Paresh Goswami Varsad Ni Aagahi : Gujarat માં વરસાદ તોફાની બનશે, નોવો Round બઘડાટી બોલાવશે!GT

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 72

  • @mathurbhairathwa2357
    @mathurbhairathwa2357 Місяць тому +8

    આવું તો 10 દિવસથી બોલો છો

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS Місяць тому +2

      એ પ્રાયવેટ અગાહી વાળા કાકા બોલે છે આ ભાઈ નોતા...😂😂😂

    • @jayvircookingchotila1469
      @jayvircookingchotila1469 Місяць тому +1

      ખોટુ છે

    • @akshaypatel7710
      @akshaypatel7710 Місяць тому +1

      ​@@RIDERS_LIFE_VLOGSCT C 😂

  • @user-vo4ud1to2t
    @user-vo4ud1to2t Місяць тому +5

    બનાસકાંઠાના સોઈગામ વાવ ભાભર થરાદ વિશે વરસાદની માહિતી

  • @AjmalThakor-nv1me
    @AjmalThakor-nv1me Місяць тому +1

    ઉતર ગુજરાત માં વરસાદ. ક્યારે ❤😂🎉🎉😮

  • @MaheboobMomin-fm1if
    @MaheboobMomin-fm1if Місяць тому +2

    વડીલ અમદાવાદ ની વાત કરો

  • @HirenRathore-gb7pj
    @HirenRathore-gb7pj Місяць тому +2

    સુરેન્દ્રનગર જીલ્લા મા પણ વરસાદ બહુ ઓછો છે ખેડૂતો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે

  • @rameshkanti1858
    @rameshkanti1858 Місяць тому +1

    આવું તો પરેશભાઈ 10 દિવસ થી બોલે છે

  • @LalabhaiPatel-ei8kr
    @LalabhaiPatel-ei8kr Місяць тому +1

    મહીસાગર જિલ્લામાં ક્યારે વરસાદ પડશે જે આગાહી કરો છો તે સાચી કરો તમારી આગાહી ખૂટી જ પડે છે

  • @impossiblegamingffshorts
    @impossiblegamingffshorts Місяць тому +2

    મેડમ જી સુરેન્દ્રનગર મોરબી અને બોટાદ જીલ્લો સૌરાષ્ટ્ર મા આવે સે ત્યા વરસાદ નથી 😮😮😮😮😮😮😮

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 Місяць тому +2

    બનાસકાંઠા થરાદ વાવ વરસાદ ક્યારે આવશે

  • @amubhaimakadiya5149
    @amubhaimakadiya5149 Місяць тому +1

    Sarastra. Ma. Daya. Bhavna. Se

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Місяць тому

    ઓગસ્ટ 11 થી 17 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ

  • @niks8879
    @niks8879 Місяць тому +1

    અલા વરસાદ આવતો નથી સુ રોઝ રોજ ખોટા સમસાર આપો સો

  • @user-vb8uz2lj9s
    @user-vb8uz2lj9s Місяць тому +1

    છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ બહુ ઓછો છે

  • @rahulprajapati7396
    @rahulprajapati7396 Місяць тому +1

    22 તારીખ ગઈ

  • @niravprajapati567
    @niravprajapati567 Місяць тому +1

    પાટણમાનથી

  • @DasarathbhaiThakor-oh7os
    @DasarathbhaiThakor-oh7os Місяць тому

    ❤❤❤❤ ધન્યવાદ❤❤

  • @rameshpatel9083
    @rameshpatel9083 Місяць тому +1

    વાવ થરાદ ભાભર સૂઇગામ તાલુકામાં વરસાદ ક્યારે આવશે

  • @HashmukhThakor-nn5zc
    @HashmukhThakor-nn5zc Місяць тому

    ગાંધીનગર મા વરસાદની આગાહી સાચી પડશે કે કેમ હજી સુધી આગાહી સાચી પડી નથી. દક્ષિણ ગુજરાતમા દર વર્ષે વરસાદનુ પ્રમાણ તો વધુ જ હોય છે, આપની આગાહી વગર ખબર પડી જ જાય છે.

  • @jaganichandujaganichandu2689
    @jaganichandujaganichandu2689 Місяць тому +2

    સુરેન્દ્રનગર મા મીટર મા તડકો પડે છે

  • @parmarkanak9113
    @parmarkanak9113 Місяць тому

    પંચમહાલ જિલ્લામાં વરસાદ બેટિંગ કરતાં છે

  • @ambaramharjibhai5773
    @ambaramharjibhai5773 Місяць тому

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી ક્યારે આવશે તે જણવા વિનંતી

  • @harishbhaidahyabhai199
    @harishbhaidahyabhai199 Місяць тому +1

    Kapadwanj mo વરસાદ પડશે કે નહિ

  • @vinodbhailenchiya9016
    @vinodbhailenchiya9016 Місяць тому

    Sacha samachar aapo to saru

  • @HimatbhaiKanzariya257
    @HimatbhaiKanzariya257 Місяць тому

    હવે દુખ ગાય ભેંસ માથે છે

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 Місяць тому

    ગરમી ની આગાહી નથી તમ છતા ગરમી પડે છે આપ ગરમીની આગાહી કરો જેથી અમો ક્યા વરસાદ પડે તે સમજી જઈશુ

