હિરે કાયા મે | Hire Kaya Me | Naran Thakar | Dhrafa Dayro 2021

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 364

  • @niyati476
    @niyati476 3 роки тому +29

    हिये काया में बर्तन माटी रो
    हिये देहि में….बर्तन माटी रो
    फूटे जद नही कर रणको
    हो.. फूटे जद नही कर रणको
    साहेब हमको डर लागो ऐक दिन रो
    हिये काया में बर्तन माटी रो
    हिये काया में….
    हिये काया में……..
    हिये काया में बर्तन माटी रो
    फूटी जस नही कर रणको
    अरे साहेब हमको डर लागो ऐक दिन रो
    ऐक ही रे दिन रो, घड़ी पलक रो
    ऐक ही रे दिन रो
    घड़ी पलक रो,नही भरोसों ऐक ही पल रो
    अरे साहेब हमको डर लागो ऐक दिन रो
    हिये काया में……..
    हिये काया में माला मोतीं की
    माला मोतीं की….माला मोतीं की
    हिये काया में माला मोतीं की
    टूटी जस दोरो रूड़ो तन को
    अरे साहेब हमको डर लागो ऐक दिन रो
    ऐक ही रे दिन रो, घड़ी पलक रो
    ऐक ही रे दिन रो……..
    किया मारो तो ऐक ही पल को
    अरे साहेब हमको डर लागो ऐक दिन रो
    कबीरा……..
    कहते कबीरा..
    कहते कबीरा सुनो मेरे साधो
    पहला है नाम अलख रा
    अरे साहेब हमको डर लागो ऐक दिन को
    हिये काया में बर्तन माटी रो
    हिये देहि में….बर्तन माटी रो
    फूटे जद नही कर रणको
    अरे साहेब हमको डर लागो ऐक दिन रो
    अरे साहेब हमको डर लागो ऐक दिन रो
    अरे साहेब हमको डर लागो ऐक दिन रो

  • @mangusinghchouhan2977
    @mangusinghchouhan2977 2 роки тому +8

    હું મારવાડી છું એમાં હિરે કાયા માં નથી . હિયે કાયા માં એટલે હ્રિદય માં છે

  • @uadaysolanki906
    @uadaysolanki906 3 роки тому +9

    Hu roj 5.7time સાંભળું ફ્રેન્ડ ગ્રુપ માં પણ મોકલું મોજ મોજ આવે જેટલા વખત સાંભળ્યું કંટાળો આવતો નથી વાહ વાહ ભાઈ સુ સુર આપો ધન્ય વાદ સે ગાયક કલાકાર ને

  • @JigneshSakhiya-tv7yi
    @JigneshSakhiya-tv7yi 6 місяців тому +12

    Aa bhajan a1 kalak nu hoy toy maja avijay ....jay hoooooo........

  • @suresh.v.chaudhary2703
    @suresh.v.chaudhary2703 2 роки тому +4

    હરહર મહાદેવ શુ વાણી છે ભેયલા ને શુ ઈ કલાકારનો સુર જેટલી વખત સોભડુ એટલુ ઓછુ આ વાણી ગીતાબેન રબારીએ ગાયુ છે પણ આ કલાકાર જેવુ નયી વાહ વાહ શુ વાણી

  • @kaushikshrimali3539
    @kaushikshrimali3539 3 роки тому +8

    ખૂબ ખૂબ આભાર બંસીધર આ વિડિઓ જ્યારે અધુરો માર્કેટ માં ફરતો હતો ત્યારે બહુ ગોત્યો પણ તમે અપલોડ કર્યો ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @bhonyaradayro3999
    @bhonyaradayro3999 3 роки тому +24

    આભાર પેલા બે ભજન ના તાલે જુમતા વડીલો નો જેમણે અમને આ ભજન સુધી પોહચાડ્યા પણ બવ વાર લાગી

  • @bhavinbharda1992
    @bhavinbharda1992 3 роки тому +29

    આ ભજન સાંભળ્યા બાદ મન પ્રફુલ્લિત થઇ જાય છે

  • @manojsanpariya3441
    @manojsanpariya3441 3 роки тому +6

    Aavu bhajan me haju sudhi kyai nathi sabhalyu jetli var sabhalu filing aej thay se ke haju vadhare sabhalu bahu super ni uper ho

