મારા રામજી વિના નાવે નીંદરડી-પબ્લિક એ આપિયું નામ છોટી દિવાળીબેન ભીલ😊|Alpa Rathod-Diwalibenbhil copi2
Вставка
- Опубліковано 2 січ 2025
- Alpa Rathod Official present..
_____________________________
મારા રામજી વિના નાવે નીંદરડી-પબ્લિક એ આપિયું નામ છોટી દિવાળીબેન ભીલ😊COPI 2 ||Alpa Rathod ||New Song
#diwalibenbhil #viralvideo #diwalibenbhilvoice
your Quaris:-
diwaliben bhil ramna baan vagya
diwaliben bhil gujarati songs
diwaliben bhil live program
diwaliben bhil na lok geet
bhikhudan gadhvi diwaliben bhil na lokgeet
diwaliben bhil vanrate van ma mindhol jaja
diwaliben bhil viday geet
koyal bethi ambaliya dal jignesh kaviraj
maiyar ma mandu nathi lagtu all song gujarati
mandavda ma betha beni ba status
aamblo pakyo vidhay geet
mare todle betho mor gujarati song
mare todle betho re mor kya bole status
#gujaratisong
#lokgeet
#diwalibenbhil
#viralvideo
#status
#viral
#alparathodlive
##alparathodofficial
#trending #gujaratisong #viral #ytshorts #gujaratisong #bollywood #video #videos #singing #music #trend #trendingvideo
bollywoodsongs #oldbollywoodsongs #bollywoodsongsdailly #newbollywoodsongs #bollywoodsongslovers #latestbollywoodsongs #bollywoodsongs77 #retrobollywoodsongs #bollywoodsongsdaily #bollywoodsongslyrics #bollywoodsongscover #bollywoodsongs2 #lovebollywoodsongs #classicbollywoodsongs #ilovebollywoodsongs #bollywoodsongsdubmash #bollywoodsongsremix #bollywoodsongsmvh #bollywoodsongslover #vintagebollywoodsongs #sadbollywoodsongs #bollywoodsongsy #instabollywoodsongs #bollywoodsongsarethebest #loveforbollywoodsongs❤ #luvbollywoodsongs
#youtubeshorts singing #music #singer #sing #cover #song #musician #love #vocals #coversong #guitar #singers #voice #artist #singingcover #singersongwriter #vocalist #instamusic #songs #instagood #instagram #songwriter #talent #piano #dance #musicvideo #dancing #acoustic #singersofinstagram #musicaviral #share #linkinbio #tiktok #youtubekids #newyoutuber #youtubesubscribers #subscribers #k #smallyoutubersupport #followforfollowback #subforsub #blogger #youtubemusic #comment #youtuberindonesia #newvideo #art #photography #instadaily #contentcreator #memes #twitch #trending #followback #youtubegamer #youtubeshorts #youtubeislife #subscriber #youtubeguru #youtubecontent #newvideo #subscribers #youtubevideo #youtub #youtuber #youtubevideos #music #genre #song #songs #envywear #PleaseForgiveMe #melody #hiphop #rnb #pop #love #rap #dubstep #instagood #beat #beats #jam #myjam #party #partymusic #newsong #lovethissong #remix #favoritesong #bestsong #photooftheday #listentothis #goodmusic #instamusic #gujaratisong #kitna_pyara_tujhe_rab_ne_banaya #video #trending #youtube #youtubevideo #viralvideo #hundisong #bollywood #bollywoodsongs #singer #music #alparathod #alparathodlive #alparathodofficial
gujaratisong #gujarati #love #song #mumbai #newsong #gauys #use #earphone #listen #hearttouching #boyfriend #girlfriend #nicesong #someonetag #sachchapyaar #hindilove #lovescene #gujaratimovie #gujarat #gujaratifilm #gujaratifood #gujaratibablo #gujaratishayari #romantic #gujaratiquotes #gujaratiwedding #gujaratisuvichar #gujaratibride #gujju
