Simply fantastic. ખૂબ ખૂબ આભાર, ભગવાન ની કૃપા કે આવા સારા ખેડૂત ના અભ્યાસ થી મારા ગુજરાત અને ભારત ના ખેડુતો આવી સરળ ખેતી કરીને સૌને ઝેર મુક્ત જીવન આપી શકે.🙏
કપાસ ના સારા ઉત્પાદન માટે ક્યુ બિયારણ સારું જમીન કાળી છે અને ઓર્ગનીક (દવા વગર) થાય શકે એવું બિયારણ જણાવશો આ વર્ષ થી જ ઓર્ગનીક શરૂ કરવું છે તો એ પ્રમાણે નું બિયારણ જણાવશો...
Ame kisan bhaio mate kheti ma sari upaj mli Rahe ,pak ma vadharo thay and rog mukat pak mli ske temaj bagdela pak ne sudhari skay Tena mate organic khatar bnaviye 6iye..amaru khatar khub j o6a dare kishan bhaio ne pohchadiye 6iye.vdhu mahiti mate call kro :- 9824924441 , 6351438439
Me pan aa desi jevik dava banavi che aaje 3 divas thya se ne haji bek fivas varsad ne lidhe nathi santkav thay am to ama kay problem to nay thay ne var lage to
Jeshe jeshe jeshe jeshe
Simply fantastic.
ખૂબ ખૂબ આભાર, ભગવાન ની કૃપા કે આવા સારા ખેડૂત ના અભ્યાસ થી મારા ગુજરાત અને ભારત ના ખેડુતો આવી સરળ ખેતી કરીને સૌને ઝેર મુક્ત જીવન આપી શકે.🙏
રાઈટ ભાઈ
વાહ,તમારી વાત સાચી છે,ખેતી આયુર્વેદિક દવાથી જ કરવી જોઈએ
આવા વિડીયો હમેશા મોકલતા રહેજો
સારી અને ઉપયોગી સલાહ આપી રહ્યા છો ઇશ્ચરભાઇ આભાર
Aapne Sau Sahmati thi Jaivik khatarno upyog krvo joie....
Good Video
Thanks Ishvarbhai
ખૂબ સરસ 🌹👍👌ઇશ્વરભાઇ અને મુળીયા સાહેબ.આપનો આભાર .🌹🙏🏻
Mast kaka maja aavi gay ha
ખૂબ ખૂબ આભાર ઈશ્વર ભાઈ માહિતી આપવા બદલ
Khoob j saras mahiti
તમારો વિડીયો બહુ સરસ લાગ્યો હુ પણ દ્રાવણ બનાવિસ 100% ..
ખેડુત સુખી તો બધા સુખી..
જય જવાન ..જય કિસાન
jay murlidhar
ખુબ સરસ 👍
Jay Kishan Jay Jawan, khub saras mahiti,
जय हिंद जय भारत जय श्री राम 🚩🇮🇳❤
Jay hind Jay bharat mata ki
જય શ્રી રામ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી સ્વામિનારાયણ
ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન
સરસ માહિતિ
Khub saras mahiti aapi haji pan aava vidio banav ta rejo
First viewer
Disembar no kapasbatavo esvarabhaino to khabarapade
Saras bhai
Tamari aavidio Bahu Sara's lagyo6
ખૂબ સરસ
માહિતી ખૂબ ખૂબ ધન્યવાદ !
Verry nice vidio. Pranam
મજા આવી ગઈ
ખૂબ આનંદ થયો
ખૂબ ખૂબ આભાર
Tame sari Mahiti aapi rhaya so. 👍👍
Aavi Mahiti aapta rahejo.
Very nice 👌👍👍👍
ઈશવરભાઈ ની માહીતી સરસ છે
જીરુમાચાલે
Khub saras jai Mata Di
અઃ જા રજા તા અા
Khub saras kaka.
