જાંબુઘોડા | પંચમહાલ | ગુજરાત | જંગલ માં મંગલ

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • જાંબુઘોડા અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે. જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે ૨૦ કિલોમીટર અને વડોદરાથી આશરે ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું[૧] એક વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે ૧૯૯૦ની સાલમાં અભયારણ્ય તરીકે જાહેર કરાયેલું આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે જેનાથી તેના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે.
    આઝાદી પહેલા, આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે (ટ્રેકિંગ સાઇટ્સ) અને તે એક શાનદાર વન વિહાર સ્થળ છે. આ ઉપરાંત એક વન વિભાગ આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો નજીકમાં ઉપલબ્ધ છે.
    ​Gadgets : ‪@Apple‬ ‪@AppleIndia‬ ‪@GoPro‬ ‪@GoProWorldOfficial‬ ‪@DJI‬
    Music : ‪@artlist_io‬
    Partner : ‪@meghdhanush8018‬
    #jambughoda #gujarattourism #panchmahal
    #gujarattourism #travel #djidrone #nature #gujrattourism #gujarat #gujrattravel
    ‪@GujaratTourismVideos‬ #forest #monsoon #monsooningujarat #monsoonsession
    #yagneshvlog #travelblogger #gujjuthings #gujaratinews

КОМЕНТАРІ • 37

  • @pareshpatel1276
    @pareshpatel1276 2 дні тому +2

    ખરે ખર ખૂબ સુંદર દૃશ જોઇ આનંદ થઈ ગયો આવા ને આવા વિડિયો બીજા ઉતાર જો જય રણછોડ 🙏

  • @pradipmistry1552
    @pradipmistry1552 3 дні тому +3

    Saheb maji ne poochhyu request thi zameen pe bethho

  • @amirajpatel6281
    @amirajpatel6281 3 дні тому +3

    Waah !... Chomasa Ma... To Faravani... Bahuj Maza Aave Che. ❤️🌳🌹👌

  • @nareshjoshi2694
    @nareshjoshi2694 3 дні тому +3

    Khubaj saras....yagnesh bhai

  • @vasantpatel4560
    @vasantpatel4560 3 дні тому +4

    Very good Video. Now Yagneshbhai, if possible consider local food with local environment in your video - every people will like this part.

  • @bharatmakwana8650
    @bharatmakwana8650 2 дні тому +2

    બહુ સુંદર ફોટોગ્રાફી 💐

  • @chimanbhaipatel4890
    @chimanbhaipatel4890 2 дні тому +2

    Very nice natural sights for visitors who are interested.
    Thanks for providing different sights.

  • @bharatmakwana8650
    @bharatmakwana8650 2 дні тому +2

    અદ્ભૂત 👌🏻🙏🏻

  • @bapujidashrathbhaipatel
    @bapujidashrathbhaipatel 3 дні тому +3

    ❤❤❤waaa bhai waaa😊

  • @chaudharidharmesh999
    @chaudharidharmesh999 2 дні тому +2

    એનું તેલ બો મસ્ત લાગે હો , Bo postik bi hoy se

  • @skvyas1126
    @skvyas1126 День тому +1

    Excellent photography & information ❤

  • @amirajpatel6281
    @amirajpatel6281 3 дні тому +3

    Good... Photography... & Videos. ❤️🌳🌹👌

  • @sagarparmar8445
    @sagarparmar8445 14 годин тому +1

    ખુબ સુંદર ...

  • @preetigajjar1673
    @preetigajjar1673 3 дні тому +2

    Thanks a lot for sharing 🙏

  • @manishbodat6290
    @manishbodat6290 2 дні тому +2

    Puri bhajiya ....talva ma badha ma Kam Lage

  • @heritagemusafir
    @heritagemusafir День тому +1

    Jambughoda palace ma vav pan che.

  • @utpalpanchal
    @utpalpanchal 2 дні тому +2

    Nice

  • @user-wc3bk6xk7e
    @user-wc3bk6xk7e 3 дні тому +2

    મંત્રમુગ્ધ કરી દે એવા અદભુત કુદરતી દ્રશ્યો છે, સર નિકોલસ કોલંબસ. 😁

  • @Kishansharma914
    @Kishansharma914 3 дні тому +2

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 3 дні тому +2

    😮😮😮😮

  • @hiralpatel440
    @hiralpatel440 2 дні тому +3

    Saheb thoda tree pan plant karjo to biji vaar farva javo tyare jungle made😂

  • @manishbodat6290
    @manishbodat6290 2 дні тому +2

    Aani tem talva ma Kam lage

  • @umeshmali5737
    @umeshmali5737 День тому

    Sukh No Ahesas

  • @kataranikunj
    @kataranikunj 3 дні тому +3

    Mahuda ni beej che tene sukavi ne tenu oil banava ma aave
    Tene khava mate upyog thay che

  • @kunalbaria8240
    @kunalbaria8240 День тому +1

    Are Bhai aap city ma raheta lagi cho mahuda nu zad che ena phul mathi daru Bane che Ane phad Ave teme dodi kahevay temathi tel nikade che adivashi Loko khavama vapre che a amaru gam che jambughoda
    Alpa baria

    • @YagneshSuthar
      @YagneshSuthar  День тому

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @umeshmali5737
    @umeshmali5737 День тому

    Sukh. No Experience

  • @umeshmali5737
    @umeshmali5737 День тому

    Dipdo./ Lapperd. Available