નથી જાવુ પપ્પા....... 😢 હવે શુ થશે અમારુ....... અમારી સાથે બહુ ખોટુ થયુ 😭
Вставка
- Опубліковано 15 вер 2021
- નથી જાવુ પપ્પા....... 😢 હવે શુ થશે અમારુ....... અમારી સાથે બહુ ખોટુ થયુ 😭#heavyrain #rain #farmers
Hello Everyone How Are You Guys
Welcome To Our UA-cam Family...Thank You For Your Love And Support For Our Channel
Don't Forget To SUBSCRIBE LIKE and SHARE Our Channel With Your Friends And Family
Follow Me On Social Media
Instagram :-
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
/ pragnadhaval11
FACEBOOK
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
/ jignapatel.savaliya
Tweeter Account Link
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
LifePragna?s=09
Thank you for watching🙏🙏🙏
Thank you for suporting 🙏🙏🙏
Love you all of you❤🙏🤗
#villagelifewithpragna
#gujjufamily
#gujaratifamily
#livevillagelifewithomandfamily
#indianvillagelifegujarat
#khedut #khedutyojna #khedutsahay #ikhedut
હા હો પ્રજ્ઞાબેન તમારી વાત 10000000% સાચી આવી નુકશાની જગત નો તાત જ સહન કરી શકે 🙏
જય જવાન જય કિસાન
પ્રજ્ઞાબેન બહુ સરસ વિડીયો બનાવ્યો છે
ખૂબ ખૂબ આભાર ભાઈ
ભગવાન સૌનું ધ્યાન રાખે છે. જય રણછોડ.
જય રણછોડ
God bless you all the farmers its very sad. Jai shree krishna from California Pragna
બહુ નુકસાન છે હીંમત રાખજો ભગવાન આપી દેશે
Ha
આ આશા રાખીને બીજા પાક લેવાની શરૂઆત કરી દે એનું નામ જ ખેડૂત
@@VillageLifeWithPragna ha
@@savjikumarvillagevlogs8340bm
. O
Ultimately we are ANNDATA....Dil motu rakhvanu pragnaben.....
Ha bhai man motu j rakhiye chiye ne aapde.... 🙏🙏🤗
કૂવો ખાલી છે
પાણી ને કુવા ઉતારીને રિચાર્જ
કરો અને ખેતરમાં પાણી ઓછું ભરાય તેવું આયોજન કરો
OK thanks
ખુબજ તમારા પપ્પા હિંમત વાળા છે
Khub Khub Aabhar
ઓ ભગવાને વધારે પાણી મોકલી દીધું
Ha 🙏🙏😔
Jay Javan jay kisan 🙏 sachi vata che khedu matebavu sen karvanu che🙏 jay shree swaminarayan 🙏
Jay javan jay kishan 🙏🙏
Jay.swaminarayan. dhavalbhai. Pragnaben.
જય સ્વામિનારાયણ
જય સીયારામ
ભારે વરસાદનું પાણી આવ્યું
જય સિયારામ
Ha bhai
તમારે બહુ વરસાદ છે અમારે કરછ મા રાપર તાલુકામાં તરાવ ખાલી છે
આવશે ભાઈ ત્યાં પણ આવશે
Ohho.. મહેંતાણુ નીકળી જાય તો સારું.. 🙏🏼
એ તો જેવી ઠાકરધણી ની ઈચ્છા
ખૂબ સરસ વિડીયો 🙏🙏
Thank you so much ☺️🙏
Prnam
Very good video thanks so much Dhaval bhai moja moj
Nukshan varsad chi jagat no tatat so sorry sadly 😢not good
Thank you so much 🙏🙏
કૂવો રિચાર્જ કરો સિયાળો અને ઉનાળો કામ લાગશે
હા ભાઈ
Nature is super power sometimes we are helpless....Mahadev Har
Mahadev Har
हम किसान की किस्मत ही खराब है 😞😞😞😞😞😟😟😟😟😟😟
Aesa nahi bolna chaiye bhai bhagwan hai vo dhyan rakhenge... 🙏🙏🙏
@@VillageLifeWithPragna બેન કાયમ વરસાદ આવે છે, બધુ બગડી જવાનુ છે ખેતી મા
હા પણ શું કરવું આપણા હાથ માં થોડું છે ભગવાન ધ્યાન રાખશે.....
