Це відео не доступне.
Перепрошуємо.

Narendra Modi series part 3 : મોદી પાસેથી શીખવા જેવી દસ વાતો

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2022
  • નરેન્દ્ર મોદી સિરીઝ પાર્ટ ‍‍3 : મોદી પાસેથી શીખવા જેવી દસ વાતો
    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ( ૧૭ સપ્ટેમ્બર ) નિમિત્તે લેખક-પત્રકાર સૌરભ શાહ થોડી વાત www.newspremi.com ની યુટ્યુબ ચૅનલના આ વીડિયોમાં કરે છે.
    #નરેન્દ્રમોદી #pmmodi #happybirthdaynarendramodi #gujaratichannel #saurabhshah #newspremi #gujaratinews #newsviews #gujarat #gujarati #સૌરભશાહ #ન્યુઝપ્રેમી #17september #bharat #ભારતીય #ભારત #narendra_modi #narendramodi
    • • •
    'ન્યુઝપ્રેમી'ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે. 'ન્યુઝપ્રેમી' પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
    તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુપીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો.
    આ માટેની વિગતો નીચે મુજબ છે.
    Net Banking / NEFT / RTGS
    Bank of Baroda
    A/c name: Saurabh Ashvin Shah
    A/c No. : 33520100000251
    A/c type : Savings
    IFSC Code : BARB0POWBOM
    (fifth character is zero)
    Branch Pin Code : 400076
    BHIM, PhonePe, GPay: UPI ID : hisaurabhshah@okaxis
    Paytm No. : 90040 99112
    • • •
    'ન્યુઝપ્રેમી'ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી 'કટિંગ ચા' સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
    www.newspremi....
    ન્યુઝપ્રેમી' વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
    www.newspremi....

КОМЕНТАРІ • 40

  • @hemangpalan
    @hemangpalan 11 місяців тому +2

    સરસ आकलन

  • @user-ec2eu6kv8f
    @user-ec2eu6kv8f 11 місяців тому +1

    Mananiy Narendrabhai Modiji ne Janmdivas ni hardik shubheksha ❤
    Saurabhbhai aapne pan khub khub dhanyavad

  • @kishanfaladu
    @kishanfaladu 11 місяців тому +2

    Sir. Ekdum bakshibabu jevi style ma Kai didhu😂. Love this masterpiece

  • @pritishah7851
    @pritishah7851 Рік тому +3

    मेरे प्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी को जन्मदिवस की अनंत हार्दिक शुभकामनाएं। ईश्वर हमेशा स्वस्थ और दिर्गायु रखे।
    ये भारत देश का सौभाग्य है की 21 वी सदी के महामानव युग पुरुष मोदीजी हमारे प्रधानसेवक है।🌹🌹💐💐

  • @jayabaparmar589
    @jayabaparmar589 Рік тому +1

    Khub dhanywad 🙏

  • @joshibhaskar8441
    @joshibhaskar8441 7 місяців тому

    Salute

  • @maheshbhatt8792
    @maheshbhatt8792 Рік тому

    SAURABHBHAI NO SUPERB SAACHO OPINION NARENDRA MODI MATE..FINE FINE

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 9 місяців тому +2

    Modiji svasthay nu dhyan rakine food le chhe . Virat kohli ne ek racipi aapeli week ma ek vkhat garmada athava sdghvana pan na protha . Hu pan us kru chhu . Gzab …..modiji ne follow krva jruri ….

  • @nishamehta8886
    @nishamehta8886 10 місяців тому

    So well said that's so inspiring and interesting may god bless 🙌🏼 our PM on d hike thx for making this video and giving such nice information about our honorable PM. Mr.narendra modi.he is a true yogi we all proud to have him as our PM as much spk it's never enough he is above that admired ❤🎉🎂✨️⚘️😅

