Tahuko part 2 - Hemant Chauhan Nonstop Garba

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Nonstop garba
    Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For Fair Use For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-profit, Educational Or Personal Use Tips The Balance In Favor Of Fair Use.

КОМЕНТАРІ • 568

  • @rahulpawar9629
    @rahulpawar9629 2 роки тому +137

    सर आपके जीतने भी अलबम है सुरमन्दिर..नवरंग 1999...2000 के आस पास के .आज भी सुनता हूं तो हमारे कालोनी कि नवरात्रि और हमारे बचपन के दिन याद आ जाते हैं...बहुत सी यादें जुड़ी है आपके भजनो के साथ.फ़िर से नवरात्रि आरम्भ हो रहे हैं जय अम्बे 🙏

    • @dilipgoyal3036
      @dilipgoyal3036 2 роки тому +15

      Old is gold

    • @rahulpawar9629
      @rahulpawar9629 2 роки тому +10

      @@dilipgoyal3036 👍yes bro

    • @AnilPatel-yv9lf
      @AnilPatel-yv9lf Рік тому +3

      @@rahulpawar9629 bn nnnn एनएन बनb जैनb एनएनn BH me na एनएन बीवी बीबी बीवी बीबी एनएन घी

    • @rikukadiya502
      @rikukadiya502 Рік тому +1

      ​@@dilipgoyal3036😅...,

    • @sheeramshreeram3005
      @sheeramshreeram3005 Рік тому

      Lll
      Lp
      Ww
      Llre3eeeekl

  • @tejalerda90
    @tejalerda90 2 роки тому +101

    હું જ્યારે નાનકડી હતી 6 7 વરસ ની ત્યારે મને ખુબ જ ગમતો આલ્બમ આ હતો હું આખો દિવસ સાંભળ્યા કરતી આજ હું પ્રોફેશનલ સિંગર છું આ બધા ગરબા ગાવ છું અને આ જ આ અચાનક સામે આવ્યું અને સાંભળ્યું અને દિલ થી કહું છું હું મારા બાળપણ ને અનુભવી રહી છું એ ઉંમર, મારુ એ જૂનું ઘર , મારુ ટેપ , હું ગાતી અને મારી જ ધૂન માં રમતી એ બધું અનુભવી રહી છું વર્ણવી ના શકાય એવો અનુભવ🤗🤗🤗🤗 ખૂબ ખૂબ આભાર 🙏🙏🤗 હેમંત ભાઈ ચૌહાણ ને સાદર પ્રણામ🙏🙏🙏

  • @raja_mahakaali_digital3695
    @raja_mahakaali_digital3695 2 роки тому +16

    સિંગર નહીં પણ ભારત નો ટહુકતો મોરલો છે હેમંત ભાઈ ચૌહાણ જિયો હજારો સાલ મારા વાલીડા

  • @mb.criation8709
    @mb.criation8709 Рік тому +13

    Sir તમારો અવાજ ખુબજ મીઠો અને મધુર લાગે છે ગમે તેટલી વખત ગરબા સભળીએ મજા આવે છે તમે ગુજરાત ની શાન નહિ પણ અણમોલ રતન છો 🙏🙏🙏

  • @jagdishparmar6261
    @jagdishparmar6261 4 роки тому +7

    ખરેખર હેમંતચૌહાણ જેવા ગરબા કોય કલાકાર ના ગાઈ શકે! હું ખૂબ જ હેમંતચૌહાણ નો ચાહક છું,

  • @jayeshjadav754
    @jayeshjadav754 2 роки тому +25

    મારા બચપણની યાદો તાજી થઈ ગઈ ❤️😘👏👏👏👏જય માતાજી 🙏👏
    વાહ હેમંત દાદા 🙏

  • @jaiminmali6221
    @jaiminmali6221 5 місяців тому +3

    શ્રી હેમંતજી ના કોઈ પણ ગરબા હું રાત્રે સૂતાં સાંભળું છું,ખૂબ જ સરસ નીંદર આવી જાય છે...માં ભગવતી ના આશીર્વાદ સમાન🙇🙏🚩