અરે વાહ પ્રજ્ઞા બેન વાડી સરસ છે
ખૂબ ખૂબ આભાર
Tamara upar bhagvan rijo ho bapla🙏🙏🙏
Ha hoo 🙏🙏☺️☺️
Sachi vat che khedut j sahan kare
હા ભાઈ
100% mem khedut shnkriske bijanu kam nay aetleto jagatno tat khevay se..!!!
સાચી વાત છે
🙏 🙏 🙏
🙏🙏🙏🙏🙏
Jay shree krishna prgnaben varsad thi kharekhar khedutone khubj nukshsan se
હા બેન સાચી વાત છે
Bhai bhai bhau
કુવો રિચાર્જ કરો જેથી કરીને
ખેતર માં પાણી ના ભરીયૂ રહે
Okay bhai
ખેતરમાં આવે છે તે વધારાનું પાણી પાછું કુવા મા જવાદો તો કુવો રીચાર્જ થઇ જાય, આવતી સીઝન મા પાણી મળી રહે.
ઓકે
હાં સાચું છે
👍🙏😊
Nice video
Thank you
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
Sachi vat che khedut ne sealam che
જય જવાન જય કિસાન
પ્રજ્ઞાબેનના મારા ખેતરમાં કપાસ હોય તો તે કપાસ ખેતર માં કોઈને લાગતું નથી કે કપાસ વાયુ હોય તેવું
હા ભાઈ એવુ જ છે બધાને
🙏🏻 જય જવાન જય કિસાન 🙏🏻
જય જવાન જય કિસાન 🙏👍
Dharti meri Mata Jami aasman.
Jay Shree Krishna saras vlogs.
જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ આભાર
ખેતરનું પાણી કુવા માં જાવા દો
હા એવુ જ કર્યું
કુવા ને વરસાદ ના પાણી થી રિચાર્જ કરો
હા એવુ જ કર્યું છે
આપણા ચેનલ ની મુલાકાત લેજો.
વીડિયો સારા લાગે તો સ્પોટ કરજો...
માંડવી ખુબ સરસ છે અને લીંબુ પણ
ખૂબ ખૂબ આભાર
😭
Salute to farmer
Thank You
So sad to mach. Rain
Yes
Khub j saras, pragna ben aa gam kyu chhe
Thank You ane Gam Nu Nam Goladhar Chhe
Very good graunnat
👍👍☺️🙏
Good video
Thank you so much ☺️
Ha prgna kudrat ruthe tyre khedut payal thai jay..pan pani jadhav mate kaik yojna banavo,Jane Matheny city hoy ek jane..jagtata em himmat na Hari.. badu sari thase
Ha ben
Sachi vat ho khedut banvu kai sahelu nathi jay kishan
જય જવાન જય કિસાન
જય હિન્દ
😭😭😭
😢
Kheti ma vadhare nukshan thayu chhe.Prgnaben vadi mathi pani bahar nikalvani jarur chhe.papa ni jordar daring chhe pani ma tractor jabarjast hakyu
Ha nukshan to thayu che pan su karva નું upar vara na hath Ma છે bdhu.... 🙏🙏
Sarkar dhyan nthi aapti
આવું ટાઇટલ મત આપો વિડિયો ને ધબકારા વધી જાય છે 🙏😭
Okay bhai
સરસ
આભાર
Goladhar
Atlo varsad 6 to Pan vav ma pani kem nathi? Amare dwarka ma to vav bharay gyu aakhi
હજુ વાર લાગશે ભાઈ પાણી આવતા
અમારે ભાદર કાંઠા બાજુ વેકરી ગામ માં વધારે નુકસાન થયું છે
😔
Prgna tari himmat ne dad che
બહુ જ ખોટું થયું
અમારે પણ તમારા કરતાં વધારે બે વર્ષથી નુકસાની આવે છે પણ આપણે ખેડૂત શું કરી શકીએ
હા ભાઈ સાચી વાત છે
ખેડુત સાથે હમેશા આવુજ થાય છે😭😭
સાચી વાત છે
આપણા ચેનલ ની મુલાકાત લેજો.
વીડિયો સારા લાગે તો સ્પોટ કરજો.....
ઓકે
જય જવાન જય કિશાન
જય જવાન જય કિસાન
Lot tof Rain
☺️
સોટ કા સાચી વાત છે
ખૂબ ખૂબ આભાર 👍🙏☺️☺️
જય માતાજી,,
જય માતાજી
Mare pan 40 vighano kpash se .4j .
