NEW SONG |VARAHI NA SHANTIPRABHU |P. P. UDAYRATNAVIJAYJI | 2020 |DARSHAN YATRA | JAIN SONGS

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • NEW SONG LAUNCHED BY HRIDAYPARIVARTAN TEAM
    SONG : વારાહી ના શાંતિપ્રભુ
    -------------------------------------
    LYRICS : P. P. PANYAS UDAYRATNAVIJAYJI
    -------------------------------------
    MUSIC : HARDIK PASAD
    -------------------------------------
    SINGER : SAHIL DOSHI
    -------------------------------------
    CINEMATOGRAPHY : NEERAJ SONI
    -------------------------------------
    સૌજન્ય : દર્શન યાત્રા
    -------------------------------------
    SOULFULL LYRICS
    વારાહી મંડણ શ્રી શાંતિજિન સ્તુતિ પંચક
    છ'રી પાલતા શ્રી સંઘમાં નિશ્રા મળી છે જેમને;
    નિશંક તે વાતાવરણ માંગલ્યથી સરભર બને.
    જ્યાં આપશ્રી પગલાં કરો ત્યાં પ્રગટતો અમૃત-ઝરો...
    વારાહીનાં શાંતિ પ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 1
    સાંન્નિધ્ય જેનું પામતા સહુ જીવને શાંતિ થતી;
    સાંન્નિધ્ય જેનું પામતા કદી આપદા ન આવતી.
    સાંન્નિધ્ય દેજો આપનું ને દોષ સઘળા સંહરો;
    વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 2
    જ્યાં પરભવે પારેવડું આવ્યું હતું તારી કને;
    ત્યારે તમે એને ઉગાર્યું અશ્રુભીના લોચને.
    ઉત્સંગમાં લઈને મને એવી રીતે કરુણા કરો;
    વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 3
    આ વિશ્વમાં મહામારી કે હો યુદ્ધની સંભાવના;
    ને આર્તનાદોથી ભરેલી વ્યાધિ કે વિડંબના,
    મારા પ્રભુનું ન્હવણજળ આ જગતનું મંગલ કરો.
    વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 4
    હે નાથ સોનેરી તમારો દેહ કેવો ઝળહળે;
    ને આપના ભીના નયનથી સર્વને શાતા મળે.
    જેણે કરી છે પ્રાર્થના તે 'ઉદય' પામ્યા મુનિવરો
    વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો 5

КОМЕНТАРІ • 76

  • @user-jt3tj3me9d
    @user-jt3tj3me9d 2 місяці тому

    jai jinshasan jai prabhu ji ❤️🙏

  • @jineshshah6165
    @jineshshah6165 Місяць тому

    Jai Jinendra

  • @chetnamotiwala3129
    @chetnamotiwala3129 Рік тому +2

    Atisunder stavan❣️❤🙏🙏🙌🔥🔥

  • @smitashah5081
    @smitashah5081 21 день тому

    😢 khub khub vahala Dada shanthinath biraje chhe, khubaj સૌમ્ય પ્રતિમા છે કોટી કોટી વંદન ❤