  • @9833008898
    @9833008898 3 роки тому +7

    મને ટહુંકો પાર્ટ ૨ બહુ જ ગમે છે, તેમાં જે ભજન છે તે મને બહુજ ગમે છે તે બદ્દલ હું સૂર મંદિર તથા હેમંત ચૌહાણ તેમજ અપ્પુ સાહેબ નો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું, આવાજ ભક્તિ રસ વાળા ભજન પીરસતા રહેજો એવી મારી આપ સહુ ને નમ્ર વિનંતી છે, ફરી એક વખત આપ સહુ નું ખૂબ ખૂબ આભાર 🙏

  • @harirasswadhyay2120
    @harirasswadhyay2120 3 місяці тому +2

    આત્મીય બંધુ પદ્મશ્રી હેમંત ચૌહાણ ❤જય હો

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 Рік тому +6

    સ્ટુડિયો વિશે લખવું છે પરંતુ હવે લખતા લખતા શબ્દ ઓછાં પડે છે આપ આપનો સહકાર આપ્યો છે તે બદલ આપનો ખુબ ખુબ આભાર અભિનંદન જય માતાજી ભાઈ સુંદર મજાનું સંગીત આપ્યું છે વ્હાલા તમારૂં કામ મને બહુજ ગમે છે ભાઈ

  • @premdolashiya8070
    @premdolashiya8070 2 роки тому +25

    આ જ આપણી સંસ્કૃતિ છે.. વાલા .. શ્રી હેમંતભાઈ ચૌહાણ બેસ્ટ ગાયક..

  • @patelsunilpatelsunil1652
    @patelsunilpatelsunil1652 2 роки тому +12

    હેમંત ચૌહાણ જેવો ગાયક કલાકાર આખા ગુજરાતમાં ક્યાંય ન મળે 🙏ખોડીયાર માં🙏

  • @kantiemailmchavda4974
    @kantiemailmchavda4974 4 роки тому +8

    😍👣📿👑💅 Jay mata ji ,Hemat Chauhan aava git have na bani sake 😍👣📿👑💅🙏🙏🙏🙏🙏

  • @bhavnamahitkar3203
    @bhavnamahitkar3203 11 місяців тому +4

    હેમંત દાદા તમારા ગળે સાક્ષાત સરસ્વતી બેઠી છે
    તમે ગાઓ છો તો એમ લાગે છે કે માતાજી સાક્ષાત ગરબે ઘુમી રહ્યા છે.
    તે ગરબા ઓછા અને ભક્તિ વધારે લાગે છે તમારા અવા જ આલ્બમ વર્ષો સુધી ચાલુ રાખો તેવી તમને વિનંતી છે.
    જય માતાજી 🙏🌹🙏

  • @VasavaDarshna-d2q
    @VasavaDarshna-d2q Рік тому +7

    હેમંત ભાઈ તમારા bhada ભજકીર્તન garba મને બોવજ ગમે તમારો અવાજ બોવ મસ્ત છે જય ખોડીયાર માં

  • @rameshpurabiya2829
    @rameshpurabiya2829 Рік тому +18

    1998 મા હેમંત ચોહાણ ગરબા થી નવરાત્રી સારુ થતી ❤❤❤

  • @nareshkumarbarot3043
    @nareshkumarbarot3043 3 роки тому +8

    Miss you maa khodal maa
    હેમંત chauhan jiyo jiyo

  • @sureshmakwana21
    @sureshmakwana21 3 роки тому +5

    🙏🙏🙏🙏

  • @rinkitpatel8928
    @rinkitpatel8928 2 роки тому +2

    Gujarat besht singar bachpan na garaba yad avi jay ankh ma thi avi jay eva garaba che jay mataji

  • @Dharmikkhokhar1178
    @Dharmikkhokhar1178 2 роки тому +3

    મને નથી લાગતુ હવે આવા ગરબા કોય બનાવી શકે નમન તમને હેમંત ભાય અને સુરમંદીર

  • @yashurajput8774
    @yashurajput8774 4 роки тому +2

    𝙹𝚊𝚢 𝚖𝚊𝚊 𝙺𝚊𝚕𝚔𝚊 𝚖𝚊𝚛𝚖𝚊 𝚔𝚞𝚕 𝚗𝚊 𝚛𝚊𝚔𝚑𝚞𝚙𝚊 𝚔𝚊𝚛𝚗𝚊 𝚖𝚊𝚝𝚊𝚓𝚒 𝚖𝚊𝚛𝚊 𝚔𝚞𝚕 𝚗𝚊 𝚖𝚊𝚝𝚊𝚓𝚒 𝚍𝚑𝚊𝚗𝚊𝚢𝚊 𝚜𝚑𝚘
    𝙰𝚋𝚑𝚒𝚕𝚊𝚜𝚑𝚊 𝙿𝚊𝚝𝚎?𝚝𝚑𝚊𝚗𝚔 😊😊𝚏𝚘𝚛 𝚟𝚒𝚍𝚎𝚘

