Eklo Mane Meli Gaya Kona Re Sahare · Umesh Barot · Jainavi Shah · New Gujarati Song

Поділитися
Вставка
  • Опубліковано 29 лип 2020
  • Presenting New Gujarati Full Video Song "Eklo Mane Meli Gaya Kona Re Sahare" (Yaad Tari Zindgi Thi Jati Nathi Part 2)
    Part 1 : Yaad Tari Zindagi Thi Jati Nathi · Umesh Barot
    • Yaad Tari Zindagi Thi ...
    Part 2 : JIvu Chhu Bas Tari Yaado Na Sahare · Umesh Barot
    • Eklo Mane Meli Gaya Ko...
    Part 3 : Tari Yaado Bhulati Nathi · Umesh Barot
    • Tari Yaado Bhulati Nat...
    એકલો મને મેલી ગયા કોના રે સહારે? જીવું છું બસ તારી યાદો ના સહારે ◆ ઉમેશ બારોટ ● કર્મા વિઝન
    Audio Credits:-
    Singer - Umesh Barot
    Lyrics & Compose - Rajvinder Singh
    Music - Dhaval Kapadia
    Artists:-
    Umesh Barot, Jainavi Shah
    Video Credits:-
    Director - Hitesh Beldar
    D.O.P. - Lalji Beldar
    Concept - Kamal Bhaliya
    Drone - Nilesh Sharma
    Editor - Ravindra Rathod
    Production - Kiran Siklingar
    Makup & Hair - Rakesh Rathod, Panna Solanki
    Producer - Kamal Bhaliya
    Music Label - Karma Vision
    Copyright - Amiable Network
    ________________________________________________
    Lyrics -
    Eklo Mane Meli Gaya Kona Re Sahare
    Eklo Mane Meli Gaya Kona Re Sahare
    Gaya Kya Tamne Dil Aa Pukare
    Dil Nathi Lagtu Raat Din Jagu Hu
    Dil Nathi Lagtu Raat Din Jagu Hu
    Jivu Chhu Bas Tari Yaado Na Sahare
    Eklo Mane Meli Gaya Kona Re Sahare
    Gaya Kya Tamne Dil Aa Pukare
    Ho... Aakhi Aakhi Raat Have Jagiye Ne Radiye
    Kya Tane Gotiye Ne Kevi Rite Maliye
    Ho... Tari Sathe Jivva Na Sapna Hata Mara
    Have To Mari Nej Malshu Ho Yaara
    Tari Sathe Jaruri Chhe Mulakat Mari
    Yaado Ma Tari Zindagi Betho Hari
    Dil Nathi Lagtu Raat Din Jagu Hu
    Ek Taro Saath Have Bas Hu Mangu Chhu
    Jivu Chhu Bas Tari Yaado Na Sahare
    Jivu Chhu Bas Tari Yaado Na Sahare
    Ho...Tari Ne Mari Aa Duniya juda Thai Gai
    Saath Maro Chhodi ne kem tu jati rahi
    Ho... Tara Vagar Mari Zindagi Ma Kai Nathi
    Thai Ne Juda Mare to Jivvu Nathi
    Aankho Mari Thaki Gay Rah Joi Tari
    Dhadkano Rokay Jashe Lage Have Mari
    Jovu Chhu Rah Tari Kyare Tu Pukare
    Aavi Ne Laija Mane Tu Tari Hare
    Jivu Chhu Bas Tari Yaado Na Sahare
    Eklo Mane Meli Gaya Kona Re Sahare
    Gaya Kya Tamne Dil Aa Pukare
    Dil Nathi Lagtu Raat Din Jagu Hu
    Dil Nathi Lagtu Raat Din Jagu Hu
    Jivu Chhu Bas Tari Yaado Na Sahare
    Jivu Chhu Bas Tari Yaado Na Sahare
    Ho... Jivu Chhu Bas Tari... Yaado Na Sahare...
    ________________________________________________
    Disclaimer : Videos and others Content on the channel consist copyright of owner, no one is allowed to do a copy, editing or any kind of changes in original videos, or not allowed to re-upload without permission on any social media platform.

КОМЕНТАРІ • 4,6 тис.

  • @KailasSolnki-rf6zr
    @KailasSolnki-rf6zr Рік тому +72

    મારો‌ પ્રેમ તો‌ ભગવાન તમે‌ છીનવી લીધો પન કોઈ નો પ્રેમ અધુરો ના રે જેવી રીતે મારો પ્રેમ અધુરો રહી ગયો 😭😭😭😭😭 ભગવાન મારા જીવ ની આત્મા ને શાંતિ આપજો 😭😭😭

    • @user-md6un9rb8g
      @user-md6un9rb8g 18 днів тому

      🥺😭🥹

    • @aanajal
      @aanajal 16 днів тому

      @@KailasSolnki-rf6zr સુ થયું તમારા પ્રેમ માં

  • @payalparmar9948
    @payalparmar9948 Рік тому +283

    સાચો પ્રેમ હંમેશા અઘુરો જ રહે છે... મને જે પસંદ હતું એ બીજા નાં નસીબ માં લખવું જરૂરી હતું ....😔😔😔😔😔😔....

