Це відео не доступне.
Перепрошуємо.

Rang I Tahuko Part 6 | Non Stop Gujarati Garba From Hemant Chauhan | Soor Mandir Garba

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2024
  • Navratri Garba 2021 Songs :
    01. ) 00:00⏪⏸️⏩ | માડી તારા મંદિરીયામાં...
    02. ) 05:02⏪⏸️⏩ | શું બેઠી મા પગ ઉપર પગ...
    03. ) 08:16⏪⏸️⏩ | લાખ લાખ દિવડાં ની માંડવડી ...
    04. ) 11:18⏪⏸️⏩ | તમે હીંચો તો તમને હીચાવું...
    05. ) 14:21⏪⏸️⏩ | ગરબે રમે અમ્બે માવડી ને...
    06. ) 17:51⏪⏸️⏩ | ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો...
    07. ) 21:01⏪⏸️⏩ | રક્ષા કરો માં પાવાગઢ વાળી ...
    08. ) 23:43⏪⏸️⏩ | પેલા ડુંગર વાળા ડોશી મને ...
    09 ) 26:16⏪⏸️⏩ | એક વાર બોલું કે બે વાર બોલું ...
    10. ) 29:45⏪⏸️⏩ | દુધે તે ભરી તલાવડી ને મોતીડે ...
    11. ) 31:51⏪⏸️⏩ | માડી તારા બેસના ગઢ ગિરનાર ...
    12. ) 36:07⏪⏸️⏩ | હા રે માં આરાસુર થી આવ્યા ...
    13. ) 39:13⏪⏸️⏩ | પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ...
    14. ) 42:43⏪⏸️⏩ | મેં તો શણગાર્યો ચાચર ચોક ...
    15. ) 47:06⏪⏸️⏩ | રમે અંબે મા ચાચર ના ચોકમાં ...
    16. ) 50:43⏪⏸️⏩ | સાચી રે મારી સત રે ભવાની મા ...
    17. ) 53:53⏪⏸️⏩ | માં તિર ને તલવારે અમ્બા રમજો ...
    18. ) 55:53⏪⏸️⏩ | લીલી ચુંદડી રે ઓઢી નીસર્યા ...
    19. ) 56:55⏪⏸️⏩ | પાવાગઢ નો ડુંગર ડોલ્યો મારી ...
    20.) 57:46⏪⏸️⏩ | આવો આવો શંખલપુરવાળી ...
    21.) 58:47⏪⏸️⏩ | આરતી ઉતારો મારી મહાકાળી ...
    22.) 01:00:20⏪⏸️⏩ | રમો અમ્બે માવડી આરાસુરવાળી ...
    Title : Rang (Tahuko-06)
    Singer : Hemant Chauhan
    Music : Appu
    Label : Soor Mandir
    #soormandir #hemantchauhan #tahukogarba
    સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
    Please "Subscribe" on this Link for more Videos.
    / subscription_c. .
    We are glad that we meet virtually on UA-cam through our music. If you are new to our channel, Pranam Namaste!
    Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    ---------------------------------------
    Let’s Stay Connected:
    ---------------------------------------
    Like Us On Facebook:
    / soormandir
    Follow Us On Instagram:
    / soormandir
    Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
    soormandir.app....
    Our website - soormandir.in
    Twitter Us On:
    / soormandirindia
    Follow Us On jiosaavn :
    www.jiosaavn.c....

КОМЕНТАРІ • 507

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 2 роки тому +5

    Aap jesha koi nahi gata garba aap ki aawaz sab se sundar he madhur he ❤️🥰🙏🙏🙏

  • @rajendrathakkar1735
    @rajendrathakkar1735 2 роки тому +9

    જય માતાજી હેમંતભાઈ માં નો ગરબો ગવાતો હોય એમાં વચ્ચે એડ આવે તે ગમે નહીં. ગરબો પુરો થાય પછી લેવી જોઈએ
    જય માતાજી

