Tari Yaado Bhulati Nathi • Umesh Barot • Feat.Hansi Parmar • New Gujarati Song 2022

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 2,3 тис.

  • @KomalparmarKomalparmar-k1m
    @KomalparmarKomalparmar-k1m 17 днів тому +6

    Kas hu pan Aeni yada ma pagal thay jav 💔💔💔💔

    • @Rk09-p6v
      @Rk09-p6v 16 годин тому

      Bhai pagal nahi hone ka mar hii jane ka 😢😢

  • @chavdarasik4351
    @chavdarasik4351 6 місяців тому +1177

    *હે ભગવાન બસ તારી પાસે એક દુઆ છે 🙏 કોઈનો પ્રેમ અધુરો ના રહી જાય બધા લોકો સહન શક્તિ વાળા નથી હોતા અમુક લોકો મોતને મંજૂર કરે છે.. તો પણ પ્રેમ મળતો નથી😭😭.. SR

  • @jigardhanera7566
    @jigardhanera7566 2 роки тому +101

    રાત જાગવા જેવી હતી.... સાહેબ... એ વ્યક્તિ ચાહવા જેવી હતી....🤟😘

  • @atulthakor4266
    @atulthakor4266 2 роки тому +625

    હે ભગવાન મારી દુવા છે જેને સાચો પ્રેમ કર્યો હોય એને મલી જાય 🙏🌹🌹🙏

    • @rahulbhai4014
      @rahulbhai4014 2 роки тому +11

      ભાઇ મને ક્યારે મળશે મારો પ્યાર

    • @Harshad901
      @Harshad901 2 роки тому +8

      😭😭

    • @Lately0186
      @Lately0186 2 роки тому +9

      Thnks

    • @merpriya7975
      @merpriya7975 Рік тому +3

      Sem tu you

    • @dipakvasava9320
      @dipakvasava9320 Рік тому +6

      ભાઇ મને મલીગયો મારો પ્યાર ❤️ જે સાચો પ્રેમ કરે છે ભગવાન એમને પણ એમનો પ્રેમ મલી જાય 🙏

  • @rahulparecha1608
    @rahulparecha1608 2 роки тому +25

    Life ma apne jene vadhare padtu important apta hoy ej Manas apnne bhu dard ape chhe Aa song ganu bdhu kahi jay 6 Hal pan eni yaad ave to dil radi jay 6 Aa song hu darroj sambhdu chu ek ek words dil ma utri gayo 6 Miss u pagli😞😭😭😭😭😭😞😞

  • @JigarJogi-mo5mb
    @JigarJogi-mo5mb 5 місяців тому +149

    જે આ ગીત રોજ રાતે સાભણ તા હોય ઈ લાઈક કરો 😢😢

  • @MaheshThakor-jt5lw
    @MaheshThakor-jt5lw 7 днів тому +2

    હું પણ પ્રેમમાં બેવફાઈ કરીને બેઠો સૂ એની નજર માં હું મારી નજર મિલાવી ના સહુ એવું કામ કરી બેઠો સૂ હવે એ ખબર નથી મોત પેલા આવશે કે એ માફ કરસે મને 😢😭

  • @PrakashPatani-if5ue
    @PrakashPatani-if5ue 2 роки тому +110

    આ ગીત મને બહુ જ ગમે છે હોટ પર આવતા જ આંસુ આવી જાય છે

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 роки тому +406

    😭રડી પડ્યા, એ સાધુ મારા🖐️ હાથ ની
    રેખા જોઈએ😔
    અને *બોલ્યા તને મોત નઈ કોઈની
    💔યાદ મારશે 😔💔🥀

  • @meldimmanumandalkondh
    @meldimmanumandalkondh 6 місяців тому +61

    આ ગીત સાંભળીને તો સાચું પ્રેમ કોઈને કરવાનું મન જ નથી થાય એમ😢

    • @Love-l1y4p
      @Love-l1y4p 5 місяців тому +1

      Ha..., pn jyare gya pchhi e j vykti farithi ave che afsose krva, mafi mangva.., pn ene sacho pream, anmol vykti khoi didhu hoy che.

