Sachi dear....Mari height 154 thay 2019 fail ..52.75 marks hata runing ma 18 aavya height fail Kari 2021 height fail Kari ....ae kudarti chhe height na thay aema Maro shu vank ... 😢😢 Life ma bv dukh chhe have pela na Jem examo nathi bv hard Lage chhe 🙂😊
Mare 9 જાન્યુઆરી 25.05 timing bharuch ground par hatu ...dukh બિલકુલ thay but આત્મહત્યા rasto nathi..maa-baap ne ઘડપણ ma Asha che maro દિકરો- દીકરી mari seva karse 👍
મિત્ર મારે બે દિકરી ઓ અને એક દીકરો છે , અને એ ત્રેનેય ભાઈ બહેન સરકારી નોકરી કરે છે,, ને એ હજુ એ ક્લાસ ટુ અને વન બનવા માટે પ્રયાસ કરે છે,,, પરંતુ મેં ક્યારેય એની ઉપર દબાણ કર્યું નથી
મિત્રો જ્યારે પણ exam માં નાપાસ થાવ કે પછી exam લેવામાં delay થાય તયારે dipression આવે એ વાત સ્વભાવિક છે પણ આ સમયે તૈયારીમાંથી થોડોક break લઇ લેવો સારું છે સતત ને સતત 6 મહિના ને 8 મહિના કે 1 વર્ષથી તૈયારી કરિએ અને જો નિષફળ કે પછી exam લેવામાં વિલંબ થાય તો dipression થોડો તો આવે જ આ netural છે માટે આ સમયે થોડો break લઈ લેવો કાં તો પછી કોઈ પણ નાની મોટી નોકરી કે જેનાથી તમારો જરૂરી યાત મુજબનો ખર્ચો તમે પોતે કરી શકો ના કે પરીવાર ઉપર નિર્ભર રહીને આનાથી એક મોટો ફાયદો એ થશે કે તમારું ધ્યાન અને મન બીજી બાબતો માં લાગશે જેથી આવા પગલાં પણ નહિ ભરાય હું પોતે પણ CCE B group mains exam ની તૈયારી કરું છું હવે 1 year થવા આવયો અને અત્યાર સુધી ભરતી ક્યારે પુરી થશે એ ખબર નહિ માટે મેં પણ side માં ખર્ચ નીકળી શકે માટે કઈ પણ નાની મોટી ખાનગી નોકરી શરૂ કરી છે જેથી dipression ના આવે . Again ડિપ્રેસન થાય એ સ્વભાવિક છે જરૂરી છે એને વધારે level સુધી ના લઈ જવું
સરકારી નોકરી એ જીવન નો ભાગ છે જીવન નથી અને આપણે જન્મ કોઈ સરકારી નોકરી માટે લીધો છે એવો સિમ્બોલ કયા દેખાતો નથી માટે જીવનમાં ઘણા રસ્તા છે જેનાથી મસ્ત લાઇફ જીવી શકાય છે કોઈ પણ વસ્તુ માટે આપણે ફક્ત પ્રયત્ન કરી શકીએ બાકી જે રીજલ્ટ મળે એને સ્વીકારીને આગળ વધવું એ જિંદગી છે.
સર ધોરણ 10મા ત્રણ વાર ફેલ થઈલ છું છતાય મેં 10મા ધોરણ ની પરીક્ષા આપી પાસ થયો અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પીએસઆઇ કોન્સ્ટેબલ માં ફોર્મ ભરાવ્યું અને હવે રનિંગ આવશે 16 તારીખે
Mare 12 round 24.33 ma thya tension ujagara na lidhe 13 mo round marta padi gyo 100 MTR baki hatu....ground pan mane surendranagar jevu na malyu 2021 ma 24.18 ma complete karyu tu aa vakhte nadiad ma fail thyo
સર મારું એક જ સપનું સે ખાખી વર્દીનું sir ૨૦૨૨ma લેખિત માં બૌ મહેનત નતી તો fail thai ૨૦૨૪ni bharti ma hu OBC ma avu ne ફોર્મ જનરલ માં ભરાઇ ગયું સે તો ફી બાકી હોવાથી રદ થયુ sir 😢 toy hji હિંમત નહીં હારવી sir biji bharti avani j se ૨૦૨૫ma police 🚨 ni pn સર દીકરી ની પરિસ્થિતિ તમે જાણો j so ne sir hve ઉંમર થઈ તો હવે merriage kri dese sir.... પસી તૈયારી ઓછી થાય sir😢....😔🙏🏻
Aaj maru running htu gandhinagar ma. 8:10 puru kru. Pan mny hieat mo file krya... 2021 mo pan mari sathay aavu thayou. 7:50 running puru kru hieat file krya. 😭😭😭. Foreat mo 2 years mahenat kri toy 103.7795 Mark hta toy maritlist mo name nthi..... 😭😭😭😭😭
Sem sisution 😢😢2021 ma 7:23 ma ground complete 💯 kru but height failed 😢nd hmna j forest ma 113 Mark's but not Chan's nd 17 frvriiii ground se hve bhagvan bhrose 😢😢km thay 😢😢😢 but mn me ek drr sa lg Raha he ground me Jane se phele😢😢😢
@@bagdajagruti9395 ha bija na chokra nu j dekhai aam kre n tem aa nokri mali n peli mali aapdi na dekhai bija na chokra chokri bhagi n mrg kre tyre nai keta aam kro tyre keta hoy to khber pade
નિષ્ફળતા નથી મારતી લોકોના મેણા,ટોણા મારી નાખે છે😢😢😢
@twinkle 1670
100% સાચી વાત છે..
