સરસ માહિતી આપી આભાર, હવે આપણા ખેતરની હદ કયા થી શરૂ થાય છે અને કયા પૂરી થાય છે તે અક્ષાંશ રેખાંશ ઉપર થી કેવી રીતે જાણી શકાય તે જણાવવા મહેરબાની કરશો જી શરુઆત ક્યાં થી કરવી, પ્રથમ પોઇન્ટ ક્યાં થી શરૂ કરવો તે જણાવવા વિનંતી છે.અને આના અભ્યાસ માટે કયા પુસ્તકો છે તે પણ જણાવવા વિનંતી છે.
ભાઈ તમારો વિડિયો જોયા પહેલા મે લાઈક અને સબ્સ્ક્રઇબ કરી લીધો છે અને તમે મને પસંદ આયા બહૂ સરસ રીતે સમજાવ્યા અને વીડિયો પણબહૂ સારો બનાવ્યો છે ખૂબ સરસ ખૂબ ખૂબ 🎉🎉🎉અભિનંદન ભાઈ આશા છે કે મારી કૉમેન્ટ તમે જરૂર વાચ્છો કયાં થી સો ભાઈ અને હૂ પણ એક ખેડુત નો દીકરો જ સુ ....હાલ ખેતીજ કરુ છું .....❤thnx baro🤝🤝
સરસ માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર ભાઈ જય દ્વારકાધીશ.
જય દ્વારકધીશ
Khub khub abhar tomaru txs bhai love you tu moc bhai
Saras mahiti che
Nice video bhai
આપણું ખેતર ક્યોથી શરૂ થાય છે અને તેની હદ કેટલા સુધી છે તે જાણવા માટે કઇ એપ છે?જી પી એસ થી કેવીરીતે મપાય.અક્ષાઅંસ રેખાઅંસ
ખૂબ સારી રીતે માહિતી આપી ભાઈ થેન્ક યુ
Saras mahiti
Sir, good information
Very good news....
આભાર લગારિયા ભાઈ
nice
Superb bro 👌👌👌
Very is Important to Video # Kishan Bhai , Thanks
Aabhar bhai
સરસ માહિતી આપી આભાર, હવે આપણા ખેતરની હદ કયા થી શરૂ થાય છે અને કયા પૂરી થાય છે તે અક્ષાંશ રેખાંશ ઉપર થી કેવી રીતે જાણી શકાય તે જણાવવા મહેરબાની કરશો જી શરુઆત ક્યાં થી કરવી, પ્રથમ પોઇન્ટ ક્યાં થી શરૂ કરવો તે જણાવવા વિનંતી છે.અને આના અભ્યાસ માટે કયા પુસ્તકો છે તે પણ જણાવવા વિનંતી છે.
સરસ માપ બતાવ્યું છે રમતુસિહ, પી, મકવાણા, ગારૂડી, મોડાસા, અરવલ્લી
ખૂબ ઉપયોગી
Jordar video
Aabhar
Aap thoda Hindi mein semjhate tho acha hota. Yehan pe 100 vaar zameen matlab kya hota hi pls bataiye
Jorrdarr chhe 👌👌
Aabhaar
Good sir
સરસ માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર
કયુ એપ ડાઉનલોડ કરવું ભાઈ
Nice
Nice ❤❤❤
Good
જોરદાર ભાઈ
આપણા ખેતર નો સર્વે નંબર પ્રમાણે માપણી કરવી હોય તો કેવી રીતે કરવી
ખેતર માં પ્લોટ પાડેલા. હોય અને એમાં આપડો
પ્લોટ સોધવો કેવી રીતે
Thanks
આમાં હેક્ટર નો માપ આપે ઈ પછી મીટર હોય એને કઈ રીતે માપવું કે હવે કેટલું થયું એ
Thank you so much
👍👍👍👍
ખૂબ સરસ માહિતી આપવા બદલ તમારો આભાર
પણ ભાઈ આ એપ્લિકેશન માં આપણ ને ખબર કઇ રીતે પડે કે આ જમીન કેટલા વીઘા અને કેટલા ગુંઠા હસે
તેના માટે વીડિયો મુકેલ છે
ભાઈ , હાલના સમયે બેસ્ટ એરિયા calculator mate kayi app che ?
જય દ્વારકાધીશ
Mare Aapshri sathe vat karvi che no mokljo
મારી જમીન માં કોક એમ કહે શે મારી જમીન નીકંડે છે શું કરવું જોઈએ
તમારુ કામકામ બહુજચ સરુછે
આભાર ભાઈ
નકશા આકૃતિ મા ફેરફાર હોય તો શુ કરવુ અરજી કોઈ જવાબ નથી મળતો
આપણુ ખેતર કાયથી શરૂ થાયછે અને તેની હદ કેટલા સુધી છે તે જાણવા માટે કઇ એફ છે
❤
એક સાકરના કેટલા ફુટ
सरस माहिती
Jangal ni jamin no rekoderd kevi rete kadhi shakay
જાહેર રજા ના દિવસે જમીન માપણી કરવા આવી શકે...?