    • @MehulShortCreatar
      @MehulShortCreatar Рік тому +4

      Hy😅😅😅😅😂😂😂😂bolo kemso

    • @hiteshvaghela7846
      @hiteshvaghela7846 Рік тому +2

      Ha sachhi chhe 😢😢😢😢😢😢😢😢

    • @Kaneez_e_fatima_78647
      @Kaneez_e_fatima_78647 Рік тому +3

      You better deserve sis ☺️

    • @dewasisuresh-yg1pr
      @dewasisuresh-yg1pr Рік тому

      Bhai I love you ki khoj china ne ki h tu aage samj jao

    • @sanjaythakor5418
      @sanjaythakor5418 10 місяців тому +1

      ખોટી વાત ભાઈ જે થાય એ સારા માટે જ થાય સે

  • @user-tf6mc5qe3t
    @user-tf6mc5qe3t 11 місяців тому +29

    તારા વગર નથી ચાલતું એટલે તો મરી ગયો મારી જાન 😭😭😭😭😭😭😭😭 તારી યાદ માં મારો જીવ ગુમાવિદો વ 😭😭😭😭😭 આઈ લવ યુ જાન 😭😭😭😭😭

  • @chauhanramij3012
    @chauhanramij3012 Рік тому +153

    આ ગીત સાંભળીને કોનું દિલ ને આખું શરીર હલી જાય સે😞

  • @BhaveshRathod-tu8sj
    @BhaveshRathod-tu8sj 6 місяців тому +227

    2024 મ। કોન કોન સાભંડી રહયુ છે.❤❤❤❤

  • @officialpintu2858
    @officialpintu2858 Рік тому +203

    बचपन मे जिस अंधेरे से डर लगता था आज उसी अंधेरे मे सुकून मिलता हैं,,,😥😔😭

    • @Raider_R_4114
      @Raider_R_4114 Рік тому +1

      ये सही कहा आपने 🥺🥺🥺😥😥💔💔❤️‍🩹❤️‍🩹❤️‍🩹😞😞😞😞😞😞😣😣

    • @Pragnesh1311
      @Pragnesh1311 5 місяців тому

      😅 hn sahi hai Bachpan me Bhoot ka dar tha isiliye abhi toh Bhoot se dar nhi lagta 😂 isliye 😅😅😅😅😅

    • @BhargavVadadariya
      @BhargavVadadariya 5 місяців тому +1

      ​@@Pragnesh1311😂❤❤❤

    • @SunilNayak-jd5od
      @SunilNayak-jd5od 4 місяці тому

      Jjjjjjjjjjjjjjjjjkkkkkkkkkkkkkkkkkkkk​@@Raider_R_4114

    • @jaisomnathgroup5425
      @jaisomnathgroup5425 2 місяці тому

      Right

  • @AartiHalpati-jk6ct
    @AartiHalpati-jk6ct 11 місяців тому +129

    હા ભગવાન કોઈનો પ્રેમ અધુરો ના રહેવા દેતા....બધાને પોતાના પ્રેમ સાથે જ રહેવા દેજો...કોઈને અલગ ના કરતા ભગવાન 😭😭😭😭

    • @jaybhimnews6803
      @jaybhimnews6803 10 місяців тому +6

      સાચી વાત છે ❤❤❤ જીંદગી બગડી ગઈ છે

    • @rathodpriti324
      @rathodpriti324 9 місяців тому +1

      Sahi bat hai😢

    • @rathodpriti324
      @rathodpriti324 9 місяців тому +2

      Ek dam right bro jindagi heran thay jay ..😢😢

    • @JalamRathor
      @JalamRathor 9 місяців тому

      ​Ffj

    • @user-yh6kq4xb3s
      @user-yh6kq4xb3s 9 місяців тому +1

      ભાઈ ગમે તે કો પણ પ્રેમ તો આધુરોજ રે 😢😢

  • @mrsanket0004
    @mrsanket0004 2 роки тому +70

    દિલ ને તો ખબર જ હતી કે એ નઈ મળે પણ આંખ
    રડી ને થકી ગઈ એની રાહ જોઈ ને ❤️ I miss you p.....

