AAP નેતા Gopal Italiaએ Chaitat Vasavaની હારનું કારણ શું કહ્યું? | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 3 чер 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 420

  • @jtmalvi9880
    @jtmalvi9880 26 днів тому +77

    ધન્યવાદ ,ઇટાલિયાભાઇ હવે તમે ઘણા મેચ્યોર થયા છો. તમને સાભળવાની મઝા આવે છે..

  • @dalpatbhaipatel4236
    @dalpatbhaipatel4236 26 днів тому +15

    ગોપાલ ભાઇ ગુજરાત માં ભલે એક સીટ
    આવી પણ એક સો સીટ બરાબર છે.

  • @chamundaenterprise6899
    @chamundaenterprise6899 26 днів тому +23

    ચૈતરભાઇ જયભીમ નમોબુધ્ધાય જય આદિવાસી જય મૂલ નિવાસી જય સંવિધાન જય ભારત

  • @kesubhairathod9997
    @kesubhairathod9997 26 днів тому +26

    ધન્ય વાદ ગોપાલ ભાઇ ઇટાલીયા

  • @user-rw1yj6jf4u
    @user-rw1yj6jf4u 25 днів тому +7

    આમ આદમી પાર્ટી આગળ વધો અમે તમારા સાથે છીએ.

    • @mvadher9726
      @mvadher9726 24 дні тому

      જેલમાં આગળ વધવા માટે

  • @rajnikant7229
    @rajnikant7229 26 днів тому +85

    તમે મોદી સાહેબ ને પૂછો 400 પર કહેતા હતા શું થયું

    • @jtmalvi9880
      @jtmalvi9880 26 днів тому +5

      અનેક જુમલા માનો આ પણ જુમલૌ હતો.

    • @hiteshsolanki6724
      @hiteshsolanki6724 26 днів тому

      મોદી જ્યાં હોઈ ત્યાં એનો ખાલી જોલો પકડાવી દો.😂

    • @enthusiastlearner8404
      @enthusiastlearner8404 26 днів тому

      Ghughro pakdavyo tumara jeva ne .

    • @pratapsinhzala6870
      @pratapsinhzala6870 26 днів тому +7

      400 નું સુરસુરીયું થઈ ગયું😂😂

    • @nagarsingbhairathva708
      @nagarsingbhairathva708 26 днів тому +1

      દિલ્હી કેમ એવું પરીણામ આવ્યું

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 26 днів тому +48

    સારા પત્રકારો ને સારા અધિકારીઓ ને સારા જજ મીત્રો ને સારા રાજકારણીઓ ને સારા જાગૃત નાગરિકો આ બધાં ને કારણે પ્રજામાં હિંમત આવી બધા સારા માણસો નો ખૂબ ખૂબ અભીનંદન મીત્રો

    • @kurjibhaibaraiya9039
      @kurjibhaibaraiya9039 26 днів тому

      ધોલ મારીને મોઢા રાતા રાખો ગોપાલભાઈ....

    • @kurjibhaibaraiya9039
      @kurjibhaibaraiya9039 26 днів тому

      2029 ની તૈયારી કરો ગોપાલભાઈ.. ..

    • @kurjibhaibaraiya9039
      @kurjibhaibaraiya9039 26 днів тому

      તમારા જેવા લોકો થીજ દેશને ખતરો છે...

    • @ArjunSolanki-abs
      @ArjunSolanki-abs 26 днів тому

      2029 ની ત્યારી કરો. તમે ગુજરાતમાં ક્યાં નથી. જીત જીત છે દિલ્હી. પંજાબ માં શુ થયું. આગુજરાત છે. ભાઈ

    • @kishorjadav7521
      @kishorjadav7521 26 днів тому +1

      Ava nakama ne na bolavo

  • @-sikshan-Yug-Gnan-Sanskar
    @-sikshan-Yug-Gnan-Sanskar 26 днів тому +53

    ખૂબ સરસ ગોપાલ

  • @user-oo9hh3sr5j
    @user-oo9hh3sr5j 26 днів тому +39

    જ્ય સંવિધાન

  • @ajayvasavavasava9628
    @ajayvasavavasava9628 25 днів тому +6

    એક.દમ.સાચી.વાત.છે.ભાઈ

  • @miteshkataratimli3150
    @miteshkataratimli3150 26 днів тому +35

    બાબા સાહેબ આંબેડકર રૅ બનાવૅલુ સંવિધાન Santrampur Batakwada Gj35 Thi full support Jay johar jay aadivasi Congregation 🎉

  • @jaypalsinhdedkadi9001
    @jaypalsinhdedkadi9001 26 днів тому +31

    પાપ....ગાયોનું...લાગ્યું છું.......250 કરોડ ફંડ.....