110% સાચી વાત... કોને કેવા જવું......😢
સાંચી વાત છે
Sachi dear....Mari height 154 thay 2019 fail ..52.75 marks hata runing ma 18 aavya height fail Kari 2021 height fail Kari ....ae kudarti chhe height na thay aema Maro shu vank ... 😢😢 Life ma bv dukh chhe have pela na Jem examo nathi bv hard Lage chhe 🙂😊
It's Right 👍
Mare 9 જાન્યુઆરી 25.05 timing bharuch ground par hatu ...dukh બિલકુલ thay but આત્મહત્યા rasto nathi..maa-baap ne ઘડપણ ma Asha che maro દિકરો- દીકરી mari seva karse 👍
મિત્ર મારે બે દિકરી ઓ અને એક દીકરો છે , અને એ ત્રેનેય ભાઈ બહેન સરકારી નોકરી કરે છે,, ને એ હજુ એ ક્લાસ ટુ અને વન બનવા માટે પ્રયાસ કરે છે,,, પરંતુ મેં ક્યારેય એની ઉપર દબાણ કર્યું નથી
You r inspiration to others
Pikaa ma gya tara chokrav
મિત્રો જ્યારે પણ exam માં નાપાસ થાવ કે પછી exam લેવામાં delay થાય તયારે dipression આવે એ વાત સ્વભાવિક છે પણ આ સમયે તૈયારીમાંથી થોડોક break લઇ લેવો સારું છે સતત ને સતત 6 મહિના ને 8 મહિના કે 1 વર્ષથી તૈયારી કરિએ અને જો નિષફળ કે પછી exam લેવામાં વિલંબ થાય તો dipression થોડો તો આવે જ આ netural છે માટે આ સમયે થોડો break લઈ લેવો કાં તો પછી કોઈ પણ નાની મોટી નોકરી કે જેનાથી તમારો જરૂરી યાત મુજબનો ખર્ચો તમે પોતે કરી શકો ના કે પરીવાર ઉપર નિર્ભર રહીને આનાથી એક મોટો ફાયદો એ થશે કે તમારું ધ્યાન અને મન બીજી બાબતો માં લાગશે જેથી આવા પગલાં પણ નહિ ભરાય
હું પોતે પણ CCE B group mains exam ની તૈયારી કરું છું હવે 1 year થવા આવયો અને અત્યાર સુધી ભરતી ક્યારે પુરી થશે એ ખબર નહિ માટે મેં પણ side માં ખર્ચ નીકળી શકે માટે કઈ પણ નાની મોટી ખાનગી નોકરી શરૂ કરી છે જેથી dipression ના આવે .
Again ડિપ્રેસન થાય એ સ્વભાવિક છે જરૂરી છે એને વધારે level સુધી ના લઈ જવું
મારી હાલત અત્યારે ધોબી ના કૂતરા જેવી છે પણ સુ કરવું મિત્રો ૨૫:૨૬ માં પૂરું કર્યું. આજે મારા ઘરે ચા પીવા નાં પૈસા નથી રહ્યા મિત્રો
@@iamcharotarnopushpa same to you brother મે પન 2 વર્ષ થી લાઇબ્રેરી જોઈન કરી હતી ને 2 વર્ષ થી running કરતો હતો 😭
સરકારી નોકરી એ જીવન નો ભાગ છે જીવન નથી અને આપણે જન્મ કોઈ સરકારી નોકરી માટે લીધો છે એવો સિમ્બોલ કયા દેખાતો નથી માટે જીવનમાં ઘણા રસ્તા છે જેનાથી મસ્ત લાઇફ જીવી શકાય છે કોઈ પણ વસ્તુ માટે આપણે ફક્ત પ્રયત્ન કરી શકીએ બાકી જે રીજલ્ટ મળે એને સ્વીકારીને આગળ વધવું એ જિંદગી છે.
કોઈ કોઈ નું નથી....આ જીવનમાં એટલે The end......
Right but sucide is not an option try something non traditional
સર ધોરણ 10મા ત્રણ વાર ફેલ થઈલ છું છતાય મેં 10મા ધોરણ ની પરીક્ષા આપી પાસ થયો અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પીએસઆઇ કોન્સ્ટેબલ માં ફોર્મ ભરાવ્યું અને હવે રનિંગ આવશે 16 તારીખે
God bless you bhai
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇઅભિનંદન❤
ભાઈ સરકારી નોકરી કરે એ જીવન નથી. બીજો પણ ઘણો સ્કોપ છે. પ્રાઇવેટ જોબ લાખો લોકો કરે છે.