  • @vishalcreation3675
    @vishalcreation3675 Рік тому +74

    આજે પણ રોજ યાદ કરતી હશે એ પાગલ 🥹 મન થી બસ આજ વહેમ જતો નથી....! ❤‍🩹😔💔✨🥹 miss you Aarti 😢

  • @maheshdharjiya
    @maheshdharjiya 2 роки тому +346

    પ્રેમ માં પાગલ થઈ જવું એ અલગ વાત છે...
    પણ એકજ વ્યક્તિ માટે પાગલ રહેવું એ ખાસ વાત છે...
    ❤️❤️❤️

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 роки тому +98

    💔તમને તો ભૂલાવી દઈશું પણ💔
    💔તમારી યાદો નું શું ? 💔

    • @mukeshpatni3584
      @mukeshpatni3584 7 місяців тому +2

      Sacho Prem kyarey bhuli nathi sakato

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 роки тому +192

    🔥આગ લગાડી દીધી એ 📚કિતાબો ને મે આજે
    જેમાં ✍️લખ્યું હતું કે
    💔પ્રેમ 👉 સાચો હોય તો જરૂર મળે છે💯

    • @Harshad901
      @Harshad901 2 роки тому +4

      Vah bhai super

    • @thkor1141
      @thkor1141 2 роки тому +6

      Wah wah

    • @Sanju-tk6rd
      @Sanju-tk6rd 2 роки тому +6

      Bhai ..tamari vat khoti che..Prem sacho hoy to jarur made che..km k mane aaje 7 year Juno Prem fari thi madyo che. .ane aaj pan ame loko 1 bija ne bhuli nthi sakta..bs 1 nthi thay sakta..think positive

    • @Harshad901
      @Harshad901 2 роки тому +1

      @@Sanju-tk6rd su vaat chhe bhai 7 vars juno prem mane to dago malyo chhe aaje 2 vars thaya meto sacho love karyoto aene

    • @Sanju-tk6rd
      @Sanju-tk6rd 2 роки тому +1

      @@Harshad901 ha bhai ..mne vishvas hato k aaj ny to kal mane madse..ane 7 vars pachi maro number ene fb mathi goti ne mane call karyo..a mne 7 vars thi roje yad kare 6

  • @Katilkishanvlogs
    @Katilkishanvlogs 9 місяців тому +69

    મૈં પણ પ્યાર કર્યો પણ હજી સુધી મળ્યો નહીં 😢😢😢😢

  • @ANIL1137AARU
    @ANIL1137AARU Рік тому +167

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું....
    એ ભગવાન એ પાગલ ને..
    દુનિયા ની બધી જ ખુશી આપજો...
    Miss you 𝐉𝐚𝐚𝐧...... ❤𝗔.𝗔.

  • @thkor1141
    @thkor1141 2 роки тому +89

    પુરી તો વાર્તા ઓ થાય સાહેબ
    💔💔💔💔💔💔
    બાકી પ્રેમ તો અધુરો જ રહે
    💔💔💔💔💔💔💔
    💔💔💔 રાધેશ્યામ 💔💔💔

    • @ankitkashyap8981
      @ankitkashyap8981 2 роки тому

      Nice

    • @bagdakinjal1906
      @bagdakinjal1906 2 роки тому

      Ha bhay sachu se

    • @jatinsolanki3122
      @jatinsolanki3122 2 роки тому

      💯💯💯💯💯

    • @vijaykamaliyaofficial
      @vijaykamaliyaofficial 7 місяців тому

      😢1q1

    • @vijayvaghela6497
      @vijayvaghela6497 6 місяців тому

      💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭☹️😭☹️☹️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭☹️☹️☹️☹️😭☹️☹️😭☹️😭😭😭😭😭😭😭😭😭😭

  • @kanuthakor9353
    @kanuthakor9353 2 роки тому +79

    પ્રેમ નું દર્દ એને જ ખબર હોય જેને સાચો પ્રેમ કરીયો હોય અને એક એક સેકેન્ટ એની યાદ માં મારું છુ

  • @GujjuFilmsofficial
    @GujjuFilmsofficial 2 роки тому +201

    સોંગ તો મસ્ત છે પણ સોંગની સ્ટોરી ત્યાં થી જ ચાલું રાખી ખૂબ ગમ્યું, ઓલ ટીમ ને બેસ્ટ ઓફ લક....😍🙏

