ખુબ જ સરસ બહેન....આવી લોકવાર્તાઓ કહો છો...આજ કાલના યુવાનો આપણી સંસ્કૃતિ,જીવનશૈલી અને સંસ્કારો ભૂલી રહ્યા છે ત્યારે તમારી લોકવાર્તાઓ એક આશારુપી કિરણ સમાન છે.....જય માતાજી,જય હિંદ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️
🙏🙏તમારો ખુબ ખુબ આભાર ભાઈ..તમારા મિત્ર વર્તુળ,કુટુંબીજનો,ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ અને ખાસ તો આપણી અત્યારની નવી પેઢીને જરૂર આ વારસાથી પરિચિત થાય એ માટે લિંક શેર કરવા વિનંતી...જેથી આપણો આ ધરોહર સમો ઇતિહાસ ઉજાગર થઈ શકે...🙏
આપની વાર્તા થી હાંજ ને આપ ની વારતા થી આરતી, આપની વારતા થી વાળુ ને આપની વારતા થી જ આ ઘનઘોર રાતડી ની મીઠી નીંદર, આપની વારતા કહેવાની સૈલી ખૂબ સરસ છે ચેનલો ઘણી છે પણ હું કાઠિયાવાડ ના કાંગરે નો કાયર થઈ ગયો છું, જ્યા સુધી બે ચાર વારતા ના સાંભળી લઉં ત્યાં હુધી નીંદર નથ આવતી ,. સુ વાચા છે આપની જાણે ફુલ ઝર નદી ના ખળ ખળ વહેતા જળ,,, બસ એક આપનું નામ જાણવા માંગુ છું , જય કાઠિયાવાડ ,,, રાજ ,, જેતપુર (કાઠી)
@@jitendrasinhbhagatsinhzala8942 લુણશર ગામ છે આ કલાજી દાદા અમારા સુરાપુરા દાદા છે દર વર્ષે અમારા મહિયા દરબારો નીવેજ કરવા જઈ છે લુણશર ગામ માં વાડીવીસ્તાર માં કલાજી દાદા નુ મંદિર આવેલું છે અને અેક મંદિર ગામ માં આવેલુ છે કલાજી દાદા અે કમળપુજા કરેલી છે મેપ માં લુણશર ગામ માં તડાવ બાજુ વાડીવીસ્તાર માં જોયલેજો ત્યા કલાજી દાદા નુ મંદીર અેવુ લખેલુ બતાવશે
ખુબ જ સરસ બહેન....આવી લોકવાર્તાઓ કહો છો...આજ કાલના યુવાનો આપણી સંસ્કૃતિ,જીવનશૈલી અને સંસ્કારો ભૂલી રહ્યા છે ત્યારે તમારી લોકવાર્તાઓ એક આશારુપી કિરણ સમાન છે.....જય માતાજી,જય હિંદ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️
YOU VOICE ROCK DI 👍👍👍
🙏🙏તમારો ખુબ ખુબ આભાર ભાઈ..તમારા મિત્ર વર્તુળ,કુટુંબીજનો,ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ અને ખાસ તો આપણી અત્યારની નવી પેઢીને જરૂર આ વારસાથી પરિચિત થાય એ માટે લિંક શેર કરવા વિનંતી...જેથી આપણો આ ધરોહર સમો ઇતિહાસ ઉજાગર થઈ શકે...🙏
વાહ
જય માતાજી
Good video
ધનયધનયકલોજી
Wah
આપની વાર્તા થી હાંજ ને આપ ની વારતા થી આરતી,
આપની વારતા થી વાળુ ને આપની વારતા થી જ આ ઘનઘોર રાતડી ની મીઠી નીંદર,
આપની વારતા કહેવાની સૈલી ખૂબ સરસ છે
ચેનલો ઘણી છે પણ હું કાઠિયાવાડ ના કાંગરે નો કાયર થઈ ગયો છું,
જ્યા સુધી બે ચાર વારતા ના સાંભળી લઉં ત્યાં હુધી નીંદર નથ આવતી ,.
સુ વાચા છે આપની જાણે ફુલ ઝર નદી ના ખળ ખળ વહેતા જળ,,,
બસ એક આપનું નામ જાણવા માંગુ છું ,
જય કાઠિયાવાડ ,,,
રાજ ,, જેતપુર (કાઠી)
Jay Rajputana ⚔⚔⚔⚔⚔🔥🔥🔥🔥🔥
Jay ho
ધન્ય ધન્ય સોરઠ ધરા, ધન્ય ધન્ય વીર કલાજી મહારાજ.
મનહરસિંહ પઢિયાર હિંમતનગર.
Jay Mata ji 🙏🙏🙏🙏🙏
⚔️ જય માતાજી ⚔️
તમારો ખુબ ખુબ આભાર
A channel mathe ketla thya Subscriber ben
Jay Rajputana 🚩🚩🚩
લુણસરીયા 🙏
મહિયા રાજપુત શૂરવીર વીર કલાજી દાદા
ગામ લુણશર તાલુકો વાંકાનેર
ભાઈ લુણસર નહીં લુણસરીયા🙏
@@jitendrasinhbhagatsinhzala8942 લુણશર ગામ છે આ કલાજી દાદા અમારા સુરાપુરા દાદા છે દર વર્ષે અમારા મહિયા દરબારો નીવેજ કરવા જઈ છે લુણશર ગામ માં વાડીવીસ્તાર માં કલાજી દાદા નુ મંદિર આવેલું છે અને અેક મંદિર ગામ માં આવેલુ છે કલાજી દાદા અે કમળપુજા કરેલી છે મેપ માં લુણશર ગામ માં તડાવ બાજુ વાડીવીસ્તાર માં જોયલેજો ત્યા કલાજી દાદા નુ મંદીર અેવુ લખેલુ બતાવશે
Hi...
Pa0
કલોજી મકા
બેન ઠાકોર અને રાજપૂત એક હે
જય માતાજી