    @radhebaraiya7278 3 місяці тому

    jordar

  • @BhaveshTadpada-zz8ot
    @BhaveshTadpada-zz8ot 2 місяці тому

    ભાઈભાઈ

  • @Rava-b7y
    @Rava-b7y 29 днів тому

    👍

  • @MaheshVaghela-s5s
    @MaheshVaghela-s5s 7 місяців тому +1

    સરસ ગીત

  • @user-vu9vh3sk7k
    @user-vu9vh3sk7k 8 місяців тому +2

    😢😢😢💔😢😢😢

  • @shaileshrana4692
    @shaileshrana4692 8 місяців тому +6

    સુપર ગીત છે ભાઈ ❤❤

  • @s3k_rider
    @s3k_rider 8 місяців тому +1

    Vav

  • @BharatParmar-u1u
    @BharatParmar-u1u 23 дні тому

    Mare shambal vanu chu lu pan network problem se

  • @NajirkhahKhah
    @NajirkhahKhah 4 місяці тому

    ભાઈ

  • @prahaladthakortt3198
    @prahaladthakortt3198 4 місяці тому

    😭😭😭😭😭😭

  • @psthakor294
    @psthakor294 4 місяці тому

    💔

  • @ramuchavda8448
    @ramuchavda8448 5 місяців тому

    ❤😢😢

  • @RitaRajaput
    @RitaRajaput 3 місяці тому

    ❤😮❤😮❤😮

  • @Oye_hashu_013
    @Oye_hashu_013 5 місяців тому

    😢😢

  • @raghuthakor7578
    @raghuthakor7578 4 місяці тому

    Nice

  • @rathodvijayedits4812
    @rathodvijayedits4812 4 місяці тому

    Best' lines 2:02 minit

  • @ParmarSunilRani
    @ParmarSunilRani 4 місяці тому

    😢😢😢😢❤❤super sad songs

  • @user-ti1hs5bt1h
    @user-ti1hs5bt1h 5 місяців тому

    Sars gayu ho bhai 👌👌👌👌👌👌👌👌👌

  • @ZalaSunil-h8x
    @ZalaSunil-h8x 7 місяців тому

    Wah ati sunder song

  • @ashoksolanki6735
    @ashoksolanki6735 8 місяців тому

    Jordar 👍🏻👍🏻

  • @ChehrajThakor
    @ChehrajThakor 4 місяці тому

    😢❤😮😅😊❤❤❤ 4:48

  • @Jayminrajput-pz4jo
    @Jayminrajput-pz4jo 2 місяці тому

    Tara mara phota phone na locker ma che

  • @Ashok_Thakor_official__555
    @Ashok_Thakor_official__555 3 місяці тому +1

    વાયરા. વાયા❤❤❤❤❤,🥰🥰🥰🥰

  • @user-mz6vn6jb4p
    @user-mz6vn6jb4p 8 місяців тому

    સુપર રાકેશ કાકુ