  • @gdaboutddhji
    @gdaboutddhji 10 місяців тому +143

    મને છોડી ને ગયા છો ને
    પણ યાદ રાખજો aek દિવસ મારો અવાજ સાંભળવા tadpi jaso😔😭

    • @AjayParmar-yz9om
      @AjayParmar-yz9om 4 місяці тому +4

      Ane 17 jaay 😊😊😊

    • @IshvarjiLalaji
      @IshvarjiLalaji 4 місяці тому +1

      હા ભાઈ😢😢😢

    • @akkuofficial22
      @akkuofficial22 4 місяці тому

      17 આવે ને 17 જાય એ બસ વહેમ છે બાકી સાચો લવ કદી પાછો નથી આવતી

    • @akkuofficial22
      @akkuofficial22 4 місяці тому

      17 આવે ને 17 જાય એ બસ વહેમ છે બાકી સાચો લવ કદી પાછો નથી આવતી

  • @DhulaAhir-h4j
    @DhulaAhir-h4j 7 місяців тому +171

    જેનુ દિલ ટૃટયુ હૉય એનેજ ખબર હોય પ્રેમ ની મારુ પ્રેમ ૮. વરનો હતો આજે મારાથી દૂર છે આઈ લવ યૂ હંમેશા ખુશ રૅજૅ

  • @sanjaythakorthakorsanjay917
    @sanjaythakorthakorsanjay917 2 роки тому +157

    . 😥પુછે જો કોઈ કારણ માંરા મૃત્યુનું તો કહી😭 દેજો કે કોઈની યાદમા એટલો ખોવાઈ.😭 ગયો કે સવાસ લેવાનુ જ. ભુલી ભુલી ગયો😭😭

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 роки тому +142

    મારી આ આંખોમાં પણ....🙍
    આંસુઓનું પૂર આવી જાય છે....😭
    જ્યારે મારા આ દિલ પર....❤️
    તારી યાદોનો વરસાદ થાય છે.... Payal

  • @GJ.JAYESHTEAM
    @GJ.JAYESHTEAM 2 роки тому +174

    રાત ગઈ વાત ગઈ એ તો કેવત છે
    બકી પુછી જોવો ઘાયલ દીલ ને કે રાતો ને વાતો ને ભુલ વા માટે કેટલો સમય લા ગે છે💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @JigarJogi-mo5mb
    @JigarJogi-mo5mb 5 місяців тому +54

    રોજ રાતે આ ગીત સાંભળીને જ નીદ આવે છે

  • @hituvadpag8979
    @hituvadpag8979 4 місяці тому +14

    એક લાઈન કહું ખોટું ના લગાડ તા ગમે તો મેસેજ લાઈક કરજો જો પ્રેમ અધુરો ના રાખવો હોય તો બીજા ગામ માં લવ કરવો પડે આપડાજ ગામ માં કરશું તો અધુરો રઈ જસે😢મિસ યુ જાન 😢

  • @comedysence1928
    @comedysence1928 2 роки тому +73

    સમય સમય ની વાત છે જાન આજે ભલે હું રડતો હોય પન એક દિવસ તને પન આમ રડતા જ કરી ને તારી આંખો ના સામે જતી રેહશું

  • @bhavu_goswami7982
    @bhavu_goswami7982 2 роки тому +80

    સુપર સોંગ 😢😢🖤🖤 જયાં સુધી જીવીસ ત્યા સુધી તારી રાહ જોઈ સ i miss you my jaan

    • @dadasomnath1646
      @dadasomnath1646 Рік тому

      💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔😔😔😔😔😔😔😔😔😔😔😔

    • @kunalparmarkunalparmar8549
      @kunalparmarkunalparmar8549 Рік тому

      Hu pan evu j visaru su pan kyarey pan nathi maltu

    • @Sanju-143-j5u
      @Sanju-143-j5u 2 місяці тому

      Va tamaro Prem va bhai 😢😭

  • @S..P.._____200
    @S..P.._____200 2 роки тому +90

    💔💔 અરે ના પુછો આ દુનિયા નો રંગ મને સાહેબ આ તમારો ઘાયલ કઈ અલગ જ મોડમાં છે અરે આખી આ મતલબી દુનિયા ને પ્રેમ આપી તમારો ઘાયલ પોતે જ પ્રેમ ની સોધમા છે 💔💔. મીસ્ટર બેવફા નો ઘાયલ આશિક..