  • @cmthakor7699
    @cmthakor7699 3 роки тому +46

    આ ગીત સાંભળીને હું રડી પડ્યો મારી સાથે આવું રીયલ લાઇફમાં થયું છે ઉમેશ ભાઈ
    જીવું છું બસ તેની યાદો ના સહારે,

  • @anilprajapati2159
    @anilprajapati2159 8 місяців тому +38

    ભગવાન એટલી દુવા કરૂ છું કે મારી જાનુ હમેશા ખુશ રહે ❤😊

  • @AD15643
    @AD15643 2 роки тому +124

    મારી જાન તું હંમેશા જ્યાં પણ હોય ખુશ રહેજે બસ મારી એજ દુવા છે 😭😭😭😭😭😭
    I miss you ❤️D.S ❤️😭😭😭😭😭

    • @NijamSumra-ok1fz
      @NijamSumra-ok1fz Рік тому +2

      ❤😂😊❤😂😂😊😮

    • @user-ch8wu4md7o
      @user-ch8wu4md7o 10 місяців тому +1

      Ha

    • @dhairyashahvloging6256
      @dhairyashahvloging6256 8 місяців тому

      Same to you 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @manekkomal..2153
    @manekkomal..2153 Рік тому +35

    સાચો પ્રેમ કોઈને નથી..❤️
    મળતો બધાને😭
    ટાઇમ પાસ જ કરતા આવડે છે યાર😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔બેવફા છે બધાય...😭💔😭💔

  • @Balaji..Thakor..0156
    @Balaji..Thakor..0156 5 місяців тому +27

    3:22004 માં સોંગ સાંભળો છો તો લાઈક કરી દો 👍🙋

  • @mithimithibate547
    @mithimithibate547 Рік тому +68

    દિલ ને તો બધી ખબર છે પન આ આંખો ને કેમ સમજાવી જે આજેય તારીજ રાહ જોવે છે😢😢😢?

  • @user-de7cq3py9z
    @user-de7cq3py9z 8 місяців тому +19

    હે ભગવાન મારી જેમ કોઈ નો પ્રેમ અધુરો ના રહે..😭😭😭😭😭😭😭

  • @MR_DEVIL_YT.295
    @MR_DEVIL_YT.295 3 роки тому +102

    આ સોંગ હું રોજ ૧૦ વખત સાંભળું છું મી favrat સોંગ

    • @Gamda__ni__vato__03
      @Gamda__ni__vato__03 2 роки тому +2

      હા

    • @prathamdharecha9892
      @prathamdharecha9892 Рік тому +1

      Same to you😢

    • @ajjustarrampur
      @ajjustarrampur Рік тому +2

      ❤❤❤

    • @inta.....the___aata___oo7
      @inta.....the___aata___oo7 10 місяців тому +1

      ભાઈ છોકરા ઓ નો આજ વધો હોય છે કોઈ છોકરી છોકરા ને જલ્દી ભૂલી જાય છે પણ છોકરa માટે આજ એની દુનિયા હોય પણ ભાઈ એવ્યું ની પસલ ભાઈ તમે તમારો કિંમતી સમય પણ ખોય બેશા સો આટલા માટે ભૂલિજવ❤️‍🩹

  • @chauhanvikram5873
    @chauhanvikram5873 6 місяців тому +17

    જયારે પણ આ ગીત હું સાંભળું છું ત્યારે મને મારો પ્રેમ યાદ આવી જાય છે 😢😢😢

  • @jigarrajput9148
    @jigarrajput9148 5 місяців тому +9

    આંખો ની રોશની ગતીરહી પણ તારી યાદ નહીં આ સરીર મા જીવ છે છે પણ આતમા નહી... શું ભુલ થઈ મારી કે મને છોડી ગય કોના રે સહારે....my vaif my love...l miss you my love ❤

  • @ajayraval3658
    @ajayraval3658 4 роки тому +107

    તકલીફ માં જીવી રહ્યો છું,
    હું રાત દિન રડી રહ્યો છું .
    તું આવીશ એક દિવસ પાછી,
    આ જ આશા સાથે જીવી રહ્યો છું .
    -Murali

    • @gulabrajput9659
      @gulabrajput9659 2 роки тому +2

      Mara sayar mane madi jay aevi duva karrjo mane bov yad aave che jaldi amne madavi deko bhagVan,

    • @rajeshreebenbhupendrabhaip3589
      @rajeshreebenbhupendrabhaip3589 Рік тому +2

      Takhlip ma jivi rahi chu..Hu rat divas radi rahi chu..Tu avis ak divas pacho AJ ASA ma jindi jivi rahi chu..miss you Jan.

