Bharela Ringan Nu Shak 😋 || ભરેલા રીંગણ નુ શાક || Village Style Cooking || Gujrati Baingan Racipe

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Bharela Ringan Nu Shak 😋 || ભરેલા રીંગણ નુ શાક || Village Style Cooking || Gujrati Baingan Racipe
    Follow on Instagram 👇🏻
    / rupa_aravind_vlogs
    જય માતાજી🙏🏻
    અમારી ચેનલ
    Rupa Aravind Vlogs
    માં તમારું સ્વાગત છે..
    આ ચેનલ ઉપર દરરોજ Daily vlog જોવા મળશે..
    આ ચેનલ ની અંદર તમને
    😘lifestyle vlog
    👳🏻‍♂️દેશી vlog
    🥰Village life vlog
    👨‍👩‍👧‍👦ફેમેલી vlog
    જોવા મળશે
    Uplod time :- સવારે 8:30 🕣
    તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..❤️
    તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો..
    અને હા ધંટડી દબાબવા નું ભૂલતા નય... હો
    જય માતાજી..સહકાર બદલ આભાર🙏🏻
    👉🏻 For Business Inquiry 👇🏻
    aravindrupa27@gmail.Com
    Lots of ❤️ family
    👍Thanks for Watching👍
    #cooking #villagecooking #racipe #gujratirecipe #villagestyle #gravy #baingan #bainganrecipe #cook #desistyle #cookingvideo #video #viralvideo
    ‪@RupaAravindVlogs‬

КОМЕНТАРІ • 438

  • @JayrajVariya
    @JayrajVariya 5 місяців тому +65

    તમે લોકો એકદમ સાદા શબ્દોમાં વલોગ બનાવો છો એટલે ખુબ ગમે છે.
    Well done

  • @sahilmakvana6764
    @sahilmakvana6764 3 місяці тому +4

    ભાઈ તમે એમના બોલવા માં ના જાવ ઈ મેહનત કરે છે ઇ જોવ ને બીજી પંચાત સુ કામ કરો છો આપણા ગુજરાતી આગળ નીકળે ઈ કોઈ ને ગમે નહિ કા ભાઈ સપોર્ટ કરો ગુજરાતી ને

  • @LifeTheWorldd
    @LifeTheWorldd 4 місяці тому +16

    બેને દિલથી ખાવાનુ બનાવેલ છે અને પેલા બધાને જમાડીને જમેછે ખરેખર સરસ વિડીયો બનાવ્યો છે.👌👍

  • @gautamgautam3698
    @gautamgautam3698 4 місяці тому +58

    ભાષા ભાષા હોય એમાં ચોખ્ખી ને ખરાબ ના હોય ...

  • @dhirubhaigohil191
    @dhirubhaigohil191 3 місяці тому +3

    નીમક એટલે શું😂😂

  • @Bhavnavlog102
    @Bhavnavlog102 3 місяці тому +20

    બહુ સરસ વિડીયો બેન અને તમારી બોલવાની ભાષા મને ખૂબ જ ગમે છે

  • @MomofbeautifulAngel2023
    @MomofbeautifulAngel2023 2 дні тому +1

    Wow ...ગામડા નુ જમવાનુ એ પણ ચૂલા પર નુ જમવાનુ ...સ્વાદ ખૂબ જ સરસ હોય છે.... missing my village

  • @rajeshrakholiya8880
    @rajeshrakholiya8880 Місяць тому +1

    ઊંધિયું બનાવો જેથી અમને બધા બકાલા ના નામ તમારી ભાષામાં બોલતા આવડી જાય અને જમવાની મજા પડે હો...

  • @hareshmavani9225
    @hareshmavani9225 5 місяців тому +16

    દીકરી બહુ સ્પીડ માં ઝડપ થી બોલેછે પણ દીકરી ડાહી છે 🙏🙏👏 દીકરીઓ હંમેશા રસોઈ ખુબ જ સારી બનાવતી હોય

  • @AshaDaloliya-tb9nl
    @AshaDaloliya-tb9nl 3 місяці тому +2

    પાણી પુરી બનાવો રૂપાબેન😊😊😊

  • @Rawat2-gameingclu
    @Rawat2-gameingclu 3 місяці тому +1

    हिंदी में वीडियो बना खूब वायरल होगा

  • @PansheriyaMahipatbhai
    @PansheriyaMahipatbhai 3 місяці тому +1

    લીબુનેગોલનખાય

  • @anupprajapati90
    @anupprajapati90 2 місяці тому +1

    અરે ભાભી મસ્ત બનતું હો મોમાં પાણી આઇ ગયું ક્યાં ના છે કો હું તમારા આ સક ખા વા આવું હું કલોલન માં રહી છું અહીં આવો મદ જો હું કલોલ માં અબજી મંદિરે જતા જૈન વળી ની ગલી માં રહી છું