gujaratisong #explorepage #couple #sad #mumbai #song #boyfriend #girlfriend #romantic #newsong #tiktokindia #surat #gujarat #ahmedabad #listen #gujju #vadodara #rajkot #gujjurocks #gujarati #navratri
gujaratisong #garba #hearttouching #gujaratiwedding #earphone #nicesong #gujaratishayari #gujaratifood #gamansanthal #gujaratisong #gujaratibablo #lovescene #gujaratisuvichar #gujaratiquotes #sachchapyaar #gujaratishayri #gujaratistatus #hiddenlove #gujaratifilm #gujarativato #gujaratimovie
viral #share #linkinbio #tiktok #youtubekids #newyoutuber #youtubesubscribers #subscribers #k #smallyoutubersupport #followforfollowback #subforsub #blogger #youtubemusic #comment #youtuberindonesia #newvideo #art #photography #instadaily #contentcreator #memes #twitch #trending #followback #youtubegamer
#shorts #trending #shortvideo #song #gujaratisong #shivajihalardu #halardu #rajbhaagadhvi #shivajimaharaj #music #youtubeshorts #trendingshorts #viral #trendingshorts #ytshorts #shortsvideo #shortsfeed #youtubeshorts #bollywood #bollywoodsongs #hindi #mashup #gujaratisong #bollywoodallsong #alparathod #alparathodlive #alparathodofficial
#jigneshkaviraj #geetarabari #kinjaldave #
#songcover #shortcover #coversinger #covervideo #acousticcover #coversong #60secondcover #songcovers #instacovers #instacover
#oneminutecover #newcomer #coversong #60secondcover #dailysingoff #sängerin #stimme #singers #singers🎤 #singer🎤
#gesang #amazingvoices #coversongs #popmusic #litvoices #instamusic #covers #musico #music #musik
program mate contact number: - 6352842065
Hasmukhbhai Rathod
Jay bhil Jay adiwasi diwali Ben ne
😂 वहां कया जमाना था पुरानी याद दिला दी अल्पा बहना
વાહ વાહ સેમ દિવાળી બેનનો અવાજછે
ખુબજ આગળ વધોબેન
રદય સુધી સ્પરસી ગયોબેન તમારો અવાજ
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
ખૂબ સરસ હકીકત દિવાળી બેન ના કંઠ એ ગવાયેલ ગીત ને બેન ના રાગ માં ગાય બતવ્યું ❤
બેટા ખૂબ આગળ વધો અેવા આશીર્વાદ દિવાળીબેનની યાદ આવી ગઈ
1ģ³
વાહ દીકરી વાહ ગુજરાત નૂ ઘરેણૂ એવા દીવાળી બહેન ની યાદ અપાવી. ખૂબ ખૂબ અભીનંદન 👍
Jay Thakur
4:08 4:08 4:08
જય માતાજી બેન .... સ્વ.દિવાળીબેનના આશિષ આપણાં ઉપર સદા રહે ....જય માતાજી
સરસ અવાજ બેને દિવાળીબેન ને યાદ કર્યા અલ્પાબેન તમે બહુજ આગળ વધો તેવી ભગવાન પાસે પ્રાર્થના
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
બહુ જસરસ
બહુ જસરસ
Vah Ben tame agad vatho
જોરદાર બેન👍🏽👍🏽👍🏽
અદભુત જય શ્રી રામ 🙏🏻🙏🏻🚩🙏🏻🚩🙏🏻
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
ભગવાન પાસે પ્રાર્થના તમે ખૂબ આગળ વધો..... તમારા શ્વરે હંમેશા દિવાળીબેન જીવંત રહેશે.... જય માતાજી
ખુબ સરસ વોઇસ બેન મા મેલડી માં તમને સદાય ખુશ રાખે 🙏🙏
સિંગર વિષ્ણુ પાટણ ના જય માતાજી..
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
અભિનંદન... અસલ દિવાળીબેન ભીલનો અવાજ છે..
આમા કયા તમને દિવાળીબેન જેવો આ
અવાજ લાગ્યો..🤣🤣
હાલી જ નીકળ્યા છો ખબખબ કરતા
ખુબ સરસ બેન અમારા જુનાગઢ ના ઘરેણા નુ તમે નામ રાખસો ખુબ સરસ ભગવાન તમારી હર મનોકામના પુર્ણ કરે એવી પાર્થના.જય માતાજી.🙏🙏🙏🙏🙏
વાહ વાહ અલ્પા બેન રાઠોડ વાહ ભીખુદાનભાઈ ગઢવી એ જેમનું " વગડા નું ફૂલ " એવું સાર્થક બિરૂદ આપ્યું છે એવા દિવાળી બેન ની યાદી કરાવી દીધી.
ધન્યવાદ આપ આ ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધો.
dayal studio bodeli youtub chenal taraf thi mari bahen Alpa ji ne khub khub Abhinadan ......saheb bagadi....jay mataji...
