Farming Master CM
Farming Master CM
  • 90
  • 416 731

Відео

કપાસનાં પાક માટે જમીનની પસંદગી
Переглядів 502Рік тому
કપાસનાં પાક માટે કેવા પ્રકારની જમીન પસંદ કરવી જોઇએ તે અંગે માહિતી #કપાસ #કપાસનુંવાવેતર #કપાસની જાતો
ઘઉંમાં હાર્વેસ્ટર ચલાવ્યા બાદ પરાળનું વ્યવસ્થાપન
Переглядів 208Рік тому
ઘઉંમાં હાર્વેસ્ટર ચલાવ્યા બાદ આપણે તેને સળગાવી દેવાનું વિચારીએ છીએ.આ વીડિયોમાં તે પરાળના યોગ્ય નિકાલ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની વાત કરવામાં આવી છે.
ઘઉં ઉત્પાદનમાં મહેનતનું પરિણામ તો મળે જ છે..!!
Переглядів 202Рік тому
સાચી માહિતીને ખંતથી ખેતીમાં અપનાવીએ તો આગળ ભગવાન આપી રહે છે...!! #ઘઉંનોભાવ #ઘઉંનું ઉત્પાદન #ઘઉંનો સ્ટોક #ખેતી #ખેડૂત #એગ્રો ગુરૂ
શિયાળે (રિશફલિંગ)નવી ફૂટના કપાસમાં માવજત#કપાસ
Переглядів 20 тис.2 роки тому
શિયાળામાં કપાસમાં નવી ફૂટ આવતી હોય છે...જે ખેડૂતો કપાસને છેક સુધી ઊભો રાખવાં માંગતા હોય તેનાં માટે જરૂરી વાતો આ વિડીયોમાં છે.. #બિટી કપાસ #કપાસ #કપાસના_ભાવ #કપાસનોભાવ #કપાસભાવ #કપાસ
....તો ઘઉં વાવશો નહી...!! #ઘઉં#ઘઉંની ખેતી#
Переглядів 48 тис.2 роки тому
ઘઉંનાં સહેલાં ગણાતાં પાકનું સૂક્ષ્મ વિશ્લેષણ..! #ઘઉં #ઘઉંનોપાક #ઘઉંની ખેતી #ખેતીમાહિતી #ખેતીવાડી #ખેતીપાકો #ખેતર #ખેતી #ખેડૂત #ખેડૂતભાઈ અમારાં વોટ્સ એપ ગ્રુપમાં જોડાવવા માટે chat.whatsapp.com/Gzc4nSAJGq6E5Y7j5vJ9ha
કપાસમાં ગુલાબી ઈયળ સામે કામ આપતી એક દવા #કપાસ #ગુલાબી ઈયળ#denitoledo
Переглядів 11 тис.2 роки тому
કપાસમાં ગુલાબી ઇયળ ઉપર કામ આપતી એક દવા
નબળા કપાસમાં શિયાળે કયો પાક વાવશો?#કપાસ#ખેતીવાડી#ખેતીમાહિતી#ખેતર # પાક#આંતરપાક#સૂર્યમુખી#વરિયાળી#રાઈ
Переглядів 6 тис.2 роки тому
કપાસમાં આંતરપાક રીલે પાક વરિયાળી ,સૂર્યમુખી,રાઈ સૂર્યમુખી અંગે વિડિયો જોવા માટે ua-cam.com/video/NwZtHXBzQvE/v-deo.html કૃષિપ્રભાત દૈનિક મેળવવાં માટે t.me/krushiprabhat1 કૃષિવિજ્ઞાન વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે wa.me/919825229966?text=krushi
ડ્રિપની નળીઓ સાફ કરતું ખાતર #17/44/0#ન્યુટ્રીસોલ#wsf#સરદાર #ટપકસિંચાઇ#નાઇટ્રોજન#ખેતર #
Переглядів 7 тис.2 роки тому
ડ્રિપની નળીઓ સાફ કરતું ખાતર #17/44/0#ન્યુટ્રીસોલ#wsf#સરદાર #ટપકસિંચાઇ#નાઇટ્રોજન#ખેતર #
કપાસ પીળો પડે છે...!!??
Переглядів 24 тис.2 роки тому
