કમરના સખત દુઃખાવાથી પથારીવશ દર્દી ઓપરેશન વગર ચાલતા થયા | Severe
Вставка
- Опубліковано 3 жов 2024
- હું કમર અને ડાબા પગના સખત દુઃખાવાથી પથારીવશ થઈ ગઈ હતી. ઘરનું અને મારા પોતાનું કંઈ જ કામ કરી શકતી ન હતી. ઓર્થોપેડીક ડોક્ટરોએ મને MRI કરાવીને કમરમાં ઑપરેશન કરવાની સલાહ આપી હતી.
પરંતુ અગ્નિકર્મ સારવારના પહેલા જ સેશનથી મને મારા દુખાવામાં રાહત મળવાની ચાલુ થઈ ગઈ. અને ૬-૭ સેશનમાં તો મારો દુઃખાવો ૯૫% મટી ગયો અને એ પણ ઑપરેશન વગર.
શ્રીમતી ઉષાબેન પંચાલ
ઉંમર ૪૫ વર્ષ, અમદાવાદ.
આયુર્વેદની અગ્નિકર્મ સારવારનું અદ્ભૂત પરિણામ...
Severe back pain - 95 % relief by Agnikarma
To watch the full video
Click Here: • કમરના સખત દુઃખાવાથી પથ...
કમરની વિવિધ તકલીફોમાં સફળ સારવાર
• કમરનો દુઃખાવો
• સાયટિકા (રાંઝણ)
• કમરના મણકા - નસની તકલીફ
• ગાદીની તકલીફ
GLOBAL AGNIKARMA CENTRE
Ayurveda Pain Centre
relieving pain...improving life...
Address:
130, City Centre, B.R.T.S. Road,
Krishnanagar - Naroda Highway,
Naroda, Ahmedabad - 382346, Gujarat, India.
Contact Us:
E-Mail: info@globalagnikarma.com
Mobile: +91-8000224484
Join Us:
Website: www.globalagnikarma.com
Facebook: globalagnikarma
UA-cam: / globalagnikarma
Whatsapp: +91-8000224484
#globalagnikarma #agnikarma #ayurveda #migraine #sciatica #natural #headache #kneepain #backpain #frozenshoulder #heelpain #cervical #awareness #ahmedabad #Thermalmicrocautery #TennisElbow #tmcmigraine #lowerbackpain #pain #painmanagement #ahmedabad #painclinic #sciaticatreatment #backache #spine #spinespecialist #painspecialist #slipdisc #panchakarma #holistichealth #holistic