  • @Dhirendra_shastri84
    @Dhirendra_shastri84 3 роки тому +6

    गुजराती यों तो बात ही निराली है 🙏🙏जय हो

  • @n.npatel4950
    @n.npatel4950 3 роки тому +8

    આપણા સાધુ સંતો ને પગે લાગે એટલે માં થે હાથ મુકે અને આશિર્વાદ પણ આપે એક ધર્મ માં ક ઈ બોલતા નથી આશિર્વાદ પણ નથી દેતાં

  • @ashutoshbhairaval1692
    @ashutoshbhairaval1692 2 дні тому +1

    Adesh

  • @ranjitsnhraj8332
    @ranjitsnhraj8332 2 роки тому +5

    ખૂબ સરસ નારાયણ ઠાકર પહાડી રાગ!!!! અજોડ!!? પૂ. બાપુને પ્રણામ 🙏

  • @rameshbhagatvijayanagr1326
    @rameshbhagatvijayanagr1326 3 роки тому +8

    વાહ સૂપર સદગુરુ ના આર્શીવાદ
    સાહેબ બંદગી સાહેબ

  • @punjabhaichauhan7076
    @punjabhaichauhan7076 Рік тому +6

    મારે કલાકાર બનવાનું છે

  • @prajapatiashokbhai7685
    @prajapatiashokbhai7685 3 роки тому +4

    મારી પસંદગીનો ભજન ઘણા સમયથી પર શોધતો હતો છતાં મળતું ન હતું, આપે આ સુંદર ભજન youtube માં અપલોડ કરેલ તે બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું

  • @thakardamukesh887
    @thakardamukesh887 Рік тому +2

    ગુજરાતની પાવન ભૂમિ પર જ્યાં સુધી આવા ભજનિક સંત અને સાહિત્યકાર અવતાર રૂપી જન્મ લેશે. ત્યાં સુધી ગુજરાતની આ પાવન ભૂમિ વિશ્વ માં એની ગરિમાની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરતી રહેશે.
    જય ગરવી ગુજરાત
    જય ગીરનારી
    જય રૂખડ

  • @ajmalsinghrajput2633
    @ajmalsinghrajput2633 Рік тому +2

    0:45 1:30 kya Sur pakda he..... lajawaab behtareen.....

  • @ravalsukhadevishvarbhai5966
    @ravalsukhadevishvarbhai5966 2 роки тому +5

    જય ગુરુ દેવ વ્હાલા
    જબર જસ અવાજ હો...
    ખૂબ સરસ ભજન જાણે લેર કરાવી હો.
    વેરી નાઇસ વોઇસ ok.
    આગળ વધતા રહો
    જય ગુરુદેવ.
    ઇન્દ્ર ભારતી બાપુ......

  • @rameshitaliya6370
    @rameshitaliya6370 3 роки тому +6

    જીવ જાગી જાય તેવું ભજન છે ભાઈ .ધન્ય છે તમને .કે. તમને .ઈન્દ્રભારતી જેવા ગરૂ મળ્યા

  • @ahiraniket7153
    @ahiraniket7153 3 роки тому +59

    Aa bhajan ni moj se em thay ke aa puru j no thavu joyi

  • @amrutpatel4892
    @amrutpatel4892 3 роки тому +5

    ગમે તેટલી વાર સાંભળો મજાજ આવે હો ભાઈ

  • @prajapatichandulal2425
    @prajapatichandulal2425 3 роки тому +49

    મારી પસંદગીનો ભજન ઘણા સમયથી youtube પર શોધતો હતો છતાં મળતું ન હતું, આપે આ સુંદર ભજન youtube માં અપલોડ કરેલ તે બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ

  • @Girish_kapadiya
    @Girish_kapadiya 3 роки тому +20

    તમારા જેવા ભજનિક ના કારણે ભારત ની સંસ્કૃતિ ટકી રહી છે 🙏જય હિન્દ 🙏

  • @bhattsuresh4644
    @bhattsuresh4644 2 роки тому +3

    naranbhai na avaj no jadu chhe.romerom ubha kri de chhe.mara jivan nu sreshth bhajan.

