આંબાના પાકમાં રોપણીનું અંતર અને રાખવાની કાળજી અંગે માહિતી | Method of Planting and Spacing for Mango
Вставка
- Опубліковано 8 лют 2025
- @RFInformationServices
#mango #planting #spacing
નમસ્કાર ખેડૂત મિત્રો, આંબામાં નવું વાવેતર કરીયે તો એમાં રોપણી નું અંતર ખૂબ અગત્ય છે. મોટાભાગે 10*10 મીટર અને 5*5 મીટર ના અંતરે વાવેતર કરતાં હોય છે, જપરંતુ હાલમાં ખેડૂતો અતિ ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ એટ્લે કે 3*1.5 મીટર અને 3*3 મીટર ના અંતરે વાવેતર કરે છે પરંતુ વાવેતર નું અંતર જમીન ના પ્રકારના આધારે નક્કી કરવું જોઇયે. કાળી અને મધ્યમ કાળી જમીન માં વરસાદ પછી ભેજ લાંબો સમય સુધી રહે છે તો એવામાં અતિ ઘનિષ્ઠ પદ્ધતિ થી વાવેતર કરે તો સારા પરિણામ મળતા નથી તો એવા માં 5*3 મીટર એટ્લે કે બે લાઇન વચ્ચે 5 મીટર અને રો માં 3 મીટર બે પ્લાન્ટ વચ્ચે અંતર રાખી વાવેતર કરવું. અને જો ગોરાળું ટાઈપની જમીન હોય તો 3*3 મીટર અથવા 3*2 મીટર અંતર રાખી વાવેતર કરવું. આંબાનું વાવેતર કયા સમયે કરવું એ પણ ખૂબ અગત્ય છે. જેમની પાસે પાણીની સગવડ હોય, ડ્રીપ પિયત હોય તો એમને શિયાળાની ઠંડીના ડિસેમ્બર અને જાન્યુઆરી આ બે મહિના છોડીને આખું વર્ષ વાવેતર કરી શકે છે. આંબાનું વાવેતર કરીયે તો ચોમાસામાં વાવેતર કરવા પહેલા ઉનાળામાં 3*3*3 ફૂટના ખાડા કરવા અને એ ખાડામાં સેંદ્રિય ખાતર અને માટી મિક્ષ કરી 10 દિવસ જેવુ સૂર્યતાપ માં રાખી ખાતર અને માટી મિક્ષ કરી એ ખાડા ને પૂરી દેવાનું અને એ ખાડાને માર્કિંગ કરી દેવું અને પછી ચોમાસું શરૂ થાય એ પહેલા એ જગ્યા પર વાવેતર કરી શકાય છે.
Good information
તમારી ટિપ્પણી બદલ તમારો ખૂબ ખૂબ આભાર, @jatinthobhani2454. કૃપા કરીને અમારા વિડિયોને લાઈક કરો, અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા વિડિયો શેર કરો.
હવે તમે વધુ વિગતો મેળવવા માટે 8779500400 પર WhatsApp કરી શકો છો તેમજ હેલ્પલાઇન નંબર 18004198800 પર કૉલ કરી શકો છો.
Kaali Zamin Ma 1 Bigh (24 guntha) Ma Ketla Aaba Ropi sakay
Safed jamin ma ambo thay sake??
મારે કલમ વિકાસ નહિ કરતી આની કોઈ દવા
તમારી ટિપ્પણી બદલ તમારો ખૂબ ખૂબ આભાર, @alpeshsolanki7579. કૃપા કરીને અમારા વિડિયોને લાઈક કરો, અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા વિડિયો શેર કરો.
હવે તમે વધુ વિગતો મેળવવા માટે 8779500400 પર WhatsApp કરી શકો છો તેમજ હેલ્પલાઇન નંબર 18004198800 પર કૉલ કરી શકો છો.
પથરાળ જમીન હોય તો બે કલમ વચ્ચે કેટલુ અંતર રાખવુ, (મોરમ વાળી જમીન) ખાડા કેટલા ઉંડા કરવા, કેટલા પહોળા કરવા,
તમારી ટિપ્પણી બદલ તમારો ખૂબ ખૂબ આભાર, @jaysukhbhaifafal3671. કૃપા કરીને અમારા વિડિયોને લાઈક કરો, અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા વિડિયો શેર કરો.
હવે તમે વધુ વિગતો મેળવવા માટે 8779500400 પર WhatsApp કરી શકો છો તેમજ હેલ્પલાઇન નંબર 18004198800 પર કૉલ કરી શકો છો.