  • @sanjaythakor5418
    @sanjaythakor5418 10 місяців тому +8

    અહીંયા તો ગાયલ આશિકોજ સે હો
    કોને કોને ગમે સે ઉમેશભાઈ ગુરૂજી નું આ સોંગ

  • @user-pn1vj5oo5f
    @user-pn1vj5oo5f 2 місяці тому +6

    ભાઈ આનું બીજું સોન્ગ તારી યાદ મારાં દિલ થી ભુલાતી નથી મેચ સ્ટોરી છે પણ એમાં ડોક્ટર તમને પ્રપોઝ કરે છે તમે એને એક્સેપ નથી કરતા પણ આ યુગ ના સમજે પ્રેમ ને એક નંબર સોન્ગ એકલો મને મૂકી ગયા ♥️🥹🙏🏻

  • @chavdarasik4351
    @chavdarasik4351 2 роки тому +103

    આ ગીત માટે કોઈ શબ્દો નથી મારી પાસે 💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @AmanRavtale
      @AmanRavtale Рік тому

      000000

    • @sintusp322
      @sintusp322 10 місяців тому

      😢😢😢😢😢

    • @freefire-ls3yl
      @freefire-ls3yl 7 місяців тому

      Ha bhaisachi vat che bhuj dhukh thay che

    • @user-ze3ev7eu9c
      @user-ze3ev7eu9c 5 місяців тому

      ​@@freefire-ls3ylunnnnjnnnmipnninjjjnjnnnjijnnnignjnkjjjjnnijjnjnnljjjynbjjjj❤❤❤❤

  • @vijayjunnu1173
    @vijayjunnu1173 3 роки тому +1174

    હે ભગવાન બસ તારી પાસે એક જ દુઆ છે, 🙏 કે કોઈ નો પ્રેમ અધૂરો ના રહી જાય બધા લોકો સહન શક્તિ વાળા નહીં હોતા 😭 અમૂક લોકો મોતને પર મંજૂર કરેછે.. 😭😭 🙏

  • @rahulthakorofficial999
    @rahulthakorofficial999 Рік тому +26

    ખરેખર યાર રોવાય ગયું 😢

  • @chaudharipradip4832
    @chaudharipradip4832 Рік тому +72

    જેને પ્રેમ કર્યો એને પ્રેમ ની કદર નહી કરી પણ મારી એકજ્ ઈશા છે કે. ક્યાં પણ હશે તો ખુશ રહે બસ .,,,,,રામ રામ ,,,,

  • @chamanraval3966
    @chamanraval3966 Рік тому +74

    पानी पीना हे तो पिलो बरसात का कोई भरोसा नहीं प्यार करना हैं तो करलो जिंदगी का कोई भरोसा नहीं🥰🥰🥰😍

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 2 роки тому +273

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું....
    એ ભગવાન એ પાગલ ને..
    દુનિયા ની બધી જ ખુશી આપજો...
    Miss you 𝐉𝐚𝐚𝐧...... ❤HK

  • @mayurrrr9853
    @mayurrrr9853 2 роки тому +37

    Bhai Ye Song Rula Diya Bhai Uski Yad Mein 😔🥺😭

  • @parmarrajeshkumarjesingbha9394
    @parmarrajeshkumarjesingbha9394 Рік тому +72

    આ ગીત સાંભળીને મારા મમ્મી પપ્પા ની યાદ આવી ગઈ જેમણે હું રોજ યાદ કરૂ છું

  • @pankajraval5533
    @pankajraval5533 6 місяців тому +4

    "મળે જો પ્રેમ તો પ્રેમને પ્રેમથી કહું કે,
    ક્યાં છે આ પ્રેમમાં રહેલો પ્રેમ...!♥️"😢

  • @user-cy5vp6gb8o
    @user-cy5vp6gb8o Рік тому +25

    મને ભગવાન મળે તો કહીશ મારાં નસીબ માં હતું એ બીજાના નસીબ માં લખવું જરૂરી હતું 😢😭 તે જ્યાં પણ છે મારો રામ તેને ખુશ રાખે 😭😭😭😭

  • @Rambo..12345
    @Rambo..12345 3 роки тому +78

    દિલ નેં તો ખબર જ હતી
    પણ આંખ રડી નેં
    થાકી તારી રાહ મા

  • @SunilThakor-1432
    @SunilThakor-1432 Місяць тому +1

    જે પેલા અમને કેતાતા કે દિકા હુ તારા વિના નહી જીવી શકું પણ આજે આ સોન્ગ સાંભરી ને મને યે બટકી યાદ આવે સે 😢😢😢હે ભગવાન હુ એટલિજ દુવા કરું સુ કે યે બટકી જ્યા હોય ત્યાં ખુશ રાખજે ❤❤

  • @kishan_vsv7154
    @kishan_vsv7154 3 роки тому +46

    😭😭😥Miss you mari Dingli😥😭😭😭😭😭😭😭❣️❣️😭😭😭😭😭

  • @dipakparmar6988
    @dipakparmar6988 3 роки тому +80

    શું અવાજ છે યારરરરર.......
    તમે ખુબ આગળ વધો અને વધશો જ......
    Outstanding Song and You're voice so Heart Touching

  • @user-ty7mq4nz8f
    @user-ty7mq4nz8f 8 місяців тому +7

    અધૂરો પ્રેમ કોને કહેવાય સાહેબ એ મારાથી બહેતર કોન જાણે 💔💔💔

  • @nodeanvar3813
    @nodeanvar3813 2 роки тому +8

    પ્રેમ એજ પુજા ' ભકિત પુરુષાર્થ બાકી કોઈ ને ગમે કે ન ગમે સત્ય એજ પરમેશ્વર..

