હું તો બોલીશ: મત માગો છો કે ધમકી આપો છો?

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • hun to bolish mat mago chho ke dhamki apo chho
    To Subscribe our UA-cam channel, click here: / @abpasmitatv

    Social Media Handles:
    Facebook: / abpasmita
    Twitter: / abpasmitatv

    Watch Live on gujarati.abpli...

    Download ABP App for Android: play.google.co...
    Download ABP App for Apple: apps.apple.com...

КОМЕНТАРІ • 990

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 6 місяців тому +12

    ધન્યવાદ છે તમારા માત પિતા ને તમે સત્ય બતાવો છો આવા પત્રકાર હોવા જોઈએ આ તો લાકડાના લીધે ખીલીઓ તરી જાય છે

  • @kuldevilife6976
    @kuldevilife6976 Рік тому +6

    રોનક ભાઈ તમારો ખુબ ખુબ અભિનંદન સર હું બનાસકાંઠાનોસુ અમારે પણ ભાજપના ઉમેદવાર કીરીટશીગ બહુજ સરસછે પણ સુકહુ અમે બહુ જ દુખીથયા ઘરના હતાતોય

    • @hasmukhparekh7601
      @hasmukhparekh7601 Рік тому

      ઘરના હોય એટલે જ દુખી થાવ - સન્યાસીની ઓફિસમાં ફરિયાદ કરો :) :))

  • @manubhai.rsindha8001
    @manubhai.rsindha8001 5 місяців тому +3

    અભિનંદન ronakbhai..salute

  • @atulrathwa56
    @atulrathwa56 10 місяців тому +15

    રોનક સર ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ

  • @yoginarendra7902
    @yoginarendra7902 6 місяців тому +6

    100% right. Ronak bhai

  • @dineshdesai9546
    @dineshdesai9546 Рік тому +10

    સાચી વાત છે રોનક ભાઇ સરસ જવાબ આપ્યો છે

  • @ncdesai4373
    @ncdesai4373 Рік тому +46

    ધન્યવાદ છે રોનકભાઈ આપને.

  • @punbhazala230
    @punbhazala230 5 місяців тому +4

    Vah ...ronak.patel.good.vidiyo

  • @solankirajubhai8518
    @solankirajubhai8518 Рік тому +10

    સરસ... ભાજપ.પરદાફાસ...થવૉજ જૉયૅ...ગુડ....👌👌👌👏👏👏👏👏👏

  • @pravinzinzuvadiya2809
    @pravinzinzuvadiya2809 Рік тому +62

    થેકયુ રોનક ભાઈ નીડર પત્રકાર સાહેબ ને જય હિંદ જય ભારત

  • @HanifBadi-bk7yk
    @HanifBadi-bk7yk 6 місяців тому +4

    Ronak Bhai God job

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 10 місяців тому +6

    રોનક ભાઈ ધન્ય વાદ

  • @damordineshkumarramanbhai4552
    @damordineshkumarramanbhai4552 Рік тому +64

    બેસ્ટ પત્રકાર તરીકે રોનકભાઈનો ખૂબ ખૂબ અભિનંદન.

    • @hasmukhparekh7601
      @hasmukhparekh7601 Рік тому +1

      .. ખૂબ ખૂબ અભિનંદન?! .."બેસ્ટ" શબ્દ વાપરવા માટે ? .. બિલકુલ નહીં !!

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 Рік тому +2

      એસ બમ મનમોહનની 108છે

    • @LakhamanKasodariya
      @LakhamanKasodariya Рік тому

      ​@@jitubhaimakwana927 લ્ક આપ જઇ આજ દધ્નન્ક શું જા ❤❤બે.
      જમ ઘા શું

  • @prkashjadav5961
    @prkashjadav5961 Рік тому +12

    ધન્યવાદ રોનક ભાઈ આવા નેતાઓને મત દેવાયજ નય

  • @miteshpatel5521
    @miteshpatel5521 Рік тому +34

    ભાજપ સરકાર ના વિરુદ્ધ માં બોલવું રોનક ભાઈ ધન્યવાદ...