  • @jyotsnagutka231
    @jyotsnagutka231 4 роки тому +1

    Khub sunder stavan 👌👌👌

  • @nhibtaunga7492
    @nhibtaunga7492 4 роки тому +2

    🙏🙏🙏👌👌👌
    Thnkx हृदय परिवर्तन

  • @kashmirashah7823
    @kashmirashah7823 2 роки тому +1

    Dada namo jinanam and Om namo Arihantanam pranam 🙏🙏🙏🙏🙏

  • @Vishwavora
    @Vishwavora Місяць тому

    🙏🙏👏🏻

  • @jayeshshah8965
    @jayeshshah8965 Рік тому

    Khub Khub saras

  • @chetnamotiwala3129
    @chetnamotiwala3129 Рік тому

    Bahut hi Sunder hai💕❤💕❣️💞🙏🙏🙏🙏🙏🙏

  • @nainamheta635
    @nainamheta635 3 роки тому

    👏👏💐💐💐

  • @abhayjain8496
    @abhayjain8496 4 роки тому

    Khub sundar stavan

  • @vbhemani8184
    @vbhemani8184 4 роки тому +1

    Shanti prabhu🙏🙏🙏🙏

  • @rutvikdoshi7436
    @rutvikdoshi7436 5 місяців тому

    ❤❤

  • @suchimaniyar7097
    @suchimaniyar7097 28 днів тому

    Pratikaman ma bolase?? Khoob saras che

  • @nandandoshi3050
    @nandandoshi3050 3 роки тому +1

    Jay shantinath🙇‍♂️

  • @peacewrld
    @peacewrld 4 роки тому

    Khub Khub anumodna udayratna m, s ne koti koti vandan

  • @ankitshah446
    @ankitshah446 2 роки тому +1

    🙏

  • @ashishshah9249
    @ashishshah9249 4 роки тому +3

    👌👌👌

  • @nandandoshi3050
    @nandandoshi3050 3 роки тому

    Adbhut saahil bhai🙏🙇‍♂️

  • @dishalodaria7136
    @dishalodaria7136 4 роки тому

    Khub j sunder rachna chhe🙏🙏

  • @ashwinmandaliya5682
    @ashwinmandaliya5682 9 місяців тому

    🙏🙏🙏

  • @knowledgeispower5854
    @knowledgeispower5854 9 місяців тому

    🙏🙏🙏🙏

  • @tejasshah3519
    @tejasshah3519 4 роки тому +8

    👌ઓહ શાંતિનાથ દાદા અમારી રક્ષા કરો....
    અમારા પાપો સ્વીકારી પુણ્ય નો "ઉદય" કરો...
    અમને વારાહી ના નાથ જેવો "સાહીલ" મળો..
    અમારા ઉદ્વિગ મન ને "હાર્દિકતા" આપો....
    પ્રભુ આપના "દર્શન" અમને જલ્દી થાઓ....

  • @ankitjainforjainism298
    @ankitjainforjainism298 4 роки тому +1

    Superb 🙏🙏🙏

  • @stutishah8877
    @stutishah8877 7 місяців тому

    Mesmerizing ❤❤

  • @ruchikadoshi519
    @ruchikadoshi519 4 роки тому

    Khubj Sunder git che

  • @ritashah9857
    @ritashah9857 8 місяців тому

    Adbhut shabdo che stavan na

  • @sejalbanker6674
    @sejalbanker6674 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @user-hj1os8qi3y
    @user-hj1os8qi3y Рік тому

    🙏om namo shantinathay namah🙏sarve jivonu kalyan thao🙏

  • @aswinishah3449
    @aswinishah3449 4 роки тому

    ખુબ જ સરસ

  • @jayshreeshah2043
    @jayshreeshah2043 3 роки тому

    Superb wah

  • @ruchikadoshi519
    @ruchikadoshi519 4 роки тому

    Nice khub khub saras

    • @maltishah4
      @maltishah4 4 роки тому

      🙏🙏Jay Shanti nath🙏🙏🙏🌷🌷🌷🌹🌹VERY NICE SONG VERY NICE VOICE👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

    • @mukeshshah37
      @mukeshshah37 4 роки тому +1

      Nice song

  • @nisargshah7848
    @nisargshah7848 4 роки тому

    Adbhut

  • @nishitadoshi1659
    @nishitadoshi1659 4 роки тому +1

    Amazing song...👌👌

  • @nitinzaveri8566
    @nitinzaveri8566 4 роки тому +1

    Excellent 🙏🙏🙏

  • @smitashah5081
    @smitashah5081 Рік тому

    Heart touching ❣️ words voice mind blowing 👍👌

  • @bhushanshah8524
    @bhushanshah8524 4 роки тому

    Waahhhhhh..... shree sangh ni raxa karo....