  • @ranjitsinhsolanki279
    @ranjitsinhsolanki279 3 роки тому +4

    Ha naranbhai ha
    Su gayki chhe.....Bhai
    Dhany chhe

  • @musicmeditation1493
    @musicmeditation1493 2 роки тому +4

    Mara Pujya guruji shree Indrabharti Bapu ne Hriday na pranam

  • @JadavGadhviLokSahitya
    @JadavGadhviLokSahitya 3 роки тому +3

    Jay Ho Bapu

  • @r.deshani4405
    @r.deshani4405 3 роки тому +4

    Whah super bhajn 👌
    Jay ho indrabharti🙏
    Jay siyaram🙏
    Namo narayan🙏
    Jay mahadev 🙏

  • @arjanchaudharymalupur
    @arjanchaudharymalupur 8 місяців тому +4

    દિલ થી ધન્યવાદ

  • @sidahir1520
    @sidahir1520 3 роки тому +3

    Ha moj Ha

  • @meenadesai1797
    @meenadesai1797 25 днів тому

    વાહ મોજ........... જય ગુરુદેવ
    ....

  • @darjichetan9932
    @darjichetan9932 3 роки тому +13

    સોધી સોધિ ને થાક્યો બાપ આ ભજન ને.... અપલોડ કરવા બદલ ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏

    • @BansidharLive
      @BansidharLive  3 роки тому +2

      હજી પણ ઘણા આવા ભજનો આવશે..

    • @ronakmac6271
      @ronakmac6271 3 роки тому +2

      હા બાપુ ખરેખર સાચી વાત બવ સોધ્યું..

  • @ahiruttam5231
    @ahiruttam5231 3 роки тому +2

    Muktidan Gadhvi Dhrafa no dayro muki

  • @jigneshmevada251
    @jigneshmevada251 2 роки тому +1

    Wah bhai wahmoj avi gayi...pelabadha kaviraj ne suvada ne badha kalakar ne aa video jova jevo ke aane kevay avaj

  • @devanighanshyam
    @devanighanshyam 3 роки тому +9

    જય હો સંતવાણી, જય ગીરનારી, સરસ રાગ છે

  • @patelparth1290
    @patelparth1290 3 роки тому +5

    હા રાગ દુર્ગા ની મોજ હા 🙏🙏🙏
    સુપર નારાયણ ભાઈ

  • @bariaranjit9300
    @bariaranjit9300 Рік тому +4

    જય ગિરનારી સનાતન સંસ્કૃતિ સાચવનાર વિરલાઓ ને સત સત નમન

  • @madanparahiya9003
    @madanparahiya9003 2 роки тому +10

    Very nice musical instruments combination and bhakti song. Jai shri ram Jai mata Di.

  • @gkrajjadi2463
    @gkrajjadi2463 2 роки тому +3

    Supar

  • @n.npatel4950
    @n.npatel4950 3 роки тому +6

    આપણો સાધુ સંતો સમાજ દુનિયા ને જે જોય તે આપી દે ભાઈ

  • @viralrabari5909
    @viralrabari5909 3 роки тому +3

    વાહ જેય સંતવાણી

  • @parmarnikul491
    @parmarnikul491 3 роки тому +2

    Aakho di ma 4 ..K ...5... Var sabdu toj man ne santi thay.... jay ho.... jay hooo....

  • @dhavalgirigoswami7494
    @dhavalgirigoswami7494 3 роки тому +2

    Jordar moj Bhai

  • @bharatpatel140005
    @bharatpatel140005 3 роки тому +2

    Wah maru Gujarat ane gujrati moj

  • @jitubhaiparmer3326
    @jitubhaiparmer3326 3 роки тому +3

    હી રે.કાયા.....છે.પણ... ઘા ટ વડ..નો..પ્રોગ્રામ..મૂકવા. વિનતી...............બંસીધર...ઉના................. જય.રોકડીયા.હનુમાન... જય.સોરઠ