વાહ છોટી દીવાળીબેનભીલ તમે ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધૉ એવી માતાજીને પાર્થના
જય હો બેનબા 👌 વાહ જય હો દિવાળી બેન ભીલ ની યાદ આવી ગઈ ખુબ સરસ ગાયકી છે બેન 👌👌👌 જીવતા રો બેનબા
વાહ વાહ સુ અવાજ છે બેન તારો દિવાળી બેન ની ઝલક જોવા મળી તારા કંઠમાંથી 🙌
વાહ, અસલ દિવાળીબેન ભીલ જેવો જ અવાજ, ભવિષ્યમાં તમે ખૂબજ નામના મેળવો એવી અભિલાષા, જયશ્રીરામ જયદિતિયાબાપા વિરવલ ધરમપુર વલસાડ દ ગુજરાતવાળા.
વાહ વાહ બેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ પ્રગતિ કરી માતા પિતા નું નામ રોશન કરો🎉
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
આ બેન મધુર ભાઈ આની દિવાળી આગળ વધો પ્રગતિ કરો
વાહ મારી ભીલ દિકરી મારી દિવાળીબેન ની યાદ ખુબ શુભેચ્છાઓ જુગ જુગ જીવો તે વી
આદરણીય દિવાળીબેન ભીલ જેવો અવાજ છે.આપની ગાયકીને કોટી કોટી વંદન........
naga.o🎉🎉🎉
dhanay.vad
વાહ અલ્પાબેન સરસ તમારો કોયલ જેવો કંઠ.. તમને અભિનંદન.. ભગવાન તમારો અવાજ સદાય આવોજ રાખે.. તમને સુખી રાખે.. તમારૂં આયુષ્ય વધે. મારા વતી તમારા માટે પ્રાર્થના.. પાઠવું છુ..
ખરેખર બહુ સરસ બહુ સરસ દિવાળીબેન ભીલ જેવો જ અવાજ છે જાણે કે દિવાળીબેન ભીલ ગાઈ રહ્યા હોય એવું જ લાગે છે . પરમકૃપાળુ પરમાત્મા આ ગીત ગાઈ રહ્યા છે તેમની દિનપ્રતિદિન પ્રગતિ થાય તેવી પ્રાર્થના 🪔🙏🌹🥀
ખૂબ ખૂબ સરસ અને સારી રીતે પ્રયાસ સારો છે ભગવાન તમને આગળ વધવાની સકતી આપે
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
બેન એક મોટાભાઈ તરીકે કહું છું દિવાળી માં ની જેમ માથે ઓઢીને ભજન ગાવ એટલે ખુબ સોના મા સુગંધ ભડી જાય
Very good 👍 Jay mamadev Bhai
ખૂબ જ સુંદર. તમે ખૂબ પ્રગતિ કરો એવી અમારી શુભેચ્છા
બેટા તારા આ અવાજને ખૂબ આગળ વધ મા સરસ્વતી આપને આપના કંઠ ને સુમધુર રાખે
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
ખરેખર ધન્ય છે.તમે જ્યારે પણ દિવાળીબેન ભીલના સ્વરમાં ગાવ ત્યારે આવી જ ગંભીરતા રાખશો એ એનું સાચું સનમાન.
ખૂબ સરસ. ભગવાન. માતાજી. તમને. ખૂબ. ખૂબ. પ્રગતિ. કરાવે. તેવી. પ્રાથના.
ખુબ સરસ ઓરીજનલ દિવાળીબેન નો અવાજ બોલે સરસ
વાહ બેન ખુબ સરસ અવાજ છે તમારો ખુબ આગળ વધો પ્રગતિ કરો તેમજ ગુજરાત ને ગૌરવ અપાવો તેવી શુભેચ્છા
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
સરસ બેન બા સેમ ટૂ સેમ દિવાળીબેન ભીલ જેવો જ અવાજ સે
જોરદાર અવાજ અસલ દિવાળીબેન ભીલ જેવો જ ❤❤❤❤❤
Kyaa Baat Alpa Ben Bov Saras❤
❤❤❤❤❤વાહ.અલ્પા બેન.વાહ.આવોજ.અવાજ આ પજોગુજરાતડોલાવીબેન.દિવાડીબેન.પોતેજહોય.એવુલાગેછે.❤❤❤❤જયમાતાજી.
Aipaben rathod tamane khubkhhub dhanyawad jug jug jivo
વાહ અલ્પાબેન આપ ખૂબ આગળ જાવ એવી અભ્યર્થના સાથે જય જલારામ
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
વાહ,,,, આબેહૂબ,,વાહ,,, ખુબ ખુબ હાર્દિક અભિનંદન,,,🎉
વાહ વાહ મારા ગુજરાતનું ગૌરવ ખૂબ આગળ વધો એવી ઉપરવાળા થી દુઆ કરીશ.👍👍
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
વાહ બેન અદભૂત અવાજ છે...ખુબ આગળ વધો બેન
જય હો બેન.....