    • @satishgovaliya1055
      @satishgovaliya1055 26 днів тому

      💯 સાચું ભાઈ આ ભાજપ નાં ભ્રષ્ટાચારી ભડવાઓ ને ગાયો નો અને ભગવાન શ્રી રામ નો પાપ નડ્યો છે.

  • @bhikhalalbhati1984
    @bhikhalalbhati1984 26 днів тому +8

    બુથ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ચૂક થઈ સામે પક્ષે ધનબલ અને માનવબળ હતું. ચૈતર ભાઈ ની હાર માં પણ જીત છે. જીગર થી લડ્યા.

  • @user-dh4bx9hj4k
    @user-dh4bx9hj4k 26 днів тому +21

    ગોપાલભાઈ.હિમત.રાખોએક.દિવશ.દેશના. વડાપ્રધાન ‌.બનસો

  • @buddha2845
    @buddha2845 25 днів тому +4

    मैं गुजराती हूं पर दस साल से चैन की नींद नही आती थी,,रोज सुबह उठते ही टेंशन हो जाता था,,आज दस साल बाद सुकून की नींद ली है ,और सुबह उठकर मन में सुकून है,,

  • @mohitbhagat6165
    @mohitbhagat6165 26 днів тому +11

    We always support chaitar sir jay johar Jay Adivashi 🏹🔥🌾🕊️🙏

  • @anishshah426
    @anishshah426 26 днів тому +14

    આ આપ પાર્ટીના નેતા ને કહો કે તે ધ્યાન દોરે કે જ્યાં જ્યાં pro પાકિસ્તાન છે એ પ્રદેશોમાં બીજેપી ને કેમ ઓછા વોટ મળ્યા?

  • @mohsinmithawala379
    @mohsinmithawala379 26 днів тому +23

    Dhruv rathi e ekla e godi media ne padi didhi.

  • @user-bs1lc5uh1m
    @user-bs1lc5uh1m 26 днів тому +15

    ગોપાલભાઈ વોટિંગ વખતે તમે બુથ ઉપર ધ્યાન ન અાપ્યુ એટલે તમે હારી ગયા છો.

    • @mvadher9726
      @mvadher9726 24 дні тому

      આવા વાંદરા ગુજરાત મા ઘણા છે

  • @jaydipsinhdabhi6797
    @jaydipsinhdabhi6797 26 днів тому +6

    ખૂબ દ્રષ્ટિસંપન્ન યુવા નેતા ઇટાલિયા છે.

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 26 днів тому +32

    India jeetega 🇮🇳 AAP Congress જીતશે

  • @yogeshpatel3034
    @yogeshpatel3034 26 днів тому +8

    સો ટકા સાચું....અધૂરી પ્રતિષ્ઠા..વિનાશ

  • @vasantrathod8579
    @vasantrathod8579 26 днів тому +5

    Khub saras ગોપાલભાઈ

  • @girwildlifesanctuary5473
    @girwildlifesanctuary5473 25 днів тому +1

    ગોપાલભાઈ તમે કય ભગવાન માં મનો છો
    બધા રાજકારણી ઓ એક જ હોય છે

  • @kenp8050
    @kenp8050 26 днів тому +5

    ગુજરાતના કેટલા મતદાતાઓએ સંવિધાન રક્ષણ માટે વોટ આપ્યો છે?

  • @SpsahebUna
    @SpsahebUna 24 дні тому +2

    પૈસા નથી એવું બહાનું કાઢવું એ મેચ્યોરિટી નથી મુદ્દા યોગ્ય હોય તો પૈસા વગર પણ જીતી શકાય.

  • @trmavi3371
    @trmavi3371 26 днів тому +3

    ભારત અને ભારત યુવાધાન માટે ગોપાલ સર તમારી અવશ્યકતા છે. I hope gopalsir will be became next cm of gujart.