  • @kishorsingal8886
    @kishorsingal8886 2 роки тому +4

    ભજન ગરબા ના સમ્રાટ હેમંત ભાઇ

  • @laughitup228
    @laughitup228 4 роки тому +13

    Jay Ambe ma... and so beautiful song Bolo shree ambe maa ta ki Jay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 Рік тому +8

    વાહ હેમંતભાઈ વાહ મારા વ્હાલા જય માતાજી ભાઈ

  • @KALLU_COMEDY_086
    @KALLU_COMEDY_086 3 роки тому +6

    जय मां भवानी जय माताजी 🙏🏻🙏🏻🚩

  • @BharatSingh-hy7pp
    @BharatSingh-hy7pp 3 роки тому +8

    🙏🚩 जय माता दी 🚩🙏

  • @rajeshgarg5086
    @rajeshgarg5086 3 роки тому +6

    👌👌👌

  • @kalpeshaghariya1653
    @kalpeshaghariya1653 3 роки тому +3

    Pawa ni devi
    Khodial maa
    Meldi maa
    Vihot maa
    Sakkat maa
    😭😭😭 Mari komal ni tabiyat thik kari diyo 😭😭🙏🙏🙏

  • @chotejogaji2409
    @chotejogaji2409 4 роки тому +8

    વાહ ભાઈ વાહ હેમંત ચોહાણ જેવા કોઈના ગરબા બજન છે જ નહીં સુપર

  • @tapugohil7778
    @tapugohil7778 4 роки тому +15

    સુરમંદીર ના દરેક આલ્બમ હીટ અને હેમંત ચૌહાણ સુપર ગાયક છે,

  • @vijayparmar6563
    @vijayparmar6563 4 роки тому +1

    Non stop garba

  • @laxmanpoori3729
    @laxmanpoori3729 3 роки тому +6

    बहुत ही सुंदर बहुत ही प्यारा नवरात्रि का गरबा 🙏🙏

  • @dantanisatishdantanisatish9296
    @dantanisatishdantanisatish9296 3 роки тому +3

    Best hemant bhai chauhan garba.tahuko

  • @govindbhabor1060
    @govindbhabor1060 3 роки тому +2

    Parkas 🙏🙏👌👌🚩

  • @pankajdehda585
    @pankajdehda585 3 роки тому +8

    Jay mataji🚩💓💞🙏🙏🙏🙏🙏

  • @vaishnavilifestayal4253
    @vaishnavilifestayal4253 4 роки тому +12

    Aapse acha koi garba koi gaa nhi skhta soo great sir

  • @craftingwithzeel2024
    @craftingwithzeel2024 5 років тому +26

    Abhat hemant bhai. Gujaraat ne ava uttam and karna priya garbao ni bhent apva mate. Tme gata hov tyare tmara ma koi divya sakti na darshan thai che. Mataji apne lamboo ayusya pradan kare. Soor mandir studio tmaro pan khub khub abhar. Garbao loko na ghar sudhi pohchadva mate.

  • @NikhilBhattResearchAnalystSEBI
    @NikhilBhattResearchAnalystSEBI 4 роки тому +9

    jay ma bhavani....jay mataji

  • @sanjaybhati4685
    @sanjaybhati4685 20 днів тому +3

    2024 navratri me maa se vinti karne vale hajri lagaye maa sabki murad puri karni vali hai

  • @S.B.bhomiyo
    @S.B.bhomiyo 4 роки тому +7

    જય અંબે માં

  • @ramdabi2353
    @ramdabi2353 4 роки тому +6

    Jai mata di

  • @nagajrsolnkibhnubhaibhuj2910
    @nagajrsolnkibhnubhaibhuj2910 3 роки тому +5

    🇮🇳📿👏👏👏👌

  • @kokilabhabor6124
    @kokilabhabor6124 4 роки тому +8

    Jay maa mahkali ma 🕉️🕉️

  • @વિપુલફુલવાદી

    jay mataji

  • @chauhansandipkumar3239
    @chauhansandipkumar3239 11 місяців тому +8

    ભગવાન ને એકજ અરજ મારા ગુજરાતનો ગુજરાતી મોરલો સદાય ટહુકો કરતો રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું 🙏