  • @bhukanmanu9171
    @bhukanmanu9171 5 місяців тому +1

    અરવિંદ ડોલી ચાયવાલા જેવા લાગો છે 😂😂😂😂😂😂😂😂😂

  • @kanjibadarshahi4287
    @kanjibadarshahi4287 5 місяців тому +6

    ભરેલાં રીંગણ શાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે ❤

  • @klaparakeval80
    @klaparakeval80 5 місяців тому +4

    અમે ડીટીયા નો કેવી કાન કેવી

  • @VasantMakwana-y9p
    @VasantMakwana-y9p 5 днів тому +1

    Aakha bateta nu sak

  • @BhartsinhGohil-cq3sy
    @BhartsinhGohil-cq3sy 3 місяці тому +1

    ક્યા ગામ ના

  • @harshkantbuddha3358
    @harshkantbuddha3358 3 місяці тому +9

    સરસ વિડીયો બનાવ્યો છે
    બેને શાક સરસ બનાવ્યું હોય એવું દેખાય છે

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 2 місяці тому +6

    ભાષા એ ભાષા છે રજૂઆત સુંદર

  • @JM.experience2.0
    @JM.experience2.0 25 днів тому +1

    Are vah bhai vah kyu gam se tamaru❤❤❤

  • @RupalPatel-t4n
    @RupalPatel-t4n 5 місяців тому +2

    Khhub mast shaak..very gud Rupa Ben..👌🌹

  • @RahulLifeStyleVlogs-u9y
    @RahulLifeStyleVlogs-u9y 5 місяців тому +11

    ભરેલાં રીંગણા તળીને બનાવવામાં આવે છે 😋 ગુજરાતી રસોઈ સુપર 100😊

  • @RahulLifeStyleVlogs-u9y
    @RahulLifeStyleVlogs-u9y 5 місяців тому +2

    ઘવના લોટ ના ભજીયા ની રીત તમારે જોતીસે👌😋🥗

  • @gauravsingh-ee8hh
    @gauravsingh-ee8hh Місяць тому

    Keep it up guys...❤❤❤ Want more dishes of old generation food variety which never served even five star hotels 😊😊😊😊

  • @jigar7340
    @jigar7340 3 місяці тому +2

    जयश्री राम जय बाबासीताराम 🚩🔱🔔🙏🙏🤲🏻

  • @gurude273
    @gurude273 2 місяці тому +2

    ખુબ સરસ બહેનોને 👌 સરસ અને સાદી રીત, 🎉🙏 સદગુરુદેવ,

  • @sandubagda7121
    @sandubagda7121 2 місяці тому

    અમારા ઘરે ચૂલો નાં હોઈ તો ક્યાં બનવું ગેસ જ છે

  • @DilLage-b2d
    @DilLage-b2d 2 місяці тому

    Sorry kodinar. Dst gir shomnath

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 5 місяців тому +3

    બહુ મસ્ત શાક બનાવ્યુ છે. રૂપા બેને👌🏼👌🏼

  • @mohnishmaheshwari1511
    @mohnishmaheshwari1511 4 місяці тому +1

    Yaar brinjal looks tempting...I never thought Gujarati do eat this much spicy food....

  • @RahulLifeStyleVlogs-u9y
    @RahulLifeStyleVlogs-u9y 5 місяців тому +1

    સરસ મજાના વીડિયો બનાવોસો ભાઈ 2:01 🎉

  • @janki_404patel8
    @janki_404patel8 4 місяці тому +2

    Ati sundar. Bhasha. Che nirdos. Ana thi mithas resepi ma. Khub saras bena. ❤❤❤❤❤ jay mataji

