બહુજ સરસ ભાઈ તમરો તમારી સાથે કામ કરનાર નો ખુબ ખુબ આભાર આ સમય ની અંદર ખૂબ સરો સારો વિચાર આવ્યો તમે પૂરા સંસાર ને સારો રસ્તો બતાવવા નો ખુબ સારો પ્રયત્ન કરવા બદલ ફરી ખુબ ખુબ આભાર 🇮🇳 ભારતમાતા કી જય 🇮🇳
Very veryyyy nice vedio and informative also. . Thanks dhansukh Bhai aava vedio banavyo. . Aa nusakh ame to kachchh ma sabharaya pn nti. . Ame jaroor try krsu ne evu echhiye chie k jahar janta ne pn aana vise jan thay
વાહ.............હળવો કરી દિધો મારો અનુભવ ચેનલ ભાવનગર ખોખાણી ભાઈ ચેનલ ઉપર આવતા રહો તમે ભલા કયા લોક ડાઉન કરી નાખ્યુ તુ......તમારી સ્કીપ્ટ ની ભાષા સાભળુ છુ તો નાનપણ અને ગામડાની યાદી થઇ જાય છે
સુન્દર અતિ સુન્દર જેમાં એક વિષેશ સુન્દરતા એ લીધી કે આપણી ભારતીય પોલીસ અધિકારી ને ચિત્રીત કર્યાં એટલે ખુબજ આનંદ થયો કેમ કે આપણી સરકાર સંસ્થા માં રક્ષણ દળ ના અધિકારી ઓ ને હું અતિશય પ્રેમ કરુ છું ચૌહાણ સાહે અને વૈધ નુ કાર્ય પ્રસંશનીય છે હજી પણ કોઇ વિડીયો બનાવો તો આપણા પોલીસ અધિકારી ઓ ને ઉચ્ચ સ્થાન સન્માન અને સારી સિદ્ધી પ્રાપ્ત થાય એવા દર્શકો ને વિડીયો બનાવો અતિ આનંદ થશે દરેક કલાકારો ને હ્યદય થી અભિનંદ નમસ્કાર
Very nice kiranbhai....tmara efforts ne Salam.. tme khrekhr positive atmosphere creat kro cho...loko e negativity ni jgyaye aa vstu loko sudhi pahochadvani jrur che..
ખૂબ જ સરસ અને ખૂબ ખૂબ આનંદ થયો જાણવા લાયક માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર
Ava video thi loko ma himat ave se
Thank you sir
વર્તમાન સમયમાં ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે કિરણભાઈ ખૂબ ખૂબ આભાર
આ
ચુડાસમા પરબતભાઈ સવજીભાઇ કિરણભાઈ ખુબ ખુબ અભિનંદન
@@પરબતભાઈકોલીbvba
@@bhagwatibarot3105 की चककतकछ९
બહુજ સરસ
ભાઈ તમરો તમારી સાથે કામ કરનાર નો ખુબ ખુબ આભાર આ સમય ની અંદર ખૂબ સરો સારો વિચાર આવ્યો તમે પૂરા સંસાર ને સારો રસ્તો બતાવવા નો ખુબ સારો પ્રયત્ન કરવા બદલ ફરી ખુબ ખુબ આભાર
🇮🇳 ભારતમાતા કી જય 🇮🇳
ખુબ ખુબ આભાર કાંતિભાઈ
કીરણ ભાઈ સારા ભજન અમને ગમે છે ભજન મોકલી યૂ ટયૂબ ઉપર મોકલો
Aaj ni parishthiti upar khubaj saras janva malyu Kiran bhai ne khub khub abhinandan Indore thi Gopal Bhai s Patel na jai shree swaminarayan
A vatavaran ma kevi rite jivvu ne kevi bijane himat apvi a gun a video ma jova malya che dyanya che Kiran khokhari saheb shree ne 🙏👍
એકદમ સાચું... બીકમાં માણસો હેરાન થાય છે...આત્મવિશ્વાસ નથી...👍👍 સમાજમાં હાલ સકારાત્મક વાતો સમજાવવાની જરૂર છે.જેની માટે આ વિડિયો સુંદર છે.🙏
આ
Good
Very nice video hal ni paristhiti ne anurup 🙏🙏🙏🙏🙏🙏
કિરણભાઈ તમારા વિડીયો ની કેટલા દિવસ થી રાહ જોઈ રહ્યો છું વિડીયો જોતા પહેલા કોમેન્ટ કરી છે
In
હા ચોક્કસ શેર કરીશું ને લોકો મા ભય નો અને ડર નો માહોલ દુર કરી ને એક નવી જાગરૂકતા લવવા ચોક્કસ પ્રયત્ન શીલ રહીશું👌👌👌👍👍💐💐💐
ખુબ ખુબ આભાર રંજનબેન... તમારા કિર્તન પણ હું ખુબ સાંભળુ છુ.. શબ્દાવલી ખુબ જ સરસ હોય છે... આપ બહેન ગીતને સંગીત સાથે પીરસવા પ્રયાસ કરો...
