એક બગીચાની મુલાકાત લેતા....
Вставка
- Опубліковано 9 лют 2025
- આજ એક મિત્ર સાથે જૂનાગઢથી ગીર તરફ નીકળ્યા.... પહેલા મિત્રના ફાર્મની મુલાકાત લીધી(ગીર અમરાપુર તા. મેંદરડા)અને ત્યાંથી તાલાલા તાલુકાના રસુલપરા ગામના અમારા ફાર્મ ગયા.બંને ફાર્મના પરીક્ષણ નિરીક્ષણ અંગે કોઈને લાગુ પડે તેવી થોડી વાતો સાથે આ વિડિઓ...
🎉🎉
ખૂબ સરસ વીડિયો સાહેબ👌 'બંને સાહેબ' ને સાથે જોઇ જૂની યાદો તાજી થઈ...
❤❤❤❤❤
Ketla bigha che
કેટલા આંબા ના ઝાડ છે? કેટલા અંતર પર ઝાડ નુ રૉપાણ છે?