  • @ManishaGohil-l1k
    @ManishaGohil-l1k 3 місяці тому

    તમે કારેલાનુ શાક કય રિતે બનાવો રુપા બેન એક વખત રેસીપી કયો ❤

  • @ManishaGohil-l1k
    @ManishaGohil-l1k 3 місяці тому

    તમે કારેલાનુ શાક કય રિતે બનાવો રુપા બેન એક વખત રેસીપી કયો ❤

  • @deepjadav7425
    @deepjadav7425 11 днів тому

    Aase amari gujrati bhasha

  • @ramabengopani6658
    @ramabengopani6658 4 місяці тому

    Are bhai ye ben ni bhasa yevij che

  • @FalguniChristian
    @FalguniChristian 3 місяці тому

    Badji saras che bus dhovanu rakho saak ne masala jethi chokhhae jadvae re

  • @booesgamer2321
    @booesgamer2321 5 місяців тому +1

    Uvg vlog rajkot rupa ben moma pani aavigyuho tmara video drroj joy 6iye

  • @DineshbhaiMoradiya-c5j
    @DineshbhaiMoradiya-c5j 3 місяці тому

    Good Sara's kayu gam che Ben

  • @ramabengopani6658
    @ramabengopani6658 4 місяці тому

    Chula upar banavela rotala ne sakh khavani maja or hoi che

  • @RamJoshi-w8f
    @RamJoshi-w8f 3 місяці тому

    Kyrek rupa bhabi amne chakado ringna nu saak

  • @JayendraMaru
    @JayendraMaru 2 місяці тому

    Bhagwan tamane 100 varsana kare bija Janam ma bhai tamane aavaj vav male

  • @Vpjaliya3114
    @Vpjaliya3114 2 місяці тому +2

    Bhut badhiya

  • @SakinaMinat
    @SakinaMinat 5 місяців тому +1

    Ame dita keve😅

  • @MahendraSolanki-qt7vu
    @MahendraSolanki-qt7vu 4 місяці тому +1

    Bovaj saras rupaben sikhvadva badal aabhar ben

  • @nikunjpatelnikunjpatel3062
    @nikunjpatelnikunjpatel3062 4 місяці тому

    ભાભી કઉં ગામ સે તમારું કૂબ સરસ 👌👌👌

  • @KinnarSweety
    @KinnarSweety 2 місяці тому

    Marepan aavu se Tamara hat nu kavanu kava ringnano odho

  • @nikunjpatelnikunjpatel3062
    @nikunjpatelnikunjpatel3062 4 місяці тому

    ભાભી અહમને પણ કહેવડાવ સૌ કે નહીં

  • @dasharathstudio
    @dasharathstudio Місяць тому

    Kya bol rahe ho patai nahi chalta😂😂😂

  • @jitendrakumargurjar5206
    @jitendrakumargurjar5206 3 місяці тому +1

    બહુજ સરસ બ્લોગ બનાવેલ છે. ખૂબ ખૂબ અભિનંદન.

  • @dilipvarli6345
    @dilipvarli6345 4 дні тому

    વિડિયો જોવા, સાંભળવા ગમે.

  • @chaitanymehta9149
    @chaitanymehta9149 2 місяці тому

    Tray karvi padse chavanano❤

  • @alkaparmar2
    @alkaparmar2 11 днів тому

    Ben mitthu chhele nakhay pani nakhya pachhi tel ma na nakhay😂

  • @SolankiIla-p4q
    @SolankiIla-p4q 3 місяці тому

    bhasha game te hoi ...indian caltcher

  • @makwanagopal9534
    @makwanagopal9534 2 місяці тому

    મન્સુરી બનાવો ભાઈ
    મુકેશ ભાઈ સરવૈયા તમારે શું થાય છે

  • @kavitavicky9017
    @kavitavicky9017 4 місяці тому

    Ta me gas cham nathi vapapar ta

  • @vikramkukadiya4826
    @vikramkukadiya4826 4 місяці тому

    Tame machala vadhu banavta haso

  • @KinjalMaru-o3n
    @KinjalMaru-o3n 4 місяці тому +2

    બોવ મસ્ત દેસી ભારેલા રીંગણા બેન સરસ મજાની રેસી પી હતી

  • @ashamakwana4950
    @ashamakwana4950 3 місяці тому

    Ben tame sadi peri n mast lagso

  • @jaypalgohil2751
    @jaypalgohil2751 3 місяці тому +3

    Ok

  • @RahulLifeStyleVlogs-u9y
    @RahulLifeStyleVlogs-u9y 5 місяців тому +1

    આખાં જીવનમાં કેવટા નું સાક ખાજો🎉

  • @LaxmiBambhaniya-t1i
    @LaxmiBambhaniya-t1i 2 місяці тому

    તમારી ભાષા બોવજ ગમે છે ❤

  • @kiranpmodikiranpmodi1749
    @kiranpmodikiranpmodi1749 Місяць тому

    Pani thi dhuo to kharo didi ringna

  • @NazimaTarkesa
    @NazimaTarkesa 26 днів тому

    તમારી ભાષા તો મને ખૂબ ગમે છે…

  • @RajaBhedi1111-qc8xh
    @RajaBhedi1111-qc8xh 4 дні тому

    Nice👍

  • @RahulLifeStyleVlogs-u9y
    @RahulLifeStyleVlogs-u9y 5 місяців тому

    વીડિયો મારે બનાવા સે મોબાઈલ ફોન વીડિયો ઉતતોનથી 2 મીનીટ વીડિયો ઉતાર્યો ફોન ગરમ થાઈસે

