જોરદાર છે ટ્રેલર દરેક સિનેમામાં બતાવવામાં આવે અને ટીવી પર પ્રસારિત કરવામાં આવે જેથી ગુજરાત ના ખૂણે ખૂણે ખબર પડે કે સુપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર ની ફિલ્મ આવી રહી છે ❤
Kya baat hai ❤ jitu bhai gajab kaam karyu che tame khedut ek rakshak je mehnat dekhya che ej ama dekhya che Dharmesh bhai saras aavi movie banvta raho Kai alag karta raho hero nu to Kai kehvanu j na hoy Vikram Bhai hoy to heroin pn saras che ane song na lyrics wah music saras aapyu congratulations all team
લવ, ઇમોશન્સ, એક્શન થી ભરપૂર વિક્રમ ઠાકોર નવા અંદાજ માં છવાઈ ગયા ટ્રેલર દિલ માં ઉતરી ગયું❤
એકશન થી ભરપૂર ❤ મસ્ત love સ્ટોરી વાહ ભાઈ , આખી ટીમ ની મહેનત દેખાઈ રહી છે
ટેલર કેવું લાગિયું તો લાઇક કરો જોઇએ કેટલા લોકો વિક્રમ ઠાકોર અને પસંદ કરે છે ❤❤❤❤❤
ua-cam.com/video/f5sPGko1JbU/v-deo.html
Tfdf
જોરદાર છે ટ્રેલર દરેક સિનેમામાં બતાવવામાં આવે અને ટીવી પર પ્રસારિત કરવામાં આવે જેથી ગુજરાત ના ખૂણે ખૂણે ખબર પડે કે સુપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર ની ફિલ્મ આવી રહી છે ❤
સારુ છે.
ખરેખર ખુબજ અલગજ અંદાજ આવ્યા સુપર સ્ટાર વિક્રમ ઠાકોર
આ હોળી પર વિક્રમ ભાઈ ની બુમ હસે એવું ટ્રેલર શે
Full movie ua-cam.com/video/f5sPGko1JbU/v-deo.html
પહેલી લાઈક પહેલી કમેન્ટ આપણી
ua-cam.com/video/f5sPGko1JbU/v-deo.html
એક્શન થી ભરપૂર છે ભાઈ ટેલર બહુ સારું છે
તારી યાદમાં કદી ને રોવું સુપર સોંગ❤❤❤
Love ❤ imotional ❤ action ❤ super... Vikram Bhai 🎉 સુ વાત છે❤❤❤
તસવીર તારી દિલ માં રાખી છે સુપર સોંગ વિક્રમ ઠાકોર ❤❤❤❤❤❤❤
બુલેટ વાળો સીન જેને પસંદ આવ્યો હોય એ લાઈક કરજો 👍
આ હોળી અને ધૂળેટી માં વિક્રમ ઠાકોર ની બૂમ પડવાની ❤️💜💟💟💟
થિયેટર હાઉસફુલ થવા જોઈએ
ભૂલ માની તો માફ કરી દઈશ સામે પડ્યા તો સાફ કરી દઈશ 🔥🔥 વિક્રમ ભાઈ નો આ રુલ શુ તેમની સાજના અપનાવીને તેમને માફ કરશે??? Twist 💯💯🔥
એક વાત તો નક્કી સે કે એક્કો તો હંમેશા વિક્રમ ભાઈ ઠાકોર રેસે અને બીજો આભાર સે ધર્મેશ સાહ નો જે બજેટ માં ક્યા પણ પાસા પડતાજ નથી. ❤❤❤
Right
Right ભાઈ ❤❤
કોણ કોણ જોવા જવાનું છે આ મુવી ❤❤❤❤❤
પાંચ વખત ટ્રેલર જોયું
જોરદાર ફિલ્મ👌👌👌
મમતાસોની ની વાત ના થાઈ મારા વીક્મભાઈ તમારી જોઙે મમતાસોની ની જોઙી સૂપરહીટ લાગે😊
Gujrat Megastar Vikram Thakor ❤❤❤❤❤
5 varsh no hato tyar thi j Vikram Bhai na movie jovu chu ❤😍
વાહ વાહ બાકી જોરદાર 🎉
જબરજસ્ત મુવી આવી રહી છે તો જોવાની મજા આવી જશે ❤❤❤❤❤
હોળી કે રંગ વિક્રમ ઠાકોર કે સંગ સોરી સાજણા ❤
Aato mara game ajarpura na suting che ❤❤❤❤😮😮
Jordar Vikram Bhai ❤😊🌟
વિક્રમ ઠાકોર ઇજ કિંગ 👑👑👑👑👑👑👑
Super trailer bhai Thakor is Back 🔙
AAAA❤❤❤❤
તારી યાદ માં કદી ને રોવું નહીં સુપર સોંગ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
“દિલ તોડી જનારા... ” ખૂબ સુંદર ગીત લાગી રહ્યું છે. 🫶🏻🥹
આખા ગીતની રાહ જોશું.
love સ્ટોરી થી ભરપુર ❤આએક્શન ફાઇટ થી ભરપૂર વાહ ભાઈ કલાકારો ની મહેનત દેખાઈ છે ફિલ્મ ની ટીમ ની ફુલ મહેનત છે હો 😍
सुपरहिट ट्रेलर सुपरस्टार विक्रम ठाकुर
સુપરહીટ ટ્રેલર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર
ઘણા સમય બાદ વિક્રમ ઠાકોર ની હાવી લવ સ્ટોરી જોવા મળશે ટેલર ગમયુ હોય તૌ શેર કરવા નુ ના ભુલતા❤❤❤❤
❤❤❤
ua-cam.com/video/f5sPGko1JbU/v-deo.html
JhakkaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaS ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️
વિક્રમ ભાઇ ઠાકોર અને એમની ટીમ ને ખુબ ખુબ અભિનંદન.