  • @b_cgaming785
    @b_cgaming785 2 роки тому +195

    જયારે કોઇ છોકરો સાચો પ્રેમ કરે છે
    એના પ્રેમ માટે રડે છે
    તો પણ એના પ્રેમ ને અેની કદર નથી
    જેમ કે હું 😭😭😭

    • @indiancrazykhopdi1323
      @indiancrazykhopdi1323 2 роки тому +5

      Ha bhai mare pan Aevu se🥺🥺🥺😧😔😔

    • @aakubhaa8928
      @aakubhaa8928 2 роки тому +4

      Ha sachu bhai

    • @ajaydavnath5964
      @ajaydavnath5964 2 роки тому +3

      Really

    • @surendrapawara1157
      @surendrapawara1157 2 роки тому +3

      @@aakubhaa8928 have IT Are you have zoo hookup and then THE IUI I'll iu

    • @surendrapawara1157
      @surendrapawara1157 2 роки тому

      @@ajaydavnath5964 have iii NET IT uuuiuiioi h🎉 our Ui benefits and 😎 have uuuiuiioi have The Uu

  • @sagarradhanagawadiawaghire4150
    @sagarradhanagawadiawaghire4150 2 роки тому +12

    कहेवाय छे के पहोलो प्रमे भहु याहगार
    होय छे पण अे पहेलो प्रेम भग्ये जइने मणे छे😔😔🙏🏻🙏🏻🙏🏻❤❤🇮🇳🇮🇳🇮🇳

  • @SanjayParmar-zg1pj
    @SanjayParmar-zg1pj 2 роки тому +58

    Really miss you my jassu 😥😥😥😥teri meri kahani adhuri rah gyi... Teri yaade sirf is dil me reh gyi.. Tu kaheti thi tum sirf meri zindagi ho.. Magar tu to anshu dekar dil ke samandar me bah gyi 😓😓😓

  • @BharatBharat-li3vt
    @BharatBharat-li3vt 2 роки тому +22

    તારી સાથે જીવવાના સપના હતા મારા હવે તો મરીને મળશું યારા😭😭😭

  • @amitpatel9268
    @amitpatel9268 3 роки тому +236

    💔સાચો પ્રેમ કયારેય એક નથી થતો 💔
    ❤લેલા-મજનુ❤
    ❤હીર-રાનજા❤
    ❤રાધા-કૃષ્ણ ❤

    • @irfanvohra1521
      @irfanvohra1521 3 роки тому +6

      ઈરફાન ભાઈ

    • @stutasqueen_2692
      @stutasqueen_2692 3 роки тому +2

      Hmmm...💔😭

    • @amitdgoswami9596
      @amitdgoswami9596 2 роки тому +2

      avu nathi bhai same paksh ne iccha j na hoy to km tay tame kdu k krishna radha to ruksmani and krishna b taya ak 😍

    • @sagarrajput1191
      @sagarrajput1191 2 роки тому +1

      Sayar and dhigali

    • @sagarrajput1191
      @sagarrajput1191 2 роки тому +1

      Mane maro sayar madi Jay aevi dua karjo badha

  • @rajbhathakor
    @rajbhathakor Рік тому +12

    ફરી વાર આજે વીચાર આવ્યો ખબર નહીં હવે એ કેદી ભૂલા પડસે જુનાગઢ💔🥀

    • @gavindvasavevasavegavind5622
      @gavindvasavevasavegavind5622 Рік тому +2

      Sardargad joyo se me

    • @user-ie4bu2vi5w
      @user-ie4bu2vi5w 11 місяців тому

      પ્રેમ. અધુરો. નો રેય. આને. બધા ને. એ. પ્રાથના છેકે માતા પિતા. પણ. ભગવાન છે. એને. દુઃખ થાય. એવું. કામ. નો. કરતા. લવ. મેરેજ કરતા. પોલા. માતા. પિતા ને. પૂછી લેજો

