સ્વામી ને સર્વે પ્રથમ જય સ્વામીનારાયણ. બવ સરસ ખુબ જ ઉપયોગી અમારા જેવા વિદ્યાર્થી જે સામાન્ય રુમ રાખી ને ઓછા સમય મા સારા રીત થી ભગવાન નો થાળ બનાવવો કેમ એ પણ સરસ રીતે આપના આ વિડિયો જોઈ ને હુ ને મારા જોડીદાર મિત્ર પણ બહાર નુ બંધ ટિફિન કરી જાત રસોઈ કરી જમીએ છીએ. એક નવી કળા ને સંસ્કાર પણ ને સાથે સાથે જમવા નો બગાડ નથી થતો બચેલા અન્ન ને વળી પાછા ગરમ કરી ખાઈ શકીએ એ તમામ સરસ રીતે આપ સરસ રીતે શીખવાડી રહા છો..
જય સ્વામિનારાયણ,સ્વામિજી તમારી દરેક રેસિપી જોવાની, સાભળવા ની ખૂબજ ગમે છે.એમ કહોને તમારા હાથની વાનગીઓ ખાવા ની ઈચ્છા પણ થાય છે. હકીકત મા અમારે તમારી સેવા નો લાભ લેવો જોઇએ. દરેક રેસિપી માટે ખૂબજ આભાર સાથે જય સ્વામિનારાયણ. 🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ કી જય શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય શ્રી ગોપીનાથજી મહારાજ કી જય શ્રી રણછોડરાય કી જય શ્રી દ્વારકાધીશ કી જય રાધે શ્યામ
વાહ સ્વામીજી સરસ મજાનું રીંગણ નું શાક બનાનાવ્યું, ગુજરાતી માં સમજાવ્યું, ત્યારે છેવટ ના શબ્દો પણ ગુરાતીમાં જ ક્યોને , ચાલો ત્યારે ભગવાન ને માટે પિરસી લઈએ. સર્વ શબ્દ હોટેલમાં જમનારા લોકોને માટે અંગ્રેજી માં બોલાય છે.
મારાજ ધન્યવાદ 🙏આભાર,,,, પ્રેમવતી મા પણ આવો ખોરાક(પ્રસાદ) માવો જોઈએ,,,,હોટલ જેવી થય ગયછે પ્રેમ વતી,,,સમાજ ને આવુ ખવડાવાય,,,??,,,,અમે પ્રેમવતી મા હવે નથી જતા આપ ચિન્તા કરી ત્યા મંદિર ને છાજે એવુ જમાડો પ્લીસ🙏,,,,જય સ્વામિનારાયણ
સ્વામી ને સર્વે પ્રથમ જય સ્વામીનારાયણ. બવ સરસ ખુબ જ ઉપયોગી અમારા જેવા વિદ્યાર્થી જે સામાન્ય રુમ રાખી ને ઓછા સમય મા સારા રીત થી ભગવાન નો થાળ બનાવવો કેમ એ પણ સરસ રીતે આપના આ વિડિયો જોઈ ને હુ ને મારા જોડીદાર મિત્ર પણ બહાર નુ બંધ ટિફિન કરી જાત રસોઈ કરી જમીએ છીએ. એક નવી કળા ને સંસ્કાર પણ ને સાથે સાથે જમવા નો બગાડ નથી થતો બચેલા અન્ન ને વળી પાછા ગરમ કરી ખાઈ શકીએ એ તમામ સરસ રીતે આપ સરસ રીતે શીખવાડી રહા છો..
.
🙏Jay Swaminarayan swamiji.
We love your cooking commentary too❤😂🎉😅 jay swaminaragan😊
વાહ સુપર જય શ્રી સ્વામિનારાયણ.જય શ્રી કૃષ્ણ
Sars amona righannu rveya nu shak gmyu khavanu mn thae gyu jay swvmi narayan ❤❤🤲🙏👏👏👏👏🎪⛳🔔🔔🔔🔔🍁⚘🌷🌼🌻🌺🌺🌺🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય સ્વામનારાયણ
આમળા નું સૂપ બનાવ્યા પછી જે આમળાનો માવો વધે તેને ખવાય...
ન ખવાય
Ji 100 ટકા ખવાય
રાજાધિરાજ આચાર્ય શ્રી બાપુજી ની જય હો ધઁમકૂળ ની જય હો....રધૂવિરવાડી વડતાલ
ua-cam.com/video/XUF3o4hasfI/v-deo.html
એકવાર અવશ્ય સાંભળો 😃🙏🏻🙏🏻
Jay swaminarayan
Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻
જય સ્વામીનારાયણ શાકોત્સવ ની વાત આવે એટલે સ્વાભાવિક સુરા બાપુ ખાચર ની યાદ આવે છે
Jay Swaminarayn jay sri krushn.Mouth-watering recipe.🙏🙏.