ખુબ સરસ અવાજ છે...
ખુબ આગળ વધો એવી માતાજી ને દિલ થી પ્રાર્થના 🙏
Khu saras
Khub saras ben
ભારતીય સંસ્કૃતિ સાચવવા આવા કલાકાર ની જરૂર છે 🙏
N to vi
ખરેખર આંખો બંધ કરીને સાંભળીયે તો દિવાળી બેન ભીલ જ ગાતા હોય એવું જ લાગે ધન્ય છે બેન 🙏🙏🙏💐
વાહ બેન ખુબ સરસ રજુઆત 👌🏻👏🏻👏🏻❤❤
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
સુંદર આજે પણ દિવાળી બેન નો આત્મા જીવિત હોય તેમ લાગે છે.
બેન આપની પ્રગતિમાં વધારો થાય તેવી પ્રભુને પ્રાર્થના.
દિવાળી. બેન ના. સ્વરમા. સરસ ગાયું 🎉🎉🎉
ખૂબ સરસ કોપી ટુ કોપી અવાજ છે તમારો જય હો 👍👍👍👍👏👏👏👏👏👏👏
Jug jug jivo dikra. - Maa Bhagvati sharda sadaiv sakshat ava swar ma rahe. - Jai Siyaram🙏
વાહ ! ખરેખર ગીત સાંભળી ને આનંદ અનુભવ્યો
વાહ બેન ખુબ સરસ હૃદય મા સ્પર્શ કરી ગયો આપ નો મધુર કંઠ જાણે સાક્ષાત માતા દિવાળીએ ગાયું હોય એવું લાગે છે ખુબ સરસ ❤❤❤
ગુજરાતનું રતન દિવલીબેન ભીલ જય મહાકાળી માં
સરસદીવાલીબેન
Bilkul diwaliben bhil ptatyax thaya hoi tevu lage khub sunder aavaj
વાહ અલ્પાબેન તમો આબેહૂબ દિવાળી બેન છો તેવું લાગે છે પરંતુ આપણા મહારાજા અશોક સમ્રાટ સાહેબે આપણી ગુજરાત ની ધરતી એટલે કે જૂનાગઢ ને 84 હજાર બુદ્ધ સ્પૂતો બનાવી બોદ્ધ ધમ ને જીવંત રાખેલ છે તો બુદ્ધ ગાથા અને બાબા સાહેબ આંબેડકર ને યાદ કરી ને યાદ તાજી રાખશો
નમો બુદ્ધાય જય ભીમ
વાહ બેન વાહ
કોપી નઈ ❤ આતો ઓરીજનલ દિવાળી બેન છે ❤😊
Wahh khub sundar avaj se tamaro aavu j gata raho avi murlidhar pase prathna👌🙏
ખુબ ખુબ અભિનંદન ❤️ દિલથી આભાર બેન ના અવાજ માં દિવાળી બેન સુર સાંભળી ને જય જય જય કરવાં નું મન થાય ત્યારે બેન ને જય શ્રી કૃષ્ણ 🙏🏽
Mi by
ખૂબ સરસ sisters જોરદાર અવાજ આપનો જુની યાદો તાજી થઈ 👌👌👌👌👌👍👍
સુપર, દિવાળી બેન ભીલ જેવોજ હુબહુ અવાજ છે. ખૂબ ખૂબ અભિનંદન.