  • @vinitpatel3638
    @vinitpatel3638 Місяць тому +12

    Right 👍 મારા પપ્પા હાલ આ દુનિયા માં નથી પણ એમના પણ ચાહિતા કલાકાર શ્રી હેમંત ચૌહાણ છે ને મારા પણ આજે પણ મારા પપ્પા ની સાચવેલી હેમંત ચોહાણ ની કેસેટ હું સાંભળું છું ને મારા મોબાઇલ માં પણ એમના બધાજ ગરબા છે ધન્ય છે એમને માતાજી એ એમના કંઠે સરસ્વતી માં વાસ કરે છે બસ આવી જ રીતે ગરબા બનાવતા રહો આભાર સૂર મંદિર સ્ટુડિયો નો જે હજુ એમના ગરબા ઓનલાઇન રાખ્યા છે આભાર 🙏🙏🙏💕🔥❤

  • @hiteshparmar1762
    @hiteshparmar1762 2 роки тому +5

    Start to apse hi hua he garba hemant sir.. always maa shakti with you.. keep it up...

  • @vishnubhaidund1063
    @vishnubhaidund1063 2 роки тому +13

    👍💐💐🙏🏼 જય અંબે મા અને હેમંત ચૌહાણ ના ગરબા જરૂર સાંભળો ..💐💐💐🌼💐💐

  • @Jayrajsinh.28
    @Jayrajsinh.28 Рік тому +7

    હું એવું માનું છું કે ગુરુ હેમંત ચૌહાણ ના ગરબા તો નંબર ૧ જ રહેસે

  • @pragneshchav
    @pragneshchav 10 місяців тому +5

    આ ગરબા ટેપની કેસેટમાં ખૂબ સાંભળ્યા અને આ ગરબામાં જ માં ની આરાધના છે. ❤ હેમંત ચૌહાણ અને અપ્પૂના સંગીત અલગ જ લેવલ છે. જય માતાજી 🙏

    • @SoorMandirAudioJukebox
      @SoorMandirAudioJukebox  10 місяців тому +2

      Happy Navratri to you and your family 🌺🌺 जय माता दी 🌺🌺

  • @prafulkumarpanchal5884
    @prafulkumarpanchal5884 2 роки тому +3

    Bahut hi sundar awaz hai,mind khush ho jata hai.

  • @sandipsinhdabhi9292
    @sandipsinhdabhi9292 2 роки тому +25

    ના ભુતો ના ભવિષ્યતી આવા ગરબા અને આ વા કલાકાર ફરીથી જોવા નહી મળે... આ બાબતનું દુઃખ થાય છે....♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 Рік тому +2

    હેમંતભાઈ તમારા ગરબા અને ભજન બહું ગમે છે ભાઈ જય માતાજી ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણ તમને ખુબ ખુબ અભિનંદન આભાર જય માતાજી ભાઈ

  • @avipatel6426
    @avipatel6426 2 роки тому +3

    Evergreen forever Hemant Chauhan lovely nice .

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 Рік тому +3

    સુર મંદિર પરિવાર ને ખુબ ખુબ અભિનંદન આભાર જય માતાજી

  • @teachingthebest2350
    @teachingthebest2350 2 роки тому +4

    beautiful composition and perfect singing..its just ethereal

  • @himmatkhair805
    @himmatkhair805 2 роки тому +5

    जय अम्बे मा

  • @jayprajapati2005
    @jayprajapati2005 2 роки тому +3

    Nice For old singer Hemant chohan
    Your signing is very good voice for not compair other..... Voice

    • @SoorMandirAudioJukebox
      @SoorMandirAudioJukebox  2 роки тому

      Thank You For Your Nice Comments.
      Please Invite Your Friends To Subscribe This Channel @soor mandir

  • @hrishikeshtrivedi89
    @hrishikeshtrivedi89 10 місяців тому +7

    આજે બજાર માં ઘણા ગાયકો છે પણ હેમંતભાઈ ચૌહાણ ખરા અર્થ માં સાચા સુર ના આરાધક છે એમના કંઠે ગવાયેલ ગરબા ના તોલે કોઈ ન આવી શકે... પદ્મશ્રી સમ્રાટ હેમંત ભાઈ ને ખુબ ખુબ અભિનંદન...💐💐👌👌🎉🎉🥰🥰🙏🙏

  • @dineshbhai7574
    @dineshbhai7574 2 роки тому +7

    May chaytra mas ki navratri ko 51 shakti pith ko dil se pranam karta hu.