આપના બધાજ વિડીયો સરસ જ હોય છે.
આણે તો હવે ઉપાડો લીધો વિડીયો બનાવ્યો
મોજ પડી ગઈ કિરણ ભાઈ
સુરેશભાઈ ડોક્ટર રે તો કમાણી ના ભુકા કાઢી યા હોભાઈ
ખરેખર સાચી વાત છે કિરણભાઈ તમે આ નાટક ના માધ્યમ થી ઘણા લોકો ને હિંમત આપી અને સાચું માર્ગદર્શન આપ્યું
તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ
વાહ કિરણ ભાઇ તમારા વિડિઓ બહુજ સારો હોય છે
વીડીયો સરસ છે 🎉🎉🎉🎉🎉
Samaj ne sacha Rasta uper lavva mate Aapno Aa video khub j labhdayak Rahese Good worck👍🙏
Amazing ur really grt tame kidhu e wat sachi che news wada na lidhe j baw loko to Dari jay che and negetive thought thi j
🙏🏻🙏🙏🏻 jay shree swaminarayan kiranbhai bhagvan tamne khub j aagl vadhvani prerna aape aevi bhagvan shree swaminarayan na charnoma prarthna 🙏🏻🙏🙏🏻
ખૂબ ખૂબ આભાર કિરણ ભાઈ સમાજ ને સાચો રસ્તો બતાવવા માટે
સરસ કિરણ ભાઈ
બહુજ સરસ વિડીયો બનાવેલ છે ખૂબ ખૂબ અભિનંદન
Vah Kiranbhai Tame To Danko Vagadi Didho 👍
વાહ ખુબ સરસ માનસિક લેવલ જાળવી રાખવા અને રમત ગમ્મત મા સંદેશ આપ્યો
વાહ ખૂબ સરસ માનસિક લેવલ જાણવી રાખવા અને રમત ગમત
@@funnyvideos4170 સપઢ
ખૂબજ સરસ વીડિયો બનાવ્યો છે
Kiran sir tame aa video thi badha ne jagrute karya che very nice video sir
Super duper video aavaj video bnavta rejo tamara video super duper hoy thank you jay Dwarkadhish har har mahadev
હિરન ભાઈ તમારા તો ધનવાન છે ભાઈ તમારી ધન વાત છે
ખુબજ સારો મેસેજ આપ્યો ભાઈ
કોરોના ની આવી મહામારી ધાણા લોકો આ વિડિયો જોઈ ભય મૂક્ત થશે ......કિરણ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર
Radhi is Gret ...ava j vidiyo banavo .Dhanshukh bhai
Tq ben
wah bhai wah jay ho bap khub saras video🌹👌👌👌👏👍
Very nice 👌 mst samajvalayk story banavi che 👍
。
ખુબ સરસ વાત કરી છે ભાઈ બાપા સીતારામ સીતારામ ભગવાન તમારું શારુ કરે
Super
Tmara bdha video jordar hoy che
Me bdha video tmara joy lidha
કિરણભાઈ અને રાધીબેનને રમેશભાઈ મુખી ( ડીંગુચા ) ના લાખ લાખ ધન્યવાદ , લાખ લાખ અભિનંદન ,
Tq bhai
સમાજ જીવન ને સારું ઉદાહરણ પૂરું પાડ્યું સે ધન્યવાદ કિરણભાઈ
કિરણભાઈ તેમે ખૂબ સારું સેવાનું કામ આવા વીડિયા કર્યું
જેમ કે જે નુસખા બતાવવા માં આવ્યા તે 100% રિઝલ્ટ આપે છે
આપ સેવા નું કામ કરતા રહો ...આભાર
ખુબ ખુબ આભાર દશરથભાઈ
बापुलाल
સુરત કિરણ ખોખાણી 🎉🎉🎉🎉🎉🎉
કિરણ ખોખણીની પહેલને સલામ
જય ભીમ ખુબજ સરસ વિડિયો કિરણભાઈ
વાહ કિરણભાઇ ખૂબ જ સરસ વિડીયો સામ્પ્રત સમયને અનુરૂપ ખરેખર,માણસ અફવા ફેલાવી ડરાવે છે, પરંતુ સાવચેતી એજ સલામતી,ડોક્ટર સાહેબ ગુડ ઇલાજ એકદમ મસ્ત મૂવી "જય ઠાકર"
અત્યારના સમય માટે એક જરૂરી વિડિયો.ખરેખર અત્યારે આવા વિડિયો દ્વારા લોકજાગૃતિ ની જરૂર છે.