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 6 місяців тому +6

    ધન્યવાદ છે તમારા માત પિતા ને તમે સત્ય બતાવો છો આવા પત્રકાર હોવા જોઈએ

  • @vijaydholera
    @vijaydholera Рік тому +41

    જો ગુજરાત ૨૭ વર્ષ થી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ની ઘટ વિષે બોલો

  • @HardevsinhJadeja-ko5gc
    @HardevsinhJadeja-ko5gc 5 місяців тому +3

    થૈકયુ ભાઈ લિડર પત્રકાર ને ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @mr.jayrasinh7359
    @mr.jayrasinh7359 5 місяців тому +11

    ભાજપનો અભિમાન તો જો એક દિવસ ભારતની જનતા બહોત પસ્તાવો કરવાનો વારો આવશે

    • @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
      @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc 5 місяців тому

      रौनक भाई अपने गुजरात में दादागिरी तो बहुत है धारा सभ्य और भाजपा की नेताओं की घोड़े को घास नहीं गधों गुलाब जामुन खा रहे है

  • @aveshchaudhari3900
    @aveshchaudhari3900 Рік тому +12

    ધન્યવાદ,રોનક ભાઇ

  • @jpbarotofficialchennal2036
    @jpbarotofficialchennal2036 Рік тому +11

    ખૂબ ખૂબ અભિનંદન રોનક ભાઇ મને ગર્વ છે હજુ ગુજરાત મા હાવા સાચા હાવજો છે

  • @jngojiya523
    @jngojiya523 Рік тому +58

    વાહ રોનક ભાઈ વાહ સત્ય બતાવવા માટે ધન્યવાદ

    • @k.jpatel2057
      @k.jpatel2057 Рік тому +2

      સત્ય....મેન...જયતે

  • @gajanndsarvariya6926
    @gajanndsarvariya6926 Рік тому +55

    વાહ રોનકભાઈ તમારી સત્યવાણીને ધન્યવાદ

  • @rasikbhaipatel8077
    @rasikbhaipatel8077 Рік тому +32

    કાેઈ સત્ય બાેલવાની હિંમત નહિ કરે. રાેનકભાઈ

    • @MafabhaiBhadaru
      @MafabhaiBhadaru 5 місяців тому +1

      જય ભીમ 💙💙💙 સાથીઓ જય સંવિધાન હક્ક છે ભાઈ હો
      જય કિશાન અનદાતા છે ભાઈ હો તમારું સુ કહેવું છે સાહેબ

  • @rabarinaresh8219
    @rabarinaresh8219 Рік тому +3

    વાહ રોનક ભાઈ વાહ મારા ગુજરાત નો havaj

  • @vpmourya1205
    @vpmourya1205 Рік тому +10

    દેવાંશી જોશી ના ગોધરા ના ગામડાંઓના વિડીયો જોઈ લેજો. ગામમાં કેટલા અંશે *નલ સે જલ* યોજના સફળ થઈ છે?

  • @p.sjadeja9239
    @p.sjadeja9239 5 місяців тому +7

    રોંકભાઈ તમને ધન્યવાદ

  • @ekkekk3623
    @ekkekk3623 Рік тому +5

    ધન્યવાદ આપુ છું તમને રોનક ભાઈ સારા અને બેસ્ટ ઐકર છો ધન્ય છો તમે ધન્ય છે તમારા માતા પિતા