સરકારી નોકરી જીવન નથી નોકરી કરી ને શું અમુક કાંદો કાઢી લે છે.
Bas tamari vaat barabar lagi loko ne kay karavu j nathi bas sarkari sarkari sarkari desh ni economy bagadi nakhi 😂😂😂😂
😢😢😢bro 20 exam fail su pan never give up
@@Learnmorelover 🤣🤣
@Echctr 🤣🤣🤣 bhai belief dyso prelims pass ..pan stenographer grade 1 and 2 pass pan himmat apvi pade ..
@@Learnmorelover wah sarkari wah
@@Echctr 🥰🥰
Mare 12 round 24.33 ma thya tension ujagara na lidhe 13 mo round marta padi gyo 100 MTR baki hatu....ground pan mane surendranagar jevu na malyu 2021 ma 24.18 ma complete karyu tu aa vakhte nadiad ma fail thyo
Thank you sir,, motivation apva badal abhar sir❤
સર મારું એક જ સપનું સે ખાખી વર્દીનું sir ૨૦૨૨ma લેખિત માં બૌ મહેનત નતી તો fail thai ૨૦૨૪ni bharti ma hu OBC ma avu ne ફોર્મ જનરલ માં ભરાઇ ગયું સે તો ફી બાકી હોવાથી રદ થયુ sir 😢 toy hji હિંમત નહીં હારવી sir biji bharti avani j se ૨૦૨૫ma police 🚨 ni pn સર દીકરી ની પરિસ્થિતિ તમે જાણો j so ne sir hve ઉંમર થઈ તો હવે merriage kri dese sir.... પસી તૈયારી ઓછી થાય sir😢....😔🙏🏻
સાસરે જઈને ને પણ થઇ જશે..
બેસ્ટ ઓફ લક
@gohilharpalsinh3585 હા ભાઈ પણ ઓછી તૈયારી થાય પિયર ની વાત ના થાય 🥰🙏🏻
એ વાત સાચી પણ ગમે તેમ પણ ટાઈમ કાઢી લેવાનો.. હાર્ડ વર્ક કરવા કરતા સ્માર્ટ વર્ક વાળા પણ પાસ થાય છે...
😂😂😂😂 muki dyo
@Echctr na mukay ho 😀
Aaj maru running htu gandhinagar ma. 8:10 puru kru. Pan mny hieat mo file krya... 2021 mo pan mari sathay aavu thayou. 7:50 running puru kru hieat file krya. 😭😭😭. Foreat mo 2 years mahenat kri toy 103.7795 Mark hta toy maritlist mo name nthi..... 😭😭😭😭😭
Sem sisution 😢😢2021 ma 7:23 ma ground complete 💯 kru but height failed 😢nd hmna j forest ma 113 Mark's but not Chan's nd 17 frvriiii ground se hve bhagvan bhrose 😢😢km thay 😢😢😢 but mn me ek drr sa lg Raha he ground me Jane se phele😢😢😢
Good story
Addha na parents ava che k em key k jo pela na chokra n nokri mali aa n mali bija jode j compromise kare n chokrao kaik undhu kri bese
Sachi vat chhe, avu thy chhe
Sachi vat se bhai
Sachi vat chhe apne ktlu try krta hoy a n jove
@@bagdajagruti9395 ha bija na chokra nu j dekhai aam kre n tem aa nokri mali n peli mali aapdi na dekhai bija na chokra chokri bhagi n mrg kre tyre nai keta aam kro tyre keta hoy to khber pade
Yes 😔
100 vatni 1 vaat chhe aatmhatya a koi pn rite yogy viklap nthi. Drekna jivanma nishfalta aavti j hoy che. Bs ishvar a aanathi ky saru vcharyu hse kudartno nirnay svikarvo joiye. Koi parixa chhelli nthi hoti.
7:30 💯💯💯💯💯💯
Thank you so much sir 🎉❤
Ek sathe 12000 vacancy kadhi che eena badle 6000 vacancy every year padava thi fail thanara no Utsah jadvai rahe. 😢
Sir tamari vat shachi che bijanu aapde sambhali ne Kay pan karvu na. Joi a
😢😢😢
Pn Hight ma lai ley aevu kyak karo ne kudrat upar hoy hight vadhe Ane no pn vadhe
યાર જીંદગી છે તો જીવી લ્યો આ વખતે ના થયુ તો આવતી વખતે થય જાશે
Sir me pan 45 micro sec ray gyo 😭😭
Me 9 minite ma ground Karu but height ma Rahi gai
Sir aajna ma bap pan negative ni pan thodak ma bap kare se
Apdaj apan ne mare che bhai
Sir mare pan 10/1/2025 hatu running hatu hu 8second vadhi java thi hu fail thay have su karvu aem thay che
Kyare pan bhai
Sar hu pan fail thayo su sar me pan khub try karyo but thayu nai