Wah bhai Wah
ખુબ સરસ માહિતી
ખુબજ સરસ
કપાસ ના સારા ઉત્પાદન માટે ક્યુ બિયારણ સારું જમીન કાળી છે અને ઓર્ગનીક (દવા વગર) થાય શકે એવું બિયારણ જણાવશો
આ વર્ષ થી જ ઓર્ગનીક શરૂ કરવું છે તો એ પ્રમાણે નું બિયારણ જણાવશો...
jay kisan
Jordar vadil
સરસ ગાય આધારીત ખેતી કરવી જોઈએ .આપણે ઝેરી દવા નો ઉપયોગ કરી ને આપણા જ ભાઈ ,પરીવાર, કે આપણા દેશ ને ધીમુ ઝેર આપી રહ્યા છી
કેવી રીતે ભાઈ આ કાકા આપણા દેશ ને ઝેર આપી રહ્યાં છે
ખુબ ખુબ અભીનદન
Vahh eshavarbhai vahh
वाह इस्वरभाई वाह
ઇશ્વરભાઇ નો મો નબર આપો
❤
હાય
ઓકે.ગુડ
Waah bhai
સરસ
Good work 👍
Supar video
સુંદર
☝👍👌
Vah
Very nice though sir
Supar
jay mataji
Jay mataji
Palitana vahh
Organic kheti 👏👏🙌
Khub saras
Dava banavva ne reet batavso
@@fatesinh.rparmar5230
પેલો વિડીયો જુઓ...
આ બીજો વિડીયો છે.
ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી પેલો વિડીયો દેખાશે
Thanks . very very good Bhai
👌👌👌👌
Nice video
ઈશ્વરભાઈ, કપાસની સાથે તમે કયા કયા સહજીવી પાકો કરેલ છે?
सरस 📽️📽️📽️📽️📽️📽️
👌Good 👌
8
Saras....
vah bhai🙏
ઓર્ગેનિક ખેતી કરવી છે પણ ઓર્ગેનિક બિયારણ કયા થી લાવવું જરા જણાવજો
જર-મીન.પટેલ
👍👌👌👌👌👍👍👌👌
Good
Khub saras
Mota bhai kapas ma mangfadi kevi rite karvani teno video banavo
khati chhachh gaumutra divela ma nakhi sakay ke nhi teni mahti apso
જય શ્રી કશાન જીવાઅમરૂત બનાવવા ની રીત
બહુત સારૂ
હિંગ બધા બવ પ્રકાર ની મળે છે
દુકાન માં જઈએ તો શું કેવાનું હિંગ માટે?
Sir
Isvarbhai no phone bandh ave chhe.
Me khashi vakhate call karvani kosis kari chhe.
Sir Please Can you Send this information in Hindi??
aeranda ni mahito aapo
જય જવન
જય કિસાન
મોબાઈલ નંબર
૯૯૨૬૧૫૩૬૯૧
Thank you
Thanks you
ઇસવર ભાઈ તમે જણાવશો કે તમે વિધા દીઠ કેટલુ ઉત્પાદન મલે છે કપાસ મા
મને આનંદ થાય છે તમે ખેડુત માટે માહિતિ આપી
ᕼI
અભીનંદન, પણ આકડો પાવાની રીત નો સમજાણી
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
हिंदी में बताये कृपया!
Ankal niche kharta champa ne atkava mate kyi dava vaprvi mara papa kapash dar varse kare se pan eni dva kone..... riply.. ma ko
Ame kisan bhaio mate kheti ma sari upaj mli Rahe ,pak ma vadharo thay and rog mukat pak mli ske temaj bagdela pak ne sudhari skay Tena mate organic khatar bnaviye 6iye..amaru khatar khub j o6a dare kishan bhaio ne pohchadiye 6iye.vdhu mahiti mate call kro :- 9824924441 , 6351438439
બૉવજ સરસ.....
Thanks khubjaruri
આ વષઁ નો વીડિયો છે કે ગયા વર્ષે નો છે
ગયા વરસનો
Thank uh so much
sir jiva mrut Alte su kevay sir
Eswar bhai no phone 24 hour of aave chhe
Sachi vat 6a
ના ..ઓફ તો છે જ પણ મારે વાત થઈ ..હુ પણ બનાવવાનો છુ
Temna dikra alpesh Patel no NM bar comment ma lakhelo se
Very Good
Aa davano jiru ma upyog karay
Mane eardy ni jankari Joye che
ઊધઈ ની દવા બતાવશો
અજમો. હળદર. હીંગ. દવા બનાવવા માટે ૨૦
પંપમાં કેવી રીતે બનાવી શકાય
એને એક વખત છાટી પછે વધે તો તે છાલે બીજી વખત
ભાઈ જવાબ આપો
Me pan aa desi jevik dava banavi che aaje 3 divas thya se ne haji bek fivas varsad ne lidhe nathi santkav thay am to ama kay problem to nay thay ne var lage to
Apde organic karvi pn bajuni vadi ni jivat apada ma ave anu su??
શેઢા સાફ રાખો અને શેઢા પાળે સીતાફળી વાવો
ખૂબ સરસ
આ દવા બીજા પાક મા વાપરી શકાય