હેપીલભાઈ છોડવાડિયા ચેનલમાં એકદમ સરસ માહિતી મળી રહી છે..હિતેશભાઈ અમરેલી...તમે પણ સારી માહિતી આપી ખેડૂતભાઈઓને માર્ગદર્શન આપી રહ્યા છો..એ બદલ તમારો ખુબજ આભાર
હેપીલભાઈ છોડવાડિયા ચેનલમાં એકદમ સરસ માહિતી મળી રહી છે..હિતેશભાઈ અમરેલી...તમે પણ સારી માહિતી આપી ખેડૂતભાઈઓને માર્ગદર્શન આપી રહ્યા છો..એ બદલ તમારો ખુબજ આભાર
Very good .
હેપીલ ભાઈ ની માહિતી 100% સરસ હોય છે
હેપીલભાઈ છોડવાડિયા ચેનલમાં એકદમ સરસ માહિતી મળી રહી છે..હિતેશભાઈ અમરેલી...તમે પણ સારી માહિતી આપી ખેડૂતભાઈઓને માર્ગદર્શન આપી રહ્યા છો..એ બદલ તમારો ખુબજ આભાર
હેપિલભાઇ ઇઝ ધ બેસ્ટ..!!
નાવડા. ભાઈ ભાઈ
વાહ 🤝
આવુ બવથયસે
વાહ.....
Super
Good information
ભાઈ તમે સરસ માહિતી આપો છો
Bhai mare kapas sukay se mahiti apva vinnati
Good
Exllent
Bhavnagar ma kamalse
લગભગ દરેક એગ્રોમાં...
ઉધય ના સુકરા માટે સુ કરવું
ક્લોરો સાયપર
મારો કપાસ સુકાય છે પીળો છે તો કૃપા કરી માહીતી આપો તમારો નબર આપો
કિયા ગામના છો? ભાઈ માહિતી આપવા બદલ આપનો ખૂબ આભાર
Polar pur...તા.બરવાળા
Banne sathe ke koe pan ek aapvani
Mencozeb+ metalexil સાથે હોય તેવું રીડોમિલ ગોલ્ડ નામની એક દવા આવે છે
વોટસએપ નંબર આપો કપાસના ફોટા મેકૂ સર.
Aap bhai kyaa na cho
પોલારપુર ,જીલ્લો બોટાદ
ભાઈ મારે પણ 10 છોડ શુકાઇ છે તમે જે દવા કયો છો દવા સ્પ્રે કરી શકીએ કેટલું પ્રમાણ રાખવાનું
40 ગ્રામ આપજો... મોટા છોડ છે અને ફૂગ વધુ હોય તો...સીધાં જમીન ઉપર પડે તે રીતે...પણ જમીનમાં ભેજ હોવો જરૂરી છે...નહિતર cop જ ડ્રિંચિંગ કરી આપજો
@@farmingmastercm5530
આ.દવા.કયા મલસે એ એડ્રેસ બતાવો
દર વરસે મારે આવે સૂકારો આવે છે
ફોન નંબર. આપો દુકાન નો
તમારો નંબર આપો
Kapash na pan pila pade se ne suko aave se mahiti aapo
સુકાયેલા છોડનાં મૂળની તપાસ કરો..જો મૂળની જગ્યાએ ખાલી સોટી જ વધી હોય તો coper oxlide આપો... મૂળમાં દ્રિંચિંગ કરો
ટપક મા આપી શકાય
એવું કરવાથી તેની માત્રા વધારવી પડે...મૂળ વિસ્તાર સિવાયની બધી જગ્યાએ પ્રસરે નહી એટલે સરવાળે result ઓછું મળે...
Bhai jameen ma satvu ke chod uper , mare 10 vighano kapas pilo padi gyo se. Khali jindvaj vadhya , hve lagtu nathi ke paso koli jahe
જમનીનમાં એમોનિયમ સલ્ફેટ આપો...વાવવું હોય તો 10/26/26
Aakdo PAv tosaru
તમારા નબર આપો
આપને ફોન ન કરયો
Pon karo
ભાઈ ટ્રાય કોડરમાં બે ત્રણ વર્ષ આપો એટલે સુકારો નાબૂદ થઈ જશે.
સાચી વાત...ભાગ 2 માં આ વાત આવશે...trikodama વાપરવાથી પાણી પહેલાં પાળ બાંધવાની વાત છે..!!
આ દવા શંખેશ્ચર તાલુકા મા નથી મળતી અને મે ધાંગધા મા પણ ના મલી તો તેનુ સરનામુ આપો
સીજેન્ટા કંપની... રિડોમિલ ગોલ્ડ...ઓનલાઇન મળી જશે
Very good Sir .
હેપીલભાઈ છોડવાડિયા ચેનલમાં એકદમ સરસ માહિતી મળી રહી છે..હિતેશભાઈ અમરેલી...તમે પણ સારી માહિતી આપી ખેડૂતભાઈઓને માર્ગદર્શન આપી રહ્યા છો..એ બદલ તમારો ખુબજ આભાર
ખૂબ ખૂબ આભાર
Good