🎉❤
👍👍
Vigha ketla ce homaj nothe podoyo homjavi dejo
Shu aa 100℅ map ok batave che??
મેજર ટેપ માં જે રીતે ફૂટ દાખલા તરીકે 1200 ફૂટ એ રીતે ચાલી ને પણ 1200 ફૂટ માપ આવે મએવી એપ્સ આપો
Khate ne Jameen ne jagiya na khabar hos to hamare jameen ne mapni keve rete sodhwe?
Aabhar
hello Bhai 100% chaline mapvh hoyto su kavu
ખુબ સરસ માહિતી આપી ભાઈ
આભાર દામજીભાઈ
6:2
Sarve number naki ne kevi rite mapani kari sakay
સર એક સાકળ 33 ફુટ થાય તો એક વીઘા માટે કેટલી સાકળ થાય તે કહો ને સર
માપણી કર્યો પછી ઉતારા અથવા ચેનલ માટે વિશેષ જાણકારી
૧. હેક્ટ=૨:૫. વીઘા થાય
Vigha ane gutha ma batavo
Sarve nabarapvo hoy to
1 હેકટર ના વિઘા કેટલાં થાય ..સાહેબ ..જણાવશો..
Sava chh vigha,6,25
4 viga jetlu thay jo vigahama vadhare mapnima ave to 4.barbar jovu ketlu thay che દા.ત. 4.20
5 vigha
સવા છ વીઘા
4.25 વિઘા
Area: 6.232 ac
Ketala vigha thiya bhai
Hello sir
AHWA Dang ma koi che k friend 😢
Vigha ma kay rite mapavu
હિલો hd map કેવી રીતે જોવો reply
Vingha ma kbr nathi padti
બથામણીયાકબજામાંમાપણીખોટીપડેછેચેતોજાણો
1guntha ma ketla foot thay
ભાઈ તમારો વિડિયો જોયા પહેલા મે લાઈક અને સબ્સ્ક્રઇબ કરી લીધો છે અને તમે મને પસંદ આયા બહૂ સરસ રીતે સમજાવ્યા અને વીડિયો પણબહૂ સારો બનાવ્યો છે ખૂબ સરસ ખૂબ ખૂબ 🎉🎉🎉અભિનંદન ભાઈ
આશા છે કે મારી કૉમેન્ટ તમે જરૂર વાચ્છો
કયાં થી સો ભાઈ અને હૂ પણ એક ખેડુત નો દીકરો જ સુ ....હાલ ખેતીજ કરુ છું
.....❤thnx baro🤝🤝
ખુબ ખુબ આભાર ભાઈ
Hektar ne gutha ma kevi reete karava
આ એપ્લિકેશન હાલ માં પ્લે સ્ટોર માં ઉપલબ્ધ નથી. કૃપા કરી તમે એની લિંક ડિસ્ક્રિપ્શન માં આપો.
મારે મીટર માથી ચોરસ મીટર કાઢવા છે ચારે બાજુ ના મીટર મા થી
હેક્ટર ને વીઘા મા કેવી રીતે કરવાના એ તો કો
એક સાંકળ = કેટલા ફૂટ થાય? જણાવજો
33ફુટ
Ha nay avtu
ખેતર ની હદ કેટલે શે એ બતાવે?
Im ahir
એક વીઘા બરાબર કેટલા ગૂઠા થાય?
આપ નો મોબાઈલ નમબર લખો
Map se 1.572 to aena vidha mate javab
Aekar kekam mapva na
માપણી વિઘામા આવે !!!
તમે જે એપ્લાયકેશન ડાઉલોડ કારી તે કઈ અમારે નથી આવતી તેનો ફોટો મોકલો
2.5210 કેટલી જમીન કેટલી થાય
25210 કેટલા વીઘા. થાય
સીતારામ આપા
Vidha ma video banavo ne
સાચી ન કેવાય ને માપણી એમ તો આપણે બિજા ના ખેતર માં ચાલી નૈ આવી જાઈએ 😂
મને શીખવાડો ભાઈ
vigha natiya bataavtua
આમને વિઘા મા કેમ ખબર પડે
MARE JAMIN VATHU MAHITI APSO
કઈ રીતે કયા એપ જમીન માપણી
કેટલાક ફુટે વિઘો થાય
આપડે વિઘા અનેગુઠા કેવી કાઢી શકાય
Survey nambar jova mate
વિઘા માં લેવુ હોય તો
વિઘા સેમા બતાડે કિશન ભાઈ
એક ભાઈ વિઘા માં બચાવો ને
You nambar
Shar Phone karjo