Nice movie 👌👌👌👌
Congrech Film ❤❤
બહુ સમય પછી આવી ફિલ્મ જોવા મળશે
Supar
Super Hit
Superrrrrrrrrrrr
Hitssssssssss
No .1
Ha Vikram Thakor ni Bum Ha
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ
કાલે મે કીધું હતું કે સોમવારે ટ્રેલર આવશે તો આયું અને ધૂમ મચાયું..🎉🎉🎉
Bhai ni jalak Alag hoy Koy na Ave Vikarm Bhai na tole 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘
Ha Sorry Sajana ni moj મારા મોટાભાઈ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર
કાયદેસર બુમ ભાઈ 🎉
મજા આવી જશે મુવી જોવા ની ❤❤❤❤
❤❤❤❤
Ek nava andaj ma movies 🎉🎉
સુપર હિટ ફિલ્મ 🎉❤ વિક્રમ ઠાકોર bરોહિત જીતુભાઈ નો જોરદાર ફિલ્મ
Gj 17 janka ka khatra like karo godhra vada❤ aa movi peli var real daylog sabharva madiyo chhe thoko like GJ 17 vada 🎉🎉 congratulations vikram bhai
લવ સ્ટોરી થી ભરપુર મુવી ❤❤❤❤
Bharat Rami (Malhar) waiting for your song 🎉
Congratulations bhai
પેલી વાર ગુજરાતી ટ્રેઇલર જોરદાર લાગ્યું osm બૉસ 😊👌🏻
સુપર
Super satar Vikram bhai thakor ❤
Super vikram bhai 😍👑💖🙏
હા ગુજરાત ના મિલેનિયન મેગા સ્ટાર વિક્રમ ઠાકોર ❤❤❤❤❤
Ha Thakor ha
Kya baat hai ❤ jitu bhai gajab kaam karyu che tame khedut ek rakshak je mehnat dekhya che ej ama dekhya che Dharmesh bhai saras aavi movie banvta raho Kai alag karta raho hero nu to Kai kehvanu j na hoy Vikram Bhai hoy to heroin pn saras che ane song na lyrics wah music saras aapyu congratulations all team
Thanks
Blok Buster Film ❤❤
Jordar
Ha Vikram bhai ha full moj ho
Super se bhi upear mindbold movi vaat na thy vikram bhai ne❤
Sorry sajna ❤ Veting vikaram Thakor ❤❤
સુપર 👌🏻♥️
Super duper hit
Movie comic scenes jordar chhe and aapni matrubhasha ni sachi olakh aapnari chhe. Movie na songs and bal kalakaro ni acting b khub j saras chhe
Keya baat hai bahi boom boom
Mast movie banayu jitubhai 👌👍👍👍❤️❤️Jay mataji 🙏
Nice taler super movi. Ful. Sapot thakor ne
દિલ તોડી જનારા મને છોડી જનારા તારી વાટ હું કદી એ નઈ જોવું તારી યાદ માં કદી એ નઈ રોવું👌
Jordar ho bhai❤
JORDAR VIKRAM BHAI
સુપરહિટ 👌👌👌👍
Nice Jorrrr mota bhai ❤❤❤
સોરી સાધના યૂટ્યુબ માં લાવો❤❤❤
Ha super star vikaram Bhai thakor
Khub sarsa
मारा गुजरात नो किंग
Very nice trailer
જોરદાર સોંગ વિક્રમ ભાઈ ફૂલ સપૉટ તમામ મિત્રો❤❤❤❤❤❤ફુલ સપોર્ટ રજવાડી ચંદુ ઠાકોર વહાણા ઠાકોર નંબર વન❤❤❤❤❤❤❤❤
ઠાકોર ની વાત જ ના થાય ❤❤❤❤સુપર
Super hit Vikram thakor ❤️🥰
All the best 😊👌👌
Super
એક્ટિંગ બાબતે વિક્રમ ભાઇ ની વાત જ ના થાય❤❤❤❤
Aane kevay Vikram Bhai ho ❤
Amazing movie trailer 😍🔥💯
All the best for the sorry sajna team 🤞🧿
દેવા કાકા હોય તો ફિલ્મ માં મજા તો આવશે જ 😅😅😅😅😅😅😅😅😅
Nice Movie Trailer Sir
Joradr trailer vikram bhai
Ha thakor ha
મને તો ફાઇટ ગમી 👌👌👌
Supar teylar vikram bhai
Super Vikram Bhai trailer
જોરદાર ડાયરેક્શન જીતુભાઈ