  • @kiritrawat-go6qk
    @kiritrawat-go6qk 26 днів тому +5

    Wah gopal bhai ....i liked

  • @umesh_babriya
    @umesh_babriya 26 днів тому +21

    Credit for dhruv rathee please

    • @bhoomimakadia7039
      @bhoomimakadia7039 25 днів тому

      Have to brain wash karvanu pan digital thay gayu 6 ...like fack you tuber ...ek you tube ma video banavi dyo atle city ke gamda ma jay ne bhadha na brain wash nakarva pade.....Ane apda Bharat ni public 6 j murakh je atle khoti vato ma jaldi fasay jay....

  • @rameshbhaipanseriya7211
    @rameshbhaipanseriya7211 25 днів тому +1

    રામ ને એમ કે ભાજપે તો રામ મંદિર બંધાવ્યું તે સારું કર્યું હવે આ નાલાયક ને સુધારો ભાઈ

  • @shaileshkumargohel
    @shaileshkumargohel 26 днів тому +3

    અડધા મંદિર માં ભગવાન ને બેસાડ્યા😢😢😢😢😢

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 26 днів тому +5

    ભાઈ ગોપાલભાઈ ને હિન્દુ ધર્મ ની રીતો પરંપરા ને અનેક વાર તમે ટાર્ગેટ કર્યો છે..જો તમે પ્રમુખ ન હોત તો પેલા જ ગુજરાત નું પરફોર્મન્સ આમ આદમી નું અલગ હોત કેજરીવાલ ની ભૂલ હતી તમને પ્રમુખ પદ સોંપ્યું ઈશુદાન ભાઈ કે અન્ય કોઈ હોત તો પણ અલગ માહોલ હોત આ પેલા ના ચુનાવ માં

  • @padariyamehul11
    @padariyamehul11 26 днів тому +1

    Khub saras🎉🎉

  • @mankhushbhaivadher7279
    @mankhushbhaivadher7279 25 днів тому +1

    બિલકુલ સાચી વાત છે

  • @shivnathgosay8412
    @shivnathgosay8412 26 днів тому +3

    રામ શ્રાપ સીતા માતા બેસાડી યા નય

  • @shaileshrathwa4570
    @shaileshrathwa4570 26 днів тому +3

    Wah bhai🎉🎉🎉🎉🎉🎉moj

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4f 26 днів тому +2

    ❤ गोपाल भाई तमे साथ सहकार ❤

  • @user-ib9jl6su6e
    @user-ib9jl6su6e 26 днів тому +2

    Khuba.Sarash.italiya.shabe

  • @RtwHiteshkumar-ju3ix
    @RtwHiteshkumar-ju3ix 25 днів тому +2

    મસીનમા ગરબડ સે ગોપાલ ભાઈ

  • @jpbarotofficialchennal2036
    @jpbarotofficialchennal2036 26 днів тому +2

    ખુબ સરસ સાહેબ

  • @user-ol1bl6jj7c
    @user-ol1bl6jj7c 24 дні тому

    ગોપાલ ભાઇ ઈટાલીયા જેવા નેતા ની જરૂર છે દેશ ને 🙋🏿🙋🏿 જય ભારત 🙋🏿🙋🏿🙋🏿🙋🏿

  • @rasikbhaikikani9170
    @rasikbhaikikani9170 26 днів тому +3

    સરસ

  • @bavliyanarshibhai4868
    @bavliyanarshibhai4868 26 днів тому +3

    Sachi vaat se gopalbhai

  • @pradippatel3788
    @pradippatel3788 26 днів тому +2

    Wah wah Gopalbhai

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 26 днів тому

    ધનનયવાદ

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 26 днів тому +2

    જે થયું એ દેશ માટે સારું છે પણ ભેગા રહેજો

  • @rNineteenthcentury
    @rNineteenthcentury 26 днів тому +1

    Wah Gopalbhai wah... bilkul barabar.

  • @pravinanjara5960
    @pravinanjara5960 26 днів тому +2

    True 👍

  • @kalpeshshah4742
    @kalpeshshah4742 26 днів тому +1

    આવા પાગલ માણસો ના ઇન્ટરવ્યૂ સુ કરવા આપો છો.