Very veryyyy nice vedio and informative also. . Thanks dhansukh Bhai aava vedio banavyo. . Aa nusakh ame to kachchh ma sabharaya pn nti. . Ame jaroor try krsu ne evu echhiye chie k jahar janta ne pn aana vise jan thay
વાહ.............હળવો કરી દિધો
મારો અનુભવ ચેનલ ભાવનગર
ખોખાણી ભાઈ ચેનલ ઉપર આવતા રહો તમે ભલા કયા લોક ડાઉન કરી નાખ્યુ તુ......તમારી
સ્કીપ્ટ ની ભાષા સાભળુ છુ તો
નાનપણ અને ગામડાની યાદી
થઇ જાય છે
ભાવેણાની સનાતન ધર્મ વિવિઘ લક્ષી શાળા પાનવાડીનો જ વિધાર્થી છુ ભાઈ
Very very nice 👌👌👌
Khub saras ho bhai 🙏👍 Jay shree swaminarayan
ખૂબ સરસ માહિતી સભર વિડીયો 👍🙏🌷
Wah
Aa mahamari Na mahol ma aavo positively video ni khas jarur hti....
Aa video jova thi Dar jarur nikdi jse....
Very useful video.. excellent information aapi.. social jagruti mate Great work.. 👍👍👍👍
🌹🌹🌹🌹🌹🌹
👌👌👌👌👌👌👌👌👌👍👍👍
Very Nice Kiranbhai, Jay Dwarkadhish
સારી પ્રેરણા મળી
કીરણભાઈ સુપર વીડીયો બનાવો છે
ખૂબ સરસ જાણકારી & મોટિવેશન વિડ્યો છે ચૌહાણ સાહેબ જેવા સેવાભાવી વ્યક્તીવ ધરાવનારા આપણા સૂરત માં છે તે ખૂબ ગર્વ ની વાત છે
વાહ આમ આદમી પાર્ટી જીંદા બાદ
Thanks kiran bhai
Mane Pan aavu j che chella 10 day thi hu aaj thi j aa prayog chalu kari dav chu
Wah khokhani bhai positive thoughts ni j jarur se aa time par...
જીવનમાં બી પોઝીટીવ ખૂબ જ સુંદર વિડીયો
વાહ ભાઈ અદભુત ખૂબ જ સુંદર માહિતી સભર વીડિયો બનાવ્યો છે આવા સમયમાં દરેક પરીવાર ને આવા શંદેશ ની ખૂબ જ જરૂર છે👌👌👌👍👍👍💐💐💐
લોકોને ડરવાને બદલે દેશી ઉપચાર નો ઉપયોગ કરવાની ખુબ સરસ વાત કરી એ બદલ ખુબ ખુબ અભિનંદન
ખૂબ જ સરસ અત્યારે આવી સમજણની જ જરૂર છે
Me badha ne sher karyo bov j sars video che
Dislike karva vala Bhakto lage che😄👌🏻👌🏻. Good jov kiran bhai👍🏻
👌👌👌
Good
Aa video corona khatam kari sake che
Saheb Mari pase shabdo nati tamane dhanyawad kevana kiran bhai tamane Mari ma khodiyar khub raji rakhe Yash mangukiya na jay ma khodiyar kiran bhai
માંગુકીયા પરિવાર એટલે મારૂ મોસાળ.. મોસાળના આશીર્વાદ એટલે માંની મમતા
ખુબજ સરસ છે
Khub saras kam cheen tamaru kiran bhai
બહુ સરસ વિડીયો છે ભાઈ .👌👍🙏
Vava kirankaka tama vidiyo joine hemt aavi gay
Jay shree ram 🚩🔱
Next Vedio બહુ જલદી મૂકજો... કિરણભાઈ. ❤️ ધ્રોલ(JAMNAGAR)
ખુબજ સરસ વિડિયો બનાવ્યો છે હું ફેમિલી સાથે જ જોવ છું તમારા વિડિઓ
કિરણભાઈ તમારા દરેક વિડિઓ જાય છીએ આ વિડિઓ દરેક પરીવાર સમજવા જેવું છે.