  • @bharatigala7061
    @bharatigala7061 4 роки тому +2

    👌❤❤👍👍🙏🙏🙏🙏

  • @komalshah5806
    @komalshah5806 3 роки тому

    Namo jinanam shantinath dada

  • @nayshah4344
    @nayshah4344 4 роки тому +1

    😍😍😍

  • @mehulvora747
    @mehulvora747 3 роки тому +1

    Sakal viswa nu mangal karo

  • @deenashah5793
    @deenashah5793 4 роки тому +1

    nice🙏🙏🏽🙏🏼👌👌👌

  • @deepshah188
    @deepshah188 3 роки тому

    Nice
    🙏🙏🙏

  • @aryankankariya9693
    @aryankankariya9693 4 роки тому

    Nice video

  • @mokshabhilash1028
    @mokshabhilash1028 4 роки тому +1

    📝Adbhuut adbhutt rachna...👌 Vndn ho..pu.panyashji ms ... 🙏
    Awsm singing sahilbhai🙏
    Ek line stuti rupe.. Devguru krupa thi 📝શોભી રહી અદ્ભુત મૂરતને વંદતા નરનારીઓ;
    ને પુણ્યોદયથી સૂરતને સ્પર્શતા જે ભવિજનો;
    નિરમલ નયને વહાવતા કરુણાના કેવા સ્પંદનો;
    વારાહીના શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો....
    🙏🙏🙏

    • @pinankdoshi2762
      @pinankdoshi2762 3 роки тому

      Sachi vaat ...superb lyrics and superb voice 🙏

  • @sagarkubadiya9402
    @sagarkubadiya9402 4 роки тому

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @vasumatishah1834
    @vasumatishah1834 4 роки тому

    🙏🙏🙏 nice

  • @ritushah5896
    @ritushah5896 4 роки тому

    👌❤👌

  • @vinoddesai9194
    @vinoddesai9194 4 роки тому

    Naman amar nirdosh sree santinath tirthankar.

  • @snehshah2823
    @snehshah2823 4 роки тому +1

    વારાહી ના શાંતિ પ્રભુ શ્રી સંઘ ની રક્ષા કરો🙏🙏🙏

    • @maltishah6404
      @maltishah6404 4 роки тому

      Very fine sweet👏👏👏

    • @vasantashah1096
      @vasantashah1096 4 роки тому

      બોલો શ્રી શાંતિનાથ ભગવાન ની જે..ññ બ્બ.જે

  • @dishakothari3944
    @dishakothari3944 3 роки тому

    Beautiful stavan👌😍..Plz enable downloading.

  • @factstation8259
    @factstation8259 4 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pinashah6900
    @pinashah6900 3 роки тому

    Where is varahi Tirth? Awesome Bhakti feet🙏👌

    • @sanjaycommercials530
      @sanjaycommercials530 3 роки тому +1

      girnarji and varahi tirth is nearer one trip of varahi girnar and junagad is very nice one

  • @jayjirawalaparshwanath
    @jayjirawalaparshwanath 4 роки тому

    Hi how to download this video and I want to share on all media

  • @mangalam2234
    @mangalam2234 3 роки тому

    NmojinNmojinanmanm 🙏🙏🙏🙏🙏🤲

    • @mangalam2234
      @mangalam2234 3 роки тому

      30 Year pachhi Darshan thay thanks

  • @yashduggad7163
    @yashduggad7163 4 роки тому

    ADBHUT

  • @pinashah6900
    @pinashah6900 3 роки тому

    Sorry geet

  • @shivanijain6180
    @shivanijain6180 3 роки тому

    🙏🙏🙏

  • @anushoswaloswal1650
    @anushoswaloswal1650 4 роки тому

    👌👌👌

  • @binathakker5466
    @binathakker5466 4 роки тому

    Nice 🙏🙏🙏

  • @vandanaparesh3700
    @vandanaparesh3700 4 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @parthankhad2936
    @parthankhad2936 4 роки тому

    👌👌👌

  • @niketashah1336
    @niketashah1336 4 роки тому

    👌👌👌

  • @dhruvshah4610
    @dhruvshah4610 3 роки тому

    🙏🙏🙏

  • @dipalishah4692
    @dipalishah4692 4 роки тому

    🙏🙏🙏