  • @Aparichit4725
    @Aparichit4725 26 днів тому +5

    INDIA jitiyu chhe...Samvidhan Bachiyu chhe teni khusi chhe....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @appuraja9812
    @appuraja9812 26 днів тому +1

    Jamavat ni team all the best superb team work ❤

  • @odhavajibhaimavani1543
    @odhavajibhaimavani1543 26 днів тому +7

    હવે 5,વર્ષ રાહ જુવો,

  • @myhadvi2020
    @myhadvi2020 26 днів тому +2

    💯🇮🇳👏

  • @vasavasudha2335
    @vasavasudha2335 25 днів тому

    True

  • @kalpeshvyas280
    @kalpeshvyas280 26 днів тому +2

    ભેગા થઈ સ્માર્ટ મીટર હટાવજો

  • @GPJhala
    @GPJhala 23 дні тому

    ભગવાન કદી શ્રાપ કે આશિર્વાદ નથી આપતા.

  • @laljipatel86
    @laljipatel86 26 днів тому +2

    अयोध्या में राम आ गए,
    और वहां के लोगो में बुद्धि

  • @chavdanathubhai6109
    @chavdanathubhai6109 26 днів тому +1

    Good thinking

  • @dineshsisara4278
    @dineshsisara4278 26 днів тому +2

    Congratulations 👏👏👏

  • @dipakparekh4926
    @dipakparekh4926 26 днів тому +5

    शंकराचार्य का श्राप लगा भाई

  • @nareshbhaibhanderi4254
    @nareshbhaibhanderi4254 26 днів тому +3

    EVM HATAVO

  • @user-hk2hx9qs4g
    @user-hk2hx9qs4g 26 днів тому +1

    જય ભીમ

  • @pradyumansinhrana8411
    @pradyumansinhrana8411 25 днів тому +1

    You are right Gopal bhai

  • @ayushofficial7077
    @ayushofficial7077 26 днів тому +8

    Chetar Bhai chale

  • @user-kh8kp3fz1u
    @user-kh8kp3fz1u 26 днів тому +1

    Very nice gopal Bhai

  • @ramanparmar3523
    @ramanparmar3523 26 днів тому +1

    Jay ho gopal bhai

  • @babadev_official8340
    @babadev_official8340 26 днів тому +7

    Gopal Bhai ame tamari jode se

  • @denishvarsakiya2538
    @denishvarsakiya2538 26 днів тому

    👍👍👍👍👍

  • @prashantchawda7154
    @prashantchawda7154 26 днів тому +1

    Sachu che ❤❤❤

  • @bharatrajput6817
    @bharatrajput6817 26 днів тому

    Good.sir

  • @BharatsinhChudasama-kf9xm
    @BharatsinhChudasama-kf9xm 26 днів тому

    Weldon friend

  • @shivabhaijodiya1123
    @shivabhaijodiya1123 26 днів тому +1

    વાહ સાવજ

  • @balvantshihbaria4857
    @balvantshihbaria4857 22 дні тому

    હમે જ્યાં સુધી તમારા મોડે રામ નામ નહીં..
    ત્યાં સુધી વોટ નહીં

  • @user-vl2hs2de8m
    @user-vl2hs2de8m 25 днів тому +1

    અયોધ્યા માં ક્રોંગ્રેસ સિટ ની જીત્યા છે

  • @harshabenpatel3988
    @harshabenpatel3988 23 дні тому

    ગેનીબેન ૧૦૦ સાંસદ બરાબર છે.એક દિવસ ની રાહ જુઓ ગોપાલભાઈ તમે પણ સાંસદ બનશો. એવી પ્રભુ ને પ્રાર્થના છે

  • @chamanlalrankja783
    @chamanlalrankja783 26 днів тому

    સત્ય એજ પરમેશ્વર.

  • @bhoomimakadia7039
    @bhoomimakadia7039 25 днів тому

    Jamavat media ne ek request karu 6u ke hame tame Hindi ma video banavjo atle pura desh ne khabar pade ke tamari podcast ma je guest ave 6 te su bole 6 .....