તમારા બધા વિડિયો જોવું છું મને બહુ ગમે છે
Very Useful Information for All...My Dear...kiranbhai Khokhani....!!!!
મને પણ આ વાત ગમી
પોલીસ નિ સરસ વાત છે કામની
વાત છે
જય સ્વામિનારાયણ
Bahu saras samjavyu 👍
સુન્દર અતિ સુન્દર
જેમાં એક વિષેશ સુન્દરતા એ લીધી
કે આપણી ભારતીય પોલીસ અધિકારી ને ચિત્રીત કર્યાં એટલે ખુબજ આનંદ થયો
કેમ કે આપણી સરકાર સંસ્થા માં રક્ષણ દળ ના અધિકારી ઓ ને હું અતિશય પ્રેમ કરુ છું
ચૌહાણ સાહે અને વૈધ નુ કાર્ય પ્રસંશનીય છે
હજી પણ કોઇ વિડીયો બનાવો તો
આપણા પોલીસ અધિકારી ઓ ને ઉચ્ચ સ્થાન સન્માન અને સારી સિદ્ધી પ્રાપ્ત થાય એવા દર્શકો ને વિડીયો બનાવો અતિ આનંદ થશે
દરેક કલાકારો ને હ્યદય થી અભિનંદ
નમસ્કાર
સદભાવ બદલ ખુબ ખુબ આભાર જોષીદાદા
Very nice kiranbhai....tmara efforts ne Salam.. tme khrekhr positive atmosphere creat kro cho...loko e negativity ni jgyaye aa vstu loko sudhi pahochadvani jrur che..
ઊ
Haa bhai sachi vat se dar bov khatarnak se🙏🙏
Athvadiyama ekvar to. video banavo joaiye🤗👍👍👌👌
Kiranbhai jay mataji
Khub saras video
નવીનભાઈ જોષી તળાજા 😊😊😊😊😊
કિરણભાઈ તબિયત સારી છે ને આતો 3 વિક થઈ ગયા ને નવો એકપણ વિડિયો નથી તો થયું કે હાલચાલ પુછવા દે.... જય માતાજી... 💐💐👏👏
ગારીયાધાર તાલુકામાં આઈસોલેશન વોર્ડ ઉભો કર્યો છે એટલે ત્યાં રોકાયેલા છીએ
@@ramtojogi5482 ખુબજ સુંદર કાર્ય આપનો ત્થા આપની ટીમનો જનસેવા કરવા બદલ ખૂબ ખૂબ આભાર કિરણભાઈ... 💐💐👏👏
હા કિરણભાઈ .... સાવ સાચી વાત છે
Good Video
ખૂબ જ સુંદર વિડીયો અને છેલ્લું ભજન તો અંતરને સ્પર્શી ગયું
Vah Kiran bhai mast video aape banavo ane saras jankari aapi kehvay
સરસ માહિતી. કિરણભાઈ.
Are wah.. 3rd on trending..keep it up....very nice..
ખુબ જ સુંદર વિડીયો છે... અત્યારે કોરોના થી ડરવાનુ નથી સાવચેત રહેવાનુ છે...કામ ધંધો છોડવાનો નથી અને ખોટી સોસીયલ મીડીયા ની અફવાઓ થી દુર રહો...
બધા ને શેર કરીશ એટલે લોકો ને હીંમત મળે...
ખુબ ખુબ આભાર
@@shulpanifashionworld5015 eu
@@shulpanifashionworld5015 n
3 @@shulpanifashionworld5015
ખૂબ પસંદ ખૂબ સુંદર
ખૂબ સરસ નાટક રૂપે ખૂબ જરૂરી માહિતી આપી દીધી
લોકો એ આ સમાચાર અને પર્પરો બન્ધ કરી દયે તો રોગચાળો દેખાશે પણ નહીં
Kiran bhai khub saras vidio banavyo che aava j vidio banavi moklo to badha sara thai jase
અદ્ભુત કામ કર્યું કિરણભાઈ
સરસ ,કીરણ ખોખાણી
સર્વ ને હિંમત આપો
બરો બર સે ભાઈ ખૂબ સરસ
Saras kiranbhai bhub saras
Vah jordar video 🙏🏻🙏🏻
સરસ વાત કરી કિરણભાઈ ખોખાણી 🙏🏻
સરસ વીડિયો છે🙏🏻
Very nice video kiranbhai and team
Special for acp chauhan sir
ખુબ ખુબ અભિનંદન
ખુબ ખુબ સરસ
Bhai aa vidyo sot banavo bijoj aavo j saras se