જય સ્વામિનારાયણ 🙏
ઘણી જ સુંદર અને સ્વાદિષ્ટ શાક બનાવ્યું સ્વામીજી 👌
સાચે....પ્રસાદી લેવા ની ઈચ્છા થઈ ગઈ 😋
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય શ્રી કૃષ્ણ માં શાકંભરી શુભ નવરાત્રી દિવાળી નૂતનવર્ષ અભિનંદન ૐ શાંતિ
સરસ, રીગણા ની રેસીપી વાનગી બનાવીશુ સ્વામી તમને / સવામીનારાયણ ભગવાન ને મારા વંદન સ્વીકાર શો.
જય સ્વામિ અને સ્વામિનારાયણ, આપે કાજુકતરી ની રેસિપી બહુજ સરસ રીતે સમજાવ્યું છે. હવેથી ધર મા બનાવવાની કોશિશ જરૂર કરીશ. ખૂબજઆભાર સાથે જય સ્વામિનારાયણ.
સ્વામીજી, બહુ સરસ ..જય સ્વમિનારાયણ. ઇન્દિરા સર્કલ રાજકોટ
જય સ્વામિનારાયણ સ્વામિ
ખુબજ સરસ રેસીપી છે, ખુબખુબ આભાર , જય સ્વામીનારાયણ , 🙏🙏🙏
Jay shree Krishna 🙏🙏 very nice
જય સ્વામિનારાયણ,સ્વામિજી તમારી દરેક રેસિપી જોવાની, સાભળવા ની ખૂબજ ગમે છે.એમ કહોને તમારા હાથની વાનગીઓ ખાવા ની ઈચ્છા પણ થાય છે. હકીકત મા અમારે તમારી સેવા નો લાભ લેવો જોઇએ. દરેક રેસિપી માટે ખૂબજ આભાર સાથે જય સ્વામિનારાયણ. 🙏🙏
જય સ્વામીનારાયણ બહૂ સરસ બન્યુ છે
Jay. Swaminarayan very nice. I like. Yoginagar. Nadiad
જય શ્રી સ્વામિનારાયણ નમસ્કાર🙏🙏🙏
વાહ રે વાહ🌹👌🌹
ટેસ્ટફુલ શાક બનાવ્યુ છે હો
@@kalpvrukshh
WELCOME
Thanks. Jay swaminaryan.
Jay Swami Narayan Maharaj Shree Aapne Sak to khub j Saras Bnavyu 6 Mza aavi gai Jovani
જય સ્વામિનારાયણ સ્વામી જયેશભાઈ પટેલ વિજાપુર
Swamiji you are a gret jai Swaminarayan
જય સ્વામિનારાયણ
Jai Swaminarayan khubaj saras banaviu che.
હરહરમહાદેવ બાપુ
જય સ્વામિનારાયણ સ્વામીજી લીંબુ ગેસની ફ્લેમ બંધ કરીને નાખવુ જોઇએ તેમ રસોય શો વાળા કહે છે . બાકી શાક ખૂબ સરસ બનાવ્યુ છે .
Jay Swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ સ્વામી જી બહુ જ સરસ રીતે સમજાવ્યું છે
જયસ્વામિ નારાયણ ❤❤❤❤❤
ખુબ ખુબ આભાર અને જય સ્વામિનારાયણ સ્વામીજી આ રેસિપી શીખવવા બદલ...
Swaminarayan bhagvan loya ma shak utshav kariyo tyare jene jevu bhavtu hatu jem k tukhu, khatu, mithu , modu ,Evo hari bhakto ne tast aavto hato wah .... Prabhu tari Lila aparampar chhe...Raji rahejo prabhu....,👏🏻
Khub sundar shaak chhe😊
Bahu saras aabhar
Jay swaminarayan khub saras banavyu hu ghare jarur tray karis....
વાહ.શુસુદર.શાકબનાવ્યુસ્વામીજી.મોઢામોપાણીઆવીગયુરેશીપીમાટેઆભાર.
Jai Swaminarayan. Swami Shri aape bau saras rite recipe batavi. Aapno ghano ghano aabhar.
સરસ માહિતી આપી જય સ્વામિનારાયણ
Jayshrikrishna radhe Krishna swaminarayan swaminarayan
Jay shree swaminarayan
Jai SWAMINARAYAN 🙏🏼khubaj saras yummy
આ વિડીયો ખુબજ
સારી રીત છે. બનાવટ ની
Jay swami Narayan bahu Sarah che 👍🙏🙏
સરસ મઝાનું સાકબનાવયુ ભગવાન રાજી થાય અમને રેસિપી સિખવાડવા સ્વામી જી આપનો આભાર
Sars tamaru bhi fev.. sakh che😍👌👌
સ્વામીજી માપ જણાવશોજી
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન વડાળા રાણા પોરબંદર અરવિંદ જોષી પરિવાર ના પ્રણામ વંદન
મગજ ના લાડુ સેવ ને બદલે ખુબજ સરસ રહેશે. એક વાર જરૂર ટ્રાય કરવા વિનંતી.