  • @sanjaysolanki6232
    @sanjaysolanki6232 3 роки тому +4

    Hemant Chauhan best singer

  • @kishorrathod2031
    @kishorrathod2031 4 роки тому +6

    Super Kanth Jordar Hemat Bhai chohan

  • @makhanashaileshilovecricke118
    @makhanashaileshilovecricke118 3 роки тому +5

    Jay mataji

  • @jitenbariya5239
    @jitenbariya5239 4 роки тому +2

    Jeya ma

  • @vasavadharmesh1129
    @vasavadharmesh1129 4 роки тому +9

    Hemant Chauhan Sir Is Best Singer In World
    🚩🚩 Jay Shri Ram 🚩🚩

  • @niteshpatel467
    @niteshpatel467 3 роки тому +5

    Dhanyavad Hemant Chauhan ne

  • @satishvasavasatishvasava9935
    @satishvasavasatishvasava9935 4 роки тому +5

    SATISH.VASAVA

  • @daxeshpatel4226
    @daxeshpatel4226 4 роки тому +6

    Only .Hemant bhai chauhan.....

  • @PrakashThakor-wc5ih
    @PrakashThakor-wc5ih 4 роки тому +10

    Jay shree ambaji mataji

  • @ડાભીપ્રભાતસિંહ

    2020 bhadrva kon kon shambhle che ..jay mataji

  • @divyansuperb6895
    @divyansuperb6895 4 роки тому +13

    JAY MATAJI

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 3 роки тому +6

    વાહ હેમંતભાઈ વાહ

  • @taromesajakeashwinparmar1490
    @taromesajakeashwinparmar1490 2 роки тому +2

    Jay mataji
    Good Luck
    Taro me Sajake Ashwin Parmar

  • @maheshkchopda8456
    @maheshkchopda8456 2 роки тому +4

    જય હો હેમંત બાપુ

  • @yogeshsankhal1802
    @yogeshsankhal1802 4 роки тому +5

    Jai ambay all supr garbaa

  • @mr_dharmik_sinh3703
    @mr_dharmik_sinh3703 4 роки тому +4

    Very nice

  • @damorjaykumar2137
    @damorjaykumar2137 15 днів тому +2

    Gujarat nu gharenu 6 aje pan hu amna garba sambhalu 6u🙏🏻 jay mataji

  • @vasantjadav9443
    @vasantjadav9443 4 роки тому +8

    Jai mata ji 🙏

  • @arjundamor6790
    @arjundamor6790 4 роки тому +4

    Jay ma pawagad wali

  • @ameeverma5859
    @ameeverma5859 4 роки тому +3

    Jai Mata Di

  • @rajendrasolankirahul9671
    @rajendrasolankirahul9671 4 роки тому +5

    Supar

  • @kantilalroat5833
    @kantilalroat5833 4 роки тому +8

    Jay matji

  • @ashwinparmar8368
    @ashwinparmar8368 3 роки тому +3

    Hamant

  • @kalamdawar.official1597
    @kalamdawar.official1597 4 роки тому +4

    Nice

  • @doctorbhupat2684
    @doctorbhupat2684 4 роки тому +22

    वाह
    हेमंतभाई आप गुजराती मा लोकगीत
    भजनों जे आपया छे
    हवे कोई नही आवे
    आप ने खूब खूब अभिनंदन
    अप्पुभाई बेस्ट म्युझिक आने आल कोरस स्टाफ

    • @vasansalat6941
      @vasansalat6941 4 роки тому

      hlgjgjgjggjgdjfkcjckvfigjuhuzzpwtgllllpppppppppp

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 4 роки тому +3

    જયહો...જયહો...

    • @charelnatawar3115
      @charelnatawar3115 4 роки тому +1

      👌👌👌👌👌👌🌹🌹🌹 Jay ambe ma Jay mataji

    • @rameshjkamlesh826
      @rameshjkamlesh826 4 роки тому

      @@charelnatawar3115 જય માંતાજી વાલા જય માંતાજી...