બીટી કપાસ પીળો પડવાના કારણો અને ઉપાયો #કપાસ બીટી કપાસ
મોટાં કપાસમાં ખાતર વ્યવસ્થાપન
Переглядів 21 тис.2 роки тому
#કપાસ #બીટી કપાસ
કપાસનો વર્ષો જૂનો સુકારો થયો જડમૂળથી નાબૂદ#કપાસ #2022
Переглядів 23 тис.2 роки тому
કપાસમાં સુકારો આવતાં ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળતાં હોય છે. મારાં ખેતરનો સુકારો આ વર્ષે 99% સુધી નાબૂદ થઈ ગયો છે.આ દવાથી.... વર્ષ 2022માં ખેડૂતોની આવક ડબલ થાય કે ન થાય પણ મારો ખેતી ખર્ચ અને નુકશાન આ પગલાં કે દવાથી ઘટી ગયું છે.!!
ભારે વરસાદ પછી કપાસમાં કાળજી અને ટ્રીટમેન્ટ#કપાસ #બીટીકપાસ
Переглядів 28 тис.2 роки тому
ભારે વરસાદ પછી મોટાં કપાસમાં કાળજી અને ટ્રીટમેન્ટ #બીટીકપાસ #દવાનો છંટકાવ #નિંદામણ અમારાં વોટ્સ એપ ગ્રુપમાં જોડાવવા માટે chat.whatsapp.com/Gzc4nSAJGq6E5Y7j5vJ9ha ગુલાબી ઈયળ માટે દવાના છંટકાવ વિડિયો જોવા માટે ua-cam.com/video/tC9we47WgO4/v-deo.html કપાસને લાલ થતો અટકાવવો હોય તો... ua-cam.com/video/9YrP3NIBWzs/v-deo.html કપાસમાં તમામ પ્રકારની ચૂસિયા જીવાતનું નિયંત્રણ ua-cam.com/video/3dPu4zS3JXg/...
સપ્ટેમ્બરમાં કપાસમાં અપનાવો આ સાત વાતો
Переглядів 31 тис.2 роки тому
કપાસના ભાવ 2000 રહેવાની ધારણા કપાસના વેપાર સાથે જોડાયેલા લોકો વ્યકત કરે છે..!! ગયા વર્ષે પણ અમુક ખેડૂતો 1800 ના ભાવ લઈ શકયા હતાં...પણ ગયા વર્ષ અને આ વર્ષની પરિસ્થિતિમાં થો... ડો ફેર છે...!એટલે આ વર્ષે ખેડૂત ભાઈઓ થોડું મથી લે જો..!! તો આટલી બાબતનું ધ્યાન રાખી શકીએ.. 🔒 સલ્ફર અને પોટાશ બેઝ ખાતરનો ઉપયોગ કરીએ તેનાથી કપાસમાં તેલની ટકાવારી વધશે મતલબ કે કપાસ કે રૂ વજનદાર થશે 🔒ગુલાબી ઈયળ માટે દવાના છંટક...
આસો મહિનામાં કપાસને લાલ થતો અટકાવવો હોય તો...!! #કપાસ #બીટીકપાસ
Переглядів 24 тис.2 роки тому
કપાસમાં લાલ થતો અટકાવવો હોય તો જુઓ આ વીડિયો અમારાં વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે chat.whatsapp.com/Gzc4nSAJGq6E5Y7j5vJ9ha : કપાસમાં ગુલાબી ઇયળ અંગેના વિડિયો જોવા માટે ua-cam.com/video/DSFdN8ddSCk/v-deo.html સૂર્યમુખીના પાક અંગેનો વિડિયો જોવા માટે ua-cam.com/video/NwZtHXBzQv/v-deo.html વૃદ્ધિ વિકાસની દવા અંગેનો વિડિયો જોવા માટે ua-cam.com/video/Jk0Hzj-l9OY/v-deo.html
કપાસમાં તમામ ચૂસિયાં જીવાતની દવા#ચોથો પાંચમો છંટકાવ#કપાસ