Ok👍👍
Mast limbu
Oh bov nukshan se di
😔😔😔😔😔
Bapuji kayla shant gambhir che
જય માતાજી બેન
જય માતાજી
Cow.dohva.badal.thankyou
જય ગોપાલ
જય ગોપાલ 🙏
તમારે સારો વરસાદ સે
હા ભાઈ
બહુ નુકસાન છે બેન હું પણ ખેડૂત છું
હા ભાઈ બધા ને બહુ નુકશાન છે
તમારે વરસાદ બવજછે પગનાબેન ધવલભાઈ
હા ભાઈ
હુ ખેડુત છુ નીદર ન આ વે એવુ થયુ
સાચી વાત છે ભાઈ
Hudarat no sath khedut ne bahu jaruri che
Sav sachu
Badha khedut ni ek halt thayu hase.tame ella nahi
ખરી વાત છે બેન ,,,,🙏
🙏🙏🙏🙏🙏
Jay shree krishna
Jay shree krishna 🙏
Aa video shutting aajnu che ? Ke
ના બે દિવસ પેલા નું
જય જવાન જય કિસાન
જય જવાન જય કિસાન
આ વરસે વરસાદે પાયમાલી બહુ
કરી. આ પહેલા નો વિડીયો
જોયો મગફળી ના
ખેતર ધોઈ
નાખ્યા.
બહુ નુકશાન થયું છે
આવા વરસાદ મા ખેતર નો જવાય
જવુ પડે તેમ હતું
આ નુકશાની જોઈ ને જીવ બળે છે.
😔
Sachi vat chhe bhen khedut nu ghanu nuksan chhe
😔😔😔😔😔
કઇ નો ઘટે હો વાલા
👍👍😄😄
વરશાદ બહૂછે
હા ભાઈ
@@VillageLifeWithPragna માડવીશારીછે
Ha
Tamare bov varsad ho pragnaben
હા ભાઈ
Jay hanuman dada
જય બજરંગબલી મહારાજ જી
Jay Gopal
Jay gopal🙏
જય જવાન જય કિશાન.
જય માતાજી
જય માતાજી 🙏🙏
જય જવાન જય કિસાન 🙏
Aap k Gujrat may her saal boht barish hoti hay , barish normal ho to accha hota hay kissanoon k lie lakin limit se zaida ho to kissanoon ka boht nuksan hota hay , is saal bhi aap k Gujrat may zaida barish huai jis se aap k kahat ( fasal ) ko bhi nuksan hua jis ka afsos hay .
Aap k Gujrat may barish ka jo system bunta hay isi system k tahat hamaray Karachi may barish hoti hay mugar boht km last 3 days se shaam ( evening ) k waqt thori dair k liae barish hoti hay , sb log barish enjoy karnay apnay gharoon se bahir nikl aate hain
आपने बिलकुल सही बोला हमारे यहा ज्यादा बारिश के कारण बहुत नुकशान है पर ज्यादा बारिश के कारण हमारे यहा कुए और बोरवेल मे पानी ऊपर आ गया हे तो सर्दी और गर्मी की मोसम मे फसल बढिया होगी तो कोई दिक्कत नही हे
@@VillageLifeWithPragna Thanka for your good reply
You are welcome
Hu tmara video ma nvo chu. Ane tme vat kriti tem hu Hardik Patel no ane ramdev,bharti ben Porbandar no video jov chu.
OK bhai most welcome
અમારી ચેનલ પર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર
Thek,s
Hiii
Hi
વરસાદ વરાપ કે'દિ આપે ?
હા ભાઈ
Nuksan ghnu thayu bav varsad padiyo
હા ભાઇ બહુ નુકશાન થયું છે
જગદીશભાઈ રવજીભાઈ દાર.મા.મા.પાણી.ઉતારી.દૈ
ઓકે ભાઇ
Dhaval bhai Kem nathi dekhata
Aene pag dukhe che to a nota aaviya
ખેડૂત જગત. નો તાત એટલેજ કેવાય છે
👍🙏🙏
Tamare tya khubaj varsad thayo lage chhe mam ghanu nukshan thayu chhe
હા વરસાદ પણ બહુ પડ્યો અને નુકશાન પણ બહુ થયું
Sister such me kishan banana asa n nhi
☺️👍