  • @narharipatel383
    @narharipatel383 3 роки тому +36

    હું રોજ બારે માસ હેમંત ચૌહાણ ના ગરબા સાભળુછુ... 😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇🤓🤓🤓😎😎😎😎

  • @bharatbrahmbhatt7011
    @bharatbrahmbhatt7011 3 роки тому +4

    Khub Saras Hemant Chauhan Garba Gata Nathi Te mana Saran ma jaine Garba kare che
    VAH HAMANTBHAI 👌👌👌👌👌👌👌👌👌

  • @user-wo1wk4ow6r
    @user-wo1wk4ow6r 2 роки тому +55

    હેમંત ભાઈ તમારા ગરબા મને બહુ ગમે છે હુ રોજ સાંભળું છું

    • @rinkukahar9297
      @rinkukahar9297 2 роки тому +4

      M

    • @k.lhiteshrathvahiteshrathv451
      @k.lhiteshrathvahiteshrathv451 Рік тому +1

      @@rinkukahar9297 yī

    • @jaydeepbariya8424
      @jaydeepbariya8424 Рік тому

      @@rinkukahar9297 mmm

    • @pratikpatel5366
      @pratikpatel5366 10 місяців тому

    • @user-mh8om6qi3o
      @user-mh8om6qi3o 4 місяці тому

      Vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvgvvvvvvvvvvvvvgvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvgvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvgvvvvvlv

  • @jayshreram7912
    @jayshreram7912 Рік тому +3

    Jay shre ram Jay ambye

  • @narharipatel383
    @narharipatel383 3 роки тому +7

    હેમંત ચૌહાણ,,,, I love your voice

  • @GohilDipak.2025
    @GohilDipak.2025 Рік тому +3

    જોરદાર ગરબા મને હેમંત ચૌહાણ ના ગરબા બવ જ ગમે છે

  • @vmali7128
    @vmali7128 3 роки тому +9

    King of navratri

  • @hardevsinhparmar1692
    @hardevsinhparmar1692 Рік тому +3

    JAY
    MA
    AMBE
    🙏🙏🙏

  • @bamaniyaminesh8718
    @bamaniyaminesh8718 2 роки тому +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaveshsoni7394
    @bhaveshsoni7394 Рік тому +3

    Hu pan roj hemant Bhai na garba sambhdu chu

    • @hardikmprajapati4194
      @hardikmprajapati4194 Рік тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @hardikmprajapati4194
      @hardikmprajapati4194 Рік тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @harkejitkaisekarevedio3562
    @harkejitkaisekarevedio3562 Рік тому +3

    Maro favorite singer tame

  • @kamalkamalbhura3419
    @kamalkamalbhura3419 2 роки тому +4

    🙏🙏Jay ho ma pavavali mahakali tmaru jejekar🙏🙏🙏✍️👈

  • @ajaybhaigohil2384
    @ajaybhaigohil2384 Рік тому +5

    હેમંતચૌહાણ વિશ્વ પ્રસિદ્ધિ કલાકાર છે

  • @vibhutifilms3976
    @vibhutifilms3976 Рік тому +5

    માતાજી ની કૃપા થશે તો જનક ભાઈ સાથે અને સૂર મંદિર ના સથવારે અભિનય ના ઓજસ પાથરશું... જય મા અંબા..

  • @dr.rajendrakumarchauhan9776
    @dr.rajendrakumarchauhan9776 3 роки тому +8

    Super cassette good collection of garba songs. Hemant Chauhan is a great singer. He started garba songs. Jay Mahakali Mataji. 🙏🙏🌹🌹⚘