જય હો
જય જોહાર 🙏🏹
આગળ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
ખુબ સરસ, અલ્પા બેન રાઠોડ. પદ્મશ્રી ગુજરાતી ગાયિકા દિવાળી બેન ભીલ ની યાદી તાજી થઈ . જુનિયર દિવાળી બેન ભીલ હાજર કહેવાય .ખુબ ખુબ અભિનંદન .👌👍👌
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
GOOD SONG JAY MATAJI
સૌરાષ્ટ્ર ની મારી બેન ને ખુબ ખુબ ધન્યવાદ. ખુબ લાંબુ જીવો
સુંદર આવાજ દિવાળીબેન આવાજ સાથે મેચ થાય છે અલ્પાજી અતિ સુંદર 🌹🙏
બહુ સરસ ...ખરેખર બહુ અદભુત જુના લુપ્ત થયેલા કલાકારો ને ફરી યાદ અપાવી
વાહબેનખૂબશરશ
સરસ
આમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ રાગ દિવાળીબેન ભીલનો છે?🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ જ સુંદર અવાજ છે બેટા આબેહૂબ દિવાળી બેન
વાહ બેન.ખૂબ સરસ ગાઓ છો.ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા
અલ્પા બેટા ખરેખર તારો અવાજ ઝેરોક્ષ કોપી દીવારી બહેન ભીલ જેવો છે ખૂબ ખૂબ અભિનંદન
વેરી ગુડ ખુબ સરસ ❤️❤️અલ્પા 👌👌👌👌
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
વાહ...કોઈ શબ્દ નથી મળતા...suprb
તરસરા રામદેવ પીર ના સાનિધ્ય માં પ્રોગ્રામ છે 🎉 ખૂબ ખૂબ સરસ ❤ જય રામદેવપીર
ધન્ય અલ્પાબેન શુભ રાત્રી જય સ્વામિનારાયણ
❤wah alpaben divali Ben jevuj tame gavochho may God bless you ❤❤❤❤
વાહ જોરદાર. કોપી. 2કોપી. ખુબ પ્ગીતી કરો. જય બલાડ માં...
વાહ બેટા વાહ તમે ઘણા સારા કલાકાર બનશો
વાહ વાહ વાહ અલ્પાબેન વાહ બાપ.
આવા અવાજ થી દીવાળીબેન ભીલ ની શાક્ષાત અનુભુતિ થઈ. અને આવા કંઠ આવી સંસ્કૃતિ જાળવી રાખવા આપને ખુબ ખુબ અભિનંદન. ખુબ જ આગળ વધો.એવી પ્રભુ ને પ્રાર્થના. ગોડ બ્લેસ યુ ..❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🙌
બહુ સરસ અવાજ સાંભળ્યો ધન્ય વાદ અભિનંદન........
જય માતાજી ખુબજ સરસ અવાજ છે દકરી દિવાળીબેનની યાદ આજે જિવંત રહી છે તમારા જેવા કલાકારો થી તનેઅભિનંદન દિકરી તને માતાજી સદાય સરસવતિ મા ના આવાજ આશિશ મળતા રહે
વાહ છોટી દિવાળીબેન વાહ આઈ લાઈક સુપર્બ નિલેશભાઈ વી રાઠોડ
વાહ દિવાળીબેન વાહ
જય માતાજી
Vah alpa ben sachej tame divali ben ni yad avdavi didhi mast avaj chhe 👌👌👌👍👍👍
જો આંખ બંધ કરી ને સાંભળી તો લાગે કે દીવાળી બેન ગાય છે જોરદાર બેન બા
્્
ઓમઘહહ્દઙસઙોમઙ ઘણો
ઓ હ્રદય હસ્સી ણ
પોપટજી
વા માતાજી..વા બેન બા ...🙌👌
અલ્પા બેન બેટા માતાજી તમારા કંઠે દિવાળી બેન જીવંત રહેશે આપ ખુબ ખુબ પ્રગતિ કરો તેવાં ખુબ ખુબ આશીર્વાદ 🙌🙌🙌🙌🙌🙌
બહું સરસ અવાજ છે બેન તમારો દિવાળીબેન ભીલને તમે જીવિત રાખ્યા વાહ વાહ તમને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
ખુબ સરસ...દિવાળીબેન ભીલની યાદ આવી ગઈ !!!
સરસ ખુબ અભિનંદન આપને તમારી વેબસાઈટમાં ભજનો લોકગીત લગ્નગીત મૂકજો આદિવાસી જિંદાબાદ જય શ્રી કૃષ્ણ
અસલી દિવાળી બેન જેવો અવાજ❤
નામ આપવુંજ પડે અવાજ માં કોઈજ ફેરફાર નથી દીવારીબેન ભીલ ❤️
Diwali Ben jevo j kanth chhe ane emna jevu j vyaktitva ni apexa. God bless you 🙏
Wah ben super voice
Jay hoooo
Hubahu diwali ben
સરસ બેન ❤❤
વાહ બેટા વાહ તમેતો દિવાળી બેનનું ૫૦ વર્ષે પાછા ગુજરાતને ટોડલે સન્માન કર્યું છે હો બેન
God's gift to have a super voice my best singer 🙏❤️
I m emotional 😂
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
❤vah ben vah❤
ખુબ સરસ બેન આવિજ રીતે આગળ વધતા રહો 🙏
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
ua-cam.com/video/i5O8YUw4s-8/v-deo.html
Khub saras che ben
જોરદાર હો દિવાળી બેન નો નો ઓરિજનલ અવાજ છે ❤