    • @BansidharLive
      @BansidharLive  3 роки тому +1

      હા ભાઈ..આવશે..તમારું સૂચન આપવા બદલ આભાર..🙏

  • @maheshraval9606
    @maheshraval9606 2 роки тому +6

    જય હો સનાતન.. 🚩

  • @aniyaliyaHarikishan
    @aniyaliyaHarikishan 3 роки тому +3

    મોજ આવી ગઈ હો ભાઈ

  • @dipaksoike8814
    @dipaksoike8814 3 роки тому +3

    🙏🏻❤️❤️❤️💯💯💯👌👌👌🙏🏻
    Supar Bhajan 👍👍👍

  • @arjanchaudharymalupur
    @arjanchaudharymalupur 8 місяців тому +1

    ભાઈ ભાઈ મોજ

  • @RavindesaiRavindesai
    @RavindesaiRavindesai 3 роки тому +2

    Saras bhajan chhe

  • @harshadmakavana3470
    @harshadmakavana3470 3 роки тому +2

    Ha moj nice bhajan heart tuch

  • @Noob-w9u
    @Noob-w9u 8 місяців тому +2

    JAY HO SANTAVANI 🥀💐

  • @rakeshmakwana686
    @rakeshmakwana686 3 роки тому +3

    Ha thakar ha

  • @piyushpatel1342
    @piyushpatel1342 3 роки тому +3

    જોરદાર 🙏🙏🙏

  • @dhirajrajpurohit7494
    @dhirajrajpurohit7494 3 роки тому +4

    Wa kya voice hai 1no..

  • @voiceofkd9192
    @voiceofkd9192 3 роки тому +1

    Are moj kari didhi ha kathiyawad ni moj

  • @VishnuVyas-fy8co
    @VishnuVyas-fy8co 5 місяців тому +1

    જય ગિરનારી જય હો❤❤❤ વાહ ભજન ❤❤❤

  • @hiralpatel8361
    @hiralpatel8361 3 роки тому +2

    saras bhai

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 3 роки тому +2

    Bahuj saras santwani

  • @pravinchouhan0904
    @pravinchouhan0904 3 роки тому +3

    बहुत ही अद्भुत प्रर्दशन

  • @rathoddashrath1932
    @rathoddashrath1932 7 місяців тому +1

    જય હો

  • @writingguru...8789
    @writingguru...8789 3 роки тому +8

    Adbhut narrayan thakar and ustad

  • @makvananilesh9098
    @makvananilesh9098 3 роки тому +2

    Wa super dupar

  • @parbhuparbhukalme6859
    @parbhuparbhukalme6859 Місяць тому

    Hu m p Jhabua thi su a Maro fevaret Bhajan se

  • @Rahulprajapati-yp7xd
    @Rahulprajapati-yp7xd 3 роки тому +3

    Vah હરે હરે

  • @fojihindustaniofficial5838
    @fojihindustaniofficial5838 3 роки тому

    Khoob saru.....jai ho santo ni wani ne

  • @joshishivshankar4055
    @joshishivshankar4055 2 роки тому +8

    આ ભજન સાંભળીને ખુબ આનંદ આવે છે.
    હું દિવસ માં બે વાર સાંભળુ છું આ ભજન પણ મોજ આવી જાય છે

  • @rathoddashrath1932
    @rathoddashrath1932 7 місяців тому +1

    જય હો બાપુ 👌🙏🙏🙏🙏🙏

  • @jigarhe1981
    @jigarhe1981 2 роки тому +5

    Narayan bhai mauj absolutely beautiful namoh narayan

  • @zalaiyakrushnakumar8373
    @zalaiyakrushnakumar8373 3 роки тому +3

    જોરદાર,બાપુ મા ભવાની

  • @navinahir7589
    @navinahir7589 3 роки тому +5

    વાહ સુ ભજન છે

  • @kinggaming1800
    @kinggaming1800 3 роки тому

    Bhai a bit khubaj sharu chhi

  • @rajeshahir6304
    @rajeshahir6304 3 роки тому +2

    જોરદાર

  • @sarvaiyajaydipsihnsarvaiya2404
    @sarvaiyajaydipsihnsarvaiya2404 3 роки тому +1

    ha ramjubapu ni moj sitaram jay maa ambe

  • @pateldharmesh4587
    @pateldharmesh4587 3 роки тому +2

    Jabardast rag 6e

  • @sidahir1520
    @sidahir1520 3 роки тому +3

    Nice dayro 👌

  • @manjunathkamath3974
    @manjunathkamath3974 8 місяців тому

    I was searching for this song for quite some time.whst a thrill listening to this divine song.❤️🙏