  • @NagjibhaidihoraDihoranagjibhai
    @NagjibhaidihoraDihoranagjibhai Рік тому +30

    સાહેબ પ્રેમની વાત છે જેએ કયૉ હોય તે જ જાણે, બાકી કોઈ કોઈની વાત ન સમજી શકે💕 💔💔💔💕

  • @hoslokiUdan-kg3gb
    @hoslokiUdan-kg3gb 6 місяців тому +59

    આ ગીત સાંભળીને જાનુની યાદ આવી ગઈ

  • @vishalthakoreditingvishalt5755
    @vishalthakoreditingvishalt5755 2 роки тому +71

    Super.😍😇... ખરેખર યાર...આ ગીત સાંભળીને તો મને મારા લવ ની યાદ આવી ગઈ 😔😢 I miss you my love

    • @veerzala4820
      @veerzala4820 2 роки тому +1

      😭😭😭😭😭😭ha Bhai

    • @bhartibenthakorb.r.t.8431
      @bhartibenthakorb.r.t.8431 2 роки тому +1

      He ma Marathi koi bhul thai Jay to maf karajo ma tame je karo te kharu ma mara magaj na vichar tamara magaj ma na leta ma tame je karo te kharu ma

    • @bhartibenthakorb.r.t.8431
      @bhartibenthakorb.r.t.8431 2 роки тому +1

      He ma Marathi koi bhul thai Jay to maf karajo ma tame je karo te kharu ma mara magaj na vichar tamara magaj ma na leta ma tame je karo te kharu ma mara magaj na vichar tamara magaj ma na leta ma tame je karo te kharu ma

    • @veerzala4820
      @veerzala4820 2 роки тому

      @@bhartibenthakorb.r.t.8431😭😭😭😭😭😭😭😭😭😭

  • @rahuldabhi1400
    @rahuldabhi1400 2 роки тому +66

    જેમના વગર હું ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી આપજે 😭😭

  • @thakorkiran
    @thakorkiran 2 роки тому +31

    આજે આ Song સાંભળીને આંખ મા પાણી આવી ગયું જે યાદ નથી કરતી એની આજે બોવ આદ આવી Song બોવ મસ્ત લાગ્યું😢😢

  • @aapkadost2815
    @aapkadost2815 7 місяців тому +86

    વાલી તને યાદ છે ને જ્યારે તું રડતી મારા માટે ત્યારે હું તને છાની રાખતો મને કોઈ છાનો નથી રાખતું હવે હું મારા જાતે જ મારું મન મનાવી લઉં છું..

  • @माधववाघेला
    @माधववाघेला 2 роки тому +156

    જ્યારે જ્યારે ઉમેશ બારોટના સોન્ગ આવે છે દિલથી સામભળૂ છુ,અેક સપનુ અાંખ સામે આવીને ઉભુ રહી જાય છે😍😓
    Thanks bhai

  • @jigneshkaviraaj7351
    @jigneshkaviraaj7351 2 роки тому +145

    જીવવુતો નાથી પણ એની યાદ મરવા પણ દેતી નાથી 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
    Miss you😘

  • @gamit.rj._
    @gamit.rj._ 2 роки тому +140

    આજે ફરી આંખમાં આંસુ આવી ગયા...
    જ્યારે એણે કહ્યું કે..
    તારી કોઈ ઓકાદ નથી મને પ્રેમ કરવાની..
    _@rj❣

  • @VasavaPiyush-k3o
    @VasavaPiyush-k3o 9 днів тому +2

    Bhagvan kishi ka bi pyar adhura narehe😊❤❤❤

  • @gopalsinhrajputana737
    @gopalsinhrajputana737 Рік тому +10

    નાની એવી જિંદગી માં એટલું તો કરી જઈસુ કોઈની આંખો માં જિંદગીભર જીવીશું તો કોઈ નાં દિલ માં ચુપ ચાપ મારી જઈશુ.!
    Miss you Hetu jaan 😭😢🥀

  • @vjpagalmrmeldisarkar4382
    @vjpagalmrmeldisarkar4382 2 роки тому +152

    🥺સાચી વાત છે એ પાગલ🥰 ની ખુબ યાદ આવે છે 😭🥀

  • @singerraku8683
    @singerraku8683 2 роки тому +542

    જેણે કોઈને સાચો પ્રેમ કર્યો હોય તે જ આ દર્દ સમજી શકે ❤️🥺...superb song Umesh bhaii tamne dil thi salam boss 🙏❤️

  • @ThakorShivabhai-mp2wz
    @ThakorShivabhai-mp2wz 6 місяців тому +5

    આખી જીંદગી રડવું પડે છે 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @gaurangbhoi7454
    @gaurangbhoi7454 9 місяців тому +10