  • @desaikesharbhai2486
    @desaikesharbhai2486 Рік тому +10

    થેન્ક્યુ રોનકભાઈ સાહેબ

  • @jayrajsinh8022
    @jayrajsinh8022 Рік тому +15

    #વાહ #તમારી #હિંમત ને #સલામ સે

  • @MafabhaiBhadaru
    @MafabhaiBhadaru 5 місяців тому +5

    તાના સાહી છે સાહેબ જી રોનક ભાઈ હો સાહેબ જી જય ભીમ 💙💙💙 સાથીઓ જય સંવિધાન

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Рік тому +2

    રોનક ભાઈ એનો નસો પહેલી તારીખે બતાવી દેશે આમ આદમી પાર્ટી ઝીંદાબાદ જય જવાન જય કિસાન ભારત માતા કી જય

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 Рік тому +4

    સત્ય મેવ જયતે ,,,

  • @solankirajubhai8518
    @solankirajubhai8518 Рік тому +31

    ભાજપનૅ. જડ મુળથી ઉખૅડીનાખૉ.....🙏🙏🙏🙏🙏

  • @dilipraobenapdilipraobenap8022

    વારો રોનક ભાઈ વાહ મસ્ત કામ કરી રહ્યા છો નાઈસ જોબ અસ્મિતા ન્યુઝ

  • @fatesinhvirsinh5456
    @fatesinhvirsinh5456 Рік тому +63

    જળ વગરના નળ....... જળ વગરના નળ....... હવે તો નળ બિચોરા રાહ જોઇ રહ્યાં છે કે મને કયારે ઠંડો કરશે 😂😂😂😂😂😂

  • @rajurabari4987
    @rajurabari4987 Рік тому +5

    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @ગોવિંદસોઢા-ચ7છ

    ધન્યવાદ રોનકભાઈ

  • @prakashkoitiya5767
    @prakashkoitiya5767 Рік тому +8

    દેવાંશી બેન જોષી ના વીડિયો જોવો તો ખબર પડે કે નળ સે જળ ક્યાં પહોચ્યું છે

  • @MafabhaiBhadaru
    @MafabhaiBhadaru 5 місяців тому +1

    જય ભીમ 💙💙💙💙 સાથીઓ
    જય સંવિધાન
    જય કિસાન જય ભીમ 💙💙💙 સાથીઓ સાથે જણાવવાનું

  • @shrimalihasmukhalal
    @shrimalihasmukhalal 6 місяців тому +4

    🙏થેન્ક સર🙏

  • @R_D_power_201
    @R_D_power_201 Рік тому +3

    Ronak bhai Good 👍

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 Рік тому +7

    સરસ સરસ

  • @NarnjiBlvatji-tf1pt
    @NarnjiBlvatji-tf1pt 6 місяців тому +2

    ખુબ સરસ વાત કરી છે

  • @pareshbharvad123
    @pareshbharvad123 Рік тому +20

    આપ આવશે ગુજરાત મા અરવિંદ કેજરીવાલ સ્વાગત છે આમ આદમી પાર્ટી

  • @rameshbchosala7860
    @rameshbchosala7860 Рік тому +1

    Khub khub abhinandan ronak bhai

  • @DineshPatel-tq3iv
    @DineshPatel-tq3iv 5 місяців тому +8

    ભ્રષ્ટ શાસકો એક મુદ્દો રામમંદિર નામે સરીખાનારાઓ હિન્દુ ધર્મ નામે સરીખાનારાઓ આજે દેશ બરબાદ થઈ રહ્યો છે એટલે મોદી અને મોદી ની ઞારંટી ભ્રષ્ટ શાસકો ને સમજિવો ભ્રષ્ટ શાસકો ભાજપ ના નેતાઓ ઞમેતેમ ભાષણો કરે છે એટલે હવે આ તાનાશાહો દબંગ અંધકાર હટાવો દેશ અને દેશની છબીઓ ખરડાય તે આમ લોકોને બસાવો