  • @parmarofficial6577
    @parmarofficial6577 3 роки тому +4

    Super Garaba

  • @kishorsingal8886
    @kishorsingal8886 2 роки тому +3

    ભજન ગરબા ના સમ્રાટ હેમંત ભાઇ

  • @rajendrathakkar1735
    @rajendrathakkar1735 2 роки тому +4

    Jai Mataji

  • @pravinparmar6750
    @pravinparmar6750 Рік тому +2

    Hemant ચૌહાણ na ગરબા તો बचपन યાદ karave hu to roj ગરબા sabhlu chu😊

  • @pinkyraval7769
    @pinkyraval7769 Рік тому +5

    અત્યારે ભલે બીજા ઘણા બધા સિંગર આવી ગયા છે પણ હેમંત ચૌહાણ જેવું કોઈ નહિ😊😊😊😊😊

  • @ranjitthakor9895
    @ranjitthakor9895 Рік тому +4

    🙏હા ભાઈ હા સાચી વાત

  • @VikramGarwal-u5g
    @VikramGarwal-u5g 7 днів тому +1

    ❤❤❤

  • @jyotijyoti5247
    @jyotijyoti5247 2 роки тому +4

    Hemant chuhan ji voice good

  • @manharlaladesara3657
    @manharlaladesara3657 Рік тому +3

    Jay Mataji 🙏👏🌹
    Ashpur Ma Ni Jay 👏🙏🌹

  • @inderachouhan4011
    @inderachouhan4011 Рік тому +3

    हर जगह सिरे जवाहरात की खदान नहिं होती।हर हाथीं के मष्तिक्ष में मोती होता हर जगह साघु महन्त नहिं होते हर जंगल में चंदन के वृक्ष नहिं होते ।जय मां महाकाली पावागढ़ वाली कृष्णा काली भोली भाली कोटि कोटि प्रणाम

  • @GovindjiThakor-jn8cs
    @GovindjiThakor-jn8cs 10 днів тому

    Gujrat na no 1 kalakar

  • @narharipatel383
    @narharipatel383 3 роки тому +3

    जय हो माता रानी की

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 10 місяців тому +3

    Bahuj saras garba chhe

  • @dimplejoshi1467
    @dimplejoshi1467 3 роки тому +6

    Jai mataji..🙏🙏🙏🙏🙏

  • @praganabenparavatsinhbaria2365
    @praganabenparavatsinhbaria2365 3 роки тому +4

    Garbo mast cha

  • @shikariarjunshikariarjun205
    @shikariarjunshikariarjun205 3 роки тому +8

    Jay.maa

  • @manishvaghela2527
    @manishvaghela2527 3 роки тому +5

    Jay mataji

  • @narharipatel383
    @narharipatel383 3 роки тому +11

    હેમંત ચૌહાણ.... તમારો અવાજ બહુજ સરસ છે. હુ રોજ ગરબા સાંભળુ છુ. ખુબજ આનંદ નો અનુભવ થાય છે.