    આ એક લાઈન મારી જાનું માટે 🥀
    ,*ભુલાવી દઈશ તને પણ 😔
    થોડી ધીરજ તો રાખ મારા જીવ ❤️
    તારી જેમ મતલબી બનતા🥺
    મને થોડો સમય લાગશે 🙏.S..😭

  • @chauhansurekhachauhansurek6719
    @chauhansurekhachauhansurek6719 2 роки тому +366

    નસીબમાં ના હોય એનાથી સાચો લવ થઈ જાય ખરેખર સાચો પ્રેમ ક્યારે ભુલાતો નથી😔😔

  • @dileepdarbarofficial9819
    @dileepdarbarofficial9819 2 роки тому +113

    કોઈ ને ભુલી જવુ એ સહેલું નથી 😍💯

  • @band_lover31
    @band_lover31 Місяць тому +8

    પ્રેમ કોઈ દિવશ કોઈ ને ની કરવાનો કેમ કે પ્રેમ કરે તો પ્રેમ ના નામ પર આપણે બદનામ થય જયે છે

  • @vaghelajayesh603
    @vaghelajayesh603 3 місяці тому +11

    એક લાઈક તો સોંગ લખવા વાળા માટે થઈ જાય 🙌👏👏

  • @manubhaichavda1239
    @manubhaichavda1239 2 роки тому +178

    કોય ના ગમ મા તો નથી પણ આ ગીત રોવડાવી દેય છે 👌👌👌

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 роки тому +30

    𝐔𝐦𝐞𝐬𝐡 𝐁𝐚𝐫𝐨𝐭 વનઝારીયા માં Harish Parmar ની😭 શ્રદ્ધાંજલિ😭 માં આવ્યા હતા ત્યારે શું speech આપેલી Bapu જોરદાર હો
    હજુ પણ યાદ છે.. 🇮🇳હરીશ પરમાર અમર રહો 🇮🇳

  • @nareshkushwaha3677
    @nareshkushwaha3677 2 роки тому +30

    અધૂરી મુલાકાત
    મારી યાદોમાં મીઠી એની વાતો રહી ગઈ.....
    દૂર એ જતાં અધૂરી મુલાકાતો રહી ગઈ.....
    સંગાથે જીવવાનાં મેં જોયાં હતાં સપનાં…..
    જુદાઈમાં સપનાં વિનાની રાતો રહી ગઈ…..
    પલકો ઝુકાવી જેનાથી એ શરમાતી હતી….
    વણકહી પ્રેમની એ રજૂઆતો રહી ગઈ…..
    આંખલડીએ જે છલકાતી હતી અદાઓ…..
    માનસપટે અવનવી એની ભાતો રહી ગઈ…..
    મોંઘેરી ચાહત મારી એને આપેલી ઉધાર…..
    કરવી બાકી વ્હાલની વસૂલાતો રહી ગઈ…..
    મારી યાદોમાં મીઠી એની વાતો રહી ગઈ.....
    દૂર એ જતાં અધૂરી મુલાકાતો રહી ગઈ.....
    - નરેશ કુશવાહા
    વાહ! "સૂરોના સાવજ" વાહ! ઉમેશભાઈ.
    ખૂબ સરસ!
    ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!!!! કમલભાઈ.

  • @OKI-ve3ru
    @OKI-ve3ru 2 місяці тому +9

    આજે એ પણ ભૂલી ગઈ 😤🥺🤕😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @prashantd2742
    @prashantd2742 9 місяців тому +6

    Are o sajni khandeshi song🔥🔥

  • @desinilubha8572
    @desinilubha8572 2 роки тому +19

    #supersong Bro આ ગીત સાંભરી ને સાચું મારી Gf ની યાદ આવી ગઈ 😭😐😐😐😔😔😔😔😭

  • @rakeshbariya5511
    @rakeshbariya5511 2 роки тому +9

    ખરેખર આ અવાજ સીધો દિલને વાગે છે....💔😟એની યાદ ના આવતી હોય ને તો પણ આવી જાય છે...🥺 ખરેખર આ પ્રેમ બઉ મોટો રોગ છે જની કોઈ પણ દવા નથી....😞😔