  • @hadmukhbhaihadmukhbhai3978
    @hadmukhbhaihadmukhbhai3978 6 місяців тому +4

    હે ભગવાન 🙏તારી પાસે 😭ખાલી મારી અધૂરી 😔મોહોં બત માંગુ છુ😢😢

  • @jaydipchauhan8710
    @jaydipchauhan8710 4 дні тому +2

    આ સોંગ સાંભળીને દિલ ના ધબકારા💓વધી જાય છે ❤❤❤

  • @Rambo..12345
    @Rambo..12345 3 роки тому +37

    એ વ્યક્તીની કદર કરવાનુ ના ભૂલતા સાહેબ
    જે આ જુઠા જગત મા નિશ્વાર્થ ભાવેં તમારી સાથે હોઈ

  • @ADIWASISADIvideo
    @ADIWASISADIvideo 2 роки тому +70

    प्ले साथ नहीं लेकिन जिंदगी तो तेरे साथ है,
    मनीषा, तुम्हारी आत्मा को भगवान शांति दे

  • @user-jx8hn2wc6n
    @user-jx8hn2wc6n 10 місяців тому +5

    મને જે જોઇયે છે તે બીજા ના નસીબ મા લાખાયેલુ છે😢😢😢😢

  • @RathodAkash-lg3si
    @RathodAkash-lg3si 9 місяців тому +6

    અરે આ મતલબી દુનિયા માં લોકો પ્રેમ નું નામ આપીને , માયા લગાવી ને છોડી જાય છે પણ એને શું ખબર કે એના વિના કેમ જીવાશે 💔💔💔

  • @user-bm8dp1te1x
    @user-bm8dp1te1x 2 роки тому +24

    ભગવાન.મને.તો.બોજ.દુખ.થાયછે.પન.મે.જેને.પેમ.કરીઓ.છે.એને.હમેસા.ખુસ.રાખજો.ભગવાન🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @mukeshthakor6591
    @mukeshthakor6591 2 роки тому +13

    કોઈ પ્રેમ ના કરશો ભાઈ છોકરીઓ .આપણી . જિંદગી થી 😫😫😫😫અને દિલથી રમત રમે સે😰😰😰

  • @mogal_chhoru183
    @mogal_chhoru183 3 місяці тому +4

    Mara jiv I Miss you hu nahi rai sakti Tamara vagar pacha aavi jav ne 😭😭😭

  • @OPGAMER-jf1ig
    @OPGAMER-jf1ig 4 місяці тому +2

    ભગવાન આ જીવનમાં તો એ મારી ન થાય પણ બીજા જનમ માં એ ને ચોક્કસ મારી બનાવી ને રાખજો

  • @meetchavda5176
    @meetchavda5176 2 роки тому +29

    😘I miss you Mara jiv😘 bhale tu mane chhodi ne jati rahi pan mari જિંદગી ma tara sivay koy ni jagya નથી.અને am pan kav 6u ke dika avito su marama khami hati tee tu mane chhodi ne જતી રહી, all time my love tuj rahish.

  • @r.kparmar3135
    @r.kparmar3135 3 роки тому +21

    Aa song sabalu tayare mane mari mummy ni bav yaad aave che.

  • @kingoffcharel
    @kingoffcharel Рік тому +5

    હે ભગવાન અને સધા ખુશ રાખજે જેને જેના માટે હું રોજ રડું છું

  • @AartiHalpati-jk6ct
    @AartiHalpati-jk6ct 11 місяців тому +2

    હું પણ બો મિસ કરું છું મારા પ્રેમ ને....પણ એ પાગલ ને કોણ કહેશે કે એના વિચારો થી ફુરસત નથી મળતી મને...

  • @ManojPrajapati
    @ManojPrajapati 4 роки тому +61

    બહુ જ સુંદર, ગુજરાતી music industry માં મારુ મનગમતું સોન્ગ એટલે આ સોન્ગ નો ભાગ 1 , યાદ તારી જાતિ નથી, અને હવે આ પણ, ખુબ સુંદર, ઉમેશ ભાઈ કમાલ છો, ધવલ ભાઈ જોરદાર સંગીત, કર્માં વિઝન હંમેશા કંઈક અલગ જ પીરસે છે !! Congratulations team

  • @dharmeshsumera740
    @dharmeshsumera740 4 роки тому +13

    Are yrr singing no to fan thay j gyo hato have acting no b fan thay gyo
    Superrbbb concept umesh bro...
    Gujarat na no.1 singer banva ma koi nahi roki sake tmne....
    👌👍

  • @madhuparmar541
    @madhuparmar541 2 дні тому +1

    Hu pan bhagwan ne duva karu Mari Jem koi no Prem aduro na lakta ❤❤❤❤i heat you life😢😢😢

  • @jaygogaofficial6433
    @jaygogaofficial6433 Місяць тому +1

    આ ગીત સાંભળું છું તો મને મારો બીટ્ટુ યાદ આવે છે Miss you DHAMU ની મમ્મી ❤❤❤😢❤😢❤😢❤😢❤

  • @jayendramotivation
    @jayendramotivation Рік тому +11

    સપનુ
    નહી પણ “રાત બદલાય છે,
    મંજીલ [X] નહી પણ રાહ બદલાય
    છે..!!
    આશા બદલાય જીવંત રાખજો વાલા નસીબ કે ન બદલાય
    સમય જરૂર
    પણ બદલાય છે !!!