  • @rajeshkumarratanji672
    @rajeshkumarratanji672 3 роки тому +9

    હેમંત ચૌહાણ જેવું કોઇ નહિ 👌સરસ

  • @chauhanmelsinhmelsinh2826
    @chauhanmelsinhmelsinh2826 3 місяці тому +6

    2024 કોણ કોણ સાંભળે છે ગરબા

  • @royalbanna1782
    @royalbanna1782 3 роки тому +7

    My favorite Singar hemant chohan super Garba very nice

  • @mukeshninama4765
    @mukeshninama4765 3 роки тому +17

    🙏 Jai ma jagat janni 🙏

  • @chiragmali4503
    @chiragmali4503 3 роки тому +3

    સુપર ગરબા 🙏

  • @dineshjegoda8792
    @dineshjegoda8792 3 роки тому +8

    Happy Navaratri

  • @user-by9bp1ot1q
    @user-by9bp1ot1q 3 роки тому +4

    સરસ

  • @panditrajiv771
    @panditrajiv771 10 місяців тому +4

    Jay mataji❤❤️🥰

  • @ashokrajpurohit6148
    @ashokrajpurohit6148 Рік тому +3

    Jay mata ji

  • @ramsinghpatel6279
    @ramsinghpatel6279 3 роки тому +4

    Jay maa tarani

  • @malviyagpyoutube8145
    @malviyagpyoutube8145 2 роки тому +3

    Thankyou sur mandir

  • @alkakhadiya8095
    @alkakhadiya8095 3 роки тому +4

    Very nice singer hamare hamant ji🚩🚩🚩🚩🙏🙏🇭🇺🇭🇺🇭🇺😷😷😷

  • @bhairavchobisa3740
    @bhairavchobisa3740 3 роки тому +4

    જય માતાજી

    • @dcgohil7111
      @dcgohil7111 3 роки тому

      હા... ભોલેનાથ... 👌👌✋

  • @raghubhairaval6943
    @raghubhairaval6943 3 роки тому +2

    Super Jaymataji

  • @DharaVaghela-hz8yt
    @DharaVaghela-hz8yt 10 місяців тому +2

    31:52
    માડી તારા બેસણાં ગઢ ગિરનાર,
    નવે ખંડ નજર્યું પડે રે લોલ.
    માડી તેં તો દિપાવ્યો સોરઠ દેશ,
    ધજાએ આંય ખોળ્યું ધરું રે લોલ.માડી તારા બેસણાં…
    માડી તારી લટમાં જમુના ઝૂલે,
    જીભડિયે ગંગા ઝરે રે લોલ.માડી તારા બેસણાં…
    માડી તારા નમણાં નિર્મળ રૂપ,
    કે કરોડ કરોડ વંદન કરું રે લોલ.માડી તારા બેસણાં…
    માડી મેં તો કો’ક દિ’ કીધા હોય,
    એ પૂણ્ય તારે પગે ધરું રે લોલ.માડી તારા બેસણાં…
    માડી તારા ઊંચા મંદિર નીચા મોલ,
    ઝરુખડે દીવા બળે રે લોલ.માડી તારા બેસણાં…

  • @pintunadiyapara
    @pintunadiyapara 2 роки тому +3

    Best garba of the year

  • @sachinnigam8730
    @sachinnigam8730 3 роки тому +3

    Maa saraswati bethi he aapke gale me,

  • @vinodbariya9341
    @vinodbariya9341 9 місяців тому +2

    !! जय माता दी!!🙏🚩
    !! जय मां अम्बे!!🙏🚩
    !! जय महाकाली मां!!🙏🚩

  • @devcp3867
    @devcp3867 2 роки тому +5

    Voices of King ❤️ Jay mataji 🙏 music 👌

  • @vidhyashrishrimali2397
    @vidhyashrishrimali2397 3 роки тому +5

    Jai mata g

  • @surendraparmar9996
    @surendraparmar9996 4 місяці тому +3

    हर हर महादेव जय माता दी जय श्री राधे कृष्णा राधे राधे

  • @vinoddamor475
    @vinoddamor475 2 роки тому +2

    ઓમ સાઈ ઓમ સાઈ

  • @narharipatel383
    @narharipatel383 3 роки тому +4

    Best voice for ever HEMENT CHOUHAN

  • @manojmeda9079
    @manojmeda9079 2 роки тому +2

    🥀Jay mata di🙏

  • @dineshgameti6984
    @dineshgameti6984 3 роки тому +3

    Jay Maa ambe 🙏

  • @lalbhaikathlal3284
    @lalbhaikathlal3284 2 роки тому +3

    Jay ma ambe

  • @dilipsinhthakor8524
    @dilipsinhthakor8524 Рік тому +2

    Jay 🙏 mataji 🙏 hemant Chohan

  • @kishorbhanushali7224
    @kishorbhanushali7224 3 роки тому +7

    Mast Garba

  • @timlikingratlam2545
    @timlikingratlam2545 Рік тому +2

    Jay mata Rani ❤️🙏

  • @naredrakumar2955
    @naredrakumar2955 Рік тому +4

    जय श्री सीता राम जी की जय हो

  • @rameshpadhiyar8158
    @rameshpadhiyar8158 2 роки тому +3

    aapki.aawaj.bahu.t.acchi.he

  • @arajungohil2203
    @arajungohil2203 3 роки тому +3

    Supir hit🙏jay mataji🙏

  • @badrilaldindor8107
    @badrilaldindor8107 2 роки тому +1

    Jai ma

  • @user-tc6xm2jt1r
    @user-tc6xm2jt1r 3 роки тому +6

    Hey bhagwan is is video mein commitment Karne Wale yah Wali ki aankhon mein Kabhi aansu Na Aaye❤️❤️❤️❤️