  • @craftcentres
    @craftcentres Рік тому +2

    આ સરસ મજા નો એપીસોડ સાંભડતા એક પણ બગાસુ ના આવ્યુ 🙏 આપનો ખુબ ખુબ આભાર

  • @pradyumnapathak6205
    @pradyumnapathak6205 Рік тому +1

    The first honest and energetic PM of India.👍
    Happy Birthday Modiji💐

  • @ashishshah5667
    @ashishshah5667 Рік тому

    નમસ્કાર 🙏🙏
    નરેન્દ્ર ભાઈ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન 💐
    ઈશ્વરની અસીમ કૃપા તેમના ઉપર સદા બની રહે..💐❤️

  • @nilimawaghani608
    @nilimawaghani608 Рік тому

    હંમેશ મુજબ સુપરબ રજૂઆત. બધી જ શીખવા જેવી વાતો આપે વણી લીધી.જે રીતે આજના વિડીયોની પૂર્ણાહુતિ કરી એ તમારી હ્યુમરને પણ સલામ.
    મોદીજીને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ અને વંદન 🙏🙏

  • @prtitshah7312
    @prtitshah7312 Рік тому

    Khub khub saras.

  • @bapubhaidhadhal2834
    @bapubhaidhadhal2834 Рік тому +1

    મોદીજી પાસેથી શીખવા જેવી દશ બાબતો નું બહુજ તલસ્પર્શી વિવેચન માટે દિલથી અભિનંદન

  • @pragnabhuptani3123
    @pragnabhuptani3123 Рік тому

    Happy birthday to our beloved PM Modiji

  • @smitavora726
    @smitavora726 Рік тому

    very good work Saurabh Shah

  • @kishore66gohel41
    @kishore66gohel41 Рік тому

    Very well said🎤🙏 minute observation

  • @yogeshdigavker7318
    @yogeshdigavker7318 4 місяці тому

    ભાઈ ખરેખર જાણવા મળ્યું . આવી માહિતી આપતા રહેશો. એવી આશા.

  • @minabenpatel5089
    @minabenpatel5089 Рік тому

    Good very good 💐🙏🏻🙏🏻

  • @bharatjain5763
    @bharatjain5763 Рік тому

    👌👌👌👌👌

  • @arvindsoni8972
    @arvindsoni8972 Рік тому

    VERY NICE 👌👌

  • @kamleshshah3500
    @kamleshshah3500 Рік тому +1

    U r right sir today country is facing so many problems due to nehru at that time print media were busy in praising nehru just because they have own national and international intrest to go forward with dynasty and old slave mind set

  • @Ghadiali
    @Ghadiali 11 місяців тому +1

    તમારા બધાજ વીડિયો ખૂબ રસ પૂર્વક જોયા અને જાણવા મળ્યું. હવે મોદી સાહેબ નો બગાસું ખાતો વીડિયો જોવોજ પડે..😂

  • @jignabenpanchani8455
    @jignabenpanchani8455 Рік тому

    શ્રેષ્ઠ

  • @smitavora726
    @smitavora726 Рік тому

    how to wish him? any direct contact

  • @navindoshi6218
    @navindoshi6218 Рік тому

    Narendrbhai best chhe teni na nahi pan te mate naheru ne galo devani shoo jarur chhe?

    • @SaurabhShahNEWSPREMI
      @SaurabhShahNEWSPREMI  Рік тому +3

      Learn the history and you will realise that I have just criticised him only 1% . If possible do read my articles on Nehru on NewsPremi and also read Justice S N Agarwal’s book available on Amazon. After that if you feel you can comment again here at the same place. All the best.

    • @SaurabhShahNEWSPREMI
      @SaurabhShahNEWSPREMI  Рік тому +3

      Also read Rajnikant Puranik’s book- “Nehru’s 97 Major Blunders”

    • @navindoshi6218
      @navindoshi6218 Рік тому

      @@SaurabhShahNEWSPREMI but why do select the birth day of modiji to give golo to our past prime minister even modiji will not like this

    • @SaurabhShahNEWSPREMI
      @SaurabhShahNEWSPREMI  Рік тому +3

      @@navindoshi6218 you just want to distract everyone’s attention that’s why such non sensical arguments.

    • @navindoshi6218
      @navindoshi6218 Рік тому +1

      Yes God has given all sense to you sir only