  • @dilipkumarbaraiya1145
    @dilipkumarbaraiya1145 2 роки тому +18

    😢😢😢તારી યાદ આવેછે😢😢😢

  • @UCxSLxI54crJi6CWBVpsPEVQ
    @UCxSLxI54crJi6CWBVpsPEVQ Місяць тому +1

    ભગવાન એટલી દુવા કરૂ છું કે મારી જાનુ હમેશા ખુશ રહે

  • @kajaldancecompany1ksubscha91
    @kajaldancecompany1ksubscha91 4 роки тому +149

    जो भी आंखे इस मेसेज को पढ़ रही है भगवान उन्हें सारी खुशियां दे ❤️❤️❤️❤️❤️💓💓

  • @damoralakesh5630
    @damoralakesh5630 Рік тому +6

    મારી જાન તું જા હોય તિયા ખુશ રેજે એજ મારી દુવા છે મિસ યુ પીનકિય ,😭😭😭😭

  • @user-tn5wq3do7r
    @user-tn5wq3do7r 2 місяці тому +3

    पहली बार गुजराती song अच्छा लगा है जय महाराष्ट्र ❤❤❤

  • @k2miyatra522
    @k2miyatra522 4 роки тому +18

    Bhai 1 no mane yaad aavi gay bhai miss you jaanu

  • @sonababujaan4205
    @sonababujaan4205 3 роки тому +12

    ❤ तुमसे बात नहीं होती तो दिल बहुत उदास हो जाता है 😊 ❤ ❤

  • @rakeshnayak3152
    @rakeshnayak3152 2 роки тому +6

    હું ભગવાન ને એકજ પ્રાથના કરૂસુ કોઇદી પ્રેમીઓ ને જુદા ના કરે 😭I Love you Aaret હુ આજે પણ એની વાટ જોવુછું

  • @Lscreator3m
    @Lscreator3m Рік тому +6

    એડીટ પરી વાળા આ ગીત શાભળી ને દીલ કેશે મરીજાવુ પરી ને યાદ કરીને નથી રેવાતુ ધરની મજબુરી છે નઈ તો તને પણ બતાવી દેત કે પરી નો કોઈ દીવાનો હતો પાગલ પ્રેમી યાર

  • @Rambo..12345
    @Rambo..12345 3 роки тому +14

    જીંદગી ભર સાથ નૈ આપે તો ચાલશે
    પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય

  • @sanjaybhai9898
    @sanjaybhai9898 4 роки тому +133

    *_સાહેબ ઘણીવાર પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે કે જે દિલમાં હોય છે કે નસીબમાં નથી રહેતું સામે હોવા છતાં વાત પણ નથી કરી શકતા મને ખબર છે કે તું મારી કિસ્મત માં નથી પણ મરતી ક્ષણ સુધી હું તને યાદ કરીશ તને પ્રેમ કરતો રહીશ._* Love u દીકુ*. 😭😭

  • @RatanKannaujiya-l2z
    @RatanKannaujiya-l2z 14 днів тому +1

    Bhai me UP se hu lekin me Gujarati song sunta hu Deli❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lovestutas12173
    @lovestutas12173 7 місяців тому +3

    ભાઈ તમારો એક એક શબ્દ દિલ પર લાગે છે 😢😢😢😢😢😢

  • @arvindsinh_zala_official
    @arvindsinh_zala_official 4 роки тому +8

    ભાઈ ગીત સાંભરી ને આંખ મો થી આંસુ આવી ગયો

  • @Divysinh1603
    @Divysinh1603 3 роки тому +44

    I miss uh pagl.......!!❤️✨

  • @akki.dtadvi
    @akki.dtadvi Місяць тому +1

    મેં પણ કોઈ ને બોજ love કરીયો તો પણ એ મને એકલો મેલી ને ચાલી ગઈ 😢😢😢

  • @ma_shakti_official700
    @ma_shakti_official700 6 годин тому +1

    Khabar nai bhai tamara git ma evu su se k aakh ma aasu aavi jay se😢😢

  • @autotech6406
    @autotech6406 4 роки тому +12

    Awesome song Umesh Bhai ruvada ubha Thai Gaya
    Aankh ma thi pani aavi gyu yar
    😭😭😭