  • @rahulrdamor7303
    @rahulrdamor7303 Рік тому +3

    🙏🙏🙏🙏💃💃🕺💃

  • @patelmanisha2144
    @patelmanisha2144 2 роки тому +6

    Jay mataji 🙏

  • @Magritime
    @Magritime 3 роки тому +4

    💥2020💥 🌈નવરાત્રી🌈 🔱અંબા 🔱 કે 🕺💃નામ💃🕺

  • @MukeshSharma-kb4rj
    @MukeshSharma-kb4rj 2 роки тому +4

    op bolte

  • @kamleshbariyakamleshbariya295
    @kamleshbariyakamleshbariya295 3 роки тому +4

    Jai maa

  • @vinodmervlogs
    @vinodmervlogs Рік тому +30

    1998 ની આસપાસ નો સમયગાળો એટલે ગુજરાતી ગરબા નો અને સુર મંદિર નો સુવર્ણ યુગ કહી શકાય. અપ્પુ નુ સંગીત અને આવા મહાન ગાયક નો સાથ એટલે કાઇ ના ઘટે એ ટેપ રેકોર્ડર મા 40 રૂપિયા ભેગા કરી નવી કેસેટ રીલીઝ થવાની રાહ જોતો. અદભૂત સમય હતો એ મારા જીવન મા કયારેય પાછો નહિ આવે... 😪

    • @guddusingad1241
      @guddusingad1241 Рік тому

      ‌‍ ‍‍ =રથ,ય,થ,થછ,,છછા,,,,,😁😁😁😁ઇઅઃઅઃઅઃ,,અઃઅઃ

    • @rajupetkar6959
      @rajupetkar6959 Рік тому

      Loki

    • @vibhutifilms3976
      @vibhutifilms3976 Рік тому +4

      એકદમ સાચું કીધું ભાઈ... આજે પણ મેં એ ઘણી ઓડિયો કેસેટ સાચવી ને રાખી છે... ટેપ રેકોર્ડર પણ છે ... યુ ટ્યુબ ના જમાના માં અને સ્માર્ટ ટીવી હોવા છતાં .. એ યુગ માં જવા માટે હું ઓડિયો કેસેટ પ્લે કરું છું... અને આજે પણ હું સૂર મંદિર ના જ ગરબા વગાડું છું... કારણ કે સૂર મંદિર ના ગરબા ના વાગે ત્યાં સુધી નવરાત્રિ મા માતાજી ના દર્શન થતા નથી..

    • @vinodmervlogs
      @vinodmervlogs Рік тому +1

      @@vibhutifilms3976 ખુબ ખુબ આભાર ભાઇ હું ધાર્મિક મંદિર ના વ્લોગ બનાવું ગમે તો જોજો

    • @rajuparmarravi2990
      @rajuparmarravi2990 Рік тому +1

      BCT

  • @vinodparmar2015
    @vinodparmar2015 Рік тому

    Evergreen garba ! Wonderful voice of Shri Hemantbhai Chauhan Saheb!

  • @manishadamor4948
    @manishadamor4948 Рік тому +3

    Jay matadi 💝💝

  • @licsukhdevdawar2629
    @licsukhdevdawar2629 3 роки тому +4

    Jay Maa

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 10 місяців тому +2

    ખૂબ સરસ ગરબા

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 2 роки тому +2

    Tame hichooo to ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sunilbaria2387
    @sunilbaria2387 10 місяців тому +3

    Jay ambe maa

  • @bhai5948
    @bhai5948 2 роки тому +4

    🙏🏽🙏🏽🙏🏽🌷🙏🏽🙏🏽🙏🏽

  • @traxstudio3937
    @traxstudio3937 2 роки тому +6

    Aa garba na tole hal na koi na aave

  • @hardevsinhparmar1692
    @hardevsinhparmar1692 Рік тому +1

    જય માતા જી🙏🙏🙏
    જય મા અંબે🙏🙏🙏
    જય મા મહાકાલી🙏🙏🙏

  • @pareshpatel1599
    @pareshpatel1599 2 роки тому +2

    SUPER SINGER OF GUJARAT GARBA