Переглядів 10 тис.2 роки тому
કપાસમાં તમામ ચૂસિયાં જીવાતની દવા#ચોથો પાંચમો છંટકાવ#કપાસ
કપાસમાં આટલો બધો ખર્ચ#1ksubscribes #2022માં ખેડૂતોની ડબલ#મેથડ બદલો#નિંદામણ ખેડૂતનો નાશ કરી નાખશે
Переглядів 3,3 тис.2 роки тому
કપાસમાં આટલો બધો ખર્ચ#1ksubscribes #2022માં ખેડૂતોની ડબલ#મેથડ બદલો#નિંદામણ ખેડૂતનો નાશ કરી નાખશે
કપાસમાં ઘઉંનાં પાકનાં સારા કામનું પરિણામ..!
Переглядів 1,3 тис.2 роки тому
કપાસમાં ઘઉંનાં પાકનાં સારા કામનું પરિણામ..!
તુવેર,ચણા અને રાયડા ની ટેકાના ભાવે ખરીદી#વર્ષ 2022
Переглядів 1072 роки тому
તુવેર,ચણા અને રાયડા ની ટેકાના ભાવે ખરીદી#વર્ષ 2022
बेर की बगिया। लाखों की कमाई।36 साल का तजुरबा।ऑर्गेनिक फल।युवा किसान
Переглядів 1463 роки тому
बेर की बगिया। लाखों की कमाई।36 साल का तजुरबा।ऑर्गेनिक फल।युवा किसान
ઘઉંમાં ઉત્પાદન કેવી રીતે વધારશો??
Переглядів 8933 роки тому
ઘઉંમાં ઉત્પાદન કેવી રીતે વધારશો??
ત્રીજી વીણીનો કપાસ
Переглядів 1653 роки тому
ત્રીજી વીણીનો કપાસ
किसानों के लिए एक बेहतर एंड्रॉयड ऐप। ऑल इंडिया लेवल प्लेटफार्म।agrostar
Переглядів 2043 роки тому
किसानों के लिए एक बेहतर एंड्रॉयड ऐप। ऑल इंडिया लेवल प्लेटफार्म।agrostar
#અતિવૃષ્ટિ સહાય પેકેજ -2#
Переглядів 713 роки тому
#અતિવૃષ્ટિ સહાય પેકેજ -2#
કૃષિ રાહત પેકેજ ભાગ-2|6800 રૂપિયા સહાય|કુલ નવ લાભાર્થી જિલ્લાઓ
Переглядів 1,1 тис.3 роки тому
કૃષિ રાહત પેકેજ ભાગ-2|6800 રૂપિયા સહાય|કુલ નવ લાભાર્થી જિલ્લાઓ
સરકારી યોજનાઓ|મોબાઈલ ફોન ખરીદવા સરકારી સહાય 2021#આઇખેડૂતપોર્ટલ
Переглядів 1093 роки тому
સરકારી યોજનાઓ|મોબાઈલ ફોન ખરીદવા સરકારી સહાય 2021#આઇખેડૂતપોર્ટલ
જાતે જમીનની માપણી કરતાં શીખો
Переглядів 4183 роки тому
જાતે જમીનની માપણી કરતાં શીખો
શિયાળુ પાકની પસંદગી#ઘઉં#ચણા#વરિયાળી#અજમો#રાયડો#
Переглядів 5693 роки тому
શિયાળુ પાકની પસંદગી#ઘઉં#ચણા#વરિયાળી#અજમો#રાયડો#
કૃષિ રાહત પેકેજ2021#ખેડૂત સહાય#અતિવૃષ્ટિ#પાક નુકસાન#લાભાર્થી જિલ્લાઓ#રાજકોટ#પોરબંદર#જામનગર#જૂનાગઢ
Переглядів 1,1 тис.3 роки тому
કૃષિ રાહત પેકેજ2021#ખેડૂત સહાય#અતિવૃષ્ટિ#પાક નુકસાન#લાભાર્થી જિલ્લાઓ#રાજકોટ#પોરબંદર#જામનગર#જૂનાગઢ
મગફળીની ટેકાના ભાવે ખરીદી#ટેકાના ભાવ#મગફળી#વર્ષ ૨૦૨૧/૨૨
Переглядів 4473 роки тому
મગફળીની ટેકાના ભાવે ખરીદી#ટેકાના ભાવ#મગફળી#વર્ષ ૨૦૨૧/૨૨