  • @Rambo..12345
    @Rambo..12345 3 роки тому +48

    એક નજર
    એક ફોન
    એક મેસેજ
    એક શબ્દ
    બધુજ ખાસ બની જાય છે
    જયારે ગમતી વ્યક્તિ ધબકારા સાથે સંકળાય છે

  • @JaymatajiJaymataji-ud3jh
    @JaymatajiJaymataji-ud3jh 2 місяці тому +3

    મને ગમછે હવે જોય નસીબ સાથ આપે છે કે નય❤😘

  • @pavanthakor6344
    @pavanthakor6344 3 роки тому +21

    ભાઈ 100% દિલ માં ટચ થાય છે

  • @prakashsinhkhant2428
    @prakashsinhkhant2428 4 роки тому +31

    તમારો અવાજ અરિજિત સિંગ જેવો છે,મજા આવી ગઈ સાંભળીને 👍💔

  • @KunalTotelavideototelagames
    @KunalTotelavideototelagames 2 місяці тому +1

    આ કલાકાર ના ગીતો રોવડાવી દે છે 😭😭😭 કલાકાર નો અવાજ સુદંર 😎😭😭😭

  • @katariyavipinkatariya1279
    @katariyavipinkatariya1279 2 роки тому +7

    વાઉ શું સોંગ છે સાંભળી નેદિલ માં તીર વાગી ગયા રે આ સોંગ

  • @valmikvasava2776
    @valmikvasava2776 3 роки тому +45

    એકલો મને મેલી ગયા કોણા સહારે i my miss you my mom and Dad 😭😭😭😭😭😭😭😭

  • @Theparthblog
    @Theparthblog 4 роки тому +34

    Gujarati song ma interest nathi pan a video bhul thi chalu thayo to pan akho video joyo mast gamyo

  • @its__radhi_007
    @its__radhi_007 4 місяці тому +4

    હે ભગવાન મારી ફ્રેન્ડ ને કેમ લઈ લીધી

  • @user-vk7ld8nv2i
    @user-vk7ld8nv2i 6 місяців тому +4

    E Maro thae ne pn Maro no tha yo 😢😢hu aene bou yad Karu chu 😢N miss yu Mari jan

  • @salonithakorsingerofficial1957
    @salonithakorsingerofficial1957 4 роки тому +7

    OSM... Sachej ankh ma thi pani aavi gayu 👌👌👌👌

  • @a.kanand1238
    @a.kanand1238 4 роки тому +87

    જોરદાર ‌વિડીયો‌ લાગ્યો ‌હોય તો અેક લાઈક કરી લેજો દોસ્તો

  • @pareshthakor1428
    @pareshthakor1428 Рік тому +6

    કોઇ કોય નુ નથી તું તારુ જો 🙏

  • @KalpeshPatel-cg8zp
    @KalpeshPatel-cg8zp Рік тому +5

    Ye Dil he ki Manta hi nahi😢❤

  • @chetanthakor5218
    @chetanthakor5218 4 роки тому +57

    જય માતાજી મિત્રો umesh Barot ને ફૂલ સપોટ કરજો👍👍

    • @geetalimbani129
      @geetalimbani129 3 роки тому +1

      થેન્ક્યુ

    • @ranaranatc4587
      @ranaranatc4587 3 роки тому

      nifin😍😍😍😍😍😘😘😘😎😎😎😎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑👑🚔🚔🚔🚔🚔🚔🚖🚖🚖🎗🎗🎗

    • @salmanshekh1457
      @salmanshekh1457 3 роки тому

      @@geetalimbani129 a

    • @anujigujrati5872
      @anujigujrati5872 3 роки тому

      @@ranaranatc4587 nnnnyennintnixnnnnnnnnn

    • @mayakjogi1574
      @mayakjogi1574 3 роки тому

      @@salmanshekh1457 uu

  • @mastiprank2432
    @mastiprank2432 3 роки тому +14

    Bhai aa song ma sacchu rova nu avi gayu bhai 😭😭😭😭

  • @bhaktofmahakal3889
    @bhaktofmahakal3889 Місяць тому +2

    Umesh barot sir please part 4 banavo Tamara voice ma dard barelo avaaj se please part 4 nu song banavo sir😢😢😢

  • @shyamsarpe3654
    @shyamsarpe3654 3 роки тому +2

    Ek number geet hai tu bahubali

  • @rahulchauhan-ds1cf
    @rahulchauhan-ds1cf 3 роки тому +13

    🥺bhagwan badha ne ano pyar mali Jay please kem ke jene nathi malto e takhlif kevi thay e hu janus😭😭😭😭

  • @pavanchavhan7913
    @pavanchavhan7913 Рік тому +17

    Mind blowing song what a music
    Love from maharashtra