Sir, khub khub aabhar tamarao.....have ek video tuka antare vavel che ena mate banvo etle ke indo israel system pramane eyle amare jeva nava nisaliya ne kaik vadhare khaber pade......
Sir tamari back side je mango tree chhe eni uper Geru uper side and chuno down side par chhe . Enu koi reason.? Because amare tya Dist. Navsari, ma geru down and chuno upper hoy chhe.
અમારા બાપાએ તે સમયે લગભગ 40 વર્ષ પહેલાં ઘણા આંબા આ રીતે મલ્ટી રુટ મર્જ કરેલા આંબા આજ 45 વર્ષના થયા છે,હું તે ક્યારેક બતાવીશ.તેના માટે સ્પેશ્યલ એવી કલમ નહિ લેવાની,પરંતુ તેની સાથે ત્યાં બીજો દેશી આંબો વાવી તે થોડો મોટો થાય ત્યારે તેની ત્યાં જ કલમ સાથે ભેટ કરાવી દેવી,વાવાઝોડામાં પણ તે કલમ અડીખમ ઉભી રહેશે,તથા ન્યુત્રેશન વધારે લઈ શકશે,એકાદ થડના d.n.a.નબળા હશે તો બીજું થડ તેના અસ્તિત્વમાં મદદ કરે છે
VERY VERY KNOWLEDGEABLE VIDEO 🙏👍
❤ જયસીતારામ ❤
Jay dwarkadhish Bhagavan saheb
માહિતીસભર વિડીયો બનાવવા બદલ આપનો આભાર સાહેબ
Sir, khub khub aabhar tamarao.....have ek video tuka antare vavel che ena mate banvo etle ke indo israel system pramane eyle amare jeva nava nisaliya ne kaik vadhare khaber pade......
Sir tamari back side je mango tree chhe eni uper Geru uper side and chuno down side par chhe . Enu koi reason.?
Because amare tya Dist. Navsari, ma geru down and chuno upper hoy chhe.
અરે ના,કોઈ રિઝન નથી,એ તો દેખાવ માટે,બાકી તમે કરો તે સાચું છે,મે જે કર્યું છે તેની ઉપર હજુ ચૂનો આવવાનો છે,માણસને કહેલું હતું,પણ તેને ભૂલ કરી છે
@@Paso70ok
આંબા ની કલમ ની અને સચોટ માર્ગદર્શન આપવા બદલ આભાર ધન્યવાદ આપું છું
Multi root stock વિશે માહિતી આપવા વિનંતી
અમારા બાપાએ તે સમયે લગભગ 40 વર્ષ પહેલાં ઘણા આંબા આ રીતે મલ્ટી રુટ મર્જ કરેલા આંબા આજ 45 વર્ષના થયા છે,હું તે ક્યારેક બતાવીશ.તેના માટે સ્પેશ્યલ એવી કલમ નહિ લેવાની,પરંતુ તેની સાથે ત્યાં બીજો દેશી આંબો વાવી તે થોડો મોટો થાય ત્યારે તેની ત્યાં જ કલમ સાથે ભેટ કરાવી દેવી,વાવાઝોડામાં પણ તે કલમ અડીખમ ઉભી રહેશે,તથા ન્યુત્રેશન વધારે લઈ શકશે,એકાદ થડના d.n.a.નબળા હશે તો બીજું થડ તેના અસ્તિત્વમાં મદદ કરે છે
@Paso70 આભાર સાહેબ