શ્રાદ્ધ પર કાગડા ને કેમ ખવડાવવામાં આવે છે? || Shradh nu mahatva || pitru shradh|| શ્રાદ્ધ નું મહત્વ

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • શ્રાદ્ધ પર કાગડા ને કેમ ખવડાવવામાં આવે છે? || Shradh nu mahatva || pitru shradh|| શ્રાદ્ધ નું મહત્વ
    નમસ્કાર મિત્રો🙏🙏
    Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે...
    મિત્રો,
    👉 આપણે શ્રાદ્ધ ના 16 દિવસ પિતૃઓની પૂજા કરીએ છીએ તેમને શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ.
    પિતૃઓને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમનો શ્રદ્ધા કર્મ કરવામાં આવે છે જેથી તેમને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
    મિત્રો, આ દિવસે માત્ર શ્રાદ્ધ અર્પણ માટે જ નહીં પરંતુ તેમના પ્રત્યે સન્માન પ્રગટ કરવા માટે શ્રાદ્ધ કરવામાં આવે છે આપણે શ્રાદ્ધ માટેનું ભોજન કાગડાને અર્પણ કરીએ છીએ.
    પરંતુ, મિત્રો શા માટે આપણે કાગડાને જ શ્રદ્ધા અર્પણ કરીએ છીએ? તો તેની પાછળ એક કથા જોડાયેલી છે જેના વિશે આ વીડિયોમાં આપણે ચર્ચા કરેલ છે તો વિડિઓ માં સંપૂર્ણ મહિતી જાણો...
    આભાર🙏🙏🙏

КОМЕНТАРІ •