  • @Road_queen_1758
    @Road_queen_1758 2 роки тому +46

    😍નસીબમાં હતી પણ જિંદગીમાં નતી..💗MISS U 😍1758

  • @dharmendrashah5281
    @dharmendrashah5281 2 місяці тому +11

    પ્રેમ અદ્ભુત છે જેને થાય એને જ ખબર પડે દરેક જગ્યાએ સમય જોઈએ પણ તું જ મળતી નથી રોજ તને મળવાનો સમય તારી યાદો વહી જાય છે love is mani manisha

  • @GautamKalara
    @GautamKalara 13 днів тому +4

    Bahu yaad aave mari digli ek call kar ne rialiy miss you jaan ❤️

  • @arjunrajput__90
    @arjunrajput__90 2 роки тому +37

    સપનુ ❣️નહી પણ ✨રાત બદલાય 🙃છે,
    મંજીલ 🫠 નહી પણ 🧎‍♂️રાહ બદલાય 🦋છે..!!
    આશા 🌸જીવંત રાખજો 🖇️ વાલા 🤲નસીબ બદલાય 😟 કે ન ✨બદલાય
    પણ 😇 સમય જરૂર 🌈બદલાય ✨ છે…!!!

  • @sbhindustani986
    @sbhindustani986 2 роки тому +88

    ❤️ સપના જોયા હતા સાથે જીવવા ના અને એ ક્યાર ની છોડી ને જતી રહી છે હવે આ જિંદગી કેવી રીતે પૂરી થશે 😭😭😭😭 I MISS YOU PAGALI 😭

    • @Harshad901
      @Harshad901 2 роки тому +3

      😭😭

    • @dadasomnath1646
      @dadasomnath1646 Рік тому

      😔💔💔💔💔💔💔

    • @bajrangbalibhkt44
      @bajrangbalibhkt44 Рік тому +1

      के जिसके रस्ते में उतर जानेका धड़का लगा रहे...
      वो कभी हमसफर नही होता
      कोई आपको दुःख देकर खुश हो जाए
      तो आप उससे दुःख लेकर खुश हो जाए
      और सलाम करके कहिए...
      कि आप हमारे नही तो सुनो जानेमन हम भी आपके: नही:

    • @dashrathmdashrathm3675
      @dashrathmdashrathm3675 Рік тому

      😭😭😭😭😭😭😭

    • @dashrathmdashrathm3675
      @dashrathmdashrathm3675 Рік тому

      Tari jevu j thayu che bhai 😭😭😭😭

  • @Thakor__jayu__04
    @Thakor__jayu__04 2 місяці тому +5

    આ પ્રેમ તો કોઈ માં ના દીકરા છીનવી લે છે યાર 😢

  • @prakashrathod8848
    @prakashrathod8848 Рік тому +8

    આ ગીત સાંભળીને તો સાથે વિતાવેલી બધીજ પળો યાદ આવી જાય છે અને એ યાદ કરીને આંખો ભરાઈ જાય છે❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢

  • @singerraku8683
    @singerraku8683 2 роки тому +7

    2:32 superb yr The body had thorns🥺🥺❤️👍

    • @GanpatThakor-zf7ih
      @GanpatThakor-zf7ih 11 місяців тому

      Dee❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🅿️🅿️🅿️🅿️🅿️🅿️❣️❣️❣️💕💕💕💕💖💖💖💖💖💖💖💖💖

    • @GanpatThakor-zf7ih
      @GanpatThakor-zf7ih 11 місяців тому +1

      Spv

  • @rvofficial3131
    @rvofficial3131 2 роки тому +30

    સરસ ગીત છે ઉમેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @pratikbhoi229
    @pratikbhoi229 2 роки тому +9

    જે મળવાની ના હોય એનાથી સાચો love થાય છે... Really miss you 😭.....

  • @DhulaAhir-h4j
    @DhulaAhir-h4j 7 місяців тому +16

    જે નથી મડવાની એનાથી જ સાચો પ્રેમ થાય છે ભાઈ

    • @ThakorRavi-u5z
      @ThakorRavi-u5z 6 місяців тому

      સાચી વાત છે હોં

  • @rathodakshay9667
    @rathodakshay9667 2 роки тому +6

    કાળજે ખુચતી વેદનાયુ હું ક્યાં રોજ રોજ વ્યક્ત કરુ છું, જિંદગી થી કંટાળી જાવ ત્યારે મારી મયારણ તને યાદ કરું છું...💔🥀