  • @melajithakor
    @melajithakor Рік тому +12

    Good Coverage..Jay ho Gujarat

  • @czpatel5300
    @czpatel5300 Рік тому +15

    મતદારોએ વિચારવાનું રહેશે

  • @MaheshPatel-zf3jr
    @MaheshPatel-zf3jr Рік тому +2

    ધન્ય વાદ રોનક ભાઈ તમે જે મુદ્દાઓ વિડીયો લાવ્યા એ બંને પાર્ટી ના છે કોર્ટ ગામ કે પતિ તાલુકામાં હોય કે પછિ જીલ્લા માં હોય કામનું નામ આવે એટલે તમારું ગામ કે જીલ્લા કતાલુકા હોય તમે માનસમાં આવે એટલે કામ તમને જોયા પ્રમાણે ન મલે આતો કેવો ન્યાય પછી કોંગ્રેસ હોય કે ભાજપ

  • @pateljayantibhai1578
    @pateljayantibhai1578 Рік тому +19

    પરિવર્તન લાવવું જરૂરી છે

  • @dilipramani3314
    @dilipramani3314 Рік тому +35

    ઇલેક્શન કમિશન કશું નહીં કરે...

  • @kuldipbaraiya9728
    @kuldipbaraiya9728 Рік тому +120

    આ વખતે આમ આદમી પાર્ટી ને જ મત આપવાનો છે .

  • @gopalkapdiya866
    @gopalkapdiya866 11 місяців тому +1

    જય જવાન જય કિસાન વંદેમાતરમ્ મોદી સાહેબ શ્રી બોલે છે તો કામ કોઈ થયા નથી તો તમે જે વાત કરી છે તે સો ટકા ખોટી છે તો આમાં અમારી ભુલ થઇ હોઈતો માફ કરજો જય જવાન જય કિસાન વંદેમાતરમ્ ભારત માતા કી જય વીજળી ની વાત કરી રહ્યા છો તો તમે ખેડૂતો ની મુલાકાત લીધી છે ખેડૂતો ને સમજવા ખોટા વાયદા કરો છો ખેડૂતો ને વીજળી પૂરી છ કલાક મળતી નથી તો ખોટા માર્ગે દોરો નહીં કારણ કે સાહેબ વાહ વાહ કરનું મુકી દો સાહેબ માફ કરજો જય જવાન જય કિસાન વંદેમાતરમ્ ભારત માતા કી જય

  • @updalanavghan4315
    @updalanavghan4315 Рік тому +36

    આવા નેતાને ઘરે મેકલો

  • @MafabhaiBhadaru
    @MafabhaiBhadaru 5 місяців тому +1

    રોનક ભાઈ તો પછી મંદિર માં જ ઈને પણ બેસી જાવને તો પછી સોકામ મતદાન સુકામકરવુ જોઈએ સાહેબ જી જય ભીમ 💙💙💙 સાથીઓ જય સંવિધાન હક્ક જય જય જય કિશાન અનદાતાછે ભાઈ ભાઈ ઈઈઈઈઈ તમારૂં સુકહેવુ છે ભાઈ ઓ

  • @vasavamanish194
    @vasavamanish194 Рік тому +3

    સરસ સર

  • @ratansinhpatelia7590
    @ratansinhpatelia7590 4 місяці тому

    रोनकभाई अभिनन्दन.
    एक मात्र पत्रकार जे सत्ता पक्ष ने जनता ना पश्नो नी रजूआत करवानी ।
    बाकि नेशनल चेनले तो शरणागती स्वीकारी लीधी छे.

  • @thakkarurvesh
    @thakkarurvesh Рік тому +15

    પીળુ પત્રકારત્વ નું આદર્શ ઉદાહરણ

  • @ArvindbhaiGondaliya-g6k
    @ArvindbhaiGondaliya-g6k 6 місяців тому +1

    ધન્યવાદ આવા પત્રકારને આવી પોલ ખોલે

  • @vinodchandrapatel8747
    @vinodchandrapatel8747 Рік тому +7

    રોનકભાઇ ને દિલથી ધન્યવાદ. એમની હિંમત ને બિરદાવવા છીએ. જયહિંદ જયભારત

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 Рік тому +18

    ચુંટણી ઇલેક્શન બેલેટ પેપર થી જ થવું જોઈએ ,,,

  • @diplomat248
    @diplomat248 Рік тому +44

    હવે લોકો બેવકૂફ નથી ભાઈ. ગામડા માં પણ લોકો હવે સમજતા થઈ ગયા છે. એક એક ને ઓરખે છે.