КОМЕНТАРІ

  • @VegadRameshbhaiVegadRameshbhai
    @VegadRameshbhaiVegadRameshbhai Місяць тому

    🎉🎉

  • @royalkrushisevakendra7445
    @royalkrushisevakendra7445 3 місяці тому

    તમારો નંબર આપો સર મારે દ્વીપ બન થાય ગાય સે

  • @gauravgadhavi7378
    @gauravgadhavi7378 3 місяці тому

    કપાસના છોડના ટોચના ચોગા કાપવાથી છોડ નો વિકાસ અટકે છે અને ફાલ કરવાની તકલીફ થોડીક ઘટે

  • @કરણડાભી-ટ5દ
    @કરણડાભી-ટ5દ 4 місяці тому

    સાયપર25

  • @MahipatsinhGohil-wz8cm
    @MahipatsinhGohil-wz8cm 4 місяці тому

    ખૂબ ખૂબ અભિનંદન, સરસ માહિતી,

  • @haribhaimakwana2089
    @haribhaimakwana2089 4 місяці тому

    સરસ માહીતી સર

  • @vasantbhaisangani7932
    @vasantbhaisangani7932 5 місяців тому

    સર તમારા જેવી માહિતી કોઈ આપતું નથી આભાર

  • @n.npatel4950
    @n.npatel4950 7 місяців тому

    2021 nahi

  • @Umeshdoshivlogs
    @Umeshdoshivlogs 8 місяців тому

    Jay bholanath CM patelsir❤

  • @mhesgnakum1146
    @mhesgnakum1146 9 місяців тому

    કપાસ સાથે સોયાબીન વાવેતર કરાય જામનગર માં

  • @mhesgnakum1146
    @mhesgnakum1146 10 місяців тому

    અજમા અને કપાસ

  • @vasantbhaisangani7932
    @vasantbhaisangani7932 10 місяців тому

    બહુંજ સરળ અને સરસ માહિતી આપી સાહેબ

  • @ભારતબારીયા
    @ભારતબારીયા 11 місяців тому

    એક એકર જગ્યાએ એટલે કેટલા મીટર ફોટા

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 11 місяців тому

    ચકલા ઉડાડવા ની તેવડ નો હોય તો બાજરો વવાય નહી.

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 11 місяців тому

    આભાર ભાઈ,ડ્રિપ માં વરિયાળી 90 દિવસ ની થઈ છે, તો એમાં અપાય?ભાવ કેવા હોય?

  • @dhavalbhalodia5079
    @dhavalbhalodia5079 Рік тому

    Sars sachi vat che

  • @vala.rajputamarsinh817
    @vala.rajputamarsinh817 Рік тому

    સરસ

  • @parmarvanrajsinh6097
    @parmarvanrajsinh6097 Рік тому

    સાચું છે અને સરસ પણ છે સાહેબ ૐ

  • @mukeshmyatra3966
    @mukeshmyatra3966 Рік тому

    ભાઈ.હુ.ઘવ.વાવુ.છવ.દર.વરછે ૬૦.મણ.કરુ.છવ

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Рік тому

    એક વીઘામાં કેટલું જોવે

  • @selarkaharesh7185
    @selarkaharesh7185 Рік тому

    સરસ માહિતી આપી

  • @chaturbhaidesai1343
    @chaturbhaidesai1343 Рік тому

    Rayit

  • @mahesh.sojitra.6981
    @mahesh.sojitra.6981 Рік тому

    Very good

  • @દેશીમોજ-ડ8લ

    એક હાર રાય નો કરી તો વીઘે કેટલું ઉત્પાદન મળી શકે?

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp Рік тому

    Very good .