  • @KOHINOOR_LOVER_KIKU
    @KOHINOOR_LOVER_KIKU 3 місяці тому +11

    8 વર્ષ નો પ્રેમ હતો. જયારે લગ્ન નો ટાઈમ આવ્યો ત્યારે એને બીજાંને ચોઇસ કરી લીધો.I am totaly broken 💔. સળગાવી દેજો એ કિતાબ જેમાં લખેલું હતું કે પ્રેમ સાચો હોય તો ભગવાન પણ મેળવી દે છે 😢😢

    • @Ozzy_x01
      @Ozzy_x01 2 місяці тому +2

      Hu samji saku chhu dost bovaj takleef thay chhe 😢😢😢😢

  • @alpeshthakor280
    @alpeshthakor280 6 місяців тому +5

    જે ગમે છે એજ રમત રમી જાય છે 😢😢

  • @SachinThakor-z9n
    @SachinThakor-z9n 9 місяців тому +2

    Bholenath aur shrikrishana ne pan prem ma radvu padyou hatu aapde to manas che😢😢😢😢

  • @ArvindThakor-op4fu
    @ArvindThakor-op4fu 7 місяців тому +13

    પીઠ હમેશા મજબુત રાખવાની કેમ કે દગો અને શાબાશી પીઠ પાસળ મળે સે સાહેબ❤❤❤

  • @rahulthakor9241
    @rahulthakor9241 2 роки тому +7

    करेंगे इंतजार तुम्हारा चाहे जमाने लग जाए जमाने लग जाए ज़माने लग जाए 🙁
    या तो तुम मिल जाओ या फिर हम ही ठिकाने लग जाए 🥺💔

  • @rajbhathakor
    @rajbhathakor Рік тому +8

    ફરી વાર આજે વીચાર આવ્યો ખબર નહીં હવે એ કેદી ભૂલા પડસે જુનાગઢ🥀💔

  • @s_r_banna___007
    @s_r_banna___007 Місяць тому +2

    કઈક તો મજબૂરી હસે સાહેબ નહિતર કૃષ્ણ જેલમાં રામ વનમાં અને હું બ્લોક માં ન હોત 😢
    Miss you gandi 😥❤️😔

  • @vijayrathvarathva4012
    @vijayrathvarathva4012 21 день тому +2

    Gayikale bhuli gayi 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @umangchavda9507
    @umangchavda9507 2 роки тому +155

    જેનુ દિલ ટુટી ગયુ હોય તે લાઈક કરો

    • @SunilBhil-nk4xj
      @SunilBhil-nk4xj 8 місяців тому

      🎉🎉🎉🎉🎉😢😢😢😂😂😂😂😊😊😊😅😅😮😮😮

    • @AnilChauhan-tc3tc
      @AnilChauhan-tc3tc 4 місяці тому

      Tus nay pan tuti jase bhai

  • @ParmarJaanu-w3z
    @ParmarJaanu-w3z 7 місяців тому +5

    આ દુનિયા સદિયો થી પ્રીત નિ વેરી,. એ વાત 💯 ટકા સાચી છે ભાઈ 😭😭😭😭😭😭😭😭😭

  • @Baldevsinh_Bapu__
    @Baldevsinh_Bapu__ 9 місяців тому +4

    ना रहा करो उदास किसी बेवफा की याद में,
    वो खुश है अपनी दुनिया में तुम्हारी दुनिया उजाड़ के।😢