Like master chieff of great gurukul jay swaminarayn🎉
હે સંતોશ્રી રીંગણા નુ શાક આટલી
લકઝરી રીતે પણ બની શકે એ
પહેલી વાર જોયુ બહુજ સરસ
Khub khub aabhar swamiji. Jay swaminarayan.
જય શ્રી સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ કી જય શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય શ્રી ગોપીનાથજી મહારાજ કી જય શ્રી રણછોડરાય કી જય શ્રી દ્વારકાધીશ કી જય રાધે શ્યામ
Jay shree swaminarayan , sak utsaw ma to Ringda ne swaminarayan Amar kari didha
જય સ્વામી નારાયણ સરસ રીતે રજૂ કરી રેસીપી આપવા માટે આભાર 👃👃👌👍
જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏 જય સ્વામિનારાયણ રમીલાબેન બાલવા ચૌધરી🙏🙏
વાહ સ્વામીજી સરસ મજાનું રીંગણ નું શાક બનાનાવ્યું, ગુજરાતી માં સમજાવ્યું, ત્યારે છેવટ ના શબ્દો પણ ગુરાતીમાં જ ક્યોને , ચાલો ત્યારે ભગવાન ને માટે પિરસી લઈએ. સર્વ શબ્દ હોટેલમાં જમનારા લોકોને માટે અંગ્રેજી માં બોલાય છે.
Jaiswaminarayan, very nice, very fine, I like! USA! ,
જય શ્રી સ્વામિનારાયણ.. મોંમાં પાણી આવી ગયું...
Bas aaj baki hatu
🙏 Jay Swaminarayan 🙏 Mirarod
Jay Swaminarayan yummy Prasad 👌
વાહ ખુબ જ સરસ 👌👍🙏
Jay srri sawami Narayan bhagavan
Swami tame je rite sakh shikhvadyo cho Jane maharaj pote banavata hoy evi anubhuti thay che. Jay Swaminarayan
Tame bav mast bolo chho swamiji
બહુ જ સરસ,
શાકોત્સવ નું શાક
સ્વામી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર સહ જય સ્વામિનારાયણ.
Sinathjo
ખૂબ જ સરસ વહાલાં સંતો ખૂબ સરળ કરી સમજવો છો ખૂબ ભાવથી જય સ્વામિનારાયમ
Jay swami narayan
Sunder..thanks for nice description Jay swami Narayan..from bhuj
વાઉ મસ્ત બનાવ્યુ છે હુ પણ બનાવીશ
जयश्री हरी , जयश्री राम, जयश्री कृष्ण
वाह योगी जी प़ेमसे जयस्वामी नारायण
Bahu saras sheikhva maltu🙏🙏🙏🙏🙏
Jay sawaminarayn mast recipe che
Jay swaaminarayan swami
Jay swami ji khub j swadist recipi chi dhanyvad
ખૂબ જ સરસ અનુપમસ્વામીજી 👌👌👌
વાહ સ્વામીજી જય સ્વામિનારાયણ
Khubj Sara's
Khub Saras Jay Swami Narayan
V v NC receipe but v long
Sorry for that
Thanks. Jay swaminaryan. Jay swaminaryan.
મારાજ ધન્યવાદ 🙏આભાર,,,,
પ્રેમવતી મા પણ આવો ખોરાક(પ્રસાદ) માવો જોઈએ,,,,હોટલ જેવી થય ગયછે પ્રેમ વતી,,,સમાજ ને આવુ ખવડાવાય,,,??,,,,અમે પ્રેમવતી મા હવે નથી જતા આપ ચિન્તા કરી ત્યા મંદિર ને છાજે એવુ જમાડો પ્લીસ🙏,,,,જય સ્વામિનારાયણ
Sachi vaat chhe
Alpa choksy 🙏 sak very nice 👌 next time small contitima swaminarayan ni khichdi and kadhi ni recipe Batavajo please
Namaskar Khub tempting
Jay Swaminarayan 🙏🏻🙏🏻 swami ji
Jay swaminarayan 🙏🏻🙏🏻
Thanks!
Jai swaminarayan. Kub saras
Jay jay Ram Krishna Hari
Jay Shree Swaminarayanji Guruji
સ્વામીજી સાકોત્સવ નું સાક આપે બનાવેલ જોઈ અમને પણ બનાવની ઈચ્છા થઈ આજે જ બનાવીએ...જય સ્વામિનારાયણ
🙏 Jai Swaminarayan
જય શ્રીકૃષ્ણ🙏
Jay swaminarayan
Das na Das
Saras jay swaminarayan
Jai.Swaminarayn.
Jay shree swaminarayan. Nice Shak recipi.thank u swamiji.
Jai Swaminarayan Swami
Good Jay si svaminarayan
Very nice presentation ❤
ખુબજ સરસ રીતે રેસિપી સમજાવી
🙏🏻 jay swami narayan🙏🏻