  • @kartikpatelkartikpatel4822
    @kartikpatelkartikpatel4822 3 роки тому +4

    The real Gujarati Hemant Chauhan Nava Garba moklo

  • @puranlohar3537
    @puranlohar3537 2 роки тому +2

    Jai maa Ashapura🙏🤲🧘‍♂️🙏🇮🇳

  • @kamaldawar6918
    @kamaldawar6918 4 роки тому +4

    Jay matadi

  • @ankurraval6580
    @ankurraval6580 4 роки тому +7

    Super

  • @vinodrathod3219
    @vinodrathod3219 Рік тому +1

    Apni Sanatan Sanskriti Ane Maa prtaye ni Bhakti ne Jagrut karvani Shakti Tamara Kanth ma che. Tamari darek kalakrutio chahe garba hoy k bhajno ma a Shakti khub che. Jeni ajni pedhi ne kharekhar bahuj jarur che. Hemant bhai Tame a apni gujrat ni sanskriti ne jadvi rakhvama ghanu yogdan apel che Ane ena mate hamesha Prayantshil Raho Ane Tamara Praytno Sadaiv Safl Thay ej Maa Bhavani ne Prarthna. Jay Maa Bhavani.

  • @rajnithakur3030
    @rajnithakur3030 4 роки тому +2

    Jakss garba

  • @dipakjadav9576
    @dipakjadav9576 4 роки тому +16

    જય માતાજી હેમંત ભાઈ ખૂબ સરસ ગાવ છો

  • @patnivipulbabubhaipatnivip8066
    @patnivipulbabubhaipatnivip8066 5 років тому +10

    very nice song hemant chauhan

  • @gokuldesai5
    @gokuldesai5 3 роки тому +3

    જય માતાજી જય મા મહાકાળી જય મા ખોડીયાર જય મા મોગલ જય મા આશાપુરા જય મા ભવાની જય હો,,,,,

  • @nagarparmar8762
    @nagarparmar8762 4 роки тому +5

    A1

  • @hasmukhbhaisolanki4981
    @hasmukhbhaisolanki4981 4 роки тому +1

    Tahuko best garbo

  • @ravalamitbhai9382
    @ravalamitbhai9382 3 роки тому +8

    Jay mataji🙏

  • @rameshpurabiya2829
    @rameshpurabiya2829 4 роки тому +4

    Super

  • @PrakashThakor-wc5ih
    @PrakashThakor-wc5ih 4 роки тому +5

    Jay shree ashapura mataji

  • @dipakkumaraailani4248
    @dipakkumaraailani4248 4 роки тому +3

    આભાર જય માં ચામુંડા જય માતાજી

  • @PrakashThakor-wc5ih
    @PrakashThakor-wc5ih 4 роки тому +12

    Jay shree mahakali mataji

  • @sanjayvanzara1380
    @sanjayvanzara1380 3 роки тому +2

    Jay mahakali pahadavali

  • @satishvasavasatishvasava9935
    @satishvasavasatishvasava9935 4 роки тому +5

    SUPER

  • @priya..2727
    @priya..2727 Рік тому

    कृपया lyrics भी डाले video मे
    જય માતાજી

  • @anilrajput676
    @anilrajput676 4 роки тому +4

    हेमंत भाई लाजवाब....

  • @devipoojaknisarkar2536
    @devipoojaknisarkar2536 4 роки тому +3

    મોજ મોજ હેમંત ભાઈ

  • @PrakashThakor-wc5ih
    @PrakashThakor-wc5ih 4 роки тому +12

    Jay shree chamuda mataji

  • @RajendraPatel-sq7bv
    @RajendraPatel-sq7bv 6 місяців тому +1

    કોકીલ કંઠ માં સરસ્વતી ના આશીર્વાદ ખોડીયાર માં કાલીકા ના આશીર્વાદ

  • @pravindave4164
    @pravindave4164 5 років тому +11

    Jay mataji

  • @rajubhairathod7224
    @rajubhairathod7224 4 роки тому +3

    જપ માતાજી

  • @Sunilchouhan-uw2ph
    @Sunilchouhan-uw2ph 3 роки тому +3

    हैमंन्त जी आपकी आवाज़ बेस्ट है मे 2008 से
    आप के ही आवाज़ वाले गरबा सुनता हे

  • @sanjaysolankisolanki7116
    @sanjaysolankisolanki7116 4 роки тому +8

    Jay mataji

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 Рік тому +1

    સંગીત નાં સુર એટલે એકજ નામ સુર મંદિર સ્ટુડિયો