  • @bharatmachhar307
    @bharatmachhar307 Рік тому +4

    Good job . સરસ રિપોર્ટિંગ રોનકભાઈ. God bless you.

    • @pareshpatel3271
      @pareshpatel3271 Рік тому

      સિંહ હોઈ તો ઘાંચી ના દીકરા એ વારંવાર આવવું ન પડે એતો કુતરા કરતા એ ગયો છે

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari7867 Рік тому +7

    ખાલી વાતો જ કરે છે. રોનક ભાઈ જયાં જયાં વિપક્ષના ધારાસભ્ય છે ત્યા વિકાસના કામો થતા જ નથી એ પણ કડવું સત્ય છે.

  • @vishalrathva3108
    @vishalrathva3108 7 місяців тому +2

    Very good sir

  • @sumitraj47668
    @sumitraj47668 Рік тому +11

    સાહેબ અમને તમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી ભાષામાં દરેક વાક્યોના 2 વિકલ્પ થાય છે એમાં તમારો 1 નંબર આવે છે
    પણ ચૂંટણીપંચ તમારી જેટલી સમજદાર નથી એનું શું કરશું?

  • @abdulsamadshaikh9813
    @abdulsamadshaikh9813 5 місяців тому

    👍🙏 tamara jeva patrakar ni bharat des ne jarurat che❤

  • @sajidbapu6884
    @sajidbapu6884 Рік тому +5

    Sabaashh....bhai tamari patrakarita ne salute che bhai...

  • @darjidhruv8149
    @darjidhruv8149 4 місяці тому

    શ્રી રોનક ભાઇ શું કોનઞેસ પાટી જીતવા માટે ફેવરિટ છે ❤❤❤❤❤❤❤❤ તમાંરો અનુભવ થાય છે ભાઇ 😅😅😅😅😅😅😅

  • @kiranchaudhari4119
    @kiranchaudhari4119 Рік тому +4

    લખી લો કોંગ્રેસ 115થી118 અને બીજેપી 70થી75 લખી લો આ પાક્કું છે ભાઈ ભાઈ ભાઈ

  • @munnarajaband5985
    @munnarajaband5985 6 місяців тому +1

    Allah tamari hifazt kare bhai tamane so so salam bhai sacha samachar aapava mate bhai

  • @zaidmalek8382
    @zaidmalek8382 Рік тому +4

    Thank you sir Tamne salam che 🙏🙏🙏

  • @vasavanitin1616
    @vasavanitin1616 Рік тому +2

    Waha saheb.....

  • @nathuchavdanathuchavda9248
    @nathuchavdanathuchavda9248 Рік тому +5

    Good job sir

  • @rameshthakor2539
    @rameshthakor2539 Рік тому +2

    આ ભડવી નો ભારત શું સાચું બોલવાનો હતો

  • @vajidshaikh2092
    @vajidshaikh2092 Рік тому +3

    Good job Ronakbhai.

  • @vasavadilipvasavadilip4339
    @vasavadilipvasavadilip4339 4 місяці тому

    Hu Tho Bolish ,thank you Bhai, Tamara jeva patarkar ni jarul chhe,

  • @jitendramakwana1654
    @jitendramakwana1654 Рік тому +7

    Very good debate Raunak bhai🌹🙏

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 Рік тому +2

      2 જે બનાવ્યું એ કોંગ્રેસે બનાવ્યું છે તમે ભણ્યા છો એ કોંગ્રેસની સ્કૂલમાં ભણયઃછો

  • @piyushbuch2007
    @piyushbuch2007 5 місяців тому

    ધન્યવાદ છે આપને. પરંતુ બોલ્યા પછી તેની અસર (આડઅસર નહીં) થવી જ જોઈએ.