  • @ghanshammakawana9706
    @ghanshammakawana9706 Рік тому

    કપાસ પીળો પડે છે ઉપાય બતાવો દવા અથવા ખાતર બતાવો સાહેબ હવેમારૅસુકરવુ કોઈ પણ કેતુનથી જલ્દીથી માહિતી આપો

  • @રમેશભાયદુધાત્રા

    આપને ફોન ન કરયો

  • @રમેશભાયદુધાત્રા

    મારો કપાસ સુકાય છે પીળો છે તો કૃપા કરી માહીતી આપો તમારો નબર આપો

  • @YuvrajParmar-cz3pn
    @YuvrajParmar-cz3pn Рік тому

    વોટસએપ નંબર આપો કપાસના ફોટા મેકૂ સર.

  • @kalubhai.sabhadiya7358
    @kalubhai.sabhadiya7358 Рік тому

    સાહેબ સારામાં સારી માહિતી આપી ખૂબ ખૂબ અભિનંદન

  • @YuvrajParmar-cz3pn
    @YuvrajParmar-cz3pn Рік тому

    Bhavnagar ma kamalse

  • @bhavibhai5581
    @bhavibhai5581 Рік тому

    આવુ બવથયસે

  • @bhavibhai5581
    @bhavibhai5581 Рік тому

    તમારા નબર આપો

  • @bhargavshivgroup9655
    @bhargavshivgroup9655 Рік тому

    Amari side Aa varse vadhare aa problem che seth

    • @farmingmastercm5530
      @farmingmastercm5530 Рік тому

      આ વર્ષે વરસાદ ખેંચાતા ગરમી પણ ભાગ ભજવે છે..!

  • @n.npatel4950
    @n.npatel4950 Рік тому

    4:41 Business hu pandaR varas thi Salgavato nathi

  • @ShreeCharelPrimarySchool
    @ShreeCharelPrimarySchool Рік тому

    હવે ખેડ થાય એમ નથી

  • @RojasaraManjali
    @RojasaraManjali Рік тому

    Kapas ma variyali kevi rite vavter karvu

    • @farmingmastercm5530
      @farmingmastercm5530 Рік тому

      જો ઓવર ઓલ નબળો કપાસ હોય તો વચ્ચે વરિયાળીનો ચાસ નાખી દેવો...અથવા જો કપાસમાં 25થી 30% ખાલા પડ્યા હોય તો કપાસની હાર/ચાસમાં જ વરિયાળી રોપી દેવી અને પાણી આપી દેવું...પછી કપાસની એક બે વીણી કરી બાકીનાં છોડ કાઢી નાખી આખો ચાસ વરિયાળીનો કરી નાખવો

    • @imrankothariya2376
      @imrankothariya2376 Рік тому

      Tamaro number apo ne

    • @imrankothariya2376
      @imrankothariya2376 Рік тому

      Vachma palo chadavu ane tena upar variyali sopu to ugse?????

  • @allrounder5264
    @allrounder5264 Рік тому

    Great information

  • @bhaveshthakor8871
    @bhaveshthakor8871 Рік тому

    આ દવા શંખેશ્ચર તાલુકા મા નથી મળતી અને મે ધાંગધા મા પણ ના મલી તો તેનુ સરનામુ આપો

    • @farmingmastercm5530
      @farmingmastercm5530 Рік тому

      સીજેન્ટા કંપની... રિડોમિલ ગોલ્ડ...ઓનલાઇન મળી જશે

    • @HiteshPatel-hq7xp
      @HiteshPatel-hq7xp Рік тому

      Very good Sir .

  • @himmatsolanki8015
    @himmatsolanki8015 Рік тому

    Khub saras mahiti api

  • @jaymataagi4181
    @jaymataagi4181 Рік тому

    કપાસ માં ફ્લાવરી ગ માટે ક્ય દવા મારવી

  • @GhanshyamKashiyani-d5v
    @GhanshyamKashiyani-d5v Рік тому

    કીમત શું છે

    • @farmingmastercm5530
      @farmingmastercm5530 Рік тому

      તમારા નજીકના એગ્રો સેન્ટરમાં તપાસ કરો અથવા iffco ની એપ પર જુઓ

  • @adityapatel3646
    @adityapatel3646 Рік тому

    ખૂબ સરસ ચિરાગ ભાઈ ખૂબ ખૂબ ધન્ય વાદ