  • @BabuDharjiya-my4rx
    @BabuDharjiya-my4rx 4 місяці тому +15

    હે, મેલડી, મા, મારોપેમ,મને,કદી,દગો,નદે❤❤❤❤❤❤❤❤❤❤

  • @UmeshKumarParmar
    @UmeshKumarParmar 27 днів тому +13

    આજે 2 વર્ષ પછી એને મારી જોડે વાત કરી મીસ યુ

  • @kaushikrathod-lq1mu
    @kaushikrathod-lq1mu 7 місяців тому +8

    આતો. જેવે સાંસો પ્રેમ કર્યો હોય ને તેજ વક્યતી સમજી સકે ❤❤❤❤❤

  • @JigardamorSurpaldamor
    @JigardamorSurpaldamor 4 місяці тому +5

    JANN tari yad Aavi gai😢😢😢😢😢 miss you jamana

  • @mihirdarji3450
    @mihirdarji3450 7 місяців тому +13

    Mane aa git ma avu fill thay che ke aapra j aapri jore mo fer vi le che 😢😢

  • @SunilpatniSunilpatni-p1v
    @SunilpatniSunilpatni-p1v Місяць тому +3

    Bhagavan prem banavyo chhe to nibhava sudi sath aapo please 😢😢😢😢

  • @AsadPathan-iq9ir
    @AsadPathan-iq9ir 7 місяців тому +10

    પ્રેમ ❤️ એક એવો વહેમ છે 😔 જેમાં થી માણસ ☹️ જિંદગી ભર નીકળી નથી શકતો.. 😕 દિલ ❤️થી 𝚒𝚖𝚒𝚜𝚜 𝚢𝚘𝚞 𝚍𝚒𝚔𝚊 🖤 હવે કેટલી વાર જોવડાવશે 7 વર્ષ થઈ ગયા યાર.. તારી યાદ મારાં દિલ ❤️થી ભુલાતી નથી.. 😭

  • @MovieClue1
    @MovieClue1 4 місяці тому +2

    મુ આ સોંગ રોજ સાંભળું છું my favv song. Miss u mara jiv...😢😢😢😢

  • @Ashish_creation442
    @Ashish_creation442 23 дні тому +8

    હું પણ એટલું જ કહેવા માંગુ છું મારાં જેમ બીજા કોઈનો પ્રેમ અધૂરો ના રહી જાયઃ ભગવાન પાસે આટલી જ આશા રાખું છું 💓💓💓

  • @hirenpadhiyar1725
    @hirenpadhiyar1725 2 роки тому +7

    Umesh Barot apda gujarati industri na Arjit Singh .. jordaar 👍🏾👌

  • @Arjun-bn2lz
    @Arjun-bn2lz 6 місяців тому +22

    આ ગીત સભણુ છું અને મારા રદેહ ઉપર લાગે છે 🤕🥀💔

  • @ashokthakor2204
    @ashokthakor2204 9 місяців тому +9

    Atyare koi sacho prem nathi kartu bhai atyare sarir sukh mate badha bhukya hoy che

  • @nikulcgohel4605
    @nikulcgohel4605 6 місяців тому +3

    😭 વાત એવી નથી કે સમય મારો સારો નથી 😢 બસ માગી સકુ ને તને આકાશ માં એકેય એવો તારો નથી 😭😔🥀🥺 miss you મારી ગાંડી 😢

  • @arpitbhuriya1439
    @arpitbhuriya1439 2 місяці тому +2

    Song me dam hai bhai rula hi deta hai 😢😢😢😢

  • @opraviyt3883
    @opraviyt3883 2 роки тому +13

    આવા સોંગ લાવતા રેજો.🙏. nice ❤️ ...ગમે તો લાઈક કરો🙏

  • @ashishkumarvaghela3507
    @ashishkumarvaghela3507 2 роки тому +16

    સાચી વાત છે યાર સાચો પ્રેમ બોવ રડાવે છે

    • @bhaveshvansh2729
      @bhaveshvansh2729 2 роки тому +1

      હાસી વાત છે ભાઈ 😭😭😭

  • @MayurRathva-jx9di
    @MayurRathva-jx9di Рік тому +4

    જયારે આ સોગન સબડું છું તયારે બસ મારાં જીવ થી વાલા ની યાદ આવે છે 😔😭મયુરી 😭એની કેવી રીતે સમજવું કે એની કેટલો લવ કરું છે તે miss you mara jiv mayuu🥺

  • @sanjaysovashiya2424
    @sanjaysovashiya2424 2 роки тому +8

    💔 Chandni Chand se Hoti hai sitaron se nahin Mohabbat ek se Hoti hajaron se nahin👍😔

  • @poonmdantani
    @poonmdantani 5 місяців тому +2

    ભાઈ આ ગીત દિલમાં લાગ્યું❤❤😢😢

  • @rajbhathakor
    @rajbhathakor 2 роки тому +7

    તમને જોવા બોવ રોકાણા
    પણ તમે તો આજેય જૂનાગઢ માં નો દેખાણા🥀💔

  • @technicalvishu623
    @technicalvishu623 3 місяці тому +2

    હવે Part 4 લાવો બે વર્ષ થઈ ગયા ❤😢

  • @TararHetal
    @TararHetal Рік тому +1

    આમ પણ ક્યાં કઈ મળ્યું હતું કે મળવાનું હતું અને ચાલે છે બધા વગર જિંદગી તો તારા વગર પણ સુ અટકાવવાનું હતું 😢😢😢😢