  • @RAKESHCHAUHAN-ob8vx
    @RAKESHCHAUHAN-ob8vx Рік тому +6

    નથી મળતી ભાઈ યોજના ઓ નો લાભ ભાઈ

  • @jagdishprasadraval1274
    @jagdishprasadraval1274 Рік тому +2

    સરસ

  • @dipakparmar1294
    @dipakparmar1294 Рік тому +4

    RIGHT

  • @bharatbhaidabhi691
    @bharatbhaidabhi691 Рік тому +2

    તમેહવે ભજન મંડળી સાલુ કરી દો ભાઈ લોકશાહી નુ અપમાન ન કરો સાહેબ ભાવ મતદારો સાથે રાખો સાહેબ મોદી ઈ મોદી છે તમે કયાં શો એ તો શુઓ બસ જયગરવી ગુજરાત જય ભારત જય જવાન જયકિશાન જય અખંડ ભારત હવે પરિવરતન કરો ગુજરાત ની જનતા હવે વિચારો

  • @bkrathod3974
    @bkrathod3974 Рік тому +4

    ગમે તે પક્ષનો હોય આ કોઈના બાપની જાગીર નથી,,,

  • @error420namenotfound8
    @error420namenotfound8 Рік тому +1

    Thank you so much ronak sir I proud of you ante tame jani lidhu k neta lokone dhamkave chee

  • @vashramrana4215
    @vashramrana4215 Рік тому +4

    રોનક ભાઈ સાચુ બોલો છો ભાઈ તમે

  • @RameshbhaiParmar-u1c
    @RameshbhaiParmar-u1c 6 місяців тому +1

    આ.ટોપાઓ.ની.દાદાગિરી.વધી.જય.શે.આમણે.કાઢો

  • @vkpatel9329
    @vkpatel9329 Рік тому +14

    મંદિર-મસ્જીદની વાત છોડો; મુળ મુદ્દાની રોજીરોટી, પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીની વાત કરો..!!

  • @MafabhaiBhadaru
    @MafabhaiBhadaru 5 місяців тому +1

    100%સાચીવાતછેરોનકભાઈ

  • @Rajashaktiofficial001
    @Rajashaktiofficial001 Рік тому +3

    Very nice

  • @chelajirathod8049
    @chelajirathod8049 5 місяців тому

    Khub khub aabhar ronak bhai

  • @balubaraiya7864
    @balubaraiya7864 Рік тому +11

    ભાજપ હારે છે

  • @સમાજકાર્ય
    @સમાજકાર્ય 5 місяців тому +1

    કોળી સમાજ સાથે અન્યાય જ થાય છે આજસુધી તમે ક્યાંય કોળી સમાજની વહારે આવ્યા હોય અને અન્યાય મુદ્દે સરકારને સવાલ કર્યા હોય તો રજૂઆત સાથે જણાવો જાહેરમાં જણાવો

  • @Hp-io2wk
    @Hp-io2wk Рік тому +5

    Bharatbhai tamne je sawal puchhe eno jawab aapo dhyan kem bhatkavo chjo

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 5 місяців тому +1

    Congresh Jindabaad

  • @arvindbhaipatel6123
    @arvindbhaipatel6123 Рік тому +3

    Only Àap AAp jindabad

  • @IsmailPatel-k4n
    @IsmailPatel-k4n 4 місяці тому +1

    Ronak.bhai.good.job

  • @m.hsarseya4041
    @m.hsarseya4041 Рік тому +4

    અભણ.નેતા.આવા.નિવેદ.આપે

  • @indush3323
    @indush3323 Рік тому +2

    ધન્યવાદ