  • @yogendrasinhjadeja9662
    @yogendrasinhjadeja9662 3 роки тому +2

    Ha moj haaaaaaaa
    Ha maru dhrafaaaaa haaaaaa

  • @jayjohar-hw7nl
    @jayjohar-hw7nl 3 роки тому +91

    જેટલીવાર સાંભળો સાંભળવાનુંજ થાય આવુ ભજન છે 👌👌👌👌👌👌👌👌

  • @durgaram1540
    @durgaram1540 3 роки тому +17

    म्हरो रंगीलो राजस्थान म्हारो रंगीलो राजकोट कच्छ गुजरात ! है महापुरुष आप कि गायकी को सत सत नमन 🙏🙏🙏🙏🙏

  • @shubhamgoswami4340
    @shubhamgoswami4340 2 роки тому +2

    Haa indra bhartii bapuu 🙏🏻🚩

  • @gbvaniyagbvaniya7305
    @gbvaniyagbvaniya7305 3 роки тому +5

    Wahhh

  • @rameshjoshi9021
    @rameshjoshi9021 3 роки тому +7

    વાહ ભાઈ વાહ જોરદાર ભજન આખો દિવસ સામળ્યા કરે એવું જય હો

    • @kishanrabari8998
      @kishanrabari8998 2 роки тому +1

      Whha 🙏🏻

    • @akhbariyajayesh5976
      @akhbariyajayesh5976 2 роки тому

      Satguru. Shaheb

    • @harshadevliya7904
      @harshadevliya7904 2 роки тому

      Wah jordar ho bhai AA Bhajan sambhadya pachi man ne aetli chanti madese ke jaane mandir maa betha hoy aevu lage kyarek kyarek to samadhi lagi jayse bhai khub khub Aabar bhai AA Bhajan ne nyaay aapva badal

  • @mukeshsinh__9
    @mukeshsinh__9 2 роки тому +3

    વાત જ નો થાય હો.....💥💥

  • @shivabhaiprajapati4808
    @shivabhaiprajapati4808 3 роки тому +3

    વાહ 👌👌

  • @soorsadhanaofficial5818
    @soorsadhanaofficial5818 3 роки тому +3

    Bhudev....pranam..🙏🙏🙏

  • @aravindsenma3119
    @aravindsenma3119 3 роки тому +2

    Jay ho moj moj jordar

  • @ahiraniket7153
    @ahiraniket7153 3 роки тому +4

    ᴊᴀy ʜᴏ ꜱᴀɴᴛᴠᴀɴɪ

  • @sanjayjanjvadiya9837
    @sanjayjanjvadiya9837 3 роки тому +3

    Jay jay garvi gujrat super bhajan haaa moj haaaaaa haaaaaaaaaaaaaaaaaa

  • @amrishtriwedi8894
    @amrishtriwedi8894 3 роки тому +1

    Jay girnari jay hoooo

  • @dineshparmar6838
    @dineshparmar6838 3 роки тому +3

    અદભુત

  • @SanjayMakwana-ci8lr
    @SanjayMakwana-ci8lr 3 роки тому +3

    Superrrrrrr se uparrrrrrrrr..........osam bhajan

  • @prakashprajapati4117
    @prakashprajapati4117 2 роки тому +6

    Very nice Bhajan 👍💐

  • @sandipsandip6428
    @sandipsandip6428 2 роки тому +1

    Vah khub sar gayu naranbhai

  • @vikash6583
    @vikash6583 3 роки тому +3

    Super

  • @Ashik_Thakor_official.
    @Ashik_Thakor_official. 2 роки тому +2

    વાહ
    જોરદાર ભજન છે. સાંભળી ને મજા આવી ગઈ.

  • @shaileshparmar7901
    @shaileshparmar7901 3 роки тому +2

    🙏🙏👑🔱‼️🙇🏻🙏🏻❤️🙌🌹🕉️📿હા ઇન્દ્રભારથી બાપુ ની મોજ હા📿🕉️🌹🙌❤️🙏🏻🙇🏻‼️🔱🔱🙏🙏

  • @RAVI_LAGDHIR
    @RAVI_LAGDHIR 9 місяців тому

    🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻🚩🚩🫶🏻🫶🏻🫶🏻🫶🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻mama aa Bhajan sidhu dil ne aarpar thay gyu❤❤❤❤❤❤❤