કમરના સખત દુઃખાવાથી પથારીવશ દર્દી ઓપરેશન વગર ચાલતા થયા | Severe back pain - 95 % relief by Agnikarma

Поділитися
Вставка
  • Опубліковано 7 бер 2023
  • હું કમર અને ડાબા પગના સખત દુઃખાવાથી પથારીવશ થઈ ગઈ હતી. ઘરનું અને મારા પોતાનું કંઈ જ કામ કરી શકતી ન હતી. ઓર્થોપેડીક ડોક્ટરોએ મને MRI કરાવીને કમરમાં ઑપરેશન કરવાની સલાહ આપી હતી.
    પરંતુ અગ્નિકર્મ સારવારના પહેલા જ સેશનથી મને મારા દુખાવામાં રાહત મળવાની ચાલુ થઈ ગઈ. અને ૬-૭ સેશનમાં તો મારો દુઃખાવો ૯૫% મટી ગયો અને એ પણ ઑપરેશન વગર.
    શ્રીમતી ઉષાબેન પંચાલ
    ઉંમર ૪૫ વર્ષ, અમદાવાદ.
    આયુર્વેદની અગ્નિકર્મ સારવારનું અદ્ભૂત પરિણામ...
    Severe back pain - 95 % relief by Agnikarma
    કમરની વિવિધ તકલીફોમાં સફળ સારવાર
    • કમરનો દુઃખાવો
    • સાયટિકા (રાંઝણ)
    • કમરના મણકા - નસની તકલીફ
    • ગાદીની તકલીફ
    GLOBAL AGNIKARMA CENTRE
    Ayurveda Pain Centre
    relieving pain...improving life...
    Address:
    130, City Centre, B.R.T.S. Road,
    Krishnanagar - Naroda Highway,
    Naroda, Ahmedabad - 382346, Gujarat, India.
    Contact Us:
    E-Mail: info@globalagnikarma.com
    Mobile: +91-8000224484
    Join Us:
    Website: www.globalagnikarma.com
    Facebook: globalagnikarma
    UA-cam: / globalagnikarma
    Whatsapp: +91-8000224484
    #globalagnikarma #agnikarma #ayurveda #migraine #sciatica #natural #headache #kneepain #backpain #frozenshoulder #heelpain #cervical #awareness #ahmedabad #Thermalmicrocautery #TennisElbow #tmcmigraine #lowerbackpain #pain #painmanagement #ahmedabad #painclinic #sciaticatreatment #backache #spine #spinespecialist #painspecialist #slipdisc #panchakarma #holistichealth #holistic

КОМЕНТАРІ •