  • @sonilalitcgeriya692
    @sonilalitcgeriya692 25 днів тому

    रामके नामसे ही तिसरी बार पीऐम बन ने जा रहेहे ,ओर बादवे नमकहरामो का नाश होगा ,

  • @ansuya....2286
    @ansuya....2286 26 днів тому

    wah...gopal bhai... wah...

  • @user-fg7kf5vi8r
    @user-fg7kf5vi8r 26 днів тому

    એમ પી મા અને ગુજરાતમાં રામજાદે છે

  • @user-qw5bn5pg7i
    @user-qw5bn5pg7i 26 днів тому +2

    એક સીટ પર ચમચી ને નિચે ગલ ગલિયા થાય છે ને

  • @bharatramani8327
    @bharatramani8327 26 днів тому +2

    ઈ ભાઈ હાર્યા તયારે કોનો શરાપ લાગયો તો

  • @acharyahariprasad6
    @acharyahariprasad6 26 днів тому +2

    આ દુષ્ટ તો વામપંથી છે આ રામ ની વાત કેમ કરે છે ,ખુદ રાક્ષસ છે

    • @bharatpatel8196
      @bharatpatel8196 26 днів тому

      સાચી વાત...આ હરામી ને રામ ને લ.ભ..ઉપર થી ગાળો દેતા મે સાંભળેલો છે...અત્યારે ભક્ત થઈ ગયો

    • @ramanparmar3523
      @ramanparmar3523 26 днів тому +1

      Ram nu naam layee jitva jata ayodhya ma harya

    • @maheshparmar460
      @maheshparmar460 25 днів тому

      તું ભાઈ રામમંદિર એ જઈ ને બેસી જા કટોરો લઈ ને ભિખારી

  • @agjibhaibhai6692
    @agjibhaibhai6692 26 днів тому +2

    ગોપલાજુઠાભાજપનેહરાવાનીતારીઆેકાતનથી

  • @jadejahardevsinh8796
    @jadejahardevsinh8796 26 днів тому

    વાહ ભાઈ

  • @keshabhairaval
    @keshabhairaval 26 днів тому +1

    K.s.raval

  • @kevalpatel9814
    @kevalpatel9814 26 днів тому +1

    Aapjindabad congrass jindabad

  • @rameshtadvi7641
    @rameshtadvi7641 12 днів тому

    जय श्रीराम हर हर मोदी घर मोदी

  • @VlangarAshok
    @VlangarAshok 26 днів тому

    Rashtra premi loko, satyata, ne swikarvu joyiye. Deshvasio ne pranam pan guj ni 25 sest mate dil thi congratulations kaho jay jay shri 🙏

  • @vallabhbhaiasodariya6142
    @vallabhbhaiasodariya6142 24 дні тому

    લાઈટ બીલમાં રાહત, શિક્ષણ મફત, આરોગ્ય મફત, તોય અરવિંદ કેજરીવાલ ને જેલ માં પૂર્યા

  • @kalurathva6183
    @kalurathva6183 26 днів тому

    Jayj johar gopalbhai

  • @bhavinchauhan2071
    @bhavinchauhan2071 26 днів тому +1

    Bjp 370... NDA 400... કયા khovay gya ભૂંડ ભક્ત

  • @nagarsingbhairathva708
    @nagarsingbhairathva708 26 днів тому

    એવા ટોંટ મારવા મારવા રહી ગઈ એનું શું.

  • @trmavi3371
    @trmavi3371 26 днів тому

    Gopal sir is right for country.

  • @KarnaAvadiya
    @KarnaAvadiya 26 днів тому

    Ok

  • @pritpolra869
    @pritpolra869 26 днів тому

    ખાલિસ્તની જીતો એમાં ગોપાલ ઇટાલિયા ખુશ થયો.

  • @anilchauhan5531
    @anilchauhan5531 26 днів тому

    Gathbandhan chalu rakhajo Gopalbhai

  • @puspathakor6940
    @puspathakor6940 25 днів тому

    એક સીટ ગુજરાત માં ગઈ એમાં સુ ભાજપ હરિગ્યું ભાય સારુજ છે

  • @dharmeshahir9644
    @dharmeshahir9644 26 днів тому +1

    Modiji ✌️ ✌️

  • @harsingrathva1254
    @harsingrathva1254 26 днів тому

    Good gopal Bhai