  • @user-kh9my7cu3r
    @user-kh9my7cu3r Місяць тому

    વાયરો

  • @patelnarendra8370
    @patelnarendra8370 Місяць тому

    પૂર્વ ગુજરાત માં વરસાદ નહીં પડીયો સાવકોરુ ખેડૂત ચિંતાતૂર બન્યા મહીસાગર

  • @bhamarsinhpuvar3386
    @bhamarsinhpuvar3386 Місяць тому

    માનનીય પરેશભાઈ આપના માટે અમને માન છે આપ 15 તારીખ 16 તારીખ ની વાતો 22 કે 23 તારીખે ન કરો ગુજરાતી જનતાને ખબર છે શું થયું આજે શું થવાનું છે આવતીકાલે શું થવાનું છે પરમ દિવસે શું થવાનું છે તેની વાત કરો અને ત્યાર પછીના દિવસોમાં તમારી આગાહી કેમ ખોટી પડી તેની વાત કરો

  • @AKT475
    @AKT475 Місяць тому +1

    બનાસકાંઠા કાંકરેજ વરસાદ નથી ક્યારે પડશે વરસાદ

    • @user-vk8ou2ws9s
      @user-vk8ou2ws9s Місяць тому

      આજે મોડી રાત્રે વરસાદ થઈ જશે

  • @amrutbhaichaudhari5678
    @amrutbhaichaudhari5678 Місяць тому +1

    માણસા ના બદપુરા કયારે

  • @ramanpatel4317
    @ramanpatel4317 Місяць тому

    Lunawada kyare che

  • @umangthumar7582
    @umangthumar7582 Місяць тому

    Rajkot ma ky nathi

  • @sureshlo8604
    @sureshlo8604 Місяць тому

    ભાઈ સૌરાષ્ટ્ર આખુ ન બોલવું જીલ્લા બોલો

  • @bhamarsinhpuvar3386
    @bhamarsinhpuvar3386 Місяць тому

    22 તારીખે આગાહી કરી હોય તે આગાહી અમે યૂટ્યુબ પર ઘણીવાર 23 તારીખ અગર 24 તારીખ પર સાંભળીએ છીએ ત્યારે કન્ફ્યુઝન થાય છે જેથી તારીખ સાથે વાત કરો તો સારું વળી યૂટ્યુબ વિડીયો પર આ વિડીયો કઈ તારીખ નો છે તે લખી શકાતું હોય તો અમારે માટે ખૂબ ઉપયોગી થશે

  • @parmarmaganbhai5078
    @parmarmaganbhai5078 Місяць тому

    આવતા વષઁ ની આગાહી આપતા લાગે છે ક્યાય વરસાદ નથી

  • @HasmukhbhaiVaghela-lc6xz
    @HasmukhbhaiVaghela-lc6xz Місяць тому

    32તબકામાવાવણાથયાતોયહજીબાકીછે

  • @raymalsuthar6826
    @raymalsuthar6826 Місяць тому

    પેલા આગાહી આપી બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થશે, હવે કહ્યું કે 3,4, તાલુકા બાકી રહશે,

  • @Parbhubhai_Parmar
    @Parbhubhai_Parmar Місяць тому

    બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ગરમીનો ઉકળાટ છે, વરસાદ નથી

  • @mathurbhairathwa2357
    @mathurbhairathwa2357 Місяць тому

    છોટાઉદેપુરમાં બિલકુલ વરસાદ નથી

  • @vipulmeniya4122
    @vipulmeniya4122 Місяць тому

    બેન આ કાલના લાઇવ વિડીયો માંથી કાર્ કોપી કરેલુ છે.

  • @user-cg9ld8ls5z
    @user-cg9ld8ls5z Місяць тому

    Pres Bhai khud khud tamaro. Aabhar sured

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 Місяць тому

    Gir.maVarsad.che

  • @kanji.ksonagara9938
    @kanji.ksonagara9938 Місяць тому

    રતે ધબધબાટી થાસે

  • @chetanlimbasiya6843
    @chetanlimbasiya6843 Місяць тому

    Rajkot mein nahin hai barish

  • @GUJARATI_STATUS_9094
    @GUJARATI_STATUS_9094 Місяць тому

    વાવરાજથલથાનબોડવીતાલમોવરશાદનથી

  • @KiranbhaiDesai-ev9ji
    @KiranbhaiDesai-ev9ji Місяць тому

    ધાનેરા માં ક્યારે વરસાદ સારો પડશે

    • @i.kjoshi4203
      @i.kjoshi4203 Місяць тому

      2 દિવસ માં આવશે ધાનેરા માં થોડું પુણ્ય કરો ગૌશાળા માં

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 Місяць тому

    varsahad pade che pan bhagvane charni khub nani muki che

  • @bhaveshgajera1868
    @bhaveshgajera1868 Місяць тому

    Khotu pade se

  • @dhavalgadhvi2106
    @dhavalgadhvi2106 Місяць тому

    Morbi ma bhare varsad kiyare avse

  • @akherajayar6338
    @akherajayar6338 Місяць тому

    Varasad pan utar Gujarat ne anyaay kare se amay kayamsauthi oso varasad hoyto sami radahanpur vav Santalpur ane rapar

  • @niravprajapati567
    @niravprajapati567 Місяць тому

    પાટણનુસુકેશો

  • @gandubhaiparmar4961
    @gandubhaiparmar4961 Місяць тому

    Gondal.na...kolithd....thi..Ribda.na.Aa.patapar..nathi

  • @user-wd9ki9cw8i
    @user-wd9ki9cw8i Місяць тому

    Porbandar ma to have bas se ho😂

  • @vinodbhailenchiya9016
    @vinodbhailenchiya9016 Місяць тому

    Lolam Lol aagahi se
    varsad se nahi Morbi ma