  • @hetalparmar8868
    @hetalparmar8868 2 місяці тому

    Tame Aatla badha bhai cho

  • @anupprajapati90
    @anupprajapati90 2 місяці тому

    તમે ક્યાં ગામ ના છો તમારી નામ કો

  • @JaydeepDedaniya-p9m
    @JaydeepDedaniya-p9m 3 місяці тому

    Mithu to nakhu ny

  • @ramabengopani6658
    @ramabengopani6658 Місяць тому

    Ben na fansani bhasa avij che

  • @ChiragAhir-pj9mv
    @ChiragAhir-pj9mv 4 місяці тому

    Dipasinhsolanki

  • @shardabenparmar1902
    @shardabenparmar1902 4 місяці тому +2

    બહુ સરસ બેન ❤❤

  • @abcd-yh6uz
    @abcd-yh6uz 2 місяці тому

    Ben tel.ochu nakho.

  • @swastikpatel5306
    @swastikpatel5306 4 місяці тому

    Tame je kev se ej se

  • @virendrasinhgohil8872
    @virendrasinhgohil8872 3 місяці тому

    વાહ બેન ગામડા ની મોજ

  • @DilLage-b2d
    @DilLage-b2d 2 місяці тому

    Khub sarsh ben .hu tya bajuni gam ni j shu jabuda.mari sir nem bhil se. Ame Hal ma kofinarvraiye shiye. Tya aavshu tyare tamne jarur mlshu

  • @Vijayparmr-pz6eh
    @Vijayparmr-pz6eh 5 місяців тому

    .mઅરવીનભાયભૂગરાબટાકાનીફુલતીખાનીરેસીપીબનાવૉ

  • @jaysukhBaraiyajaysukhBar-gs2me
    @jaysukhBaraiyajaysukhBar-gs2me 20 днів тому

    🦀🦀🦀🦐🦐🦐🦐 રેશીપી બનાવો

  • @Ajtandel
    @Ajtandel 4 місяці тому +2

    God bless you and your family

  • @prabhamokariya2341
    @prabhamokariya2341 5 місяців тому

    Mst sak bnavyu gujrati aetle kay no ghate ho

  • @Angalgirl256
    @Angalgirl256 3 місяці тому

    Have aavaj video banavo

  • @Radhe939
    @Radhe939 4 місяці тому

    Tamare tya memani karvi che kyana cho❤

  • @m.brajput9995
    @m.brajput9995 2 місяці тому +1

    Nice subji..ringna bharela

  • @pragneshshukla1056
    @pragneshshukla1056 4 місяці тому +3

    KHUB SARAS

  • @ushabajadeja2640
    @ushabajadeja2640 3 місяці тому

    Srs,sak,bnayvu

  • @gitabenninama6447
    @gitabenninama6447 16 днів тому

    કેટલા પૈસા મળે છે.

  • @SumitDabhi-cr3rk
    @SumitDabhi-cr3rk 5 місяців тому +2

    Jay Maa mogal 🙏🏻📿Jay bapa sitarma

  • @priyapatel-be9bh
    @priyapatel-be9bh 5 місяців тому

    Kalela t face jeva kdvaa 😂

  • @ritabenjoshi9355
    @ritabenjoshi9355 3 місяці тому +1

    જમવા આવવાનું મન થય ગયુ..વાહ રીંગણા

  • @laljishiyalshiyal7343
    @laljishiyalshiyal7343 5 місяців тому

    દાળ બનાવો અડદની

  • @ManishaGohil-l1k
    @ManishaGohil-l1k 3 місяці тому

    તમે કારેલાનુ શાક કય રિતે બનાવો રુપા બેન એક વખત રેસીપી કયો ❤

  • @AbhirajDer
    @AbhirajDer Місяць тому

    Baduy દોવો સા ક

  • @NareshbhaiDabhi-c7n
    @NareshbhaiDabhi-c7n 2 дні тому

    તમારી ગામ કયુ છે

  • @Artishiyal-d3h
    @Artishiyal-d3h 5 місяців тому +1

    જય માતાજી અરવિંદભાઈ રૂપાબેન

  • @Mykitchenfoods10.8
    @Mykitchenfoods10.8 5 місяців тому +1

    Kyaa gaam thi chho jamva avishu😊

  • @toralpatel4059
    @toralpatel4059 5 місяців тому

    What brand of chavanu you used ? Let us know 😊

  • @kishanthakor7587
    @kishanthakor7587 2 місяці тому

    સરસ રુપાબેન❤❤❤❤

  • @damubenjani8681
    @damubenjani8681 5 місяців тому

    આપણી બાજુ તો રીંગણા અને ડીટીયા જ કહેવાય

  • @nitasathiya2415
    @nitasathiya2415 Місяць тому

    કૃપાબેન બહુ સરસ ભરેલા રીંગણાનુ શાક બનાવ્યું તમારા ગામડે અમારે આવું છે