Aadhar Mobile Number Link | Online આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવાની New Update 2024

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025
  • આધાર કાર્ડ આપણા માટે એક અગત્યનો દસ્તાવેજ છે, એટલું જ અગત્યનું છે Adhar Card સાથે Mobile Number Link હોવું. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક ના હોય તો આપણે ઘણા બધા Online કામ કરી શકતા નથી.
    જો તમારે પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક નથી અથવા Mobile Number Change થઈ ગયો છે, તો આ વીડિયોમાં એક Simple Trick બતાવી છે, જે તમને adhar card સાથે mobile number link કરવા માટેની new updates આપશે.
    Thank you @ R.D.RATHOD
    Simple Trick to Link and Update Mobile Number with Aadhaar Card Online at Home
    #rdrathod #adharcard #update #aadharcard
    ‪@r.d.rathod‬ ‪@AadhaarUIDAI‬

КОМЕНТАРІ • 21